હવસખોર પુજારી પોતાની પત્ની સાથે એવી રીતે શારીરિક સંબંધ બાંધતો કે, રોજ પત્ની ની હાલત ખરાબ થઈ જતી..પણ એક દિવસ…

મિત્રો કોરોનાના કારણે હાલમાં સમગ્ર દેશમાં ધીરે ધીરે લોકડાઉન હળવું કરવામાં આવી રહ્યું છે. લોકડાઉનમાં મંદિરો, રેસ્ટોરન્ટ, હોટલો સ્કૂલો, કોલેજો ઘણું બધું બંધ રાખવામાં આવ્યું છે જેમાં લોકો ઘરમાં પુરાઈ ગયા હતા અને તેમા શારીરિક સબંધ ને લઈને ઘણી સમસ્યાઓ સામે આવી છે જેમાં લોકડાઉનમાં પતિઓ દ્વારા શારીરિક સબંધને લઈને પત્નીઓ પર ત્રાસ આપવામાં આવી રહ્યો છે. મિત્રો હાલમાંજ વડોદરામાં એક એવી ઘટના સામે આવી છે જેના વિશે અમે તમને જણાવવા જઈ રહ્યા છે જેમાં એક પુજારીએ પોતાનાથી 25 વર્ષ નાની ઉંમરની પત્નીને શારીરિક સંબંધ માટે ત્રાસ આપી આ મહિલાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવતા ચકચાર મચી જવા પામ્યો હતો.

Advertisement

મિત્રો તમને જણાવી દઈએ કે આ ઘટના વડોદરા શહેરની છે જેમાં લોકડાઉનમાં મંદિરો બંધ હોવાથી આ પૂજારી ઘરમાંજ રહેતો હતો આ પૂજારીની પત્ની તેનાથી 25 વર્ષ નાની ઉંમરની છે જેમાં લગ્નમાં લોકડાઉન પહેલા જ થયા હતા પૂજારીની શારીરિક સમસ્યા હતી કે તેનાથી બાળક પેદા નહિ કરી શકાય. આ વિશે તેની પત્ની અને તેના પરિવારને લગ્ન પહેલા જ જાણ હતી જો કે આ સમસ્યા હોવા છતાં પૂજારી મહિલા સાથે લોકડાઉનમાં સતત શારીરિક સબંધ બાંધવા માટે આગ્રહ કરતો હતો.

મિત્રો તમને જણાવી દઇએ કે વડોદરામાં લોકડાઉનમાં મંદિરો બંધ થવાથી નવરા થઈ ગયેલા આધેડ વયના પૂજારી પોતાનાથી 25 વર્ષ નાની પત્નિ સાથે સતત સેક્સ માણ્યા કરતા હતા. પતિની સેક્સની ભૂખથી કંટાળી ગયેલી યુવાન પત્નીએ આખરે પોલીસમાં ફરિયાદ કરી હતી.પોલીસની સલાહના આધારે તેમણે અભયમની મદદ લીધી હતી. અભયમે બંનેનું કાઉન્સેલિંગ કરીને સમાધાન કરાવ્યું છે અને બીજી આર્થિક પ્રવૃત્તિ શરૂ કરીને શાંતિથી રહેવા સમજાવ્યા છે.

વડોદરા જિલ્લાના પૂર્વ વિસ્તારના એક ગામમાં મંદિરની પૂજાવિધિ અને કર્મકાંડ કરતા 50 વર્ષીય વયના પૂજારીએ થોડા સમય પહેલાં તેમનાથી અડધી ઉંમરની એટલે કે 25 વર્ષની યુવતી સાથે બીજાં લગ્ન કર્યા હતાં. બંનેનું દાંપત્યજીવન સુખમય હતું પરંતુ લોકડાઉન લદાતાં પૂજારી ઘરે જ રહેલા લાગ્યા. તે પત્નિને સતત શારીરિક સુખ માણવા કહ્યા કરતા. પતિ સંતાન પ્રાપ્તિ માટે આગ્રહ રાખી આખો દિવસ જાતિય સુખનો આગ્રહ રાખતા હતા તેથી પતિ-પત્ની વચ્ચે ઝઘડા શરૂ થયા હતા.

લોકડાઉનના કારણે મંદિર અને કર્મકાંડ બંધ થતાં પૂજારીની આવક પર પણ અસર થઇ હતી. પૂજારી ઘરખર્ચ માટે નાણાં પણ આપતા નહોતા. તેના કારણે તેમની આર્થિક સ્થિતિ નબળી પડતી ગઇ હતી તેથી પણ ઝગડા વધ્યા.પૂજારી સંતાન પ્રાપ્તિ માટે આગ્રહ રાખી આખો દિવસ જાતિય સતામણી કરતો હતો. પત્નિ શરીર સુખની ના પાડે તો પત્નિ પર શારિરીક અને માનસિક ત્રાસ પણ ગુજારતો હતો. પરિણીતાએ કહ્યું હતું કે, તેને સંતાન પ્રાપ્તિ થાય તેવી શક્યતા ઓછી છે અને આ વાત લગ્ન પહેલાં જ કહી દીધી હતી પરંતુ પતિ માનવા તૈયાર નહોતો.

પૂજારીની હરકતો અસહ્ય બની જતાં છેવટે મામલો પોલીસ પાસે ને છેવટે અભ્યમ પાસે પહોંચ્યો હતો. અભયમની ટીમે બંને પતિ-પત્નીનું કાઉન્સેલિંગ કર્યું હતું અને મંદિરની આવક બંધ થતાં બીજી આર્થિક પ્રવૃતિ કરી સુખમય જીવન જીવવા માટે સમજાવતાં બંને વચ્ચે સમાધાન થયું છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.કોરોના વિરુદ્ઘની લડાઈ માટે લાગૂ લોકડાઉનથી સામાન્ય જનજીવન અટકી પડ્યું છે તો બીજી તરફ કેટલીક મહિલાઓ અલગ પ્રકારના પડકારોનો સામનો કરી રહી છે. જે મહિલાઓના પતિ પાસે ઘરે બેઠાં કોઈ કામ નથી બચ્યું તેઓ વારંવાર સેકસની ડિમાન્ડ કરી રહ્યાં છે. દિવસ-રાત વારંવાર શારીરિક સબંધથી પરેશાન એક આવી જ મહિલાનું દર્દ સોશિયલ મીડિયા પર ફૂટ્યું છે. આફ્રિકન દેશ ઘાનાની મહિલા આ મહિલાએ પોતાની પીડા રજૂ કરતા સરકારને લોકડાઉન ખતમ કરવાની અપીલ કરી છે. મહિલાઓનું કહેવું છે કે, જો લોકડાઉન ખતમ ન કરી શકાય તેમ હોય તો તેમના પતિઓને કામ પર જવાની પરવાનગી આપવામાં આવે.

ટ્વીટર સહિત અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર વાયરલ થઈ રહેલા એક વિડીયોમાં મહિલાને એવું કહેતા સાંભળી શકાય છે કે, લોકડાઉનમાં તે પોતાના પતિની કયારેય ખતમ ન થનારી સેકસની ડિમાન્ડથી પરેશાન થઈ ગઈ છે. વિડીયોમાં તે મહિલાએ દાવો કર્યો છે કે, દેશમાં ઘણી એવી મહિલાઓ છે.જે પોતાના પાર્ટનર્સની શારીરિક સંબંધ ની ડિમાન્ડથી ત્રાસી ગઈ છે. મહિલા કહે છે કે, ‘તમારી ઊંઘ ઉડે કે તરત પતિ જાતીય સબંધ માટે તૈયાર.

તેને સંતુષ્ટ કરીને જમવાનું બનાવો, તે ખાશે, ટીવી જોશ અને થોડી જ વારમાં તેને ફરીથી જાતીય સબંધ જોઈએ છે, ફરી સબંધ, ફરી સબંધ આપણે જાતીય સબંધ માટે થોડા લોકડાઉનમાં રહીએ છીએ. આપણે આપણા સ્વાસ્થ્યની સંભાળ રાખવા માટે લોકડાઉનમાં છીએ ને?’ સ્થાનીક વેબસાઈટ્સે આના સમાચાર પ્રકાશિત કર્યા અને મહિલાના હવાલેથી કહ્યું કે, તેના પતિને અનહદ સમાગમથી તેની હાલત ખરાબ કરી દીધી છે. મહિલાનું કહેવું છે કે, પતિની ચિત્ર-વિચિત્ર સમાગમ ડિમાન્ડ પૂરી કર્યા બાદ તેને જમવાનું પણ બનાવવું પડે છે. કંટાળેલી મહિલા ત્રસ્ત થઈને ત્યાં પહોંચી જયાં તે કામ કરે છે અને ત્યાંથી જ આ વિડીયો બનાવી પોતાનું દુઃખ વ્યકત કર્યું. તેણે વિડીયોમાં લોકડાઉન તોડવા પર સંભાવિત કાર્યવાહી પર આશા વ્યકત કરી કે સિકયોરિટી ફોર્સિસ તેની મજબૂરીને સમજશે.

Advertisement