હવસનાં ભૂખ્યા ડૉક્ટરએ પકડી લીધી નર્સને, ત્યારબાદ જે કાંડ થયું તે જાણી ચોંકી જશો…….

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો તમને ખબર જ હશે કે આજ કાલ દુનિયા માં ઘણા કેસ હોય છે જે વાસનાના શિકાર વિશે હોય છે તેથી મિત્રો આજે અમે આ લેખ માં એક ડૉક્ટર વિશે જણાવા જઈ રહ્યા છે જેને તેની વાસનાનો શિકાર એક નર્સ ને બનાવી તો ચાલો મારા વાહલા મિત્રો જાણીએ,તાજેતરમાં, મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં એક હૃદયદ્રાવક ગુનાહિત કેસ સામે આવ્યો છે.

Advertisement

આ કેસ સંદર્ભે સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, અહીં એક સ્થાનિક ડોક્ટરે પોતાની નર્સને તેની વાસનાનો શિકાર બનાવ્યો, આ કેસમાં પ્રાપ્ત માહિતી અનુસાર આરોપી ડોક્ટરએ આ ઘટના ભોગવ્યા બાદ જ નર્સના ઘરે મુલાકાત લીધી હતી.જો કે, આ પછી આરોપી ડોક્ટરે આ કેસ વિશે કોઈને પણ કહ્યા બાદ પીડિતાની પુત્રીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

તે જ સમયે, આ કેસ સંદર્ભે સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર પોલીસે આરોપી ડોક્ટરની ધરપકડ કરી છે.પ્રાપ્ત માહિતી અનુસાર, 14 જૂને શુક્રવારે બપોરે પીડિત નર્સ પોલીસ સ્ટેશન ગઈ હતી અને આચરણની ફરિયાદ નોંધાવી હતી.કેસની માહિતી આપતી વખતે સીએસપી આકાશ ભુરિયાએ જણાવ્યું હતું કે, પીડિતા નર્સે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે તે 20 મેની રાત્રે ઘરે હતી.

કેસની માહિતી આપતી વખતે તપાસનીસ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, પીડિતાએ ફરિયાદમાં જણાવ્યું છે કે ઘટનાની રાત્રે આરોપી ન્યુરોસર્જન જુનિયર ડોક્ટર પદમ ચંદ્રાએ પીડિતાના મોબાઈલ પર તેની સાથે દર્દીની ચર્ચા કરવા જણાવ્યું હતું.તે જ સમયે, જ્યારે પીડિતાએ ડોક્ટરને ફોન પર જ વાત કરવાનું કહ્યું, ત્યારે આરોપી ડોક્ટરએ કહ્યું કે તે તેના ઘરની બહાર ઉભો છે.જે બાદ પીડિતાએ ઘરનો દરવાજો ખોલ્યો.

જે બાદ આરોપી ઘરની અંદર ગયો હતો અને પીડિતા પર બળાત્કાર ગુજાર્યો હતો.અને કોઈને કહ્યા બાદ પુત્રીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.મળતી માહિતી મુજબ શિક બાદ પીડિતાએ તેના પતિને આ ઘટનાની જાણકારી આપી હતી.જે બાદ પીડિતા તેના પતિ સાથે પોલીસ સ્ટેશન ગઈ હતી અને આરોપી તબીબ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.આ સાથે જ પોલીસે ગુનો નોંધી આરોપી ડોક્ટરની ધરપકડ કરી છે.

ત્યારબાદ મિત્રો આવો જ બીજો કિસ્સો સામે આવ્યો છે તો ચાલો જાણીએ,45 વર્ષની મહિલા ડોક્ટર બેભાન કરવાનું ઇન્જેક્શન લગાવીને પુરુષોને તેના હવશ નો શિકાર બનાવતી હતી.ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં, એક મહિલા ડોક્ટરને તેની હોસ્પિટલમાં કથિત રૂપે એક યુવાન સાથે સંબંધ હોવાનું જોવા મળ્યું હતું.આગ્રા,સૂત્રોના જણાવ્યા અનુસાર મહિલા ડોક્ટર બેભાન થઈને ઇંજેકશન આપીને યુવકને પોતાની વાસનાનો શિકાર બનાવતી હતી. ગંભીર દર્દીની સારવાર દરમિયાન, અમારો સંબંધ હતો, જે સ્ત્રીની આપણે વાત કરી રહ્યા છીએ તે શાલીની છે.

શાલિની પોતાની હોસ્પિટલ ચલાવે છે (ગોયલ હોસ્પિટલ)અહીં આવેલા ગંભીર દર્દીઓની બેભાનતાના ઇન્જેક્શન દ્વારા શારીરિક જોડાણ બનાવવા માટે વપરાય છે. તે 20 થી 28 વર્ષના યુવાનો સાથે આવી અપશબ્દો કરતી હતી.યુવકને તક મળી અને પોલીસને માહિતી આપી.પ્રાપ્ત માહિતી અનુસાર, યુવક જેની સાથે મહિલાના સંબંધ હતા.તે તે યુવાનોનો વીડિયો પોતાની સાથે રાખતો હતો અને યુવકને બ્લેકમેલ કરતો હતો.જ્યારે મોહકુર નામના યુવકે તક મળી અને આ ડોક્ટરની કાર્યવાહી પોલીસને જણાવી ત્યારે પોલીસે કાર્યવાહી કરી કસ્ટડીમાં રાખેલી મહિલાની પૂછપરછ કરતાં પોલીસકર્મીઓ પણ ચોંકી ગયા હતા.

તેણે જણાવ્યું કે તેણે અત્યાર સુધીમાં 53 યુવકો સાથે શારીરિક સંબંધ બાંધ્યા છે.પોલીસે મહિલાની ધરપકડ કરી છે અને તેની પૂછપરછ કરી રહી છે.તેમજ મિત્રો આવી ઘટના ઘણી જગ્યા એ જોવા મળે છે અને મિત્રો આવો જ એક કિસ્સો સામે આવ્યો છે તો ચાલો વાહલા મિત્રો જાણીએ.હવસના ભૂખ્યા ડોકટરે સારવાર ના બહાને યુવતીનું મોઢું દબાવીને કર્યું ન કરવાનું કામ.હાલના આ સમયમાં તમે તમારી આજુબાજુ બનતી ઘણી ઘટનાઓ વિશે સાંભળ્યું હશે.મિત્રો તમે જાણતા જ હશો કે આપણા દેશમાં બળાત્કાર કેશો એવી રીતે વધી રહ્યા છે જેમ મોંઘવારી વધી રહી છે. સરકાર પણ આ બળાત્કારીઓ ને રોકવા માટે અલગ અલગ કાયદાઓ બનાવ્યા છે તેમ છતાં આરોપીઓ ખુલ્લે આમ ફરતા હોય છે.

ડોકટરો ને ભગવાન માનવામાં આવે છે જે દરેક દર્દીને બીમારીમાંથી બચાવીને નવું જીવન આપવામાં સક્ષમ હોય છે. મિત્રો જ્યારે બચવા માટે કોઈ વિકલ્પ નથી હોતો ત્યારે લોકો ડોક્ટરની સલાહ લેછે પરંતુ આજે અમે તમને એવી ઘટના વિશે જણાવવા જઈ રહ્યા છે.તેવામા હાલ એક નરાધમ દાક્તરનો એક ચોંકાવનારો કિસ્સા સામે આવ્યો છે. કુકરમુંડા તાલુકાના મોરંબા ગામ ખાતે સારવાર કરવા જતી સ્ત્રી પર દાનત બગાડી જબરદસ્તી દુષ્કર્મ કર્યાંનો કિસ્સો નિઝર પોલિસ સ્ટેશનના ચોપડે નોંધાયો છે.

મિત્રો તમને જણાવી દઈએ કે આજના આ સમયમાં ડોકટરને લોકો જેને ઈશ્વરનો દરજ્જો આપે છે ત્યા બીજી જગ્યાએ એક તબીબ જ્યારે નિદાન લેવા ગયેલી તો તે સ્ત્રી સાથે બળજબરીથી દુષ્કર્મ આચરે ત્યારે સમગ્ર તબીબ જગતને શર્મશાર કરે તેવી આ વાત છે. આ કિસ્સો બન્યો તાપીના નિઝર તાલુકાના મોરંબા ગામે. એક દાક્તરે સારવાર લેવા આવેલી મહારાષ્ટ્રીયન સ્ત્રીની લાજ લુંટી લીધી. હાલ, તો આ દાક્તરની ડીગ્રી પણ સાચી છે કે નહિ તે પણ તપાસનો વિષય બની રહ્યો છે.

સુત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના અક્કલકુવા તાલુકાની સ્ત્રીને શરીરે દુ:ખાવો થતા તે સારવાર કરવા માટે કુકરમુંડા તાલુકાના મોરંબા ગામે રહેતા રાજેન્દ્ર ગોરજીભાઈ ઠાકરેને ત્યા આવી હતી. સ્ત્રીના નિદાન દરમિયાન આ દાક્તરની નિયત બગડતા તે સ્ત્રીને મરજી વિરુદ્ધમા તે તેમના પર જોર-જબરજસ્તી કરી દવાખાનામા મુકેલ લોખંડના પલંગ ઉપર સુવડાવી મોઢુ દબાવી દઈને તેણીની સાથે શારીરિક સંભોગ કરી ગુનો કર્યો હોવાની ફરિયાદ ભોગ બનનાર સ્ત્રીએ પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે.

હાલ આ અંગેની વધુ તપાસ નંદુરબારના પી.એસ.આઇ કરી રહ્યા છે. હવે વધુમા પ્રશ્ન એ ઊભો થાય છે કે, સ્ત્રી પર દાનત બગાડનાર આ દાકતર બોગસ તો નથી ને કારણકે, એના ક્લિનિકની બહાર ના તો કોઈ નેમપ્લેટ કે ના તો કોઈ દાકતરી નોંધણીનુ બોર્ડ લાગ્યુ નથી.સ્થાનિક પોલિસ અને સ્થાનિક તંત્રને જાહેર જનતા અપીલ કરી રહ્યા છે કે, આવા દાક્તરો કેટલા છે તેની તપાસ કરી તેમના પર સખત કાર્યવાહી કરે જેથી ભગવાન સમાન ગણાતા દાકતર પર કોઈ આંગળી ના ચીંધે.

અન્ય એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.બિહારની રાજધાની પટનાની લવ સ્ટોરીનો એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. આ મામલો 71 વર્ષના ડૉક્ટરનો છે જેણે તેની પોતાની એક યુવતી સાથે શારીરિક શોષણ કર્યું હતું.જેવી ઘટના સામે આવી છે આ યુવતી પૈસા અને નોકરીના લોભને કારણે યુવતી મૌન રહી.મિત્રો તમને જણાવી દઈએ કે આ યુવતી આ ડોકટર સાથે કામ કરતી હતી અને તે ખૂબ જ ગરીબ હતી આ યુવતી દરરોજ આ ડોકટર સાથે કામ કરવા આવતી હતી આ સમય દમિયાન આ ડોકટરને આ યુવતી સાથે પ્રેમ સંબંધમાં બંધાઈ ગયા.જે બાદ બંને કલીનિકમાં જ અવારનવાર શારીરિક સબંધ બાંધતા હતા.પરંતુ આ યુવતી અફરોઝ નામના વ્યક્તિને પ્રેમ કરતી હતી.

ત્યારે યુવતીનું હૃદય અફરોઝ નામના યુવક પર પડ્યું. જે બાદ યુવતીએ આખી વાત તેના પ્રેમીને કહી દીધી, ત્યારબાદ તેઓએ સાથે મળીને ડૉક્ટર સામે કાવતરું ઘડ્યું. યુવતીએ ડૉક્ટરને બોલાવીને મળવા બોલાવ્યો. જે પછી તેણીએ તેના પ્રેમી અફરોઝને ડૉક્ટરને મળવા મળ્યો અને કારમાં બેસીને ચાલવાનો કાર્યક્રમ બનાવ્યો.બસ, ત્યારે જ કારમાં બેસીને છોકરી અને તેના પ્રેમીએ બ્લેડ વડે ડૉક્ટર પર હુમલો કર્યો, તેની કાંડાની નશ કાપી નાસી છૂટતાં લૂંટ ચલાવી હતી. બંને પોલીસ હાલમાં તપાસ હેઠળ છે અને ધરપકડ કરવામાં આવી છે. ડોક્ટરની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સીનિયર ડોક્ટરે જૂનિયર મહિલા તબીબ પર દુષ્કર્મ આચર્યાનો કેસ પોલીસ ચોપડે નોંધાયો છે. હોસ્પિટલના તંત્ર દ્વારા હાલ સચિનસિંઘ નામના ડોક્ટરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. આ મામલે મહિલા તબીબે શનિવારે પોલીસ ફરિયાદ દાખલ કરી હતી. પોલીસે ડોક્ટરની ધરપકડ કરીને કોર્ટમાં રજુ કરતા કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

રાજકોટ મેડિકલ કોલેજમાં માસ્ટર ઓફ સર્જરીના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી ડોક્ટર યુવતીએ શનિવારે પ્રદ્યુમ્નનગર પોલીસ સ્ટેશનમાં તેના સિનિયર ડોક્ટર એવા યુપીના વતની અને અમદાવાદ નિકોલમાં રહેતા સચિનસિંઘ સંતોષકુમારસિંઘ (ઉ.વ.28) સામે ફરિયાદ નોંધાવી હતી. મહિલા તબીબે ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તા.30ના રાત્રીના પોતે સિવિલ હોસ્પિટલના સર્જરી વોર્ડમાં ફરજ પર હતા અને ડોક્ટર રૂમમાં હતા ત્યારે તેનો સિનિયર ડોક્ટર સચિનકુમારસિંઘ ધસી આવ્યો હતો અને બળજબરીપૂર્વક શરીર સંબંધ બાંધ્યો હતો અને દુષ્કર્મ બાદ આ અંગે કોઇને કહીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી.

ડો.સચિનસિંઘના કૃત્યથી સ્તબ્ધ બની ગયેલા મહિલા તબીબે આ અંગે મેડિકલ કોલેજના સર્જરી વિભાગના એચઓડી સમક્ષ સિનિયર તબીબે કરેલા દુષ્કર્મ અંગે લેખિત રાવ કરી હતી. ઘટનાને ગંભીરતાથી લઇ મેડિકલ કોલેજમાં 10 તબીબોની બેઠક મળી હતી, જેમાં આરોપી સચિનકુમારસિંઘે ગુનાની મૌખિક કબૂલાત આપતા ડો.સચિનસિંઘને તાકીદે સસ્પેન્ડ કરી દેવાયો હતો, અને હોસ્ટેલમાંથી પણ રવાના કરી દેવામાં આવ્યો હતો.

તબીબોની કમિટીએ જવાબદાર તબીબ સામે પગલાં લીધા બાદ મહિલા તબીબ અને તેના પિતાને પોલીસ ફરિયાદ નોંધાવવી હોય તો તે અંગે પણ માર્ગદર્શન આપ્યું હતું.મહિલા તબીબ અને તેના પિતા પ્ર.નગર પોલીસ મથકે પહોંચ્યા હતા અને ફરિયાદ નોંધાવી હતી. પીઆઇ કાતરિયા સહિતના સ્ટાફે આરોપી ડો.સચિનસિંઘ સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી અને રિમાન્ડની માગ સાથે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે બે દિવસના રિમાન્ડ પર પોલીસ હવાલે કર્યો હતો. પોલીસે ડો.સચિનસિંઘનું તબીબી પરીક્ષણ પણ કરાવ્યું હતું.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.આજે અમે તમને એવી ઘટના વિશે જણાવવા જઈ રહ્યા છે જેમાં એક સિનિયર ડોકટરે પોતાની હવસની ભૂખ સંતોષવા જુનિયર ડોકટરને પોતાની હવસની શિકાર બનાવી.એક સિનિયર ડોક્ટર ઉપર હવસનો રાક્ષસ સવાર થતાં જુનીયર ડોક્ટર ઉપર નજર બગાડીને હવસ સંતોષવા માટે હોસ્પિટલના ચોથા માળે બળજબરી કરીને દુષ્કર્મ આચરવામાં આવ્યુ હોવાની રાજકોટમાં બનેલ ઘટનાએ સૌરાષ્ટ્રના તબીબ જગતમાં ચકચાર જાગી છે,

રાજકોટ સરકારી સિવિલ હોસ્પીટલમાં સર્જરી વિભાગમાં ફરજ બજાવતા બિન ગુજરાતી મૂળ અમદાવાદનાં રેસિડેન્ટ ડોક્ટર સચીન સિંગ પર હવસનું ભૂત સવાર થતાં તેની સાથે કામ કરતી જુનીયર મહિલા તબીબને દુષ્કર્મનો શિકાર બનાવી હતી, અને હોસ્પીટલના ચોથા માળે આવેલ સર્જરી વિભાગમાં જુનીયર મહિલા ડોક્ટર નાઈટ ડ્યૂટીમાં ફરજ બજાવતી હતી ત્યારે સર્જરી વોર્ડમા જ દુષ્કર્મ આચર્યું હોવાનું ફરિયાદમાં સામે આવ્યું છે,

ભોગ બનનાર જુનીયર મહિલા ડોક્ટરે પોતાના માતપિતાને સમગ્ર બનાવ વિષે ઘરે આપવીતી વર્ણાવી હતી ત્યારબાદ હિમ્મત દાખવીને જુનીયર મહિલા ડોક્ટરના પિતા ફરિયાદ કરવા આગળ આવતા પોલીસે સિનિયર ડોક્ટર સચીન સિંગ વિરુદ્ધ ગુન્હો નોંધીને ધરપકડ કરવામાં આવી છે અને બે દિવસના રિમાન્ડ મેળવી પૂછપરછ હાથ ધરી છે,તબીબી જગતને કલંકિત કરતી આ ઘટના સામે આવતા તાત્કાલિક અસરથી હોસ્પિટલના સર્જરી વિભાગમાથી આ હવસખોર ડોક્ટરને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યો છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.વડોદરાનો 55 વર્ષની વય ધરાવતો બે સંતાનનો પિતા ડો. યશેષ દલાલ સેક્સવર્ધક દવાઓ ખાતો હતો, તેવો આક્ષેપ પીડિતાએ કર્યો છે. પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવે તો ડો. દલાલના અન્ય મહિલા સાથેના અનૈતિક સબંધો પણ બહાર આવે તેમ છે.ફિઝિયોથેરાપિસ્ટ યુવતી ડિપ્રેશનમાં રહેતી હતી, જેનો ડો. દલાલે આબાદ ફાયદો ઉઠાવ્યો હતો. યુવતીને લગ્ન કરવાની લાલચ આપી ડો.દલાલે ચાર વર્ષ સુધી તેનું શારીરિક શોષણ કર્યું હતું. હવસખોર ડોક્ટરે યુવતીના તેના પતિ પાસેથી છુટાછેડા પણ લેવડાવ્યા હતા.

જેને લઈ યુવતી વધુ ડિપ્રેશનમાં આવી હતી. જેથી ડો. દલાલ યુવતીને ડિપ્રેશનમાંથી બહાર લાવવા માટે તેનું કાઉન્સલિંગ કરવા સાઈકિયાટ્રીક પાસે લઈ જતો હતો. તે પછી મામલો વકીલ પાસે પણ પહોંચ્યો હતો. જ્યાં બંનેને સમજાવી તેમની વચ્ચે સમાધાન પણ કરાવાયું હતું, પરંતુ થોડા સમય બાદ ડો. દલાલે યુવતીને તરછોડી દેતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો અને ડો. દલાલ પર કાયદાનો સકંજો કસાયો હતો.

ડો. યશેષ દલાલે પોલીસ ધરપકડથી બચવા કોર્ટમાં આગોતરા જામીન અરજી મુકી છે, ત્યારે પીડિતાએ મને પોલીસ તપાસ અને ન્યાયતંત્ર પર પુરો વિશ્વાસ છે, ન્યાય મળશે, તેવો આશાવાદ વ્યક્ત કર્યો છે.તેણે આક્ષેપ કર્યો હતો કે, મને કેસ નહીં કરવા સતત દબાણ કરવામાં આવતું હતું, લાલચો આપવામાં આવી હતી, તેમ છતાં મેં ડોક્ટરને શબક શીખવાડવા અને બીજી યુવતીઓની સાથે આવી ઘટના ન બને તે માટે હિંમત કરી ફરિયાદ કરી છે.તેમજ મિત્રો જો આ લેખ પસંદ આવ્યો હોય તો જરૂરથી તમારા મિત્રો તેમજ તમારા પરિવાર સાથે શેર કરવા માટે વિનંતી ધન્યવાદ.

Advertisement