વૃક્ષ, છોડ આપણા જીવનમાં કેટલા જરૂરી છે આ વાત તો તમે જાણતા જ હશો. આપણને ના ફક્ત વૃક્ષ છોડો થી ફક્ત ઓક્સીજન મળે છે. પરંતુ છાયાં ની સાથે સાથે ફળ અને ફૂલ પણ મળે છે. વૃક્ષ છોડ નો દરેક ભાગ આપણા માટે બહુ ઉપયોગી થાય છે. વૃક્ષ છોડ નો ઉપયોગ આયુર્વેદિક ઈલાજ માં પણ કરવામાં આવે છે. એટલું જ નહિ વૃક્ષ માં ઉગવા વાળા કેટલાક ફૂલ આપણા ધન લાભ માટે પણ કામ આવે છે.
જો તમે પણ જીવનમા નાણા સાથે સંકળાયેલ સમસ્યાઓ અથવા તો અન્ય કોઈ સમસ્યાઓને લઈને પીડાઈ રહ્યા હોવ તો આજનો આ લેખ તમારા માટે ખુબ જ લાભદાયી નીવડી શકે છે. આજે આ લેખમા અમે તમને એક એવા બીજ વિશે જણાવીશુ કે જે તમારા જીવનની તમામ સમસ્યાઓ ને હરી લેશે, તો ચાલો જાણીએ કયુ છે બીજ?
આ બીજનુ નામ છે નાગાકેશર. તે તમારી નાણાકીય કટોકટીની સમસ્યાથી માંડીને ઘર સુધીની દરેક સમસ્યાને દૂર કરવામા સક્ષમ છે. જો કે આ બીજ સરળતાથી ઉપલબ્ધ નથી થતુ પરંતુ, સદભાગ્યે જો તમને મળી જાય તો તમારુ ભાગ્ય અવશ્યપણે ખુલી જાશે. નાગાકેશર એ એક સામાન્ય વનસ્પતિ છે પરંતુ, સરળતાથી મળે એવી નથી. મરચાની માફક તે ગોળ અને મરી જેવા આકારનુ હોય છે.
આ ફૂલ ફક્ત પોતાની ખુબસુરતી માટે જ નહિ પરંતુ ધનલાભ માટે પણ બહુ ખાસ માનવામાં આવે છે. નાગકેસર નું ફૂલ તંત્ર ક્રિયાઓ માં બહુ જ લાભકારી માનવામાં આવે છે. તેના ઉપયોગ થી લક્ષ્મી માં ને પ્રસન્ન કરી શકે છે. તમને જણાવીએ નાગકેસર ફૂલ ના ઉપાય. નાગકેસર નો ઉપયોગ ઘર માં ધન વૃદ્ધિ માટે કરવામાં આવે છે. તેના ઉપયોગ થી ઘર માં અપાર ધન આવે છે. તેના ઘણા ઉપાય છે.
ધાન્યમા દાંડીવાળા નાગકેશર વૃક્ષનાના બીજ પણ ધાર્મિક કાર્યોમા વપરાય છે. એવુ માનવામા આવે છે કે, ઘરમા વિખવાદ થતો હોય અથવા તો બીજા કોઈ વ્યક્તિ જોડે લડાઈ થતી હોય તો નાગકેશરનો લેપ બનાવી કપાળ પર લગાવવો જોઈએ. આવુ કરવાથી ઘરની દરેક સમસ્યા થોડા દિવસોમા જ ગાયબ થઈ જશે.
બીજી એક ફાયદાની વાત કરીએ તો, જો તમે અથાગ પરિશ્રમ કર્યા બાદ પણ આર્થિક મુશ્કેલીઓથી ઘેરાયેલા છો અને સંપત્તિમા વધારો કરવા ઇચ્છો છો તો સારો સમય જોઈને નાગાકેશર અને પાંચ સિક્કાની પૂજા કરો. ત્યારબાદ તેને કપડામા લપેટીને તેને દુકાનમા, ઓફિસમા કે ઘરમા ગલ્લામા નાણાના બોક્સ સાથે મૂકી દો અથવા તો નવા પીળા પોશાકમા નાગકેશર, હળદર, સોપારી, તાંબાનો ટુકડો અથવા સિક્કો, એક બીજો સિક્કો પણ રાખો અને ધૂપ વડે તેમની પૂજા કરો અને તેને તિજોરીમા રાખો આટલુ કરવાથી તમે ચોક્કસપણે થોડા દિવસોમા પરિસ્થિતિમા પરિવર્તન આવશે.
નાગકેસર ના ફૂલનએ નાની ડબ્બી માં મધ ભરીને શુક્લ પક્ષ ની રાત્રે અથવા કોઈ પણ બીજા શુભ મુહુર્ત માં પોતાના ઘર ની તિજોરી માં રાખી દો અથવા એવી જગ્યા જ્યાં તમે પૈસા રાખતા હોય. તેનાથી ક્યારેય પણ તમારા ઘર માં ધન ની કમી નહિ થાય. તમને અચાનક ધનલાભ થઇ શકે છે.
શુક્રવાર ના દિવસે નાગકેસર નું ફૂલ લઈને પહેલા શિવજી ની સામે તેની પૂજા કરો. પૂજા કર્યા પછી સ્વચ્છ સફેદ રંગ ના કપડા માં લપેટીને રાખી લો. સાથે જ શિવ જી ને કાચા દૂધ દહીં ઘી અને ગંગાજળ નાંખીને પહેલા ધોઈ લો. હવે તેને દુકાન ની તિજોરી, ઓફીસ ના કેશ બોક્સ કોઈ પણ જગ્યા રાખી લો. આ ઉપાય થી ધન વધશે.
પૂર્ણિમા ના દિવસે તમે રોજ શિવલિંગ પર નાગ કેસર ફૂલ અર્પિત કરો. તેનાથી તમને લાભ મળવા લાગશે. છેલ્લી પૂર્ણિમા ના દિવસે તેને પોતાના ઘર પર લાવીને તિજોરી માં રાખી દો. તેનાથી તમને ધનલાભ થશે અને ઘર માં બરકત થશે.
વિદ્વાનો મુજબ સોપારી બધા દેવી-દેવીઓને પસંદ આવે છે અને તેનો ઉપયોગ કોઈપણ મોટી સમસ્યા હલ કરી શકે. સૌથી અગત્યની વાત એ છે કે, સોપારીનો ઉપયોગ કરવામા વધારે ખર્ચ થતો નથી અને ફક્ત એક રૂપિયામા તમે સોપારી ખરીદીને તમારી સમસ્યાનુ સમાધાન કરી શકો છો. લવિંગ સાથે સોપારી લો અને પ્રભુ શ્રી ગણેશજીની પૂજા કરો. જેનાથી તમારુ લાંબા સમયથી અટકેલુ કામ પણ આપમેળે પૂર્ણ થઈ જાય છે.
દિવાળી પર લક્ષ્મીપૂજન સામગ્રીમા ચોખા, કંકુ અને લાલ દોરા વડે લપેટી સોપારીનો ઉપયોગ કરો. પૂજા-અર્ચના બાદ આ પૂજા તેના નિવાસસ્થાને અથવા લક્ષ્મી નિવાસસ્થાન એટલે કે પૈસા પર સોપારી રાખી દો. ત્યારબાદ ઘરના કોઈપણ પ્રકારના અટકેલા કામ કાયમ માટે દૂર થઈ જશે અને ઘરમા સંપત્તિ વધવા લાગશે.
દરેક લોકો ની ઈચ્છા હોય છે કે તેની તિજોરી ક્યારેય ખાલી ના હોય અને હંમેશા પૈસા રૂપિયા ભરેલ રહે. તેના માટે તમે નાગ કેસર ના ફૂલ સાબુત હળદર સોપારી એક સિક્કો તાંબા નો ટુકડો અને ચોખા ને કપડા માં બાંધીને લક્ષ્મી માં ની સામે રાખો. તેના પછી માં લક્ષ્મી ની સાચા મન થી પૂજા કરો. હવે તેને તિજોરી માં રાખી દો. તમારી તિજોરી હંમેશા પૈસા થી ભરેલ રહેશે.
ધનલાભ ના સિવાય આ ફૂલ તમારા વ્યક્તિત્વ ને આકર્ષિત બનાવવાનું પણ કામ કરે છે. કોઈ પણ શુભ તિથી માં નાગકેસર, ચમેલી ના ફૂલ, કૂટ, કુમકુમ, ગાય નું ઘી એક માં મેળવીને તિલક બનાવીને માથા પર લગાવી લો. તેનાથી તમારું વ્યક્તિત્વ આકર્ષિત થઇ જશે.
પીપલ સોંઠ, કાલીમીર્ચ અને નાગકેસર ને બરાબર માત્રા માં પીસી લો. તેમાં ઘી મેળવીને 7 દિવસ સુધી લગાવીને ખાઓ. જે સ્ત્રીઓ ને સંતાન પ્રાપ્તિ નથી થઇ રહી તેમને આ ઉપાય કરવાનું છે. તેનું સેવન ગર્ભવતી સ્ત્રી માટે બહુ ફાયદાકારક હોય છે.