એક હવસખોર ઘરજમાઈએ પોતાની પત્ની સાથે સાથે સાળીને પણ ગર્ભવતી બનાવી, જાણીને ચોંકી જશો.

મિત્રો આ લેખમાં હું તમારું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છુંઆજના જમાનામાં ઘણા એવા કિસ્સા સામે આવી રહ્યા છે પણ આ વડોદરા જિલ્લામાં એક આઘાતજનક કિસ્સો સામે આવ્યો છે જેને સાંભળીને તમે દંગ રહી જશો ડભોઇ તાલુકાના એક ગામમાં હવસખોર જમાઇએ આચરેલા કાળા કરતૂતના કારણે એક પરિવારને કફોડી સ્થિતિમાં મુકાઇ જવાનો વખત આવ્યો છે.

Advertisement

એક માતા પિતા મોટી પુત્રીના લગ્ન કરાવી સામાજિક જવાબદારી હળવી કરનાર સામાન્ય વર્ગનું એક પરિવાર બીજી પુત્રી પુખ્ત વયની થાય અને તેના હાથ પણ પીળા કરવામાં આવે તે દિવસોની રાહ જોઇ રહ્યું હતું. તે દરમિયાન પરિણીત પુત્રી છ મહિના પહેલાં પ્રસુતિ માટે પિયરમાં આવી હતી. આ વખતે સગર્ભા દીકરીની સાથે જમાઇ પણ રહેવા આવ્યા હતા.

માતા પિતાએ દીકરીની લાગણીના કારણે પરિવારે જમાઇને ઘર જમાઇ તરીકે રાખી લીધા હતા. પરંતુ હવસખોર જમાઇની નજર તેની ૧૫ વર્ષની ઉંમરની સાળી પર હતી. ઘરમાં કોઇ ના હોય ત્યારે એકલતાનો લાભ લઇ જમાઇ સાળી પર બળાત્કાર ગુજારતો હતો. જેથી છ મહિના પહેલાં સાળી પણ પ્રેગનન્ટ થઇ હતી.અગાઉ ડભોઇમાં સાસરિયે આવી રાત્રિના સમયે બે નાના સાળાઓને રૂપિયા આપી બજારમાંથી કંઇ લેવા મોકલી, સાળીને લીંબુ શરબતમાં ઘેની પદાર્થ આપીને બળાત્કાર ગુજાર્યો હતો. બંને સાળા આવી જતા તમામને આરોપી દ્વારા કોઈને નહીં કહેવાની ધમકી પણ અપાઈ હતી. આથી ચૂપ રહ્યા હતા.

જોકે, આ બનાવ બાદ સગીરાએ ખાવા પિવાનું ઓછું કરી દીધું હતું અને ગુમસુમ રહેતી હતી. ચિંતિત માતાએ પુછવા છતાં કોઈ જવાબ આપતી નહતી. દરમિયાન, થોડા દિવસ બાદ તેને માસિક બંધ થઈ ગયું હતું અને બાદમાં પેટ પણ મોટું દેખાતા હોસ્પિટલમાં તપાસ કરાઈ હતી જ્યાં 5 મહિનાનો ગર્ભ હોવાનું સામે આવ્યું હતું. બાદમાં સગીરાએ બનેવીની કાળી કરતૂતની કહાની માતાને કહી હતી. કેસમાં કાયદા પ્રોસેસ બાદ ગર્ભપાત કરાવાયો હતો. ત્રણ મહિના પહેલાં પરિણીત પુત્રીએ બાળકીને જન્મ આપ્યો હતો. પરંતુ આ વખતે કુંવારી પુત્રી પણ પ્રેગનન્ટ હોવાથી પરિવારજનો કફોડી સ્થિતિમાં મુકાઇ ગયા છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.ઘણા બધા એવા કિસ્સા છે કે આપણને ઘણું બધું શીખવાડી જતા હોય છે અને એવું પણ કહેવાય છે કે હાલના સમયમાં આવી ઘટનાઓ વધી રહી છે અને એક મા જ પોતાની દીકરીના મનની વાત સમજી શકે છે પણ અહીંયા અમે જે જણાવવા જઈ રહ્યા છીએ તે જાણીને તમને નવાઈ લાગશે. જમાઇની હરકતોથી બાજ આવી ગઈ આખરે પરિવારે અભયમની મદદ લેતાં તેમણે પ્રેગનન્ટ સગીરાને ડભોઇ પોલીસ સ્ટેશને લઇ જઇ ફરાર થઇ ગયેલા હવસખોર ઘરજમાઇ સામે કાર્યવાહી કરવા તજવીજ કરી છે.ડભોઇ પોલીસે આ અંગે ઘર જમાઇ સામે ગુનો નોંધ્યો છે.

બળાત્કારી જમાઇની આખા પરિવારને મર્ડરની ધમકી બળાત્કારી જમાઇએ પરિવારને ખતમ કરી દેવાની ધમકી આપતાં ગભરાઇ ગયેલા પરિવારે પોલીસની મદદ માંગી છે. સગીર વયની સાળી પર વારંવાર બળાત્કાર ગુજારી તેને પ્રેગનન્ટ બનાવનાર ઘર જમાઇ સામે પીડિતાએ પોલીસ ફરિયાદની તૈયારી કરતાં તે ફરાર થઇ ગયો છે. જતાં જતાં તેણે પોલીસ ફરિયાદ કરશો તો પરિવારને ખતમ કરી દઇશ તેવી ધમકી આપતાં ગભરાઇ ગયેલા પરિવારે ડભોઇ પોલીસમાં ફરિયાદ નોંધાવીને સાથે સાથે પોલીસ રક્ષણ માટે પણ માંગણી કરી છે.

જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય તો આ લેખ ને લાઈક અને શેર જરૂર કરજો. તમારા માટે અમે આવા ઘણા રોજિંદા લેખ લાવીશું. જે તમારા જીવન માટે ખૂબ ઉપયોગી હશે, આ પેજ સાથે જોડાવા માટે આ પેજને લાઈક કરો, આ લેખ વાંચવા માટે તમારો આભાર.

Advertisement