ઘરમાં મની પ્લાટ છે તો રાખો આ વાતોનું ખાસ ધ્યાન,દુનિયાની કોઈ તાકાત તમને ધનવાન બનતાં નહીં રોકી શકે……

મની પ્લાન્ટ ને ખુબ જ ભાગ્યશાળી છોડ માનવામાં આવે છે અને આ છોડ ને ઘરમાં રાખવું શુભ માનવામાં આવે છે. આ છોડ ઘરમાં હોવાથી ઘરમાં ખુશી નું વાતાવરણ રહે છે અને ધનની ક્યારેય કમી રહેતી નથી. આપણે ઘણા લોકોના ઘરમાં મની પ્લાન્ટ જોયો હશે. ઘણા લોકો આ છોડ ને ઘર ની અંદર તો ઘણા લોકો આ છોડ ને પોતાના ઘરની અગાસી પર રાખે છે.

Advertisement

વાસ્તુ શાસ્ત્રમાં મની પ્લાન્ટ ને રાખવાની દિશા વિશે જણાવવામાં આવ્યું છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ આ છોડ થી લાભ મેળવવા માટે આ છોડ ને ફક્ત દક્ષિણ અને પુર્વ દિશામાં રાખવાથી ઘરમાં સકારાત્મક ઊર્જા નો સંચાર થાય છે.જોકે પૂરી દુનિયા માં જ્યાં લોકો કઠીન પરિશ્રમ ના બલબુતા પર સફળતા ની સીડીઓ ચઢે છે, તો ત્યાં શુભ અશુભ અને વાસ્તુ શાસ્ત્ર ની મદદ લઈને પણ લોકો સફળ થાય છે. હિંદુ ધર્મ માં વાસ્તુ શાસ્ત્ર નું ખાસ મહત્વ છે જો કોઈ વ્યક્તિ પુરા લગન થી કોઈ લક્ષ્ય ને મેળવવા માંગો છો તો દ્રઢ ઈરાદા અને વાસ્તુ શાસ્ત્ર તે વ્યક્તિ ને લક્ષ્ય સુધી પહોંચાડવામાં ઉપયોગી સાબિત થાય છે.

આ વસ્તુ શાસ્ત્ર માં એક વસ્તુ છે જે તમને દરેક ઘર માં દેખવા મળી જાય છે અને તે છે મની પ્લાન્ટ, આ છોડ ઘર માં લગાવવામાં આવે છે અને તેને લગાવવું શુભ અને ઘર માં સુખ સમૃદ્ધિ માટે બહુ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. પરંતુ મની પ્લાન્ટ ને લગાવવા અને તેની દેખભાળ કરવા માટે પણ ઘણી એવી જરૂરી વાતો હોય છે જે લોકો ને ખબર નથી હોતી અને એવું ના કરવાથી મની પ્લાન્ટ થી લાભ મળવાની જગ્યાએ તેના ઉલટા પરિણામ ભોગવવા પડે છે.

દિશા જ્ઞાનતમને જણાવી દઈએ કે મની પ્લાન્ટ લગાવવાથી પહેલા કેટલીક ખાસ વાતો ને જાણવી તમારા માટે બહુ જરૂરી છે, મની પ્લાન્ટ ના છોડ ને હંમેશા પૂર્વ અથવા ઉત્તર દિશા માં જ લગાવવું જોઈએ અને સમય સમય પર તેને પાણી આપતા રહેવું જોઈએ. ધ્યાન રહે કે વાસ્તુ ના આધાર પર મની પ્લાન્ટ ને ક્યારેય પણ સુકાવા ના દેવો જોઈએ કારણકે તેના સુકાવાનું દુષ્પરીણામ ભોગવવું પડે છે અને સાથ જ ઘર માં પૈસા ની કમી પણ થવા લાગે છે. જણાવી દઈએ કે મની પ્લાન્ટ ખરીદવાથી પહેલા આ વાત નું જરૂર ધ્યાન આપો કે તેના પાંદડાઓ ની છે ની તરફ લટકેલ ના હોય.

જો પાંદડાઓ નીચે ની તરફ ઝુકેલ છે તો તેનાથી તમને ધનહાની થઇ શકે છે સાથે જ તમારા શુભ કાર્યો માં અવરોધ પણ આવી શકે છે તો જ્યારે પણ પાંદડાઓ ઝૂકવા લાગે તો તમે તેમના ડાળીઓ ને દોરડા ની ઉપર ની તરફ બાંધી શકો છો જેથી પાંદડાઓ નો ગ્રોથ ઉપર ની તરફ થાય.મની પ્લાન્ટ ની વેલ ને હંમેશા ઉપર ની તરફ જ વધવા દેવી જોઈએ. તેની વેલ ને નીચે ની તરફ વધવા દેવી ના જોઈએ. કારણ કે નીચે તરફ વેલ હોવી એ વસ્તુ શાસ્ત્રમાં શુભ માનવામાં નથી આવતું. એવી જ રીતે આ પ્લાન્ટ ને ક્યારેય પણ ઉતર અથવા પુર્વ દિશા માં ના રાખવી જોઈએ.

મની પ્લાન્ટ ને રાખવાના નિયમ અનુસાર આ પ્લાન્ટ ને ક્યારેય પણ ઘર ની બહાર ના રાખવો જોઈએ. આ પ્લાન્ટ ને હંમેશા ઘર ની અંદર જ રાખવો જોઈએ. એવું કહેવામાં આવે છે કે આ પ્લાન્ટ ને ઘર ની બહાર રાખવાથી તેમાંથી મળતી સકારાત્મક ઊર્જા ઘર ની અંદર પ્રવેશી સકતી નથી.વાસ્તુ શાસ્ત્ર ના આધાર પર જ્યારે પણ તમે મનીપ્લાન્ટ ને પાણી આપો તો તેના આગળ ચાર અગરબત્તીઓ પણ સળગાવીને ફેરવી દો. અગરબત્તીઓ ને મની પ્લાન્ટ પર લગાવી દો ત્યાં બાકી બે અગરબત્તીઓ ને લક્ષ્મી માતા ની પ્રતિમા ની સામે લગાવી દો, એવું કરવાથી ઘર માં ક્યારેય પણ ધન ની કમી નહિ થાય.

આ છોડ ને ઘરની અંદર બે રીતે રાખી શકાય છે. તમે ઈચ્છો તો આ છોડ ને નાના કુંડા માં રાખી શકો અથવા તો કોઈપણ કાંચ ની બોટલ માં પણ રાખી શકો છો. સાથે સાથે તમારે એ પણ ધ્યાન રાખવું પડશે કે આ છોડ પર ક્યારેય પણ તડકો ના પડે.

મની પ્લાન્ટ ને હંમેશા લીલોછમ રાખવો જોઈએ. કારણકે જ્યારે આ છોડ ના પાંદડા પીળા અથવા સુકાવા લાગે છે ત્યારે આ છોડ ઘર માટે અશુભ બની જાય છે. મતલબ કે તેનાથી ઘરમાં નકારાત્મક એનર્જી આવવાની શક્યતા વધી જાય છે. એટલા માટે જ વાસ્તુ શાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે કે આ છોડ ને હંમેશા લીલોછમ જ રાખવો જોઈએ. જો તમારા ઘરમાં રાખવામાં આવેલ આ પ્લાન્ટ પીળાશ પર આવી ગયો હોય તો તુરંત આ પ્લાન્ટ ને બદલીને બીજો નવો પ્લાન્ટ રાખી દો.

મની પ્લાન્ટના છોડ હમેશા તાજા માજા રાખો, તેને કરમાવા ન દો. તેના માટે રોજ છોડને પાણી આપતા રહો. જો પાંદડા કરમાઈ જાય તો તેને વીણીને જુદા કરો. કરમાઈ ગયેલા પાંદડા નકારાત્મકતા લાવે છે. સાથે જ હમેશા તે પણ ધ્યાન રાખો કે મની પ્લાન્ટની વેલ ક્યારેય જમીન ઉપર ન ફેલાય. આવું થવું પણ ઘરમાં ઘણી જાતના નુકશાનનું કારણ બની શકે છે.

મની પ્લાન્ટને ક્યારે પણ પશ્ચિમ પૂર્વ દિશામાં ન લગાવો. ખાસ કરીને પશ્ચિમ પૂર્વ દિશાને સૌથી વધુ નેગેટીવ માનવામાં આવે છે. આ દિશામાં પ્લાન્ટ લગાવવાથી નકારાત્મક અસર પડવા લાગે છે. મની પ્લાન્ટ ધનની સાથે સાથે સંબંધોમાં સુધારો કરવાનું કામ પણ કરે છે. તેથી તેને પૂર્વ દક્ષિણ દિશામાં પણ ન લગાવો. તે પતિ પત્ની વચ્ચે તણાવનું કારણ બની શકે છે.ઉપરની વાતોમાં તમને લાગે કે દિશા સાથે કાઈ લેવાદેવા નથી, તો તમે માની શકો છો પણ ઘરમાં આવા હોમ પ્લાન્ટ જરૂરથી ઉગાડો. કારણ કે જેમ મગજ માટે બદામ જરૂરી છે એમ ઓક્સીજન એનાથી વધુ જરૂરી છે, માટે આવા હોમપ્લાન્ટ જરૂર લગાવો.

Advertisement