એક યુવક પ્રેમિકાના ફ્લેટમાં બાંધી રહ્યો હતો શારીરિક સંબંધ અચાનક પતિ આવી જતા,પ્રેમિકા એ કર્યું એવું કે….

મિત્રો આજના જમાનામાં આવા કિસ્સા બનવાએ સામાન્ય વાત બની ગઈ છે અને કાયમ માટે આવા કિસ્સા આપણને જાણવા મળતા હોય છે અને તેમજ હવે લોકોમાં એક બીજા પ્રત્યે ખૂબ જ નફરત થવા લાગી છે. ઉમરગામ ગાંધીવાડી વિસ્તારની સોસાયટીના સાતમા માળે રહેતી પ્રેમિકાને યુવક મળવા ગયો હતો. પ્રેમિકાના ફ્લેટમાં જ યુવક પ્રેમિકા સાથે જાતિય સુખી માણી રહ્યો હતો ત્યારે અચાનક પ્રેમિકાનો પતિ આવી ગયો હતો.

મિત્રો કોઈ પત્ની અન્ય પુરૂષ સાથેની સેક્સલીલા જોઈને પતિ ભડક્યો હતો. બીજી તરફ પ્રેમી યુવક ગભરાયો હતો અને તેણે સાતમા માળેથી નીચે છલાંગ લગાવી દીધી હતી. આ ઘટનામાં યુવકનું નીચે પટકાવાથી સ્થળ પર જ મોત નિપજતાં ચકચાર મચી ગઇ છે.

મિત્રો બીજી તરફ યુવકના પરિવાર અને મિત્રોનો આક્ષેપ છે કે, પ્રેમિકાના પતિએ જ યુવકને નીચે ફેંકી દઈને હત્યા કરી છે. પ્રેમિકા સાથે યુવક પતિની ગેરહાજરીમાં પત્નિ સાથે રંગરેલિયાં મનાવતો હતો તેથી પ્રેમિકાના પતિએ કાવતરૂં ઘડીને પત્નિ મારફતે સેક્સ માણવા બોલાવ્યો હતો. એ વખતે પતિ પોતાના મિત્રો સાથે હાજર હતો ને તેમણે યુવકને નીચે ફેંકી દઈને હત્યા કરી છે.

મિત્રો આ ઘટનાની વિગત એવી છે કે, ઉમરગામ નગરપાલિકાના ગાંધીવાડી વિસ્તારની માણેક સોસાયટીની B વિંગમાં સાતમા માળે રહેતી એક પરિણીત યુવતીને 2 સંતાનના પિતા એવા 43 વર્ષીય યુવક રાજુભાઈ કિશનભાઇ દુબળા (રહે પાવર હાઉસ નજીક નવી નગરી) સાથે છેલ્લા શારીરિક સંબંધો હતા. પતિ કરિયાણાની દુકાન ધરાવે છે. પતિ દુકાને જાય ત્યારે પ્રેમી પ્રેમિકાના ફ્લેટમાં પહોંચી જતો ને બંને રંગરેલિયાં મનાવતાં હતાં.

મિત્રો શુક્રવારે વહેલી સવારે પ્રેમિકાનો પતિ ગયો પછી રાજુ પ્રેમિકાને મળવા માટે આવ્યો હતો. બંને બેડરૂમમાં કામ ક્રિડામાં મગ્ન થઈ ગયાં હતાં ત્યાં અચાનક પ્રેમિકાનો પતિ ઘરે પરત આવી ગયો હતો. રાજુ દુબળાએ પકડાઇ જવાની બીકથી સાતમા માળે ફ્લેટની ગેલેરીમાંથી છલાંગ મારતા માથાના તેમજ અન્ય ભાગે ઘંભીર ઇજા પહોચતા તેનું ઘટના સ્થળે મોત થયું હોવાનું મનાય છે.

મિત્રો આ ઘટનાની જાણ સંતોષભાઈ મંગુભાઈ રહે, પળગામ રામમંદિર ફળિયાએ ઉમરગામ પોલીસને કરતા ઘટના સ્થળ પર પહોચી લાશનો કબજો લઇ પીએમ માટે રવાના કરી હતી. અંતિમ વિધીમાં મૃતક રાજુના સ્વજનો આ અકસ્માત નહી પણ પૂર્વ આયોજિત હત્યા હોવાની શંકા વ્યક્ત કરતા હતા. પોલીસે હત્યા અને આત્મહત્યા બંને દૃષ્ટિકોણથી ઘટનાની તપાસ શરૂ કરી છે.

મિત્રો એક એવા બીજા કિસ્સા વિશે જણાવા જઈ રહ્યા છે ઉત્તર પ્રદેશના જયપુરમાં લખનઉથી એક સનસનાટીભર્યા મામલો સામે આવ્યો છે. દરેક વ્યક્તિ તેના વિશે સાંભળીને આશ્ચર્યચકિત થઈ જાય છે. કારણ કે અહીં એક મહિલાએ તેના પ્રેમીની સાથે પતિની હત્યા કરી છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર પોલીસે આ કેસનો ખુલાસો કરતા આરોપી પત્ની અને તેના પ્રેમીની ધરપકડ કરી છે.

મિત્રો આ કેસ અંગે માહિતી આપતાં પોલીસે જણાવ્યું કે મૃતકનું નામ દીપક છે. જેની ઉંમર 24 વર્ષ હોવાનું કહેવાય છે. તેમણે જણાવ્યું કે શુક્રવારે સવારે કોઈએ ફોન કરીને માહિતી આપી હતી કે મોહિઉદ્દીનપુરનો મૃતદેહ મૃત હાલતમાં હતો. જે બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી લાશને કબજે કરી પોસ્ટમોર્ટમ કરાવી હતી.

મિત્રો જેમાં હત્યાની પુષ્ટિ કરવામાં આવી છે. તે જ સમયે, લોકોએ મૃતદેહની ઓળખ મહોલ્લા દીપકના રહેવાસી તરીકે કરી. અને હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. જ્યાં તપાસમાં બહાર આવ્યું છે કે દીપકની પત્ની લલીતના તેના પાડોશી સાથે સાથે ગેરકાયદેસર સંબંધો હતા. જ્યાં બંને ઘરે મળતા હતા અને સંભોગ કરતાં હતા.

મિત્રો લોકોએ કહ્યું કે એક દિવસ દીપકે તેની પત્નીને લલિત સાથેના સંબંધમાં પકડ્યો. જે બાદ ત્રણેય વચ્ચે ઝઘડો થયો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે લલિત તેને અવિરત ધમકી આપતો હતો. તેની હત્યા કરશે. અને આ કારણે તેણે દીપકની હત્યા કરી છે.

મિત્રો તે જ સમયે જ્યારે પોલીસે આરોપીને સખત પૂછપરછ કરી ત્યારે તેણે જણાવ્યું કે તેણે તેના બે મિત્રો સાથે મળીને તેની હત્યા કરી હતી. તે તેની પત્નીને પ્રેમ કરતો હતો. પરંતુ તેનો પતિ કાંટો બની રહ્યો હતો. જેણે તેને માર્ગ પરથી દૂર કરી દીધો.

જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય તો આ લેખ ને લાઈક અને શેર જરૂર કરજો. તમારા માટે અમે આવા ઘણા રોજિંદા લેખ લાવીશું. જે તમારા જીવન માટે ખૂબ ઉપયોગી હશે, આ પેજ સાથે જોડાવા માટે આ પેજને લાઈક કરો, આ લેખ વાંચવા માટે તમારો આભાર.