આટલા આલીશાન બંગલા માં રહે છે સુરેશ રૈના, જોવો અંદર ની એક ઝલક, જોઈએ મન્નત ને પણ ભૂલી જશો…

નમસ્કાર મિત્રો આજના આ લેખમા તમારુ સ્વાગત છે મિત્રો આજના આ લેખમા આજે આપણે વાત કરીશુ ભારતીય ક્રિકેટર સુરેશ રૈના ના આલિશાન ઘર વિશે તે પહેલા તમને જણાવિ દઇએ કે થોડાક સમય પહેલા સુરેશ રૈના અને મહેન્દ્ર સિંહ ધોની એ એક સાથે આંતરાષ્ટ્રીય ક્રિકેટ માથી સન્યાસ લઇ લીધો છે અને આ અચાનક લીધેલા સન્યાસ થી તેમના ચાહકો ખુબજ દુંખી થયા છે પરંતુ આજે અમે તેમના લીધેલા સન્યાસ વિશે નહી પરંતુ સુરેશ રૈનાના આલિશાન ઘર વિશે તમને જણાવીશું તો આવો તમારો વધારે સમય ના લેતા જોઇએ કે ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગ્જ બેટ્સમેન સુરેશ રૈનાનુ ઘર અંદર થી કેવુ દેખાય છે.

Advertisement

સુરેશ રૈનાને આજે કોઈ ઓળખાણ ની જરૂરત નથી. તેની રમત સાથે તેણે દેશ અને વિશ્વમાં લાખો ચાહકો મેળવ્યા છ સુરેશ રૈના હવે રાષ્ટ્રીય ક્રિકેટ ટીમનો ભાગ નથી પણ તે આઈપીએલમાં રમવાનું ચાલુ રાખશે સુરેશ રૈના તેની રમતગમતની સાથે જીવનશૈલી માટે પણ પ્રખ્યાત છે તેનો લક્ઝુરિયસ બંગલો હંમેશા ચર્ચામાં રહે છે ચાલો જોઈએ સુરેશ રૈનાનું ઘર અંદરથી કેવું દેખાય છે.

સુરેશ રૈનાનો બહુ પ્રખ્યાત બંગલો યુપીના ગાઝિયાબાદના રાજનગર વિસ્તારમાં છે.

સુરેશ રૈનાના આ મકાનની કિંમત 18 થી 20 કરોડની હોવાનું કહેવામાં આવે છે.

સુરેશ રૈના મોટેભાગે સોશિયલ મીડિયા પર તેના ઘરની અંદરના ફોટા શેર કરે છે.

તસ્વીરોમાં સુરેશ રૈનાના ભવ્ય ઘરનો નજારો જોવા મળી રહ્યો છે.

સુરેશ રૈનાએ પોતાનું ઘર ખૂબ જ આશ્ચર્યજનક રીતે સજ્જ કર્યું છે.

સચિન તેંડુલકર તેના ઘરે આવ્યો ત્યારે રૈનાએ આ તસવીર પોસ્ટ કરી હતી.

મીડિયા અહેવાલો અનુસાર સુરેશ રૈનાની નેટવર્થ વિશે વાત કરવામાં આવે તો તે લગભગ 150 કરોડની છે.

સુરેશ રૈના પાસે પણ 6 થી 8 કરોડના લક્ઝરી વાહનો છે.

મિત્રો સુરેશ રૈનાને કોઈ પણ પ્રકારના ફ્લેટમાં રહેવાનું પસંદ ન હતું અને એવું તેણે જાતેજ કહ્યું હતું અને તેથી તેઓએ પોતાનો વ્યક્તિગત બંગલો બનાવ્યો હતો અને આ બંગલો ખેલાડીઓની સાથે સાથે વિસ્તારમાં પણ ખૂબ જ પ્રખ્યાત છે અને તેમણે આ બંગલાનું લોકેશન ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ શહેરમાં રાખ્યું છે રૈનાએ ગાઝિયાબાદના રાજનગર વિસ્તારમાં જ આ બંગલો બનાવ્યો છે.

જો કે મીડિયા રિપોર્ટ્સ અને સમાચારોની વાત માનીએ તો સુરેશ રૈનાના આ બંગલાની કિંમત આશરે 18 થી 20 કરોડ હોવાનું કહેવાય છે અને આ બંગલો અંદરથી ખૂબ જ વૈભવી અને લકજરી છે તેટલોજ બહારથી પણ ખૂબ જ સુંદર છે તે સિવાય સુરેશ રૈનાએ તેની સજાવટ પર પણ ખૂબ જ ધ્યાન આપ્યુ છે અને આજે અમે તમને આ બંગલાની કેટલીક તસવીરો બતાવવા જઈ રહ્યા છીએ જે સુરેશ રૈના એ પોતે શેર કરી છે અને કેટલીક મીડિયાના માધ્યમથી બહાર આવી છે.

મિત્રો આ બંગલો બહારથી ખૂબ જ સુંદર લાગે છે તેમજ અંદરના ભાગોની વાત કરીએ તો રૈનાએ ઘરમાં વિવિધ સુવિધાઓ પૂરી પાડી છે નીચે આપણે કેટલીક તસવીરો શેર કરી છે જે તે સમયે બનાવવામાં આવી હતી જ્યારે ક્રિકેટ જગતના ભગવાન કહેવાતા સચિન તેંડુલકર તેમના ઘરે આવ્યા હતા અને આ ઘરના આંતરિક ભાગને વધુ શાહી લુક રાખવાની સાથે તેણે ઘરમાં લાકડાની ઘણી વસ્તુઓનો ઉપયોગ કર્યો છે જે સુંદરતામાં ચાર ચાંદ ઉમેરી રહી છે.

મિત્રો તેણે ઘરના દરેક ભાગમાં પોતાના અને પુત્રીના બાળપણના ફોટા રાખ્યા છે જેની સાથે તેણે ઘરના લિવિંગ રૂમમાં પોતાની પુત્રીની મોટી તસવીર લગાવી છે જે એકદમ જોવા લાયક લાગે છે તેમજ ગાડીઓ ના શોખીન રૈનાએ ઘણા લક્ઝરી ગાડીઓ પણ ઘરની બહાર રાખી છે જેની કિંમત આશરે 6 થી 8 કરોડ છે.

મિત્રો મીડિયા અહેવાલો અનુસાર સુરેશ રૈનાની નેટવર્થ વિશે વાત કરવામાં આવે તો તે લગભગ 150 કરોડની અને રૈના અને પ્રિયંકાની એક પુત્રી ગ્રેસિયા છે જેનો જન્મ 2016 માં થયો હતો અને રૈના ચેન્નઈ ટીમમાં ચિન્ના થાલા તરીકે ઓળખાય છે અને ચેન્નઈની ટીમે કુટ્ટી થાલા તરીકે તેના પુત્રનું સ્વાગત કર્યું હતુ.

Advertisement