એવું તો શું હતું આ પેંટિંગ માં કે જોતા જ લોકોના ઉડી ગયા હોસ,ZOOM કરીને જોશો તો તમે પણ ચોંકી જશો…

નમસ્કાર મિત્રો આજના આ લેખમા તમારુ સ્વાગત છે અને આજના આ લેખમા આજે આપણે વાત કરીશુ એક એવી પેન્ટીગ વિશે જેને જોઇને તમે પણ અચંબિત થઈ જશો તો આવો જાણીએ કે આ પેન્ટીંગ મા એવુ તે શુ છે.તો મિત્રો દુનિયામા ઘણી બધી એવી પહેલા ની પેન્ટીંગો છે જે આજે પણ લોકો માટે એક રહસ્ય છે અને આ પેન્ટરો દ્વારા બનાવેલી આ પેન્ટીંગ વિશે જાણવા લગભગ દરેક લોકો જાણવા માંગે છે પરંતુ આ ચિત્રકારો દ્વારા બનાવેલી આ પેન્ટીંગ બધા થી કઇક અલગ જ છે.

Advertisement

મિત્રો આજના સમયમા અમુક ચિત્રો એવી હોય છે જે ખૂબ જ ફની હોય છે.તેમજ આ ચિત્રો જોતાં એ સાથે તમને હસવું આવી જાય છે. તમે સમજી શકતા નથી કે તસ્વીર લેવાની ટાઈમિંગ યોગ્ય હતી કે લેવા વાળાનો ક્રિએટિવ મગજ. સોશિયલ મીડિયા આજ કાલ કેવું પ્લેટફોર્મ બની ગયું છે, જ્યાં લોકો દરેક પ્રકારની વાતો રાખતા હોય છે.અને આ ઘણા બધા લોકો માટે એક પ્લેટફોર્મ બની ગયું છે.

મિત્રો સોશિયલ મીડિયાનાં માધ્યમથી લોકો પોતાની તસ્વીરો અને વીડિયો અન્ય લોકો સાથે શેર કરે છે. અમુક લોકો તો પોતાની વિચારધારા પણ સોશિયલ મીડિયા પર વ્યક્ત કરતા હોય છે. આ પોતાની વાતને અન્ય લોકો સુધી પહોંચાડવાનો સૌથી સસ્તો અને સરળ રસ્તો છે.અને આજે અહીંયા તમને એવી અનેક અજીબોગરીબ ચીજ જોવા મળી જશે, જેની કલ્પના તમે ક્યારે સપનામાં પણ નહીં કરી હોય.

મિત્રો તમને અમુક ચિત્રો જોઈને તમે પણ પોતાનું હાસ્ય રોકી શકશો નહી તો અમુક પોસ્ટ જોઈ તમે આશ્ચર્યચકિત થઈ જશો. સોશિયલ મીડિયા પર આજકાલ એવી જ એક તસ્વીર વાયરલ થઇ રહી છે જે દેખાવમાં બિલકુલ સાધારણ છે. પરંતુ તસ્વીરને ઝૂમ કરીને જોવામાં આવે તો તેની હકીકત કંઇક અલગ સામે આવે છે પરંતુ આજે અમે તમને એક એવી પેઇન્ટિંગ બતાવવા જઈ રહ્યા છીએ.

જે આજકાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઇ રહી છે. વળી આ તસ્વીર બિલકુલ નોર્મલ નજર આવી રહી છે, પરંતુ જ્યારે તમે તેને ઝૂમ કરશો તો કંઈક અલગ હકીકત સામે આવશે મિત્રો જણાવી દઈએ કે આ વાયરલ તસ્વીર 150 વર્ષ જૂની છે અને તમે તેને ઝૂમ કરીને જોશો તો તમે જરૂરથી હેરાન થઈ જશો.તમને જણાવી દઇએ કે હકીકતમાં આ પેન્ટિંગ એક મહિલાની છે અને તમે તેને ઝૂમ કરશો તો તમને મહિલાના હાથ માં iPhone નજર આવશે.

મિત્રો હવે તમને બધા ને સવાલ એ છે કે તસ્વીર 150 વર્ષ જૂની છે, તો મહિલાઓના હાથમાં iPhone કેવી રીતે આવ્યો તો મિત્રો આ સુંદર પેન્ટિંગને પેઇન્ટર જ્યોર્જ વાલ્ડમુલર દ્વારા બનાવવામાં આવી હતી. મહિલાનાં હાથમાં iPhone છે આ વાતને પહેલી વખત સરકારી અધિકારી પીટર રસેલે નોટીસ કરી હતી.અને મ્યુનિખનાં ન્યુ પિનાકોટેક મ્યુઝિયમમાં આ તસ્વીર લગાવવામાં આવેલી છે.

મિત્રો ત્યારે રસેલે જણાવ્યું હતું કે આ પેઈન્ટિંગ 1850 ની આસપાસના સમયમાં જોવા પર કોઈ પણ તેને iPhone સમજી શક્યું ન હતું અને ઘણા લોકો તેને કિતાબ અથવા પુસ્તક કે પછી અન્ય કોઈ ચીજ જણાવી દેત પરંતુ આજના સમયમાં સ્માર્ટફોન આપણા જીવનની અંદર એવી રીતે શામેલ થઇ ગયો છે કે પહેલી વખત જોતાની સાથે જ લોકો તેને ફોન સમજે છે. તમે તમારા માટે આ અજીબોગરીબ તસ્વીર લઈને આવ્યા છીએ.

મિત્રો તમને જણાવી દઇએ કે આખરે મહિલાના હાથમાં શું હોઈ શકે છે તેમજ 150 વર્ષ પહેલાં સ્માર્ટફોનનું હોવું અશક્ય હતું તો પછી મહિલાએ પોતાના હાથમાં પકડી રાખ્યું છે અમુક લોકો તેને ભૂતિયા પેન્ટિંગ પણ જણાવી રહ્યા છે, વળી અમુક લોકો તેને કોઈ જાદુ જણાવી રહ્યાં છે.પરંતુ આ વાત કોઇ માનવા તૈયાર નથી કે આજથી 150 વર્ષ પહેલા આ યુવતી ના i phone આવ્યો ક્યાથી જે આહે પણ એક રહસ્ય છે.

Advertisement