હવસ ની ભૂખી ભાભી ના સબંધ દિયર સાથે હતા પણ અચાનક, તેના પતિ ને ખબર પડી ત્યાર જે થયું તે જાણી ને તમે દંગ રહી જશો…

દોસ્તો આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને કાયમ માટે આવા કિસ્સા આપણને જાણવા મળતા હોય છે અને તેમજ હવે લોકોમાં એક બીજા પ્રત્યે ખૂબ જ નફરત થવા લાગી છે અને એનું કારણ એ જ છે કે આજકાલ લોકો મહિલાઓને ખરાબ નજરથી જોતા હોય છે અને આવા લોકોથી હંમેશા દૂર જ રહેવું જોઈએ તેમજ અહીંયા એક કિસ્સો નજરે આવ્યો છે જે ઉત્તરપ્રદેશ માં બન્યો છે અને તેના વિશે હું તમને જણાવવા જઈ રહ્યો છુ અને આ કિસ્સો એવો છે કે જેનાથી દરેક ઘરના લોકોને આ વિશે જાણવું જોઈએ કારણ કે ઘણીવાર એવા કિસ્સા બનતા હોય છે કે જેનાથી આપને આઘાત જનક બની જતા હોઈએ છીએ અને તેમજ આ કિસ્સો પણ એવો છે જેને જાણીને તમે પણ વિચારમાં પડી જશો તો ચાલો જાણીએ આ કિસ્સા વિશે.

Advertisement

ઉત્તર પ્રદેશના બાંડા જિલ્લામાં એક ખેડૂતની ગોળીથી હત્યા કરાઈ હતી. આ મામલે પોલીસે મૃતકની પત્ની અને નાના ભાઈની ધરપકડ કરી છે. આ મામલો ગેરકાયદેસર સંબંધો હોવાનું જણાવાયું છે.પોલીસ આ કેસની તપાસ કરી રહી છે.હત્યાની આ ઘટના બંદાના કામસીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં છે. જ્યાં 32 વર્ષિય ખેડૂત દિનેશ યાદવને તેના ખેતરમાં ઘઉંની ખેતી કરતા સમયે સ્યોહૂટ ગામે ગોળી વાગી હતી અને તેની હત્યા કરવામાં આવી હતી. બાતમી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને લાશનો કબજો લઇ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી.

પોલીસે આ મામલે તપાસ શરૂ કરી હતી, ત્યારે મૃતકની પત્ની અને મૃતકના નાના ભાઈ વચ્ચેના ગેરકાયદેસર સંબંધોનો મામલો પોલીસ સમક્ષ ખુલ્લો આવ્યો હતો, જેના કારણે પોલીસે શુક્રવારે મૃતકની પત્ની અને તેના નાના ભાઈની ધરપકડ કરી હતી.બાબરે નાયબ પોલીસ અધિક્ષક ઓમપ્રકાશે આ કેસ અંગે જણાવ્યું હતું કે, ગુરુવારે સવારે ઘઉંનો પાક લેતી વખતે દિનેશ યાદવને ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. પરિવારે અજાણ્યા ગુનેગારો સામે આરોપ મૂક્યો હતો. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી હતી.

સીઓએ જણાવ્યું હતું કે, આ દરમિયાન, મૌકા-એ-ઘટનાના સંજોગો અને મૃતકની પત્ની વિજમા અને તેના નાના ભાઈ અખિલેશની પૂછપરછ બાદ કેસ ખોલવામાં આવ્યો હતો. ભાઈ-ભાભી વચ્ચેના ગેરકાયદેસર સંબંધોની આખી કહાની પોલીસ સમક્ષ આવી હતી.બંને આરોપીઓએ કબૂલ્યું હતું કે દિનેશને તેમની વચ્ચે ગેરકાયદેસર સંબંધો વિશે જાણ થઈ હતી. તે બંને પર નજર રાખી રહ્યો હતો. તેનાથી કંટાળીને બંનેએ દિનેશને રસ્તો પરથી હટાવવાની કાવતરું રચી હતી. સવારે ઘઉં કાપતી વખતે અખિલેશે દેશી બંદૂકથી દિનેશની પીઠ ઉપર ગોળી મારી હતી.

નાયબ પોલીસ અધિક્ષક ઓમપ્રકાશના જણાવ્યા મુજબ, હત્યામાં વપરાયેલી પિસ્તોલ અખિલેશની આડમાં મળી આવી છે. આ સંદર્ભે હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે અને ભાણેજને જેલ મોકલી દેવાયો છે.દોસ્તો એવોજ બીજો કિસ્સો લઈ ને આવ્યા છે ઉત્તર પ્રદેશના અલીગઢમાં ભાભી દિયરના સંબંધોને લાંછન લગાડતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સામાન્ય રીતે મહિલાનું ઘરમાં શારીરિક શોષણ કોઇના કોઇ સંબંધી પુરૂષ દ્વારા થતાં હોવાના કિસ્સા અનેક વાર સામે આવે છે. જો કે અહીં તેનાથી વિપરિત ઘટના બની છે. અહીં મા સામાન કહેવાતી ભાભીએ દિયર સાથે શારિરીક સંબંધ બાંધવા માટે જબરદસ્તી કરી હોવાની ફરિયાદ સામે આવે છે. શું છે સમગ્ર મામલો જાણીએ.

યૂપીના અલીગઢમાં એક યુવકે તેમની બંને ભાભી પર શારીરિક સંબંધ બનાવવાનો આરોપ લગાવ્યો છે. અલીગઢના ચુવકે આ મામલે કોર્ટના દરવાજા ખખડાવ્યાં છે. કોર્ટે આરોપી ભાભી સામે કેસ નોંધીને કાર્યવાહી શરૂ કરી છે. આરોપ છે કે, બંનેના પતિ બહાર ગયા બાદ બંને ભાભી દિયર સાથે સંબંધ બાંધવા માટે દિયરને જબરદસ્તી કરતી હતી. એટલું જ નહીં પોર્ન વીડિયો જોવા પણ મજબૂર કરતી હતી.યૂપીના અલીગઢના રાવણ ટીલા વિસ્તારમાં રહેતો એક યુવકે કોર્ટમાં તેમની બંને ભાભીઓ સામે અરજી કરી છે. અરજીમાં ફરિયાદ કરી છે કે, તેમની બંને ભાભીઓ શારિરીક સંબંધ માટે જબરદસ્તી કરે છે. યુવકે જણાવ્યું છે કે, મારપીટ કરીને તેની સાથે સંબંધ બાંધવા માટે મજબુર કરે છે.

યુવકના જણાવ્યાં મુજબ ભાભી દ્વારા આ પ્રકારનું શારીરિકક શોષણ ઘણા સમયથી થઇ રહ્યું છે. કોર્ટે યુવકની અરજીના પગલે બંને ભાભી સામે કેસ દાખલ કરવાનો નિર્દશ કર્યો છે.પીડિત યુવકે જણાવ્યું કે, તેમના પિતાનું મૃત્યુ થઇ ગયું છે. તેમના બંને ભાઇઓના લગ્ન નજીકના વિસ્તારમાં જ થયા છે. યુવકે જણાવ્યું કે, જ્યારે તેમના બંને ભાઇ કામ પર જતાં રહે છે ત્યારબાદ બંને ભાભીઓ તેમની સાથે અશ્લિલ હરકત કરે છે. જો શારીરિક સંબંધ બાંધવાનો ઇન્કાર કરૂં તો મારપીટ સાથે બદનામ કરવાની પણ ધમકી આપે છે. સંબંધ બાંધવા માટે દબાણ કરે છે.

યુવકે આ પ્રકારની શારીરિક શોષણથી કંટાળીને એક વખત આપધાત કરવાની પણ કોશિશ કરી હોવાનું સામે આવ્યું છે. કોર્ટે આરોપી સામે કેસ નોંધીને કાર્યવાહી કરવાના નિર્દશ કર્યાં છે.મિત્રો એવોજ બીજો કિસ્સો લઈ ને આવ્યા છે તો ચાલો જાણીએ હાલ આપણે જાણીએ જ છીએ કે દેશમાં અને રાજ્યમાં દિવસે ને દિવસે હવસનાં ભૂખ્યા લોકો દ્રારા એવા કૃત્ય કરવામાં આવે છે જેથી કરીને તેઓને કડકમાં કડક સજા થાય છે જ લોકો પોતાની હવસ ને સંતોષવા નાં કરવાનું કરી નાખે છે.ઘણી વખતે આવા સંબધ બળજબરી ના હોત બંને ની મરજી થી થતાં હોય છે.મોરબીના હળવદના માથક ગામે આંડા સંબંધનો કરૂણ અંજામ આવ્યો છે.

ભાભી સાથે આડાસંબંધો રાખનારા દેવર એ પોતાનાં જ મોટા ભાઈની હત્યા કરી છે.જોકે અહીં કહેવામાં આવે છે આ આખો પ્લાન ભાભી નોજ હતો.જોકે દેવર એ પ્લાન ને અપનાવી તેનો અમલ કર્યો.પરંતુ દેવર ને આ અંગે ની માહિતી તેની પ્રેમિકા એટલે કે તેની ભાભી એજ આપ્યો હતો.બન્નેનાં છેલ્લા કેટલાક સમય થી આવા આડકતરા સબંધ ચાલી રહ્યાં હતાંઆ સંબંધ ની જાણ પોતના ભાઈ ને થતાં તેણે દેવર એટલે કે નાના ભાઈ ને અને તેની પત્ની ને ઠોર માર માર્યો હતો.ત્યારથીજ બંને નાં મનમાં તેમની વિરુદ્ધ અનેક વિચારો આવ્યા જેમાં એક વિચાર પોતાના ભાઈ ને મારી નાખવાનો પણ હતો.પોતાના ભાભી સાથે મળીને જ નાના ભાઈ એ મોટા ભાઈને ગળે ટૂંપો દઈ હત્યા કરી અને લાશને દાટી દીધી હતી.

માથક ગામે ભરત મકવાણાની વાડીએ ભુરાભાઈ છેલ્લા પાંચ માસથી પત્ની અને નાના ભાઈ રોહન સાથે રહીને મજૂરી કામ કરતા હતા.ત્યારે અહીં રોહન ને ભાભી સાથે શારીરિક સંબંધ હતાં.અને તેઓ આ સબંધ માં પોતાની હટ વટાવી ચુક્યો હતો.હવસખોર દેવર ને હવે જાણે ભાભી ની લત પડી ગઈ હતી.રાત થતાં ની સાથેજ તેઓ સબંધ માટે મળતાં હતા.

મોટાભાઈ જ્યારે વાળી ની રખેવાળી કરવા ઘરે ની બહાર જતાં ત્યારે આ લોકોની પ્રેમ લીલા શરૂ થઈ જતી.રાત્રી દરમિયાન આ એકલો દેવરજ નહીં પરંતુ ભાભી પણ હવસખોર બની જતી હતી.હવસ ની ભૂખી ભાભીજ દરોજ સબંધ ની માંગ કરતી.આ સમગ્ર ઘટનાં દરમિયાન દક્ષાબહેન અને રોહન વચ્ચે પ્રેમ સંબધ બંધાતા તે બંનેએ ભૂરાભાઈને મોતના ઘાટ ઉતાર્યા હતા.અને બાદમાં લાશ દાટી દીધી હતી.સમગ્ર મામલે ભાઈ ગુમ થયા હોવાનું નાના ભાઈ જણાવતા હતા.પરંતુ વાડીમાં દુર્ગંધને લઈને વાડી માલિકે પોલીસને જાણ કરી હતી.જે બાદ પોલીસે લાશ બહાર કાઢી તપાસ શરૂ કરી અને સમગ્ર હત્યાંકાંડનો ખુલાસો થયો.ત્યારે હવે આ બંને ની ધરપકડ કરવામાં આવી છે અને હત્યા નો આરોપ લગાડવામાં આવ્યો છે.

મિત્રો બીજો આજે એક એવો કિસ્સો સામે આવ્યો છે જેના કારણે સગો ભાઈ જ ભાઈ નો દુશ્મન બની ગયો.આવો જાણીએ શુ હતો આખો મામલો થોળ અભયારણ્ય વિસ્તારમાં સગી ભાભી સાથે સેક્સ સંબંધ બંધાતાં યુવકે પોતાના જ ભાઈની હત્યા કરી નાંખી છે.હવે તમને ખબર તો પડીજ હશે.સમગ્ર ઘટનાં માં બન્યું હતું એવું કે યુવક ને પોતાની જ ભાભી સાથેજ પ્રેમ સંબંધ બાંધતા વચ્ચે નડતર રૂપ ભાઈ નો સફાયો કરવામાં આવ્યો હતો.હત્યા મૃતકના સગાભાઇએ જ કરી હોવાનું પોલીસ દ્રારા બહાર પાડવામાં આવ્યું હતું.ગામમાં નજીકના ઝાડીમાંથી માથા અને ચહેરાના ભાગે ભારે ઘા મારી હત્યા કરેલી હાલતમાં બિહારના ક્રિષ્ણાસીંગ કુશવાહ ની લાશ મળી આવી હતી.

પોલીસે મૃતકના ભાઇ મુનીરાજસિંહ ઉર્ફે ધનજી રામભવાનસિંહ કુશવાહાની અટકાયત કરી હતી.વધારે વાત કરીએ તો ભાઈઓ નજીક ની આલ્પાઇન પ્લાસ્ટીક કંપનીમાં કામ કરતા મુનીરાજને મૃતકની પત્ની સાથે આડાસંબંધો હોવાની જાણ થતાં પોલીસે તેની પૂછપરછ કરી હતી.અને આ જ પૂછપરછ માં તેને પોતાનું મો ખોલ્યું હતું અને કહ્યું કે તેને તેના ભાઇ ક્રિષ્ણાની પત્ની સાથે છેલ્લા 5 વર્ષથી આડાસંબંધો હતા.બંને કૃષ્ણાની ગેરહાજરીમાં સેક્સ માણતાં હતાં.જોકે આવાત મી ભાઈ મેં ખબર પડતાં અમારા આ સંબંધ માં ઘણી મુશ્કેલીઓ આવતી હતી.

ત્યારબાદ યુવકે પોતાના જ ભાઈ ને મારવાનો આખો પ્લાન બનાવ્યો અને લગભગ સાંજના સમયે તેના ભાઇને ફોન કરી નાસ્તો કરવાના બહાને નજીક ની ચોકડીએ બોલાવ્યો હતો અને પાસેની ઝાડીઓમાં લઇ જઇ પોતાની પાસે લાવેલ બેગમાં રાખેલી લોખંડની એંગલથી માથામાં ઉપરા છાપરી ફટકા મારી મોત નિપજાવ્યું હતું.સગા ભાઈએજ પોતાના ભાઈ ને માત્ર હવસ માટે મોત ને ઘાટ ઉતાર્યો હતો.યુવક એ જણાવ્યું કે તે સૌપ્રથમ ભાઇના ઘરે રહી તેની સાથે જ નોકરી કરતો હતો અને આ સમય દરમિયાન ભાભી સાથે આડાસંબંધો બંધાયા હતા.તેના ભાઇને શંકા જતાં તે 20 કિમી દૂરની ફેકટરીમાં કામે જતો રહ્યો હતો.પણ ભાભી સાથેના આડાસંબંધો યથાવત રહ્યા હતા.અગાઉ પણ તેણે ભાઇને જમવા બોલાવી હત્યાનો પ્લાન કર્યો હતો, પરંતુ નિષ્ફળ રહ્યો હતો.જોકે આ વખતે તેણે ભાઈને મારી નાખી અને પોતાના પ્લાન પુરો તો કર્યો પરંતુ પોલીસે તેને પકડી પાડ્યો.

Advertisement