ઘર માં રહેતી હોય ધન ની અછત તો કરી લો આ નાનકડું કામ, માં લક્ષ્મી કરશે ધન નો વરસાદ,પછી ક્યારેય નહીં ખૂટે ધન નો ભંડાર…..

જયારે પણ જીવનમાં ધનની અછત આવે છે કે તેની સાથે જોડાયેલી કોઈ સમસ્યા આવે છે, તો આપણે માં લક્ષ્મીના શરણમાં જઈએ છીએ. હિંદુ ધર્મમાં તો માં લક્ષ્મીને ધનની દેવી કહેવામાં આવે છે. એવી માન્યતા છે કે, જે વ્યક્તિ માં લક્ષ્મીને પ્રસન્ન કરી લે છે તેના જીવનમાં ક્યારે પણ ધનની અછત નથી રહેતી. તે વાતને ધ્યાનમાં આખીને અમે, તમે અને ઘણા કરોડ લોકો લક્ષ્મી માતાના પૂજા પાઠ કરીએ છીએ.

Advertisement

જીવનમાં દરેક વ્યક્તિને પૈસાની જરૂર હોય છે. પૈસા એ એકમાત્ર એવી વસ્તુ છે જેનાથી તમે આજના સમયમાં તમારી બધી ઇચ્છા ઑ પૂરી કરી શકો છે. જ્યારે કોઈ વ્યક્તિ નાખુશ હોય છે ત્યારે જ તે ભગવાનને યાદ કરે છે અને તેના દુ:ખોને દૂર કરવા ની વિનંતી કરે છે. આ દિવસો માં કન્યા પુજા ને શુભ માનવામાં આવે છે પરંતુ કોઈપણ વ્રત-ઉપવાસ ની સમાપ્તિ પછી કન્યા પૂજન કરવું જરૂરી છે. આ સમયે શુદ્ધ પાણીથી છોકરીઓના પગ ધોવા અને પછી તેઓએ દેવીની જેમ ફૂલો ચઢાવવા જોઈએ અને તેને ગંધ અર્પિત કરવી જોઈએ અને પૂજા પછી યોગ્ય ખોરાક આપવો જોઈએ. નવરાત્રી દરમિયાન કન્યા પૂજાનું વિશેષ મહત્વ છે.

એવું કહેવામાં આવે છે કે છોકરીની પૂજા કરવાથી જીવનના દરેક દુ:ખ સમાપ્ત થાય છે અને તમામ સુખ-સંપત્તિ પ્રાપ્ત થાય છે. નવરાત્રીના અંતિમ દિવસે કન્યાઓની પૂજા-અર્ચના અને તેમને ભોજન પ્રદાન કરવા નું વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે નવરાત્રીના આઠમા અને નવમા દિવસે સવારે કન્યા પૂજન કરવામાં આવે છે. અને એવું કહેવામાં આવે છે કે માતા દુર્ગા ભેટ, પૂજા અને પાઠથી એટલી ખુશ નથી, જેટલી તે છોકરીની પૂજા કરતી વખતે થાઈ છે. માતા દુર્ગા તેના ભક્તોના તમામ વેદનાઓને દૂર કરે છે. માતા મહાગૌરીની પૂજા ગુપ્ત નવરાત્રિના આઠમા દિવસે કરવામાં આવે છે અને નવમા દિવસે દેવી સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે. બંને દિવસોમાં કન્યા પૂજાનું એક અલગ જ મહત્વ છે.

યુવતીની પૂજા કર્યા પછી આ કામ કરો પૈસાની અછત રહેશે નહીં.કન્યા પૂજા પછી ઉગેલા જવ અને રેતીને પાણી માં વિસર્જન કરો.તમારી સમૃદ્ધિ અને સંપત્તિ વધારવા માટે કેટલાક જવને મૂળથી કાઢી નાખો અને તેને તમારા લોકરમાં રાખો. આ કરવાથી ઘરની તિજોરી થોડા જ સમયમાં પૈસાથી ભરાઈ જશે.ઘરના દરેક ખૂણામાં પાણીનો છંટકાવ કરવો તેનાથી ઘરની નકારાત્મક ઉર્જા નીકળી જશે અને સકારાત્મક ઉર્જા ઉત્પન્ન થશે.દેવી દુર્ગાને અર્પણ કરેલા નાળિયેરને આખા કુટુંબમાં પ્રસાદ તરીકે વહેંચો અને તે પછી જ તેનું સેવન કરો.

માં લક્ષ્મીની પૂજા કરી તમે તમારા ભાગ્યને પણ પ્રબળ બનાવી શકો છો. તે બાબત ધન લાભથી પણ થાય છે. જયારે તમે માતા રાનીની પૂજા કરો છો, તો તમારું ભાગ્ય ચમકવા લાગે છે અને સારા લાભ સાથે ધન આગમનની શક્યતા વધી જાય છે. આમ તો ધન ઉપરાંત તમે બીજા કામોમાં પણ તમારું ભાગ્ય ઉજ્વળ કરી શકો છો, તેના માટે તમે શુક્રવારના દિવસે માં ની પૂજા પછી તેમને પીળા રંગની સાડી ચડાવી દો.આ સાડીને એક દિવસ માં ના ચરણોમાં જ રહેવા દો અને બીજા દિવસે આ પીળા વસ્ત્ર (સાડી) નું દાન કોઈ ગરીબ મહિલાને કરી દો. એમ કરવાથી તમારા નસીબના તારા રાતો રાત ચમકવા લાગે છે.

સંતાન સુખ.જો કોઈ દંપતીને સંતાન સુખ નથી મળી રહ્યું તો તે દરેક શુક્રવારે માં લક્ષ્મીની પૂજામાં ૭ સિક્કા ચડાવે. આ સિક્કા ૧ થી લઈને ૧૦ રૂપિયા સુધીના હોઈ શકે છે. તમારે પહેલા માં લક્ષ્મીની પૂજા કરવાની છે ત્યાર પછી આ સાતે સિક્કાને પૂજવાના છે. હવે શુક્રવારના દિવસે જ આ સિક્કા સાત બાળકોને વહેંચી દો. આ ઉપાય સતત સાત શુક્રવાર સુધી કરો. તમને સંતાન સુખ મળી જશે.

યોગ્ય જીવનસાથી.જો તમે કુંવારા છો અને તમારા માટે એક યોગ્ય જીવનસાથીની શોધ કરી રહ્યા છો, તો માં લક્ષ્મી તેમાં તમને મદદ કરી શકે છે. તેના માટે તમારે શુક્રવારના દિવસે માં લક્ષ્મીના નામનું વ્રત રાખવાનું છે. ત્યાર પછી માતા રાનીને પ્રસાદના રૂપમાં નારીયેલ ચડાવવાનું છે. આ નારીયેલ ઉપર તમે એક લાલ રંગનો દોરો પણ બાંધો.

હવે બીજા દિવસે એટલે કે શનિવારના દિવસે આ નારીયેલનો દોરો કાઢી તમારા હાથ કે ગળામાં પહેરી લો, નારીયેલને તમે ફોડી દો અને પ્રસાદ તરીકે ખાઈ લો. આ વ્રતમાં ધ્યાન રાખશો કે આ નારીયેલને તમારે એકલાએ જ ખાવાનું છે. તે કોઈ બીજાને ન આપશો.

આ સિવાય દીવાળીનાં દિવસે કોઈ પણ ભિખારી કે ગરીબને 9 કિલો ઘઉં દાન કરો અને બીજા દિવસે મુખ્ય દ્વારને રંગોલીથી સજાવો.દીવાળીની પૂજા ખતમ થયા બાદ શંખ અને દરિદ્રતા જાય છે.લક્ષ્મી પૂજામાં 11 કૌડીઓ લક્ષ્મી ઉપર ચઢાવો. બીજા દિવસે આ કૌડીઓને લાલ રૂમાલ કે કપડામાં બાંધી તિજોરીમાં મૂકી દો. ધનમાં વધારો થશે.

લક્ષ્મી પૂજન વખતે લક્ષ્મીજીને કમણ અર્પિત કરો અને કમળ ગટ્ટાની માલાથી જાપ કરો. લક્ષ્મી વધુ પ્રસન્ન થશે.દીવાળીનાં દિવસે માતા લક્ષ્મીને પુવાનો ભોગ લગાવી તેને ગરીબોમાં વહેંચવાથી ચઢેલું ઋણ ઉતરી જાય છે.દીવાળીની સવારે તુલસીની માળા બનાવી માતા લક્ષ્મીનાં ચરણોમાં ચઢાવી દો. તેનાથી આપનાં ધનની બરકત થશે.

દીવાળીનાં પાંચ પર્વો હોય છે (ધન તેરસ, કાળી ચૌદસ, દીવાળી, બેસતું વર્ષ (ગોવર્દન પૂજા), ભાઈબીજ (યમ દ્વિતીય). પાંચેય દિવસ દીવા (ચાર નાના, એક મોટો) જરૂર પ્રગટાવો. દીવો રાખતા પહેલા આસન પાથરો. પછી ખીર, ચોખા મૂકો અને તેની ઉપર દીવો મૂકો. ધનની વૃદ્ધિ સદૈવ જળવાઈ રહેશે.

Advertisement