ઘરની મહિલાઓ ભૂલ થી પણ ના કરો આ કામ, નહીં તો પતિ સાથે બાળકો પણ બની જશે ગરીબ…..

નમસ્કાર મિત્રો અમારા આ આર્ટિકલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે હિન્દુ ધર્મમાં ઘરની પુત્રવધૂ લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે જો સ્ત્રી કોઈપણ ઘરને સ્વર્ગ બનાવી શકે છે અને જો તેને કોઈ ઘર જોઈએ છે તો તે નરક બનાવી શકે છે પુત્રવધૂની કેટલીક આદતો પરિવારની ગરીબી માટે જવાબદાર હોય છે એવી કેટલીક આદતો પણ છે જે ઘરમાં સુખ-સમૃદ્ધિ લાવે છે.

Advertisement

હાલના સયમમાં ભલે પુરુષ ઘરના કામોમાં મદદ કરવા લાગ્યા હોય પણ આજે પણ મહિલાઓને ઘરની લક્ષ્‍મી માનવામાં આવે છે તે પોતાના કર્મોથી ઘરને સ્વર્ગ બનાવી શકે છે તો તેની ભૂલો પણ ઘરમાં અનેક સમસ્યાઓ ઉભી કરી શકે છે જેને લીધે ઘરની આર્થિક સ્થિતિ પણ બગડી શકે છે.

કહેવામાં આવે છે કે દરેક સફળ પુરુષની પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે જો કે એક રીતે આ વાત સાચી પણ છે જે ઘરમાં સ્ત્રી નથી હોતી તે ઘર ઘર નથી હોતું દરેક ઘરની સુખ સમૃદ્ધિ સ્ત્રી સાથે જોડાયેલી હોય છે જો કે શાસ્ત્રોના અનુસાર અજાણતા સ્ત્રીથી અમુક એવી ભૂલો થઇ જાતિ હોય છે જેનાથી ઘરની સુખ-શાંતિ પણ દૂર થઇ જાય છે એવામાં એવા ઘણા કામ છે જે સ્ત્રીઓએ ક્યારેય પણ કરવા ન જોઈએ.

ઘરની મહિલાઓએ ભૂલથી પણ આ કામ ન કરવું જોઈએ.સાવરણીને પગ મારવો.કહેવામાં આવે છે કે ઘરની સ્ત્રીઓએ ક્યારેય પણ સાવરણીને પગ વડે લાત મારવી જોઈએ નહીં જે ઘરમાં મહિલાઓ આવું કરે છે તેવા ઘરમાં ક્યારેય પણ લક્ષ્‍મીનો વાસ નથી થતો આવા ઘરમાં દરિદ્રતા છવાઈ જાય છે અને ઘર ક્યારેય પણ આર્થિક રૂપથી સંપન્ન નથી થઇ શકતું માટે મહિલાઓએ ક્યારેય પણ ભૂલથી પણ સાવરણી ને લાત ન મારવી જોઈએ.

જો તમારા ઘરની મહિલાઓને ટેવ હોય કે તેઓ તવા અને કઢાઈ જેવા વાસણો ગેસ પર મૂકીને સૂઈ જાય છે તો લક્ષ્મી આવા ઘરમાં ક્યારેય નહીં આવે.તેનાથી ગરીબી અને દુખ થાય છે.માતા લક્ષ્મી ધનની દેવી મહિલાઓ ઘરના પગથી પગનો દરવાજો ખોલતી હોય ત્યાંથી નારાજ થઈ જાય છે. તેથી જો તમારા ઘરમાં પણ આવું થાય છે તો તરત જ બંધ કરો.જો ઘરની કોઈ સ્ત્રી ઘરના ઉમરા પર બેસીને જમતી હોય તો તેનાથી ઘરનો વિનાશ થાય છે હિન્દુ શાસ્ત્રોમાં તે અત્યંત અશુભ માનવામાં આવે છે.

એઠા વાસણ રાખવા.મહિલાએ પોતાના ઘરમાં ક્યારેય પણ એઠા વાસણ રાખવા ન જોઈએ.મોટાભાગે મહિલાઓને આદત હોય છે કે તેઓ કડાઈ કે અન્ય વાસણને રસોડામાં જ મૂકી રાખે છે આવા ઘરમાં લક્ષ્‍મી ક્યારેય પણ નથી આવતી અને મહિલાની આ જ ટેવ ગરીબી અને દુઃખનું કારણ બને છે.

સવારે જલ્દી ન ઉઠનારી મહિલાઓ.શાસ્ત્રોના અનુસાર જે વિવાહિત મહિલા સવારે મોડા સુધી સુવે છે અને જલ્દી નથી ઉઠતી તેનાથી માતા લક્ષ્‍મી નારાજ થઇ શકે છે તમે પણ જલ્દી ઉઠવાની કોશિશ કરો અને ધીમેં ધીમે તેની આદત બનાવો આ સિવાય ઘરની સાફ સફાઈના દરેક કામને સવારે જ પૂર્ણ કરી લો.

તુલસીની પૂજા કરવી.હિન્દૂ ધર્મમાં પવિત્ર છોડમાંના એક તુલસીને માનવામાં આવે છે જે ઘરના આંગણામાં તુલસીનો છોડ હોય છે ત્યાં સુખ-સમૃદ્ધિ નો વાસ હોય છે ઘરની મહિલાઓએ સવાર સાંજ તુલસીની પૂજા કરવી જ જોઈએ તુલસીની પૂજા ન કરનારી મહિલાઓના ઘરમાં હંમેશા નકારાત્મકતા જ રહે છે.

ઘરને સ્વચ્છ ન રાખવું.ઘરની મહિલાઓએ પોતાના ઘરને સ્વચ્છ રાખવું જોઈએ અને કોઈપણ પ્રકારની ગંદગી ન રાખવી જોઈએ ઘર સ્વચ્છ ન રાખવા પર માતા લક્ષ્‍મી નારાજ થઇ શકે છે જેને લીધે ઘરમાં ધનનું આગમન પણ અટકી જાય છે.

મહિલાઓ કોઈને પણ ન આપે આ વસ્તુઓ.વિવાહિત મહિલાએ ક્યારેય પણ પોતાની સિંદૂરની ડબ્બી અન્ય કોઈને આપવી ન જોઈએ આ સિવાય અન્ય શૃંગારનો સામાન જેમ કે પાયલ બંગડી કે ચાંદલો અન્યને આપવો ન જોઈએ કેમ કે આ બધી સુહાગની નિશાની માનવામાં આવે છે અને તેને અન્ય કોઈને આપવું અશુભ માનવામાં આવે છે.વાળ ખુલ્લા મુકીને ન સુવુ જોઈએ આવુ કરવાથી ઘરમાં નેગેટિવ એનર્જીને આમંત્રણ આપે છે તેથી ઘરની મહિલાઓએ વાળ ખુલ્લા મુકીને ન સુવુ જોઈએ.

રાત્રે સૂતી વખતે માથા પાસે પાણી મુકીને ન સુવુ જોઈએ જો રાત્રે પાણી તમે લઈને સૂવો છો તો પાણીને હંમેશા પાસે બરાબરીમાં મુકો પણ માથા પાસે ન મુકશો નહી તો તમારા ઘરની લક્ષ્મી રિસાઈ જશે.જે મહિલાઓની આદત અહીંની વાત ત્યાં અને ત્યાંની વાત અહીં કરવાની આદત છે તેવી પત્નીઓના પતિ ક્યારેય પણ ખુશ નથી રહેતા કેમ કે આવું કરવાથી ઘરમાં હંમેશા નકારત્મકતા ઉત્પ્ન્ન થાય છે.

કહેવામા આવે છે કે મહિલાઓ રાતના સમયે ઘરનું દૂધ કે દહીં કોઇને પણ ન આપવું જોઇએ કારણકે આમ કરવાથી ઘરની સુખ- શાંતિ પર અસર પડે છે તેથી જો કોઈને આપવાનું થાય તો સૂર્ય આથમ્યા પહેલા આપી દેવું અથવા સવારે લઇ જવા માટે કહેવું પરંતુ ભૂલથી ન રાત્રે કોઈને દહીં કે દૂધ ન આપવું જોઈએ જો તમે આ દરેક વાતનું ધ્યાન રાખશો તો ઘરમાં માત્ર ખુશીઓ જ આવશે.

Advertisement