જો તમારી પણ ધીરે ધીરે સંપત્તિ સમાપ્ત થઈ રહી છે, તો કરો આ ચમત્કારી ઉપાય, નહીં થાય જીવનભર ધનની કમી…

નમસ્કાર મિત્રો આજના લેખમા તમારુ સ્વાગત છે અને આજે આપણે વાત કરીશુ જો તમારી સંપતિ ધીમે ધીમે ઓછી થઈ રહી છે તો અમુક ઉપાય તમને પૈસાદાર બનાવી શકે છે તેમજ આ દુનિયા મા પૈસા દરેક કમાવા માગે છે એ પછી તમે હોય કે પછી હુ આપણે જીવન મા મેહનત કેમ કરીયે છે તેનો સીધો જવાબ પૈસા કમાવવા જુઓ પૈસા તો દરેક કમાઈ લે છે.આપણા શરીર ને જેટલુ ભોજન તેમજ જેટલા કપડા ની જરુર હોય તેટલા પૈસા તો દરેક કમાઇ જ લે છે પરંતુ ઘણા બધા પૈસા કમાવા દરેક ના નશીબ ની વાત નથી હોતી ઘણા બધા પૈસા કમાવવા માટે જોરદાર નશીબ તેમજ સખત મેહનત ની જરુર પડે છે.

Advertisement

મિત્રો આપણે ગમે તેટલી મેહનત કરી લઈએ પણ આપણ ને આપણુ મનગમતુ ફળ નથી મળતુ તો મિત્રો આવુ કેમ થાય છે તો આનો જવાબ આપવો ઘણો મુશ્કેલ છે કોઈ મોટો પંડિત પણ તેનો જવાબ અપવા વિચાર કરશે જો તમે દિવસ અને રાત મહેનત કરો છો અને હજી પણ પૈસા કમાવવા માટે સક્ષમ નથી તો તમારા નસીબમાં અથવા આસપાસના વાતાવરણમાં સમસ્યા છે.મિત્રો તમને જણાવી દઇએ કે કેટલીક વસ્તુઓ એવી છે જે આપણા નિયંત્રણની બહાર છે જે ફક્ત ભગવાન જ ઠીક કરી શકે છે અને જો પૈસાની સમસ્યા યથાવત્ રહે છે તો પછી તમે કેટલાક ઉપાય કરી શકો છો આ ઉપાય કરવાથી તમે પૈસાની સમસ્યાઓથી થોડીક મુક્તિ મેળવી શકો છો.

મિત્રો જો તમારે પૈસાથી સંબંધિત ઘણી સમસ્યા ઓમાંથી પસાર થતુ હોય છે તેમજ તમારે પણ સતત પૈસાનો અભાવ રહે છે તેમજ સંપત્તિ નો અભાવ અને ઉંચા ખર્ચથી ઘર અને વ્યવસાયની મુશ્કેલીઓ ઉભી થઈ રહી છે તેના મુખ્ય કારણોમાંનું એક તમારા ઘર અથવા કાર્યસ્થળ પર કોસ્મિક ઉર્જાનું અસંતુલન હોઈ શકે છે.તો ચાલો આપણે જાણીએ કે કેટલાક સરળ ઉપાયોથી તમે વાસ્તુથી સંબંધિત સમસ્યાઓ દૂર કરી શકો છો.

મિત્રો તમને જણાવી દઇએ કે રસોડું અને બાથરૂમના નળમાંથી પાણીનું કોઈ લીકેજ ક્યારેય ન થવું જોઈએ કારણ કે પાણીનું લીકેજ આર્થિક નુકસાનનું સંકેત છે.અને આવી સ્થિતિ માં પૈસા કમાવવાનું ખૂબ મુશ્કેલ થઈ જાય છે.તેમજ રસોડામાં અને બાથરૂમમાં નળમાંથી ક્યારેય પાણીનું લિકેજ ન થવું જોઈ

મિત્રો બાથરુમ કે પછી રસોડા મા પાણીનું લિકેજ સંપતિ ના અભાવ ના સંકેત આપે છે અને તે આર્થિક મુશ્કેલીઓ તરફ દોરી જાય છે.અને આને કારણે સંપત્તિ એકઠા થઈ શકતી નથી કારણ કે સતત પાણીમાંથી ટપકવું એ પૈસાના નુકસાનનું પ્રતીક માનવામાં આવે છે.તેમજ ઘરના મુખ્ય દરવાજા અને અન્ય દરવાજા ક્યારેય સીધી લાઇનમાં ન હોવા જોઈએ અને તે તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા લાવે છે જેના કારણે તમારા સ્વાસ્થ્ય અને સંપત્તિ પર ખોટી અસરો પડે છે તેમજ ગુરુજીના સરળ વાસ્તુ સિદ્ધાંતો અનુસાર વ્યક્તિ અને કુટુંબ દ્વારા સામનો કરવામાં આવતી અવરોધો તેની આસપાસ અને તેની આસપાસના વૈશ્વિક ઉર્જાના અસંતુલનને કારણે છે.

મિત્રો તે સિવાય જો તમે તમારા ઘરમાં માછલી ઘર રાખો છો અને તેની અંદર કાળા અને સોનેરી રંગ ની માછલી રાખો છો તો તેનાથી તમારા ઘર માં નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને ધીમે ધીમે તમારા ઘર માં સકારાત્મક ઊર્જા નો પ્રભાવ વધવા લાગે છે અને જો તમારા ઘર માં મંદિર માં ભગવાન ગણેશજી ની એક થી વધારે મૂર્તિ અથવા ફોટા છે તો તેને તમે તરત જ દૂર કરી દો કારણ કે વસ્તુ શાસ્ત્ર અનુસાર ઘર ના મંદિર માં ભગવાન ગણેશજી ની એક જ મૂર્તિ હોવી જોઈએ

તમે તમારા ઘર ની બહાર અને અંદર આશીર્વાદ આપતી દેવી દેવતાની મૂર્તિ અથવા ચિત્ર લગાવી શકો છો. પરંતુ તમારે આ વાત નું ધ્યાન રાખવું કે દેવી દેવતાઓ નું મોં ભવન ની બહાર ની તરફ હોવું જોઈએ. માત્ર ગણેશજી નું મોં ભવન ની પાસે રાખવું જોઈએ વાસ્તુ શાસ્ત્ર અનુસાર તમારા ઘર માં એક એવો અરીસો લગાવવો, જેનું પ્રતિબિંબ તેજોરી અને ધન રાખવાના સ્થાન પર હોય છે.

જો તમે વાસ્તુ ના આ નિયમ અપનાવો છો તો તેનાથી તમારા નકામાં ખર્ચ ઓછા થશે અને તમે ધન નો સંગ્રહ કરી શકશો. તેનાથી તમારા ઉપર માતા લક્ષ્મીજી ના આશીર્વાદ હંમેશા બની રહેશે અને જો વાસ્તુ શાસ્ત્ર અનુસાર તમે તમારા ઘરની છત ઉપર એક વાસણ માં પાણી અને અનાજ રાખો જેનાથી તમારા ઘર ની છત ઉપર આવતા પક્ષીઓ ને ભોજન અને પાણી મળી શકે છે અને જો તમે વાસ્તુ નો આ નિયમ અપનાવો છો તો તેનાથી તમારા ઘર પરિવાર માં સકારાત્મક ઊર્જા નો સંચાર થાય છે.

અને તેના સિવાય ધન ની સાથે જોડાયેલી સમસ્યાઓ થી પણ છુટકારો મળે છે અને જો કોઈ વ્યક્તિ ની કમાણી માં વારંવાર સમસ્યા ઉત્પન્ન થઇ રહી છે. તમારી વધારે મહેનત કર્યા પછી પણ ધન લાભ ની પ્રાપ્તિ નથી થતી તો એવી પરિસ્થિતિ માં તમે તમારા સુવાના રૂમ માં ડાબી બાજુએ વજનદાર વસ્તુ અથવા કોઈ મજબૂત વસ્તુ રાખી દો. તેનાથી તમને લાભ થશે.

ઘરની ઉત્તર દિશામાં કાચનો મોટો વાટકો મૂકો અને તેમાં ચાંદીના સિક્કા મૂકો અને આ ઉપરાંત ઘરની ઉત્તર દિશામાં આમળાના ઝાડ અને તુલસીનો છોડ લગાવો તેનાથી પૈસાની ખોટ થવાની સંભાવના પણ ઓછી થાય છે તેમજ વાસ્તુ શાસ્ત્ર મુજબ વાદળી પિરામિડ રાખવાથી સંપત્તિમાં લાભ મળે છે.

Advertisement