એક પતિની બે પત્નીઓ,અને બન્ને ને ખૂબ જ પ્રેમ કરે છે, તો જાણો રાત્રે કેવી રીતે હેન્ડલ કરે છે?, જાણીને તમે પણ કહેશો આવી રીતે….

નંમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું સ્વાગત છે નારી ઉત્થાન કેન્દ્રમાં ફરી એક વાર એક અનોખો ભાગ્ય જોવા મળ્યો બંને પત્નીઓએ તેમના પતિના પૈસા જ નહીં પણ તેમના સમયને પણ વહેંચી દીધા હતા. ભાગલાની સંમતિના સંકેત રૂપે હસતાં પતિ હસતાં અને મહિલા ઉત્થાન કેન્દ્રથી પરિવાર માટે રવાના થયા.

Advertisement

પોલીસના જણાવ્યા અનુસાર મુગલપુરા પોલીસ સ્ટેશન વિસ્તારનો રહેવાસી નૌશાદ અલી દિલ્હીનો વેપારી છે. પ્રથમ પત્ની મુમતાઝ સાત બાળકોની માતા છે આ દરમિયાન નૌશાદે રૂહી નામની મહિલા સાથે પણ લગ્ન કર્યા રુહી નૌશાદ અલીના એક બાળકની માતા પણ છે. પતિએ બીજા લગ્ન કર્યાં હોવાનો ખ્યાલ પહેલી પત્નીને મળ્યો ત્યારે દંપતી વચ્ચે વિવાદ શરૂ થયો.

શહેરના પોશ વિસ્તારમાંથી પતિ પત્ની ઔર વોનો કિસ્સો સામે આવ્યો છે આ કિસ્સામાં એક યુવકે બે બે લગ્ન કરી સ્ત્રી સાથે રહેતો હતો પ્રેમિકાને પૈસા આપવા માટે યુવક ઘરમાંથી પણ ચોરી કરી હતી પત્નીને પતિના અન્ય મહિલા સાથે સંબંધ હોવાના જાણ થતા પતિને રંગેહાથ ઝડપી પાડ્યો હતો અને મહિલાએ પતિ સામે મુગલ પુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

શહેરના પોશ વિસ્તારમાં રહેતા નૈષદ અલી નામના એક યુવક સામે અન્ય યુવતી સાથે સંબંધ હોવાની પત્નીએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદન નોંધવામાં આવી છે પોલીસના જણાવ્યા અનુસાર આશિષ અરોરા નામના યુવકે બે બે લગ્ન કર્યા હોવા છતાં તે તેની બંને પત્નીઓ તેને જ લૂંટવા માંગતી હતી.

પેહલા આ યુવક નું માત્ર એક જ યુવતી સાથે લગ્ન થયાં હતા અને તેની પેહલી પત્ની ના સાત બાળકો પણ હતા અને તે યુવક નૈષદ અલી જ્યાં વેપાર કરતો ત્યાં તે ને બીજી એક યુવતી પસંદ આવી અને તેને પન તે ધીરે ધીરે પસંદ કરવા લાગ્યો હતો આવું સતત પાચ છો મહિના સુધી ચાલતું રહ્યું અને નૈષદે એક દિવશે તે યુવતી ને કહી દીધું કે તમારા લગ્ન થઇ ગયા છે તો યુવતીએ કીધું ના હજી બાકી છે અને ત્યાંજ તેને પ્રપોઝ કર્યો અને બંને એક બીજાને ડેટ કરવા મંડ્યા હતા.

અને ધીરે ધીરે યુવતી ને ખબર પડી કે આ ઘણી સંપત્તિ વાળો છે અને તેના પણ લગ્ન થઇ ચૂકેલા છે અને આ યુવતી તેને લૂંટવા માંગતી હતી અને પછી યુવતી એ એક એવો પ્લાન બનાવ્યો કે જેથી નૈષદ તેને સામે થી પૈસા આપવા લાગે અને આ પ્લાન માં યુવતી સક્સેસ થઇ જાય છે અને પછી આ વાત ની જાન તેની પત્ની ને ખબર પડે છે મુમતાઝ ને અને મુમતાઝ તેને કહે છે કે એ તમને લૂંટવા માંગે છે પણ નૈષદ એની વાત ને ઇગ્નોર કરી દેતો હતો અને એને તેની પત્ની ની વાત ના માની અને તે ધીરે ધીરે બરબાદ થવા લાગ્યો.

અને હવે તેની પત્ની ના પણ સાત બાળકો અને મુમતાઝ તે યુવતી ને મળે છે કે અને કહે છે કે હું નૈષદ ની પત્ની છું અને તેની પાસે ઘણી સંપત્તિ છે અને હવે હું તેની એ સંપત્તિ ને લેવા માંગુ છું તો બેવ જણાએ પ્લાન બનાવ્યો અને તેની બધી જ સંપતી ધીરે ધીરે કરી ને લઇલીધી અને નૈષદ ને ત્યારે પણ ખબર ન પડી હતી કે હવે આ બંને ભેગા થઇ ને મને લૂંટવા માંગે છે નૈષદ અલી એક રાત તેની પત્ની મુમતાઝ સાથે હોય તો બીજા દિવશ તેની ગર્લફ્રેન્ડ જોડે અને હવે તો તે તેની ગર્લફ્રેન્ડ ને પણ તેની વાઈફ માનવા લાગતો હતો આવી રીતે તેનો સમય પણ તે લોકો એ લાઈલીધો હતો.

અને ત્યાર બાદ થોડો સમય વીતતા તે નૈષદ ને જાણ થઇ કે ઘરે થી માંડી ને જમીન સમય સુધી તેની પાસે કઈ જ રહ્યું ન હતું અને પછી તેને તેની પત્ની મુમતાઝ ને કહ્યું કે મારાં પૈસા ક્યાં છે તો એને કીધું કે તમારી બીજી પત્ની બધું લઇ ને ભાગી ગઈ છે અને પછી તેને મુગલપુર ના પોલિશ મથક જય ને કેમ્પેઇન નોંધાવી હતી.

Advertisement