હવસ ની ભૂખી પત્ની ને મળ્યો જુવાન પ્રેમી,રોજ શારીરિક સંબંધ બાંધતી હતી,પણ એક દિવસ પતિની સાથે…..

આજના જમાનામાં આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને કાયમ માટે આવા કિસ્સા આપણને જાણવા મળતા હોય છે અને તેમજ હવે લોકોમાં એક બીજા પ્રત્યે ખૂબ જ નફરત થવા લાગી છે વિશ્વના દરેક દેશમાં લગ્નને સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. પરંતુ હિન્દુ ધર્મમાં તેને પવિત્ર બંધન માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે લગ્ન એ બે પવિત્ર આત્માઓનું જોડાણ છે. ભારતીય સંસ્કૃતિમાં, લગ્ન એ બે આત્માઓ અને બે લોકો સાથેના બે પરિવારોના લગ્ન પણ છે જે એકબીજા સાથે કાયમ જોડાયેલા છે, તેથી જ તે લગ્નને ખૂબ મહત્વ આપે છે.

Advertisement

મિત્રો આજના સમયમાં આવા કિસ્સા રોજિંદા સામે આવી રહ્યા છે, તે જાણીને પતિ પત્નીના સંબંધો ઉપરનો વિશ્વાસ ખોઈ જાય છે, જો આપણે આજના યુગની વાત કરીશું તો સંબંધ જેવી કોઈ વાત નથી. આવા કિસ્સા દરરોજ કલંકિત થતા જોવા મળે છે આજે અમે તમને એક એવો જ કિસ્સો કહેવા જઈ રહ્યા છીએ કે જેના પગલે તમારા પગ નીચેથી જમીન શરકી જશે.

મિત્રો તમારા હૃદયમાં એક જ સવાલ એ આવશે કે પત્ની કેવી રીતે કોઈ બીજા માટે પોતાના પતિની હત્યારો બની શકે છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, આ મામલો મધ્યપ્રદેશથી બહાર આવ્યો છે. ગેરકાયદેસર સંબંધો વિશે જાણ્યા બાદ પ્રેમીએ પતિની હત્યા કરી હતી. પત્ની કપડાં બદલી રહી હતી અને પતિ આવ્યો અને શારીરક સંબંધો બાંધવા લાગ્યો આ વાત પત્ની ને ગમી નહીં અને પ્રેમી ને આ વાત કરી પછી પ્રેમી અને પત્ની મળીને પતિની હત્યા કરી નાખી. પાટકુરા પોલીસમાં તહેનાત વરિષ્ઠ અધિકારી સુજિત પ્રધાને કહ્યું કે, “સોમવારે બંનેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. પત્નીએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે તે લગ્ન પહેલા રાજીવ સાથેના અફેરમાં હતી.” પરંતુ તેના માતા-પિતા તેને અભય સાથે લગ્ન કરવા દબાણ કરે છે.

મિત્રો એક એવો જ કિસ્સો તમારા માટે લાવ્યા છે જે ઝિમ્બાબ્વેના હરારેનો છે. એર્કરિડાઈસ મકોમો અને મુનશે ચારલેન નેકુબેના લગ્નની 4 વર્ષ થઈ ચૂક્યા છે. જેમા પતિએ સોશિયલ મીડિયા મારફતે પોતાની પત્નીના અન્ય 16 પુરુષો સાથેના અનૈતિક સબંધની પોલ ખોલી નાંખી છે.

મળતી માહિતી પ્રમાણે ઝિમ્બાબ્વેની જાણીતી વેબસાઈટ આઈ હરારેના મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, મકોમોને છેલ્લા કેટલાક દિવસથી પોતાની પત્નીના વર્તનમાં પરિવર્તન આવ્યું હોય તેવું લાગતું હતુ. તેની પત્ની પેટમાં દુ:ખાવાની ફરિયાદ કરીને તેની સાથે શારીરિક સબંધ બાંધવાનો પણ ઈન્કાર કરવા લાગી હતી. જેના કારણે મકોમોની આશંકા વધુ પ્રબળ બની હતી. આ દરમિયાન અચાનક એક દિવસ મોકોમોના હાથમાં પોતાની પત્નીને મોબાઈલ ફોન આવી ગયો, જેને જોઈને તે દંગ થઈ ગયો.

મિત્રો પોતાની પત્ની ચારલેનના વ્હોટ્સએપ ચેટથી મકોમોને જાણ થઈ કે, તેની પત્નીના અન્ય 16 પુરુષો સાથે સેક્સ સબંધો છે. પત્નીના ફોનમાં બિભિત્સ ચૈટ અને ન્યૂડ ફોટો જોઈને મકોમોને ઘણું દુ:ખ થયું. થોડા દિવસો પહેલા તે કામ અર્થે બહાર ગયો હતો. આ દરમિયાન તેની પત્નીએ પોતાના એક બૉયફ્રેન્ડ સાથે 3 દિવસ વીતાવ્યા હતા. આ સમગ્ર પ્રકરણ સામે આવ્યા બાદ મકોએ પોતાની પત્નીને બરાબરનો પાઠ ભણાવવાનું નક્કી કર્યું હતુ. જે બાદ મકોમો પોતાની વ્યથાની કહાની લઈને એક પબ્લિકેશન હાઉસ ગયો હતો. અહીં તેણે પોતાની તમામ વ્યથા ઠાલવી અને તેને વિગતવાર છાપવા માટે જણાવ્યું હતું.

મિત્રો બીજો એક એવો કિસ્સા વિશે જણાવા જઈ રહ્યા છે. જામનગરના જોડીયા નજીક યુવાનની લાશ મળી હતી. આ બનાવનો પોલીસે ભેદ ઉકેલી નાખીને પોલીસે મૃતકની પત્ની, તેના પ્રેમી સહિત પાંચ આરોપીઓને ઝડપી લઈને જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા. પ્રેમસંબંધમાં નડતર રૂપ પતિની પત્નીએ જ પ્રેમી સાથે મળીને સોપારી આપીને હત્યા કરાવી હતી. એટલું જ નહીં હત્યાના આ બનાવને અકસ્માતમાં ખપાવવાનો હત્યારાઓએ પ્રયાસ કર્યો હતો.

મળતી માહિતી અનુસાર જોડીયા તાલુકાના ખીરીગામ નજીકથી એક અજાણ્યો યુવક બેભાન હાલતમાં મળી આવતા તેને સારવાર અર્થે હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજ્યું હતું. પોલીસની તપાસમાં મૃતક હારૂન કાસમભાઈ બાબવાણી હોવાનું સામે આવ્યું હતું. તેમજ પોલીસની તપાસમાં આ બનાવ હત્યાનો હોવાનું ખૂલ્યું હતું. એલસીબીએ ઉંડાણ પુર્વક તપાસ આરંભીને ગણતરીના દિવસોમાં હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો હતો અને મૃતકની પત્ની શબાનાની અટકાયત કરીને પુછપરછ કરતાં સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો હતો.

મિત્રો મૃતકની પત્ની શબાનાને સાહીદ ખોજા નામના યુવાન સાથે ચાર વર્ષથી પ્રેમસંબંધ હતો. જેથી શબાના અને તેના પતિ વચ્ચે અવાર-નવાર ઝઘડા થતા હતા. જેથી શાબાનાએ પ્રેમી સાથે મળીને પત્ની હત્યાનું કાવતરુ ઘડ્યું હતું. તેમજ અજય, સાગર અને રઈસ નામના શખ્સોને રૂા. 1.60 લાખની સોપારી આપી હતી. શબાનાએ બનાવની રાત્રીના તેમના પતિ હારૂનને વધુ પડતી ઉંઘની ગોળી ખવડાવી હતી. તે પછી આરોપીઓને બોલાવ્યા હતા. હત્યારાઓએ હારૂનના મોઢે ડુચો મારી જીપકારમાં બાલાચડી રોજ લઈ ગયા હતા. જ્યાં હારૂન ઉપર જીપકાર ચડાવી દઈને હત્યાના બનાવને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે મૃતકની પત્ની શબાના, પ્રેમી સાહીદ સોમાણી ખોજા, અજય સુરેશભાઈ નૈયા, સાગર વિનોદભાઈ વાઘેલા અને રઈસ નુરમામદ બ્લોચને પકડી લીધા હતાં.

Advertisement