હાઈ યુરિક એસિડ કંટ્રોલ કરવામાં રામબાણ છે આ આયુર્વેદિક ઉપાય, જાણી લો ખૂબ કામ મા આવશે…..

સારા સ્વાસ્થ્ય અને લાંબા જીવન માટે યોગાભ્યાસ પણ જરૂરી છે જ પણ તે સિવાય થોડા સામાન્ય નિયમો અને સાવચેતી નું પાલન પણ જરૂરી છે. આ નિયમો-સાવચેતીઓ અને જાણકારીઓના પાલનથી દિનચર્યા વ્યવસ્થિત થવા લાગશે અને આપણે લાંબા સમય સુધી યુવાન બનીને રહી શકીએ છીએ.

આમાં એન્ટી ઓક્સિડન્ટ અને એન્ટી ઇમફ્લેમેટ્રી ગુણ હાજર હોય છે જે હળદર ને યુરીક એસિડ ના દર્દીઓ માટે મહત્વપૂર્ણ બનાવે છે.શરીર માં યૂરિક એસિડ નું સ્તર વધવા થી ગાંઠ અને કિડની નો ખતરો વધારે થાય છે. સામાન્ય રીતે યૂરીક એસિડ નું રીડિંગ ૩.૫ થી ૭.૨ મિલીગ્રામ પ્રતિ ડેસી લિટર હોય છે. આનાથી વધારે રીડિંગ થવાથી તમને યુરીક એસિડ ની તકલીફ થઈ શકે છે.

યુરીક એસિડ આપણા શરીર માં રહેલા પ્યુરીન નામના પ્રોટીન ના બ્રેકડાઉન થી બને છે. આ એસિડની અધિકતા ના કારણે ધણા બીજા અંગ પ્રભાવિત થાય છે. આનાથી મોટાપણુ વધી શકે છે, બેસવા ઉઠવા માં પરેશાની થવા લાગે છે, સાંધા ના દુખાવા , આંગળીઓ માં કાપવી , શરીર માં સોજા અને કિડની ની બીમારી થઇ શકે છે. એટલે આ ૪ આયુર્વેદિક ઉપાય શરીર માટે યુરિક એસિડ ના સ્તરને નિયંત્રિત રાખે છે.

અશ્વગંધા. ભારતમાં તણાવ સામે લડવા લોકો ખૂબ જ ગંભીર દેખાઈ રહ્યા છે અને ઘણા પ્રયત્નો પણ કરવામાં આવી રહ્યા છે પરંતુ ચિંતા સંબંધી વિકાર ની જાણકારી અને ગંભીરતા બંનેનો અભાવ છે. તણાવ અને ચિંતા સાથે જીવન જીવવાનું થોડું મુશ્કેલ બની જાય છે. આવી સ્થિતિમાં, જો કોઈ સહેલો ઉપાય મળે તો તેનાથી વધુ સારું કઈ નાં હોઈ શકે.અશ્વગંધાનો નિયમિતપણે ઉપયોગ કરવાથી તમારા પાચન અને સહનશક્તિ સહિત અન્ય તમામ શારીરિક ગુણધર્મો વધે છે. મલ્ટિવિટામિનના રૂપમાં અશ્વગંધ પાવડર માનવ શરીર માટે ઉર્જાના સ્ત્રોત તરીકે ઓળખાય છે.
આયુર્વેદ માં અશ્વગંધા ને એક ખૂબ જ ઉપયોગી ઔષધિ ના રૂપે જોવામાં આવે છે. ઘણી બીમારીઓ ને દૂર કરવા માટે આનું સેવન મદદરૂપ થાય છે. યુરિક્ એસિડ ની માત્રા ઘટાડવામાં પણ આ જડ્ડી-બુટી નો ઉપયોગ ફાયદાકરક સાબિત થાય છે. દૂધ ની સાથે અશ્વગંધા પાઉડર નું સેવન ન ફક્ત હાઈ યુરીક્ એસિડ ને ઓછું કરે છે પરંતુ સંધિવા ના કારણે થનારા સોજા અને સાંધા ના દુખાવા માં પણ રાહત આપે છે.અશ્વગંધાનું સેવન સેક્સ શક્તિને વધારે છે. વીર્યની ગુણવત્તામાં પણ વધારો થાય છે અને વીર્ય વધારે પ્રમાણમાં ઉત્પન્ન થાય છે. જો વીર્ય વધુ પાતળું થાય છે, તો એક ચમચી મધ 1 ચમચી અશ્વગંધા પાવડર સાથે મેળવીને રોજ રોજ પીવું જોઈએ.

મુલેથી. આ આયુર્વેદિક ઔષધિ નો ઉપયોગ ઘણી સ્વાસ્થ્ય તકલીફો સામે લડવાની શક્તિ પ્રદાન કરે છે. મુલેથી માં મળી આવતું એક જરૂરી તત્વ ગલાઇસિરાઈઝન છે. આ સંયોજન બળતરા ને ધટાડવા માં મદદ કરે છે જેનાથી સંધિવા ના દર્દીઓ ને આરામ મળે છે.મુલેઠી નું સેવન કરવાથી ગળા સંબંધિત રોગો જેમ કે ગળાની ખરાશ, ખાંસીથી છુટકારો મળે છે. અલ્સર થતાં પર મુલેઠીના ચૂર્ણનો સેવન કરવાથી લાભ થાય છે. શરીરના અંદરના ભાફ પર ઘા થતાં મુલેઠીનો સેવન  કરવાથી ઘા જલ્દી ભરી જાય છે. મહિલાઓ  માટે મુલેઠી નો સેવન કરવા લાભકારી સિદ્ધ થાય છે જે મહિલાઓ પોતાની સુંદરતાને લાંબા સમય સુધી જાણવી રાખ્વા ઈચ્છે છે . લોહીની ઉલ્ટી થતાં દૂધ સાથે મુલેઠીના ચૂર્ણ આપવાથી લોહીની ઉલ્ટીઓ બંદ થઈ જાય છે.

આદુ. સંધિવા રોગ લોકોને ત્યારે જકડી લે છે જ્યારે તેના શરીર માં યુરીક એસિડ ની માત્રા વધારે થઈ જાય છે. આ બીમારી ની સારવાર માં આદુને રામબાણ માનવામાં આવે છે. આદુ માં સોજા ને ઓછું કરવા માટે એન્ટી ઇમફ્લેમેટ્રી ગુણ હોય છે. સાથે સાંધા ના દુખાવા ને ઓછું કરવામાં પણ આદુ નું સેવન અસરકારક માનવામાં આવે છે.ઉલટી નું મન થવા પર જો આદુ ખાવામાં આવે તો મન એકદમ બરાબર થઇ જાય છે. ઉલટી નું મન થવા પર તમે થોડુક આદુ શેકી લો અને પછી તેનું સેવન કરી લો. તેના સિવાય આદુ ની ચા પીવાથી પણ મન એકદમ બરાબર થઇ જાય છે.આદુ ની બનેલ ચા પીવાથી ઘણા તૈયાર કરેલ દર્દ જેમ માથા નું દર્દ, શરીર નું દર્દ અને વગેરે થી રાહત મળી જાય છે. માથા ના કોઈ પણ ભાગ માં દર્દ થવા પર તમે બસ ચા ના અંદર થોડુક આદુ નાંખી દો અને આ ચા નું સેવન કરી લો.તાવ થવા પર આદુ નું સેવન કરવાનું અથવા આદુ ની ચા પીવાનું બહુ જ લાભકારી હોય છે. એવું કરવાથી તાવ તરત બરાબર થઇ જાય છે. તમે થોડુક આદુ લઈને તેને શેકી લો અને પછી આ આદુ માં મધ લગાવીને ખાઈ લો. તેના સિવાય તમે આદુ અને તુલસી ના પાંદડાઓ ની ચા પણ પી શકો છો. દિવસ માં ત્રણ વખત ચા પીવાથી તાવ એકદમ બરાબર થઇ જાય છે.

હળદર. આયુર્વેદ માં હળદર ને તેના ગુણો ને લીધે ઉચ્ચ દરજ્જાનું માનવામાં આવે છે. ઘણા રોગો સામે લડવામાં હળદર ને ઘણું અસરકારક માનવામાં આવે છે.આમાં એન્ટી ઓક્સિડન્ટ અને એન્ટી ઇમફ્લેમેટ્રી ગુણ હાજર હોય છે જે હળદર ને યુરીક એસિડ ના દર્દીઓ માટે મહત્વપૂર્ણ બનાવે છે. આમાં કરક્યુમીન હોય છે જે બળતરા અને સાંધા ના દુખાવા ને દૂર કરવામાં મદદ કરે છેકેન્સરથી બચવા અને કેન્સરની અસરને ઓછી કરવામાં હળદર એક અસરકારક દવાનું કામ કરે છે, ખાલી પેટ હળદરનું સેવન શરીરને અંદરથી સાફ રાખે છે. કેન્સરને અટકાવવા માટે હળદરની ગોળીઓમાં લીમડાને ભેળવીને સેવન કરવાથી શરીર માંથી કેન્સરની કોશિકાઓ દુર કરીને બહાર નીકળવા લાગે છે.