ગર્ભવતી મહિલા સાથે એક હવસખોરે આચર્યું દુષ્કર્મ, યુવકે હેવાનીયતની હદ કરી પાર, જાણીને ચોંકી જશો.

આજના જમાના ઘણા કિસ્સાઓ આવે છે પણ આવો કિસ્સો તમે ક્યારે નહીં જોયો હોય એક ગર્ભવતી મહિલા સાથે હવસખોર યુવકે દુષ્કર્મ આચર્યું. આ એવી હેવાનીયત છે જે માણસાઈને શર્મસાર કરે છે. આ કિસ્સો અમદાવાદના નારોલનો છે જ્યાં એક પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.મિત્રો અમે તમને અમદાવાદ શહેરમાં નારોલ વિસ્તારની છે ત્યાં વધુ એક શરમજનક ઘટના પ્રકાશમા આવી છે. મૂળ બિહારની અમદાવાદમા રહેતી એક ગર્ભવતી મહિલાને તેની એકલતાનો લાભ લઇ બળજબરી પૂર્વક બળાત્કાર ગુજાર્યો હતો.

Advertisement

મિત્રો મળતી માહિતી મુજબ સમગ્ર બનાવ બાબતે વાત કરીએ તો અમદાવાદ ના પીપળજ ખાતે ના ગોપાલપુર વિસ્તારમાં રહેતી પરિણીતા ઘરે એકલી હોવાની ભાળ મેળવી ભરત પરમાર નામનો શખ્સ તેમના ઘરે જઈને મહિલાના પતિ વિશે પુછ્યુ હતુ ત્યારે ગર્ભવતી મહિલા એ ભરત પરમારને કહ્યુ હતુ કે મારા પતિ કામથી બહાર ગયા હોવાનુ જણાવ્યું છતા ભરત મનમા મેલી મુરાદ લઈને બેસી રહ્યો હતો.

મિત્રો નારોલમાં આ કેસમાં પોલીસ બે લોકોની કસ્ટડીમાં લઈ પૂછપરછ કરી રહી છે. સોમવારે પીડિતાને મહિલા પોલીસ સાથે મેડિકલ ચેકઅપ માટે જિલ્લા હોસ્પિટલમાં મોકલવામાં આવી હતી. થોડીવાર બાદ ભરતની અંદર છુપાયેલો હેવાનિયત નો ભૂત જાગતા એકલી ગર્ભવતી મહિલાને બંને હાથથી બાથ માં પકડી રાખી તેની સાથે બળજબરી કરી હતી અને ત્યારબાદ મહિલાને પોતાના વશમાં કરીને તેની સાથે જબરદસ્તી બળાત્કાર ગુજાર્યો હતો. ત્યાર બાદ હેવાન શખ્સ પોતાની કામવાસના સંતોષી 6 માસ ની ગર્ભવતી મહિલાને ધમકી આપી ફરાર થઇ ગયો હતો.

મિત્રો જ્યાં આરોપીએ તેના અન્ય બે મિત્રો સાથે મળીને ગર્ભવતી મહિલા પર સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. જે બાદ આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. બીજી તરફ ગર્ભવતી મહિલાના પતિએ તેની પત્ની સાથે બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે લોકેશન ટ્રેસ કરીને પરિણીતાને શોધી લીધી હતી.

મિત્રો જો તે આ અંગે તારા પતિને જાણ કરીશ તો હું તને અને તારા ગર્ભમાં રહેલા બાળકને જાનથી મારી નાખીશ. હેવાન શખ્સ ભરત પરમાર ને ગર્ભવતી મહિલા પોતે 6 માસની ગર્ભવતી છે તુ મારી સાથે આવુ કામના કરીશ તેવી વારંવાર આજીજી કરી હતી છતા પણ કામવાસનામા અંધ બનેલા નરાધમ ભરત એ મહિલાને પીંખી નાખી હતી ને ફરાર થઇ ગયો હતો, ત્યાર બાદ તેમના પતિ ઘરે આવતા પત્ની ની હાલત જોતા પૂછપરછ કરતા સમગ્ર હકીકત કહી બતાવી હતી.

મિત્રો જે બાદ આરોપીએ પીડિતાને ધમકી આપી હતી કે જો તે આ વિશે કોઈને કહેશે તો તે મહિલાને બદનામ કરશે. જેના કારણે મહિલાએ આ ઘટનાનો ખુલાસો કોઈને નથી કર્યો. પીડિતાએ કહ્યું કે તે ચાર મહિનાની ગર્ભવતી છે. આ જાણ્યા પછી પણ સોમવારે આરોપી ફરી મહિલાના ઘરે પહોંચ્યો અને બળાત્કાર ગુજાર્યો હતો.

મિત્રો આ શરમજનક ઘટનાના લીધે સમગ્ર વિસ્તારમાં રોષની લાગણી ફેલાઈ છે, તો બીજી તરફ પતિ એ પોતાની ગર્ભવતી પત્ની સાથે ભરત પરમારે બળજબરી પૂર્વક દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાવતા નારોલ પોલીસે બળાત્કારનો ગુન્હો નોંધી હેવાન આરોપીની શોધખોળ હાથ ધરી છે અને પોલીસ જલ્દી તે આરોપીને પકડીને સજા અપાશે. ગર્ભવતીને ન્યાય અપાવાની કોશિશ કરશે.

જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય તો આ લેખ ને લાઈક અને શેર જરૂર કરજો. તમારા માટે અમે આવા ઘણા રોજિંદા લેખ લાવીશું. જે તમારા જીવન માટે ખૂબ ઉપયોગી હશે, આ પેજ સાથે જોડાવા માટે આ પેજને લાઈક કરો, આ લેખ વાંચવા માટે તમારો આભાર.

Advertisement