હવસ ખોર પ્રોડ્યૂસરે સ્પોર્ટ ગર્લ ને પગાર આપવા ના બહાને, રૂમ માં બોલાવીને અને હવસખોરો નગ્ન થઈ ને કરી એવું કે…..

દોસ્તો આજે ફિલ્મો ની દુનિયા માં પણ એવા એવા કિસ્સાઓ જાણવા મળે છે તેના ઉપર ભાગ્યેજ વિશ્વાસ થતો હોય છે કારણ કે ફિલ્મી દુનિયા માં જે થાય છે તેવુજ રિયલ દુનિયા માં થતું હોય છે તો એવોજ કિસ્સો લઈ ને આવ્યા છે ચાલો જાણીએ વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલી અદિતિ હોટલમાં રૂમ ભાડે રાખીને રહેતા ફિલ્મ પ્રોડ્યુસરે પોતાની જ આસિસટન્ટ પર દષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે. આ બનાવ અંગે સયાજીગંજ પોલીસે ફિલ્મ પ્રોડ્યુસર સામે દુષ્કર્મનો ગુનો નોંધી તેની ધરપકડ કરી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ફિલ્મની જાક જમાળ જોઇને યુવાનો આ ક્ષેત્ર તરફ આકર્ષાઇ તો જાય છે પરંતુ સફળતા નથી મળતી.

Advertisement

મુળ સાવલી ખાતે રહેતો દિપ પટેલ પોતે નાની-મોટી ફિલ્મો પ્રોડ્યુસ કરવાનો વ્યવસાય કરે છે. એક મહિના અગાઉ દિપ પટેલે રૂ. 13 હજારના પગાર પર આસિસટન્ટ તરીકે એક યુવતિને નોકરી પર રાખી હતી. મહિના સુધી આ યુવતિ પાસે કામ કરાવ્યાં બાદ દિપ પટેલે તેણીને પગાર આપવાના બહાને સયાજીગંજ વિસ્તારમાં આવેલી અદિતિ હોટલમાં રાત્રીના સમયે બોલાવી હતી.

જ્યાં દિપ પોતે રૂમ રાખીને ભાડે રહેતો હતો. પગાર આપવાના બહાને ફિલ્મ પ્રોડ્યુસરે યુવતિને રાત્રે 10 વાગ્યાની આસપાસ હોટલમાં બોલાવી રૂમમાં લઇ ગયો હતો. જ્યાં તેણે રૂમનો દરવાજો બંધ કરી યુવતિ સાથે જબરદસ્તી કરી દુષકર્મ આચર્યું હતુ. આખી રાત રૂમમાં ગોંધી રાખી દુષકર્મ આચર્યા બાદ યુવતિ હેમખેમ વહેલી સવારે રૂમનો દરવાજો ખોલી જીવ બચાવી નિકળી ગઇ હતી.

જોકે ફિલ્મ પ્રોડ્યુસર દિપ પટેલે કરેલા કૃત્યો છુપાવવા માટે તેણે યુવતિને ધમકી આપી હતી કે, આ બાબતની કોઇને જાણ કરીશ તો તને જાનથી મારી નાખીશ. દિપની હવસનો ભોગ બનેલી યુવતિએ આખરે આ મામલે સયાજીગંજ પોલીસ સ્ટેશન ખાતે પહોંચી તેની સાથે બનેલી સમગ્ર ઘટના પોલીસને વર્ણવી હતી. યુવતીની કેફિયતના સયાજીગંજ પોલીસે બળાત્કારી ફિલ્મ પ્રોડ્યુસર સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બીજો એવોજ કિસ્સો લઈ ને આવ્યા છે જાણીએ વડોદરાનાં આજવા રોડ પર પિતરાઈ ભાઈના ઘરે રહેતી યુવતીને 4 વર્ષ સુધી દુષ્કર્મનો શિકાર બનાવ્યા બાદ પોલીસ ફરિયાદ થતાં તેની સાથે લગ્ન કરીને સમાધાન કરી લેનાર પતિ અને સાસરિયાનું એક વર્ષમાં પોત પ્રકાશ્યું હતું.

મૂળ બોટાદની 19 વર્ષિય યુવતીએ મહિલા પોલીસને આપેલી અરજીમાં આક્ષેપ કર્યો હતો કે, વર્ષ 2013-14માં ધો.8માં અભ્યાસ કરતી હતી. તે વખતે મારી ઉંમર 14 વર્ષની હતી. હું ઘરની પાસેના ટયુશન ક્લાસમાં જતી હતી, તે વખતે શિક્ષકે મારી સાથે દુષ્કર્મ આચર્યું હતું. તે કેટલીકવાર શિક્ષક ઓરલ સેક્સ પણ કરતો હતો. વર્ષ 2018 સુધી તેણે મારા શરીર સાથે રમતો રમી હતી. તે પછી મેં શારીરિક સબંધ બાંધવાનું ના પાડતાં શિક્ષકે મને ધમકી આપી કે, તું તારા માતા પિતાને જાણ કરીશ તો હું ચિઠ્ઠીમાં તારું નામ લખીને આત્મહત્યા કરીશ. જેથી તેની ધમકીથી ડરી મેં ઘરે કોઈને જાણ કરી ન હતી, પરંતુ મને ગર્ભ રહી જતાં મારા પિતાને શંકા ગઈ હતી.

તેમણે મને પુછતાં શિક્ષકે કરેલા દુષ્કૃત્યની જાણ કરી હતી. જેથી શિક્ષક વિરુદ્વ બરવાળા પોલીસ મથકમાં ફરિયાદ કરી હતી. જે બાદ શિક્ષક અને ઘરના સભ્યોએ અમને ફરિયાદ પાછી ખેંચી લેવા દબાણ કર્યું હતું. ત્યારબાદ શિક્ષકે સમાધાનના ભાગરૂપે મારી સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું હતું.

અમે સમાધાન કરી લેતાં શિક્ષકે ડિસેમ્બર 2018 માં મારી સાથે લગ્ન કર્યા હતા. જોકે, લગ્ન બાદ દિયર અને નણંદ તને તો જબરજસ્તીથી લાવ્યા છે, તો કેસ ન કર્યો હોત તો અમારા ભાઈએ તારી સામે જોયું પણ ન હોત, તેમ કહી મેણા ટોણા મારતા હતા. તેમજ નણંદ તું અમારા ઘર માટે મનહુસ છે, તારા કારણે મારા લગ્નમાં તકલીફ પડશે, તેમ કહીને ચીડાવતા હતા અને ઘરના અન્ય પાંચ સભ્યો હસતા હતા. ઉત્તરાયણમાં મને પણ સાસુ નણંદે મને માર માર્યો હતો. જ્યારે શિક્ષક પતિએ મને રાત સુધી રૂમમાં પુરી રાખી હતી. રાતે રૂમમાં આવ્યા બાદ મને મોંઢા પર લાફા માર્યા હતા.

તા. ૧૯ જાન્યુઆરીએ પતિએ મને ઘરમાંથી કાઢી મુકી હતી. મેં તેમને પાછા લઈ જવા આજીજી કરી હતી, પરંતુ તે માન્યા ન હતા. પોલીસ ફરિયાદ થશે તો પતિની સરકારી નોકરી જતી રહેશે, તેવા ડરે મને તેની સાથે અલગ ભાડાના મકાનમાં રહેવા મોકલી હતી. જોકે, ત્યાં પણ મને મારઝુડ કરી 20 દિવસ બાદ કાઢી મુકી હતી. આ વખતે પણ ફરી સમાધાન કરીને મને તેડી ગયા હતા, પરંતુ ફરી ત્રાસ ગુજારવાનું શરૂ કર્યું હતું. આખરે, કંટાળીને આજવા રોડ પર રહેતાં પિતરાઈ ભાઈના ઘરે આવી પહોંચેલી પીડિતાએ પતિ સહિત 7 વિરુદ્વ મહિલા પોલીસ સ્ટેશનમાં લેખિતમાં અરજી આપી છે. આ શિક્ષક હાલ સરકાર સંચાલિત સ્કુલમાં નોકરી કરે છે.

કાકા સસરાએ મને બાજુ પર લઈ જઈ કહ્યું કે, તારો પતિ અન્ય કોઈ સ્ત્રીને પ્રેમ કરે છે. તેની સાથે લગ્ન કરવા માંગે છે. તેથી તું બને તેટલી જલ્દીથી છુટાછેડા આપી દે. જેથી યુવતી રડવા લાગતાં પતિ અને સાસુ સસરાએ ગડદાપાટુનો માર માર્યો હતો. તેમજ તા. 17 નવેમ્બર 2019ના રોજ કાકા સસરાએ યુવતીને મેસેજ કર્યો હતો કે, તારો પતિ શિક્ષક જે છોકરીને પસંદ કરે છે, તેની સાથે મૈત્રી કરાર કરીને બંને રહેવા જવાના છે, તને હવે લઈ જવાના નથી.

Advertisement