દર કલાકે નવી સ્ત્રી સાથે જબરદસ્તી બળાત્કાર કરતો હતો આ ક્રુર શાસક, જાણો કોણ હતો આ માણસ..

નંમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો તમે મોંગોલ સામ્રાજ્યના શાસક ચંગીસ ખાનનું નામ સાંભળ્યું જ હશે જે માત્ર સૌથી મોટો ખૂની જ નહીં,પરંતુ મહાન બળાત્કાર કરનાર પણ હતો ચાંગીસ ખાને ખૂબ જ નાની ઉંમરે તેના 13 વર્ષીય ભાઈની નિર્દયતાથી હત્યા કરી હતી.

એવું પણ કહેવામાં આવે છે કે ચેન્ગીસ ખાને જ્યાં પણ હુમલો કર્યો ત્યાં હજારો મહિલાઓ સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા.એટલું જ નહીં ચાંગીઝ ખાન વિશે એવું પણ કહેવામાં આવે છે કે જ્યારે ચંગીઝ ખાન લોકોની હત્યા કરી રહ્યો ન હતો તે દરમિયાન તે કોઈ મહિલાને તેની વાસનાનો શિકાર બનાવી રહ્યો હતો ચંગીઝ ખાને હજારો સ્ત્રીઓને તેની વાસનાનો શિકાર બનાવ્યો ચેન્ગીસ ખાને દર કલાકે સરેરાશ એક મહિલા પર બળાત્કાર ગુજાર્યો હતો.તમને જણાવી દઈએ કે એક સમયે ખૂબ જ શક્તિશાળી અને ભયંકર હુમલામાં ચેન્ગીસ ખાને એક કલાકમાં લગભગ 17 લાખ 45 હજાર લોકોની નિર્દયતાથી હત્યા કરી હતી જો કે ચંગીઝ ખાન શાકાહારી હતા અને તેણે આખી જિંદગીમાં ભાગ્યે જ કોઈ પ્રાણીની હત્યા કરી હતી.

દુનિયાના સૌથી ખૂંખાર ક્રૂર અને આતંકી પરંતુ કુશળ તેવા મોંગોલિયન શાશક ચંગીઝ ખાનની કે જે પોતાના જીવનમાં ઘણા બધા યુદ્ધો જીત્યો અને પોતાના યુદ્ધકલાના દમ પર પોતાનના જીવનમાં એકપણ યુદ્ધ નથી હાર્યો ચંગીઝનું નામ સાંભળીને મોટા મોટા ખેરખાઓનો પણ પરસેવો છૂટી જતો હતો જો ઈતિહાસમાં સૌથી વધારે બર્બરતા વાળા અને નિર્દયી શાશકનું નામ લેવામાં આવે તો તેમાં ચંગીઝ ખાનનું નામ સૌ પ્રથમ આવે.

દુનિયામાં ચંગીઝ ખાન વિશેની ઘણી કહાનીઓ છે પરંતુ તેમના મૃત્યુ બાદ મંગુલ ભાષામાં લખાયેલી બુક ‘The Secret History of the Mongols’ એ બાબતોને બતાવે છે જે કદાચ ઘણા ખરા લોકોને નથી ખબર. વાસ્તવમાં તે કેવો હતો કેવી રીતે તેણે મંગોલ સામ્રાજ્યની સ્થાપના કરી કઈ રીતે તે આટલા બધા દેશ જીતી શક્યો તેમજ કઈ રીતે તેણે મંગોલ કબીલાને એક શક્તિશાળી દેશ મંગોલીયા બનાવ્યો તેણે ઈ. સ 1206 થી લઈને 1227 સુધીના સમયગાળામાં એશિયા અને યુરોપના એક વિશાળ ભાગને જીતી લીધો હતો અને દુનિયામાં પોતાનું સામ્રાજ્ય ફેલાવ્યું હતું. તેમજ ધરતીનો લગભગ 22 % ભાગ જીતી લીધો હતો. ચીનથી લઈને બુખારા ઉજબેકિસ્તાન સમરકંદ રશિયા અફઘાનિસ્તાન આફ્રિકા જાપાન ઉતરી સાઈબીરિયા ઈરાન ઈરાક બલગેરીયા અને હંગેરી જેવા દેશો પર ચંગીઝ ખાનનું શાશન હતું.

હિંદુસ્તાનમાં મુઘલ સલ્તનતનો પાયો નાખનાર બાબરથી લઈને બહાદુર શાહ ઝફર સુધીના બધા જ મુઘલ બાદશાહ ચંગીઝ ખાનના જ વંશજો હતા દીર્ઘદ્રષ્ટા તેવા ચંગીઝની જન્મથી લઈને મૃત્યુ સુધીની આ કહાની તમને લગભગ 800 વર્ષ પહેલાના ઈતિહાસમાં લઈ જશે.ઈ. સ. 1162 માં મંગોલીયાના ખેંતી (Khenti) નામના રાજ્યના ‘ખાનાબદુસ’ કબીલામાં ચંગીઝનો જન્મ થયો હતો. તેનું સાચું નામ હતું તૈમુઝીન. તેના પિતાનું નામ હતું યેસુખેઈ (Yesukhei) અથવા યશુગેઈ બગાતુર. જે મંગોલ કબીલાનો શક્તિશાળી શાશક હતો.

જેણે પોતાના દુશ્મનોને હરાવીને પોતાના રાજ્યનો (કબીલાનો વિકાસ કર્યો હતો હવે આગળની વાતમાં તમને એ પણ ખબર પડશે કે ચંગીઝ ખાન તેમાં પિતાથી પણ મોટો યોદ્ધો હતો જેણે પણ પોતાના પિતાની જેમ ઘણી બધી લડાઈઓ લડી અને જીત્યો હતો જેને લીધે જ તેણે ખાન ની પદવી મેળવી હતી અને તેનું નામ તૈમુઝીનથી બદલાઈને ચિંગીઝ અને બાદમાં ચંગીઝ ખાન થઈ ગયું હતું જે બાદમાં પાછું બદલાઈને ચંગેઝ ખાન થઈ ગયું હતું ખાનની પદવીથી એવું લાગે છે.

કે તે મુસ્લિમ હતો પરંતુ તેવું નથી. ચંગીઝની ‘માં’નું નામ હોલેયન હતું તે જ્યારે પેદા થયો ત્યારે તેની હથેળી પર લોહીનો એક મોટો ડાઘ હતો. જ્યારે તેની માં એ આ લોહીનો ડાઘ જોયો ત્યારે તેણે કહ્યું કે આ છોકરો તેના જીવનમાં ઘણી બધી લડાઈઓ જીતશે અને તેની તલવાર હંમેશા કોઈપણ વ્યક્તિના લોહીથી રંગાઈને લાલ રહેશે ચંગીઝ જ્યારે માત્ર 9 વર્ષનો હતો ત્યારે તેના પિતાનું મૃત્યુ થઈ ગયું હતું. તેના પિતા 1 પત્ની અને તેના 7 છોકરાઓને અનાથ છોડીને ચાલ્યા ગયા હતા.