એક આઇડિયા એ બદલી નાખી આ છોકરા ની લાઈફ,માત્ર 16 વર્ષ ની ઉંમરે જ બની ગયો હતો કરોડપતિ,જીવે છે આજે આલીશાન જીવન….

આ આઈડિયાથી 16 વર્ષની ઉંમરમાં જ કરોડપતિ બની ગયો હતો આ છોકરો,,આજે જીવી રહ્યો છે બિન્દાસ life…વિશ્વના લગભગ 95% લોકો અમિર બનવા માંગે છે. તેમની પાસે પૈસાની કમી ના હોઈ. તમારી દરેક ઇચ્છા સરળતાથી પૂર્ણ થાય. શાંતિપૂર્ણ જીવન જીવો બંગલો, કાર, બેંકમાં સારો બેંક બેલેન્સ, ઈજ્જત હોઈ. પરંતુ માત્ર થોડા લોકો જ ધનિક બનવામાં સફળ થાય છે. એવું નથી કે બાકીના લોકો ધનવાન બનવા માટે સખત મહેનત કરતા નથી, દરેક વ્યક્તિ સખત મહેનત કરે છે, પરંતુ કામ કરવાની રીત જુદી છે, અને તે કેટલાક નસીબ પર આધારિત છે. પરંતુ સખત મહેનત દ્વારા નસીબ બદલી શકાય છે, કરોડપતિ બનવું સરળ છે અથવા તે તમારા પર સંપૂર્ણ નિર્ભર છે. તમારી ટેવ પર આધારીત છે.

Advertisement

આજના યુગમાં, 16 વર્ષની વયના બાળકો વિચારે છે કે તેઓએ કઈ કોલેજમાં પ્રવેશ લેવો છે અથવા આગળ શું કરવું છે, પરંતુ ભરતવંશી ઢીલ્લન ભારદ્વાજ તો 16 વર્ષની ઉંમરે કરોડપતિ બન્યા હતા. તેણે 16 વર્ષની ઉંમરે 9 કરોડ રૂપિયાની કમાણી કરી, અને તે પણ જાતે જ. આપણે જે કરોડપતિ છોકરાની વાત કરી રહ્યા છીએ તે છે ઢીલ્લન ભારદ્વાજ. તે હાલમાં ઇંગ્લેન્ડના એક રિયાલિટી ટીવી શોમાં ભાગ લઈ રહ્યો છે. તેમણે કહ્યું કે આ શો દ્વારા પહેલીવાર મેં ગરીબીને આટલી નજીકથી જોયું. તે એક મહિલા અને તેના 5 બાળકો સાથે શો માટે વારલિંગહામમાં રહે છે, જેમને રોજ ખોરાક એકઠો કરવા માટે સંઘર્ષ કરવો પડે છે.

આજે દરેક ભારતીયને આ છોકરા પર ગર્વ થતો હશે, છેવટે, કેવી રીતે તેમાં આટલી સમજ આવી કે તેણે આટલું મોટું સ્થાન હાંસલ કરવાનું વિચાર્યું અને માત્ર વિચાર્યું જ નહીં પણ આ મુકામને પ્રાપ્ત કરવા માટે સખત મહેનત પણ કરી અને અંતે તે તે પણ પ્રાપ્ત કર્યું. આ બધાની સાથે આ બાળકમાં એક અનોખી વસ્તુ જોવા મળી. તે આ છે કે ભારતીય મૂળના ઢીલ્લોનએ ઘરવાળા પાસે ક્યારેય પૈસા પરિસ્થિતિને પ્રાપ્ત કરવા માટે ક્યારેય પરિવારના સભ્યો પાસેથી પૈસા લીધા ન હતા કે ક્યારેય પરિવારના પૈસા વેડફ્યા નહિ. તેના બદલે, કોઈ પણ પૈસા લીધા વિના, તેને પોતાની સખત મહેનત પર વિશ્વાસ રાખ્યો અને તેની સખત મહેનત, સમર્પણ અને ક્ષમતાની સાથે, તેણે તે બધા સપના પણ પ્રાપ્ત કર્યા જે મોટાભાગના લોકો જીવનમાં જુએ છે. જણાવી દઈએ કે દેશના વડા પ્રધાન પણ તેમની સાથે ચા પર મુલાકાત કરી ચૂક્યા છે.

આ નામ હાલમાં સુર્ખિયોમાં છે. કારણ તેમની ક્ષમતા અને કાર્ય છે. 16 વર્ષની ઉંમરે, આ છોકરો કરોડપતિ બન્યો. પિતાની કાર ગેરેજથી કપડાની બ્રાન્ડ શરૂ કરી. પહેલા વર્ષે નવ કરોડની કમાણી કરી. સોશિયલ મીડિયા પર, હોલીવુડ સ્ટાર્સમાં નજરે આવ્યા હતા. આજે, હોલીવુડ ઉદ્યોગના ઘણા પ્રખ્યાત ચહેરાઓ તેમના દ્વારા બનાવેલા કપડાં પહેરે છે. કપડા સિવાય, ઢીલ્લનો બાકીનો સમય મુસાફરી કરવામાં અને કોલેજો અને યુનિવર્સિટીઓમાં પ્રેરણાદાયક પ્રવચનો આપવામાં જાય છે.

ફક્ત 21 વર્ષનો ભારતીય મૂળનો ઢીલ્લોન ઇંગ્લેન્ડના લેસ્ટર કન્ટ્રીસાઇડમાં રહે છે, પરંતુ તેને થોડા દિવસ માટે બ્રિટિશ રિયાલિટી શૂ માં જવાનું હતું તેથી તે હાલમાં તે જ શોમાં ભાગ લઈ રહ્યો છે. અને આવી સ્થિતિમાં ઢીલ્લોને તેના મેન્શનથી દૂર રહેવું પડે છે. તમને જણાવી દઇએ કે છેલ્લા કેટલાક સમયથી તેને વારલિંગહામમાં ખૂબ જ ગરીબ પરિવાર સાથે રહેવુ પડે છે. પરિવારમાં પરિસ્થિતિ એટલી ગંભીર છે કે તેઓને બે દિવસની રોટલી માટે સખત મહેનત કરવી પડે છે. અને આવી સ્થિતિમાં, તે બે સમયની રોટલી માટે રાત દિવસ સંઘર્ષ કરે છે. ઈંગ્લેન્ડના આ રિયાલિટી શો દરમિયાન ઢીલ્લોને ગરીબીનો સામનો કરવો પડ્યો હતો. અને ગરીબીને પહેલી વાર જાણીને કહ્યું કે આ પહેલા તે ગરીબોને ચોર જ માનતો હતો. અને પછી શુ ગરીબીએ ઢીલ્લોને એવો પ્રેરિત કર્યો કે ઢીલ્લોને શોમાં મહિલાના ઘરમાં સફાઇ કરી અને રસોડામાં જમવાનું પણ બનાવ્યું.

ઢીલ્લોને નાની ઉમરમાં અને ખૂબ જ નાના રોકાણોથી પોતાનો વ્યવસાય શરૂ કર્યો હતો.કેમ અમે પહેલા જ કહ્યું કે, જ્યારે ઢીલ્લોન ફક્ત 16 વર્ષનો હતો, ત્યારે તેણે ‘રૈચેટ’ શરૂ કર્યું. તેણે જાતે જ તેના પિતાના ગેરેજમાં કપડા ડિઝાઇન કર્યા અને બનાવ્યાં. પહેલા વર્ષમાં જ તેણે લગભગ નવ કરોડની કમાણી કરી હતી. તેમનો ધંધો સમય જતાં વધતો ગયો, જેના કારણે આજે ખૂબ જ વૈભવી જીવન મળે છે.

ઢીલ્લોન 42-એકર મેન્શનમાં રહે છે.જેમાં ટેનિસ કોર્ટ, સિનેમા હોલ, જિમ અને લગભગ 20 બેડરૂમ છે. આટલું જ નહીં, તેને ગાડીઓનો પણ ખૂબ શોખ છે. તેની પાસે રોલ્સ રોયસ, ફરારી અને બીએમડબ્લ્યુ જેવી 20 જેટલી ગાડીઓ છે.સોશિયલ મીડિયા પર ટ્રેંડ થવા પછી ઢીલ્લન બૉલીવુડના ઘણા જાણીતા ચહેરાની નજરમાં આવ્યા.પૉપ ગાયિકા રિહાના અને માઇલી સાઈર્સ પણ તેમની ક્લોથિંગ લાઇનના કપડાં પહેરી ચુક્યા છે.તે આની સાથે સાથે પીએમ ડેવિડ કૈમરન સાથે ચા પર મુલાકાત કરી ચુક્યા છે.

Advertisement