જીવનભર નહીં થાય એક્સિડન્ટ,બસ ખાલી કરો આ ઉપાય, જો તમે પણ વાહન ચલાવો છો તો જરૂર કરજો આ ઉપાય..

નમસ્કાર મિત્રો અમારા આ આર્ટિકલ માં આપ સર્વે નું હાર્દિક સ્વાગત છે વાહન ખામીને કારણે ઘણીવાર અકસ્માત સર્જાય છે દરેક મનુષ્ય ઇચ્છે છે કે આ પ્રકારની ઘટના તેની સાથે ક્યારેય ન બને જો તમે પણ આ પ્રકારની ઘટનાથી બચવા માંગતા હો તો અહીં અમે તમને જ્યોતિષના માધ્યમથી કેટલાક એવા જ ઉપાયો વિશે જણાવી રહ્યા છીએ જેને જો તમે તમારા જીવનમાં અપનાવશો તો પછી તમે તમારા જીવનભર આ પ્રકારનું જીવન પાલન કરી શકશો ઘટના ટાળી શકે છે.

વાહનના ડેશ બોર્ડ પર ભગવાનની મૂર્તિ મૂકો આ ચિત્રો એકદમ સ્પષ્ટ હોવા જોઈએ વાહનમાં શિવ અથવા હનુમાનની તસવીર અથવા મૂર્તિ મૂકવી શ્રેષ્ઠ માનવામાં આવે છે.ડ્રાઇવિંગ પહેલાં તેમને સ્પર્શ કરો અને તેમને શુભેચ્છા આપો વાહનની સ્વચ્છતા પર વિશેષ ધ્યાન આપવું.વાહનમાં માંસ અને આલ્કોહોલનું સેવન જ ન કરવું. આમ કરવાથી વાહનની અંદર નકારાત્મક તરંગો સર્જાય છે.વાહનમાં જોશથી ગીતો વગાડશો નહીં વાહનના આગળના અરીસા પર કંઇ લખશો નહીં પાછળના કાચ ઉપર મંત્ર વગેરે લખી શકાય છે.

જો માર્ગ પર કાર ચલાવતા ડ્રાઇવર તેમજ સાથેના મુસાફરોએ સીટ બેલ્ટ પહેર્યો હોય તો અકસ્માત વેળાએ માણસોને ઇજાઓનું પ્રમાણ 75 ટકા સુધી ઘટાડી શકાય છે સલામતીના આ સપ્તાહમાં સીટ બેલ્ટ અકસ્માત વેળાએ કેવી રીતે મદદ કરે છે એનું એક પ્રેકટિકલ નિદર્શન ઓટોમોબાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલી રોજર કંપની દ્વારા અમદાવાદના રિવરફ્રન્ટ પર કરવામાં આવી રહ્યુ છે.

અકસ્માતથી થતાં કુલ મૃત્યુના 10.8 ટકા મૃત્યુ કારમાં થાય છે કારમાં અકસ્માતે મૃત્યુ નિવારવાનો સૌથી સરળ રસ્તો છે સીટ બેલ્ટનો ઉપયોગ યુકેમાં થયેલા એક સંશોધન અનુસાર સીટ બેલ્ટના ઉપયોગથી 45 ટકા કિસ્સાઓમાં કારમાં આગળ બેઠેલાઓનું મૃત્યુ ટાળી શકાયું હતું. વધુમાં એરબેગ તો જ ખૂલે છે જો સીટ બેલ્ટ બાંધેલો હોય. ભારતમાં આગળ બેઠેલા લોકો માટે સીટ બેલ્ટ બાંધવાનું 1994થી ફરજિયાત બનાવવામાં આવ્યું છ છતાં હજુ પણ 99 ટકા લોકો સીટ બેલ્ટ બાંધતા નથી સીટ બેલ્ટ તથા હેલ્મેટ જેવાં સુરક્ષા સાધનોના ઉપયોગથી મૃત્યુદરને ઘટાડી શકાય માર્ગ અકસ્માતમાં થયેલા મૃત્યુનો અહેવાલ આપતી વખતે અખબારોએ લખવું જોઇએ કે 50 ટકા મૃત્યુના કિસ્સામાં તાત્કાલિક સારવાર મળે તો મૃત્યુ નિવારી શકાય છે.

આમાંથી કેટલાક અકસ્માતો દૂરના વિસ્તારોમાં થતા હોય છે પરંતુ જો અકસ્માતનો બનાવ નજરે પડે તો શું કરવું જોઇએ તેની યોગ્ય તાલીમ નાગરિકોને આપવામાં આવે તો ઘણા લોકોનો જીવ બચાવી શકાય લોકોને અકસ્માતની જાણ કરવાની પ્રક્રિયા તથા તેમાં રહેલી તકલીફો અંગે ખ્યાલ હોવો જોઇએ જો વ્યક્તિને અકસ્માત માટે આરોપી બનાવી દેવામાં ન આવે તો અકસ્માત જોનાર કોઈપણ વ્યક્તિ 108ને ફોન કરશે.

શરાબ પીને વાહન ચલાવવું એ માર્ગ અકસ્માતનું વધુ એક મહત્વપૂર્ણ કારણ છે ગુજરાતમાં દારૂબંધી હોવાથી શરાબ પીને વાહન ચલાવવાથી થતા માર્ગ અકસ્માતનું પ્રમાણ ખૂબ ઓછું છે આનું પ્રમાણ એ છે કે ગુજરાતનું કોઈ પણ શહેર દેશના માર્ગ અકસ્માતની દૃષ્ટિએ ટોચનાં 10 શહેરોમાં સ્થાન પામતું નથી.

અમદાવાદ કરતાં નાનાં શહેરો જેવા કે નાશિક, જયપુર, કોચી તિરુવનંતપુરમમાં માર્ગ અકસ્માતથી થતી ઇજાઓનું પ્રમાણ વધારે છે અને આ તમામ શહેરોમાં દારૂબંધી નથી તમારા લોહીમાં શરાબનું પ્રમાણ વધારે હોય તો ઉબેર ઓલા જેવી ટેક્સી સેવાઓનો ઉપયોગ કરવો જ સૌથી સરળ ઉકેલ છે ટ્રાફિકના નિયમોનાં પાલન અંગે પણ ભારતમાં ઘણા સુધારાની જરૂર છે સ્પીડ લિમિટમાં વાહન ચલાવવું રોડના સાઇનેજ જોઇને ઊભા રહેવું અને યોગ્ય દિશામાં વાહન ચલાવવું વગેરે જેવા સરળ નિયમોનું પાલન કરવાથી મૃત્યુથી બચી શકાય છે.