હવસ ખોરો એ યુવતી ને મોઢું દબાવી ને સુમશાન જગ્યાએ, જઇ ને કર્યું એવું કે જાણી ને હોશ ઉડી જશે…

દોસ્તો આજે એવા કિસ્સાઓ બહાર આવે છે જેના ઉપર વિશ્વાસ કરવો ખુબજ કઠિન છે પણ અત્યારે સમાજ માં અમુક ખરાબ તત્વો ને કારણે આવા કિસ્સાઓ બહાર આવતા હોય છે તો મિત્રો એવોજ કિસ્સો આપણા માત્ર લઈ ને આવ્યા છે મિત્રો છેલ્લાં 3 માસથી ભેદી રીતે લાપતા થયેલી પુણાની 25 વર્ષીય યુવતી એ અજાણ્યા મોબાઈલ નંબર ઉપરથી પિતાને કોલ કરી કહ્યું કે, હું અહીં ફસાઈ ગઈ છું મોઢું દબાવીને મને ઉંચકી લાવ્યા છે, જગ્યાની મને ખબર પણ નથી હોવાની વાત કરતા પરિવારજનો ચોંકી ગયો હતો. અપહરણની આ ઘટનાને પગલે પુણા પોલીસ દોડતી થઈ હતી અને પોલીસની પ્રાથમિક તપાસમાં મદદે આવેલી મુંબઈની મહિલાના મોબાઈલ ઉપરથી સગીરાએ પરિવારજનોને કોલ પણ કર્યો હતો.

અમને મળતા અહેવાલ મુજબ, પુણામાં સુભાષનગર ખાતે આંબેડકર હાઉસમાં રહેતા હર્ષદાબેન દીપકભાઈ સુરતી 32 કિરણ હોસ્પિટલમાં એક આયા તરીકે ફરજ બજાવે છે. તેમના પતિ પણ કિરણ હોસ્પિટલમાં જ વોર્ડબોય છે. સંતાનમાં 3 પુત્રીઅને 1 પુત્ર છે. જે પૈકી સૌથી મોટી પુત્રી પ્રતિમા (14) ધોરણ-8માં ભણે છે. અને ગત તા.29મીના રોજ રાત્રિના સુમારે પ્રતિમા દાદી પાસેથી રૂપિયા 20 લઈ શેમ્પૂ લેવા ગઈ હતી. જો કે, એ મોડે સુધી પ્રતિમા પરત નહીં ફરતા પરિવારજનોએ શોધખોળ આરંભી દીધી હતી. જો કે, પ્રતિમાનો કોઈ પત્તો જ લાગ્યો ન હતો.

આ દરમિયાન ગત તા.21 મેના રોજ રાત્રિના સુમારે હર્ષદાબેન ના પતિના મોબાઈલ ઉપર એક અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો. અને કોલ કરનારે હું પ્રતિમા બોલું છે એવી વાત કર્યા બાદ ફોન કટ પણ કરી દીધો હતો. 3 માસથી લાપતા દીકરીનો અવાજ સાંભળી સુરતી પરિવાર ચમકી ઉઠ્યો હતો. અને તેઓએ અજાણ્યા નંબર ઉપર ફરી કોલ કરતા પ્રતિમા ધ્રૂસકે ધ્રૂસકે રડીને હું પ્રતિમા બોલું છું, હું અહીંયા છું, અને ફસાઈ ગઈ છું, જગ્યાની મને કોઈ ખબર નથી, મોઢું દબાવીને મને ઉંચકી લાવ્યા છે. હું બાજુવાળાને ત્યાં ફોન કરવા આવી છું એવું કહી ફોન કટ પણ થઈ ગયો હતો.

અને ત્યારબાદ પાડોશીના મોબાઈલ ઉપરથી તે નંબર પર ફરી કોલ ર્યો તો એક મહિલાએ ફોન રિસીવ કર્યો હતો. તે મહિલાએ પહેલાં સુરતથી અને બાદમાં મુંબઈથી બોલે છે એવો જવાબ પણ આપ્યો હતો. આ મહિલાએ પ્રતિમાના ફોટા વોટ્સએપ ઉપર મોકલી આપી એક મોબાઈલ નંબર આપ્યો હતો, જે મોબાઈલ નંબર ઉપર કોલ કરતા એક યુવકે કોલ રિસિવ કર્યો હતો. તેને પ્રતિમા અંગે પૃચ્છા કરી તો ફોન ને કટ્ટ કરી દેવાયો હતો. આમ ચોંકી ગયેલા પરિવારે પ્રતિમાનું અપહરણ થયું હોવાની ફરિયાદ આપતા પુણા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી દીધી છે.

કિશોરીને શોધવા પોલીસના નવસારી બાદ હવે અંકલેશ્વરમાં ધામા પુણા પોવલીસે પ્રતિમાના પિતાએ જે બે મોબાઈલ નંબર ઉપર વાતો કરી હતી તેની કોલ ડિટેઈલ્સ મેળવવા સાથે લોકેશન ટ્રેસ પણ કર્યા હતા. જે પૈકી સગીરાને મદદ કરનારી મુંબઈની મહિલા સાથે પોલીસે ફોન પર વાત પણ કરી હતી. અંકલેશ્વર ખાતે પ્રતિમાનો ભેટો આ મહિલા સાથે જ થયો હતો અને બાદમાં પ્રતિમાએ ફસાઈ ગયાની વાત કરતા મહિલાએ પોતાનો મોબાઈલ આપી પરિવાર સાથે બધી વાત કરાવી હતી. ગભરાઈ ગયેલી મહિલાએ પોતાનું લોકેશન પોલીસને આપ્યું ન હતું. અને જો કે, મોબાઈલ કોલ ડિટેઈલ્સમાં લોકેશન નવસારી મળતા પુણા પોલીસની ટીમ નવસારી ગઈ હતી. અને ભારે તલાશ બાદ પોલીસ પરત ફરી હતી. ત્યારબાદ અંકલેશ્વરનું લોકેશન આવતા પુણા અને ક્રાઈમ બ્રાંચની ટીમે અંકલેશ્વરમાં ધામા નાંખ્યા હોવાનું અત્યારે જાણવા મળે છે.

દાદીના ભરોસે જ રહી માતા-પિતા નચિંત બની બેસી ગયા હતા.25 વર્ષીય પ્રતિમા દાદી લક્ષ્મીબેનની પણ વહાલી હતી. માતા-પિતા જ્યારે પણ ઠપકો આપે તો તેણી નજીકમાં રહેતી દાદીના ઘરે કે સગાં સંબંધીઓને ત્યાં રહેવા ચાલી જતી હતી અને બાદમાં દાદી તેણીને થોડા દિવસોમાં પરત લાવતી હતી. અને આવું અનેક વખત પણ બન્યું હતું. આ વખતે પણ પ્રતિમા સંબંધીને ત્યાં ચાલી ગયાનું અને દાદી લઈ આવશે એવું માની માતા-પિતા નચિંત બની ગયા હતા. દાદીએ પ્રતિમાં અંગે બેખબર હોવાની કરેલી વાતને ગંભીરતાથી ન લઈ હતી માતા-પિતાએ પોલીસ ફરિયાદ કરી પણ નહતી. આખરે 3 માસ બાદ પ્રતિમાને અપહરણનો કોલ આવતા માતા-પિતાના હોંશ એકદમ ઉડી ગયા હતા.

મિત્રો એવોજ કિસ્સો લઈ ને આવ્યા છે જાણો વિગતે એક યુવકે તેની ભાભી વિરુદ્ધ કોર્ટમાં કેસ કર્યો છે અને કોર્ટથી ન્યાયની માંગ કરી છે. આ યુવક કહે છે કે તેની ભાભી તેની સાથે દુર્વ્યવહાર કરતી હતી અને તે શારીરિક સંબંધ બાંધવા દબાણ કરતી હતી. ભાભીની આ ક્રિયાઓથી તે ખૂબ વ્યથિત હતો. જ્યારે તેણે આનો ખુલાસો કરવાનો ઇનકાર કર્યો ત્યારે યુવકે અદાલતને મદદની માંગ કરી આ કેસ ઉત્તર પ્રદેશના અલીગઠનો હોવાનું જણાવાયું છે.

યુવકની અરજી પર તાત્કાલિક કાર્યવાહી કરીને રાજ્ય પોલીસે રાજ્ય પોલીસને બંને યુવકની ભાભી સામે ગુનો દાખલ કરવા જણાવ્યું છે. આ સાથે જ પોલીસે આ મામલાની તપાસ પણ શરૂ કરી દીધી છે. યુવકનો આરોપ છે કે જ્યારે તેના ભાઈઓ કામ પર ગયા હોય છે ત્યારે તેની બંને ભાભી તેના પર શારીરિક સંબંધ બાંધવા દબાણ લાવતા હતા. ના પાડવા બદલ તેને પણ માર મારવામાં આવ્યો હતો.

આ યુવકે કોર્ટને જણાવ્યું હતું કે તેની બંને ભાભી તેને બળજબરીથી ઉપયોગ કરતી હતી. ઇનકાર કરતી વખતે તેની બંને ભાભી તેને મારતા હતા. તે લાંબા સમયથી આ બધાનો સામનો કરી રહ્યો હતો. પરંતુ હવે તે યુવક તેની ભાભીને સજા કરવાનો સંકલ્પબદ્ધ છે અને તેમની વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે.

યુવકના કહેવા મુજબ તેના પિતાનું અવસાન થયું છે અને તે તેના ભાઈઓ સાથે રહે છે. ભાઈઓ દરરોજ કામ માટે બહાર જતા હતા અને ત્યારબાદ તેની ભાભી તેની સાથે અશ્લીલ વર્તન કરતી હતી. તેણી તેને કંઈપણ બોલીને બદનામ કરવાની ધમકી પણ આપી હતી. બંને ભાભી સંબંધ બનાવવા માટે દબાણ લાવતી હતી સતત પજવણીથી ત્રસ્ત યુવકે અનેક વખત આત્મહત્યા કરવાનો પ્રયાસ પણ કર્યો હતો. પરંતુ અંતે તેણે ભાભીને શિક્ષા કરવાનો નિર્ણય લીધો અને પોલીસની મદદ માંગી. યુવકની અરજીના આધારે કોર્ટે આરોપી ભાભી વિરુદ્ધ કેસ નોંધવાનો હુકમ જારી કર્યો છે. જે બાદ પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.

એવોજ કિસ્સો લઈ ને આવ્યા છે જાણો વિગતે રાજસ્થાન માં ચાલતી ગાડી મા એક યુવતી સાથે 5 કલાક સુધી ગેંગ રેપ કરતા રહ્યા પણ હજુ સુધી કોઈ ગિરફ્તાર નથી થયું જાણો કેમદોસા જિલ્લો રાજસ્થાન ના દોસા જિલ્લા મા એક 23 વર્ષીય ની યુવતી ને કિડનેપ ને ચાલતી ગાડી માં ગેંગરેપ નો કિસ્સો સામે આવ્યો છે યુવતી સાથે ચાલતી ગાડી મા 3 વ્યક્તિ ઓ 5 કલાક સુધી હેવાનીયત ની સીમા પાર કરી હતી.

આ કિસ્સા ની સામે કેશ પણ નંધાયેલો હતો પણ કોઈ ને ગિરફતાર કર્યા નથી પીડીત યુવતી ગ્રેજ્યુએશન સેકન્ડ યર ની વિદ્યાર્થીની છે તે 1 ઓક્ટોમ્બર સવારે 5 વાગ્યે પોતાના કોચિંગ કલાસ મા જતી હતી ત્યારે આરોપી ઓ એ તેને કિડનેપ કરી ને જબરજસ્તી થી ગાડીમાં લઈ જઈ ને શેતાની કામ કર્યું હતું.

યુવતી ને ગાડી મા બેસાડી અને તેના આંખ ઉપર કાડી પટ્ટી બાંધી દીધી હતી અને ચાલુ ગાડી એ 5 કલાક સુધી તેની સાથે ખરાબ કૃત્ય કરતા રહ્યા તે આરોપીઓ એ યુવતી ને ધમકી આપી હતી કે પોલીસ કેશ કર્યો તો જાન થી મારી નાખીસુ એવી ધમકી આપી હતી લગભગ 10 વાગ્યે આરોપીઓ યુવતી ને લાલસોટ એરિયા મા નાખી ને જતાં રહયા હતા લાલસોટ સર્કલ ઓફિસર માનરાજ મીણા એ ત્રણેય આરોપીઓ ની ઓળખ હોવા ની આશનખ બતાવી હતી.

પીડીત યુવતી નું મેડિકલ રિપોર્ટ પોલિશ આ મામલા ની શોધ કરી રહી છે મીણા એ કહ્યું યુવતી એ તેજ દિવસે સ્ટેશન મા કેશ નિધાવ્યો હતો પરંતુ અમે ધારા 164 ની રીતે તેમનો બયાન મદજીસ્ટર સમક્ષ રજુ ના કરી શક્યા કારણ કે કોર્ટ વિકેન્ડ મા બંધ હતું હવે તે બયાન આ અઠવાડિયામાં રજુ કરવા મા આવશે.