ચુંબકની જેમ ખેંચાઈ ને આવશે રૂપિયા, બસ ખાલી કરી લો આ ચમત્કારી ઉપાયો,હંમેશા રૂપિયા થી ભરાયેલુ રહેશે તમારું ખિસ્સું….

જીવનના સફળ થવાનું મહત્વ જેનાથી થાય છે કે તેઓ પોતાના લાઈફમાં કેટલા કામિયાબ બની ગયા છે. જીવનમાં સફળતા પ્રાપ્ત કરવા માટે માણસ ખુબ જ પરિશ્રમ કરતા હોય છે પણ સફળતા પ્રાપ્ત કરવા માટે ફક્ત ને ફક્ત મેહનત જ નહીં પણ ભગવાનની કૃપા પણ ખુબ જ આવશ્યક છે.

Advertisement

માણસો પોતાના ઇષ્ટ દેવતાની કૃપા પ્રાપ્ત કરવા માટે વિવિધ ઉપાયો કરતા હોય છે તેનાથી જીવન પર અનુકૂળ દ્રષ્ટિ બની રહે છે.દરેક વ્યક્તિ પૈસા કમાવવા માટે રાત-દિવસ મહેનત કરે છે. પરંતુ કેટલાક લોકોના પર્સમાં પૈસા નથી ટકતા, તેઓ ધન કમાતા હોય તો પણ તે ટકે નહીં અને ખર્ચ થઈ જાય છે. જો તમારી સાથે પણ આવું જ થતું હોય તો તમે નીચે જણાવેલા ટોટકા અજમાવી શકો છો. આ ટોટકા કરવાથી તમારા પર્સમાંથી ધન ખાલી થશે નહીં.

તુલસી, જો તમે તમારા પર્સ માં તુલસી ના પાન રાખો છો તો એનાથી તમારું પર્સ ક્યારેય પણ ખાલી નહિ રહે અને હંમેશા તમારું પર્સ પૈસા થી ભરેલું રહે છે. તમારે તુલસીના પાન ને પૈસા ની વચ્ચે રાખવાના છે. તમારે એ વાત નું ખાસ ધ્યાન રાખવું કે તમારા પર્સ નો રંગ કાળો ન હોવો જોઈએ.

કાળા રંગ ના પર્સ સિવાય તમે અન્ય રંગ ના પર્સ ને રાખી શકો છો. જયારે તુલસીના પાન સુકાઈ જાય તો એને કોઈ તળાવ અથવા નદી માં પ્રવાહિત કરી દેવા અને એની જગ્યા પર બીજા પાન રાખી લેવા. જો તમે આ ઉપાય ને કરો છો તો તમારી ધન સબંધિત દરેક પરેશાનીઓ દુર થઇ જશે.

લક્ષ્મીજીનો ફોટો રાખો.લક્ષ્મી માતાને સંપત્તિની દેવી કહેવામાં આવે છે અને એવું માનવામાં આવે છે કે જ્યાં માં લક્ષ્મીનું નિવાસસ્થાન હોય ત્યાં પૈસાની અછત થતી નથી.

તેથી તમારે તમારા પર્સમાં પણ માં લક્ષ્મીનો ફોટો રાખવો જોઈએ.જો તમે તમારા ધન સાથે સબંધિત પરેશાનીઓ ને દુર કરવા માંગતા હોય તો તમે તમારા પર્સ માં ભગવાન વિષ્ણુ ની સેવા કરતા ધનની દેવી માતા લક્ષ્મીજી ની મૂર્તિ તમારા પર્સ માં રાખી શકો છો. જો તમે આ તસ્વીર ને રાખો છો તો તે ખુબ જ શુભ માનવામાં આવે છે.એનાથી તમારા પર્સ માં હંમેશા પૈસા રહેશે અને તમારી ધન સબંધિત પરેશાની દુર થશે.

ચોખા રાખો.જે લોકોના પર્સ હંમેશાં ખાલી રહેતા હોય તેમણે તેમના પર્સમાં એક ચપટી ચોખા રાખવા જોઈએ. ચોખા રાખવાથી પર્સ હંમેશા પૈસાથી ભરેલું રહેશે અને જીવનમાં પૈસાની ખામી રહેતી નથી.રુદ્રાક્ષ રાખો.રુદ્રાક્ષને ખૂબ જ પવિત્ર વસ્તુ માનવામાં આવે છે અને જો તેને પર્સમાં રાખવામાં આવે તો પર્સ હંમેશા પૈસાથી ભરેલું રહે છે. તેથી જો તમે ઇચ્છો તો તમારા પર્સમાં રુદ્રાક્ષ રાખી શકો છો. આ રુદ્રાક્ષને પર્સમાં મુકતા પહેલા તેને શિવલિંગ પર ચઢાવો અને પછી પૂજા કરેલો રુદ્રાક્ષ પર્સમાં રાખો.

શ્રી યંત્ર,જો તમે તમારા પર્સ માં શ્રીયંત્ર રાખો છો તો એના કારણે તમારી અંદર સકારાત્મકતા આવશે અને તમે પોતાની જાત ને સ્વસ્થ મહેસુસ કરશો, તમને જણાવી દઈએ કે શ્રી યંત્ર થી જીવન માં સકારાત્મક વિચાર આવે છે અને તમારું પર્સ ક્યારેય ખાલી નહિ રહે.હળદર.

સૂકી આખી હળદર માતા લક્ષ્મી અર્પણ કરો અને પછી તેને તમારા પર્સમાં રાખો. આ ઉપાય કરવાથી પર્સ ક્યારેય ખાલી નહીં થાય અને પૈસાથી ભરેલું રહેશે.આ ઉપાય કરવા માટે તમે પીળીને બદલે કાળી હળદરનો ઉપયોગ પણ કરી શકો છો.વડીલો પાસેથી મળેલા પૈસા રાખો, જો તમારા માતા-પિતા અથવા કોઇ વડીલ પાસેથી પૈસા મળે છે, તો તેને આર્શીવાદ સમજી પર્સમાં મુકી દો અને તેને ક્યારેય ખર્ચ કરશો નહી. તેનાથી ધન હંમેશા તમારી પાસે રહેશે અને બેકાર ખર્ચ થશે નહી.

સોના અથવા ચાંદીનો સિક્કો.જો સોના અથવા ચાંદીનો સિક્કો પર્સમાં રાખ્યો હોય તો પણ પર્સમાં પૈસા ભરેલા રહે છે. તેથી તમે તમારા પર્સમાં સોના અથવા ચાંદીનો નાનો સિક્કો પણ રાખી શકો છો.આ સિક્કો પર્સમાં મૂકતા પહેલા તેને પણ માં લક્ષ્મીના ચરણમાં મૂકો અને પછી તેના પર કંકુ લગાવીને તમારા પર્સમાં મૂકી દો.

પીપળાંના પાન.હિંદુઓ માટે પીપળાનું ઝાડ ખૂબ જ પૂજનીય હોય છે. એક તાજા પીપળાના પાન લો તેને ગંગાજળથી ધોઇ દો, પછી તેના પર કેસર વડે શ્રી લખો અને પર્સમાં રાખી દો. આ પાનને નિયમિત બદલતા રહો, તેનાથી જરૂર લાભ મળશે.કાચનો ટુકડો સાથે રાખો.શાસ્ત્રોમાં કાચને શુભ માનવામાં આવે છે અને એવું કહેવામાં આવે છે કે જો કાચનો ટુકડો પર્સમાં રાખ્યો હોય તો ધન સ્થિર થાય છે.

આ વસ્તુઓને પર્સમાં ન રાખો.તમે એ તો જાણ્યું કે કઈ કઈ વસ્તુઓને પર્સમાં રાખવાથી ધનલાભ થાય છે. હવે તે પણ જાણી લો કે કઈ કઈ વસ્તુઓને પર્સમા સ્થાન ન આપવું જોઈએ. આ વસ્તુઓ પર્સમાં હશે તો ધન હાનિ કરાવશે.પર્સમાં બિલ કે વધારાના કાગળો રાખશો નહીં.

ઘણી વાર આપણે ખરીદી પછી બિલ આપણા પર્સની અંદર રાખીએ છીએ આમ કરવું યોગ્ય નથી અને આમ કરવાથી પૈસા પર્સમાં ટકતાં નથી.પર્સની અંદર લોખંડ રાખવું સારું માનવામાં આવતું નથી અને આમ કરવાથી પૈસાની ખોટ થાય છે.પર્સની અંદર ફાટેલી નોટો ન રાખો. જો તમારું પર્સ ફાટેલું હોય તો તુરંત જ તેને પણ બદલો.

Advertisement