બિઝનેસમેને 24 વર્ષની યુવતીને ગોવા લઈ જઈ 3 દિવસમાં 7 વાર બાંધ્યા શારીરિક સંબંધ, પણ પછી યુવતીને એવી હાલત થઈ ગઈ કે…..

દોસ્તો આજ ના સમય આ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને કાયમ માટે આવા કિસ્સા આપણને જાણવા મળતા હોય છે અને તેમજ હવે લોકોમાં એક બીજા પ્રત્યે ખૂબ જ નફરત થવા લાગી છે અને એનું કારણ એ જ છે કે આજકાલ લોકો મહિલાઓને ખરાબ નજર થી જોતા હોય છે અને આવા લોકોથી હંમેશા દૂર જ રહેવું જોઈએ તેમજ અહીંયા એક કિસ્સો નજરે આવ્યો છે જે ગોવા માં બન્યો છે અને તેના વિશે હું તમને જણાવવા જઈ રહ્યો છુ અને આ કિસ્સો એવો છે કે જેનાથી દરેક ઘરના લોકોને આ વિશે જાણવું જોઈએ કારણ કે ઘણીવાર એવા કિસ્સા બનતા હોય છે કે જેનાથી આપને આઘાત જનક બની જતા હોઈએ છીએ અને તેમજ આ કિસ્સો પણ એવો છે જેને જાણીને તમે પણ વિચારમાં પડી જશો તો ચાલો જાણીએ આ કિસ્સા વિશે.

દોસ્તો આ ઘટનાની વિગત એવી છે કે, શહેરના પશ્ચિમ વિસ્તારમાં રહેતી 24 વર્ષની યુવતીએ વિદેશી યુનિવર્સિટી સાથે મળીને કામ કરતી એજ્યિકેશન કંપનીના માલિક સામે ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. યુવતીએ આક્ષેપ કર્યો છે કે હું ઓરિઅન્ટ કંપનીમાં કાઉન્સિલર તરીકે નોકરી કરતી હતી. મારે ઘર લેવાનું હોવાથી 8 લાખ રૂપિયાની જરૂર પડતાં મેં લોન લેવાનું વિચાર્યું હતું પણ બિઝનેસમેને કહ્યું કે, તારે લોન લેવાની જરૂર નથી.

હું તને હાલમાં 8 લાખ રૂપિયા આપુ છું. તારા પગારમાંથી દર મહિને હપ્તારૂપે આ રૃપિયા કાપી લઇશ એમ કહી તેમણે એક લાખ રૂપિયા મારા બેન્ક એકાઉન્ટમાં જમા કરાવ્યા હતા. બાકીના સાત લાખ રૃપિયા તેમણે મને રોકડા આપ્યા હતા.થોડા સમય પછી માલિક મારી સાથે છૂટ લેવા લાગ્યા હતા. ઘણી વાર સ્ટાફ ઘરે જતા રહ્યા પછી મને ઓફિસમાં બોલાવી મારો હાથ પકડી મને આલિંગનમાં લેવાની કોશિશ કરતા હતા.

આ બિઝનેસમેને કંપનીમાં નોકરી કરતી 24 વર્ષની યુવતીને મીટિંગના બહાને ગોઆ લઈ જઈ ત્રણ દિવસમાં સાત વાર શારીરિક સંબંધ બાંધ્યો હતો. બિઝનેસમેને યુવતીને ઘર લેવા માટે 8 લાખ રૂપિયાની મદદ કરી હતી પણ ગોઆથી પાછા ફર્યા બાદ તેણે યુવતીને નોકરીમાંથી કાઢી મૂકીને નાણાંની ઉઘરાણી શરૂ કરીને ત્રાસ આપવા માંડ્યો હતો. આ અંગે યુવતીએ ગોત્રી પોલીસ સ્ટેશનમાં બળાત્કારની ફરિયાદ નોધાવી છે.

દોસ્તો આજ ના સમય માં મહિલાઓ ને લઈ ને ઘણા એવા ક્રાઈમ થતાં હોય છે જેના કારણે મહિલાઓ માં અત્યારે પણ અમુક બાબતે ભય ભરેલ માહોલ સર્જાયેલો રહેલો હોય છે કારણ કે પુરુષો દ્વારા થતા ગુન્હાઓ માં આજે મહિલાઓ પ્રત્યે ઘણા વધી ગયા છે જેમાં રેપ ના ગુન્હા દિવસે ને દિવસે વધવા લાગ્યા છે તો એવોજ બીજો કિસ્સો લઈ ને આવ્યા છે.

ગુજરાતના વડોદરા માં બિઝમેસમેનની એક સોશિયલ નેટર્વિંકગ સાઇટ પર ત્રણ વર્ષ પહેલા અલિબાગમાં પરિવાર સાથે રહેતી એ મહિલા સાથે ઓળખાણ થઇ હતી. એ પછી તેમણે એક બીજાના ફોન નંબર એક્સચેંજ કર્યા હતા. એ પછી તેઓ નિયમિત એેક બીજા સાથે ફોન પર વાતચીત અને વોટ્સ એપ પર ચેટ કરતા હતા.

આરોપી બિઝનેસમેન ગયા શુક્રવારે વાંદરા આવ્યો હતો અને ત્રણ દિવસ માટે ફાઇવસ્ટાર હોટલમાં રૂમ બુક કરાવ્યો હતો. તેણે એ મહિલાને હોટલ પર મળવા આવવા જણાવતા મહિલા તેને મળવા હોટલ પર આવી હતી. ત્યારે ચાલો રૂમમાં જઈ કોફી પીએ એમ કહી તેને રૂમ પર લઇ ગયો હતો અને તેને પીવા માટે પહેલા પાણી આપ્યું હતું.

એ પાણી પીધા બાદ મહિલા અર્ધ બેભાનઅવસ્થામાં સરી પડી હતી. જ્યારે તે હોશમાં આવી ત્યારે તેના પર બળાત્કાર કરાયો હોવાની જાણ થઈ હતી. એથી એ ત્યાંથી નીકળી ગઈ હતી અને અલિબાગ ઘરે પહોંચી બનેલી હકીકત પતિને કહી હતી, એથી તેના પતિએ એ બિઝનેસમેનને ફોન કરીને બહુ જ ખખડાવ્યો હતો. જોકે એ પછી એ બિઝનેસમેનનો ફોન બંધ આવે છે.

મહિલા અને તેના પતિએ ત્યારબાદ વાંદરા પોલીસ સ્ટેશન આવી બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. વાંદરા પોલીસે તપાસ કરી હોટેલમાંથી સીસીટીવી ફૂટેજ મેળવી તેના આધારે તેની શોધ ચાલુ કરી છે.

વાંદરાની એક ફાઇવસ્ટાર હોટલમાં ગુજરાતના બિઝનેસમેને ૪૦ વર્ષ ની પરિણીતા ને ઘેનયુક્ત પીણું પિવડાવી તેના પર બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ એ પરિણીતાએ કરી છે. એ ફરિયાદના આધારે વાંદરા પોલીસે એ બિઝનેસમેન સામે બળાત્કારનો ગુનો નોંધી તેની શોધ ચાલુ કરી છે.

દોસ્તો એવોજ બીજો કિસ્સો લઈ ને આવ્યા છે 46 વર્ષના એક બિઝનેસમેન પર તેની પત્નીએ વાઈફ સ્વેપિંગનો આરોપ લગાવ્યો છે. 39 વર્ષની મહિલાનો આરોપ છે કે તેના પતિના ત્રણ મિત્રોએ અત્યાર સુધીમાં તેની સાથે ઘણીવાર રેપ કર્યો છે.

મહિલાની ફરિયાદના આધારે પોલીસે આરોપી પતિ વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. મહિલાનો આરોપ છે કે પતિએ ઘટનાનું વિડીયો રેકોર્ડિંગ પણ કર્યું છે. મેજિસ્ટ્રેટ કોર્ટે આરોપીને ત્યાર સુધી કસ્ટડીમાં મોકલી દીધો છે.આ કપલના લગ્ન થયા હતા અને તેમના બે બાળકો છે. મહિલાએ પતિ પાસે ડિવોર્સ માગીને ઘરેલુ હિંસાનો પણ મામલો દાખલ કરાવ્યો છે.

મહિલાએ આરોપ લગાવ્યો છે કે તેના પતિએ ધમકી આપી હતી કે આ વિશે કોઈની સાથે વાત ન કરે નહીંતર તેની હત્યા કરી નાખશે. મહિલાએ જણાવ્યું કે પહેલીવાર તેની સાથે રેપ થયો હતો.મહિલા મુજબ ડિનર બાદ પતિએ પોતાના એક મિત્ર સાથે તેની મુલાકાત કરાવી. મહિલાએ જણાવ્યું કે તેના પતિએ તેને મિત્ર સાથે કારની ફ્રંટ સીટમાં બેસવા પ્રેશર કર્યું અને તે પોતે બેક સીટમાં બેસી ગયો.

જ્યારે આરોપીના મિત્રએ મહિલા સાથે છેડતી કરી તો પતિ કંઈ ન બોલ્યો. મહિલાનો આરોપ છે કે તેનો પતિ પણ મિત્રની પત્ની સાથે શારીરિક સંબંધ રાખતો હતો.મહિલા મુજબ, આ બાદ એક ફ્લેટ પર પતિના મિત્રએ તેની સાથે રેપ કર્યો. બીજી તરફ તેનો પતિ મિત્રની પત્ની સાથે શારીરિક સંબંધ બનાવી રહ્યો હતો.

ઓક્ટોબર મહિનામાં પતિએ ફરી તેને અન્ય એક મિત્રને સોંપી દીધી અને રેપ બાદ જાનથી મારી નાખવાની ધમકી આપી. આ ઘટનાના બે દિવસ બાદ તેને ત્રીજા શખ્સને સોંપી દીધી. મહિલાની ફરિયાદના આધારે પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ રેપ, મારપીટ અને ધાકધમકી આપવાની કલમ હેઠળ ફરિયાદ નોંધી છે.

દોસ્તો એવોજ કિસ્સો જણાવવા જઇ રહ્યા છે જેવર બુલંદ શહેર હાઈવે પર માનવતાને શરમનાક કરતી ઘટના બની હતી. અહી એક જ પરિવારની 4 મહિલાઓની સાથે બદમાશોએ ગેંગરેપ કર્યો હતો. જેનો વિરોધ કરવા પર પરિવારના એક વ્યક્તિની હત્યા કરી દેવાઈ હતી. ઘટનાની સમયે મહિલાઓ બદમાશો સાથે કરગરતી રહી, પરંતુ તેમનું દિલ ન પીગળ્યું. પીડિતામાં એક 50 વર્ષની મહિલા પણ હતી.

તેણે હેવાન યુવકોને કરગરીને કહ્યું કે, હું તમારી માતા જેવી છું. પરિવારના અન્ય લોકો પણ સતત કહેતા રહ્યાં કે, રૂપિયા દાગી ના બધું જ લઈ લો, પરંતુ મહિલાઓને છોડી દો. પરંતુ તેઓ ન માન્યા. બદમાશ પરિવારને બંધક બનાવીને ખેતરોમાં ખેંચીને લઈ ગયા. તેમની પાસેથી 48 હજાર રૂપિયા અને લાખોની જ્વેલરી લૂંટી લીધી. ઘરવાળાઓની આંખોની સામે જ ચાર મહિલાઓ સાથે ગેંગરેપ કર્યો હતો.

એક પીડિતે જણાવ્યું કે, અમે સબૌતા ગામની અંદર 200 મીટર સુધી જ પહોંચ્યા હતા, ત્યાં ટાયર સાથે કંઈક ટકરાયું હતું. તેના બાદ અમે મોટા ધમાકાનો અવાજ સાંભળ્યો હતો. અમે ઉતરવા માગતા હતા, પરંતુ અમારો ડ્રાઈવર ન માન્યો અને અડધા કિલોમીટર સુધી ગાડી ચલાવી. ત્યાર બાદ ટાયર પંચર થતા તેણે ગાડી રોકી દીધી. અમને છ લોકોએ તમંચો, ચાકુ અને રોડ સાથે ઘેરી લીધા હતા. તેઓ અમને ખેતરમાં ખેંચીને લઈ ગયા અને હવામાં ગોળી ચલાવી. તેઓએ અમારી પાસેથી ફોન, પર્સ અને દાગીની છીનવી લીધા.

જ્યારે તેઓ મહિલા ઓ ને હાથ લગાવવા લાગ્યા ત્યારે અમે વિરોધ કર્યો હતો.એક પુરુષે વિરોધ કરવાનું ચાલુ રાખ્યું. પણ બદમાશોએ પહેલા જમીન પર ફાયરિંગ કર્યું અને બાદમાં તેની છાતીમાં ગોળી ધરબી દીધી. અમ કરગરતા રહ્યાં, તેમણે અમારી એક વાત ન માની હતી.

અન્ય એક પીડિત મહિલાએ કહ્યું કે, બદમાશોએ તેમને મહિલાઓના દુપટ્ટાથી બાંધી દીધા હતા. પછી મહિલાઓને ખેતરની અંદર લઈ ગયા અને તેમની સાથે રેપ કર્યો હતો. પછી મહિલાઓને બાંધી દીધી અને ત્યાંથી ચાલતા બન્યા.મહિલા અત્યાચારની આ ચકચારી ઘટનાથી રાજ્યના ગૃહ વિભાગે આરોપીઓને પકડવા માટે સ્પેશિયલ ટાસ્ક ફોર્સ બનાવી છે. નોએડાની એક ટીમ ગુરુવારે ઘટના સ્થળ પર પહોંચીને તપાસ કરી રહી છે.

એક પોલીસવાળાએ જણાવ્યું કે, પીડિત પરિવારે શરૂઆતમાં કેટલાક પરિચિત લોકો આ ઘટનામાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો હતો. તેણે પોતાના ત્રણ પાડોશીઓ આ ઘટનામાં સામેલ હોવાનું જણાવ્યું હતું. પોલીસે ગુરુવારે રાત્રે જ ત્રણેય આરોપીની ધરપકડ કરી લીધી હતી. પરંતુ આ મહિલા શુક્રવારે પોતાના નિવેદનથી ફરી ગઈ હતી. તેણે કહ્યું કે, તેણે આવું નિવેદન ગુસ્સામાં આવીને આપ્યું હતું.

આ ઘટના બુધવારે રાત્રે બની હતી. રાત્રે દોઢ વાગ્યાની આસપાસ યમુના એક્સપ્રેસ-વેથી એક કિલોમીટર દૂર એનએચ-91 પર સબૌતા ગામ પાસે બની હતી. જેવરમાં રહેનાર સ્ક્રેપના બિઝનેસમેનની બહેન બુલંદશહેરના હોસ્પિટલ માં ભરતી હતી. તેને જોવા માટે બિઝનેસમેન તેમની પત્ની બે સાળા તેમની પત્નીઓ, ડ્રાઈવર તથા તેની પત્ની વેનથી નીકળ્યા હતા. વેન યમુના એક્સપ્રેસ વે પરથી બુલંદશહેર હાઈવે પર પહોંચ્યા તો તેજ અવાજથી ટાયર ફાટ્યું હતું. વેન રોકાતા જ 6 બદમાશો તેમને ઘેરી વળ્યા હતા. બદલમાશોએ તેમને લૂંટીને ઘરની મહિલાઓ સાથે રેપ કર્યો હતો.