કાળા તલ બનાવી શકે છે તમને કરોડપતિ,એક જ વાર કરો આ ચમત્કારી ઉપાય,જીવનભર નહીં ખૂટે રૂપિયા….

દરેક વ્યક્તિ ની એવી ઈચ્છા હોય છે કે તે એમના જીવનમાં ખુબ જ ધન કમાય, જેના માટે તે દરેક સંભવ કોશિશ માં લાગ્યા રહે છે, દિવસ રાત એક કરી દે છે. પરંતુ ખુબ જ મહેનત કરવા છતાં પણ તે વધારે ધન કમાઈ નથી શકતા, આ દરેક ની પાછળ સૌથી મોટું કારણ ગ્રહ દોષ હોઈ શકે છે. જો વ્યક્તિ ની કુંડળી માં ગ્રહ દોષ છે તો લાખ કોશિશ કરવા છતાં પણ એને એમની મહેનત અનુસાર ફળ પ્રાપ્ત થતું નથી.એના જીવનમાં કોઈ ને કોઈ પરેશાની આવતી રહે છે અને કાર્ય ક્ષેત્ર માં ઘણી બધી સમસ્યાઓ નો સામનો કરવો પડે છે.

જીવનમાં અમુક સમયે અમુક વસ્તુઓ નડતી થતી રહે છે. એવું ઘણી વખત બને કે જ્યારે આપણો સમય જ ખરાબ ચાલતો હોય અને બધું જ ખરાબ થઈ રહ્યું હોય. ત્યારે આપણી આર્થિક સ્થિતિ પણ નબળી પડવા માંડે છે. પરંતુ શું તમે જાણો છો કે આવું ઘણા કારણોસર થઈ શકે છે. રાહુની ખરાબ સ્થિતિ અને શનિની આડઅસર આ સ્થિતિઓ માટે જવાબદાર હોઈ શકે એવું જ્યોતિષનું કહેવું છે. પરંતુ આ પરિસ્થિતિઓથી બચવા માટે, અમે તમને કાળા તલ માટેના કેટલાક ઉપાય જણાવી રહ્યા છીએ.

એવું માનવામાં આવે છે કે આ બધા ઉપાયો મુશ્કેલીઓ દૂર કરે છે, ગરીબી દૂર કરે છે અને તમને સંપત્તિથી સમૃદ્ધ બનાવે છે. સૌથી પહેલાં તો સ્નાન કર્યા પછી તાંબાના લોટામાં થોડા તલ નાખી શુદ્ધ પાણી ભરો પછી તેને શિવલિંગ પર ચડાવો. જળ ચડાવતી વખતે મંત્રનો જાપ કરો: ઓમ નમો ભગવતે વાસુદેવાય નમ. આવું કરવાથી તમને સુખ પ્રાપ્ત થશે.

એ સિવાય એક ઉપાય એવો પણ છે કે, સૂર્ય ઉગતા પહેલા અને તમારા પરિવારના અન્ય સભ્યો જાગતા પહેલા જાગો. મુઠ્ઠીભર કાળા તલ લો અને છત પર નાખો. એવું માનવામાં આવે છે કે પક્ષીઓ તલને ગળી જાય છે, તમારી મુશ્કેલીઓનો પણ અંત આવશે. તેમજ શનિવારે વહેતા પાણીમાં કાળા તલ વહી જવા એ ખૂબ અસરકારક ઉપાય છે. એવું માનવામાં આવે છે કે તે શનિનો દોષ અને પનોતી દૂર કરે છે.

જો તમે દર શનિવાર ના દિવસે કાળા તલ, કાળા અડદ ને કાળા કપડા માં બાંધીને દરેક શનિવાર ના દિવસે કોઈ નિર્ધન વ્યક્તિ ને દાન કરવા. જો તમે આ ઉપાય કરો છો તો તેનાથી તમારા જીવનમાં ધન થી જોડાયેલ બધી સમસ્યાઓ દુર થશે.જો તમે શિવલિંગ પર દરરોજ કાળા તલ અર્પિત કરો છો તો તેનાથી શની ના સારા ખરાબ પ્રભાવ દુર થાય છે. જો તમે લાંબા સમય થી કોઈ બીમારી થી પરેશાન થઇ રહ્યા હોય તો તમને તે બીમારી થી પણ છુટકારો મળે છે.

ખરાબ સમયથી મુક્તિ માટે કરો આ ઉપાય : દર શનિવારે દૂધમાં કાળા તલ મિક્સ કરી, ‘ૐ નમો ભગવતે વાસુદેવાય’નો જપ કરતાં-કરતાં પીપળાને ચઢાવવું. એનાથી ગમે તેવો ખરાબ સમય ચાલી રહ્યો હોય તે દૂર થવાનું શરૂ થશે.ધનહાનિ રોકવા માટે કરો આ ઉપાય : મુઠ્ઠીભર કાળા તલને પરિવારના બધા સભ્યોના માથા પર સાત વાર ઉતારીને ઘરની ઉત્તર દિશામાં ફેંકી દો, ધનહાનિ થવાનું બંધ થશે.

કાર્યમાં સફળતા માટે કરો આ ઉપાય : તમારા હાથમાં એક મુઠ્ઠી તલ લઈને ઘરેથી નીકળો. માર્ગમાં જ્યાં પણ કૂતરો દેખાય ત્યારે મુઠ્ઠીમાંના તલ કૂતરા સામે નાખીને આગળ નિકળી જાઓ. જો એ કૂતરો કાળા તલ ખાતો દેખાય તો સમજી લો કે કેવું પણ કઠિન કાર્ય કેમ ન હોય, એમાં સફળતા મળશે.ધનની સમસ્યા દૂર કરવા માટે કરો આ ઉપાય : દર શનિવારે કાળા તલ તથા કાળા અડદને કાળા કપડાંમાં બાંધીને કોઈ ગરીબ માણસને દાન કરો. આ ઉપાયથી પૈસા સાથે જોડાયેલ સમસ્યાઓ દૂર થઈ શકે છે.

પોતાના ઉપર ચઢેલ દેવા ને ઉતારવા માટે તમે મંગળવાર ના દિવસે એક નારિયેળ પર સિંદુર ની મદદ થી સ્વસ્તિક બનાવી લો. પછી આ નારિયેળ ને હનુમાન જી ના મંદિર માં જઈને તેમની મૂર્તિ ની સામે અર્પિત કરી દો. નારિયેળ ને અર્પિત કરવાની સાથે સાથે તમે પોતાના મન માં હનુમાન જી નું નામ 21 વખત બોલો. આ ઉપાય કરવાથી તમારા પર ચઢેલ દેવું જલ્દી જ ઉતરી જશે.

વ્યાપાર માં ધન ના લાભ માટે વ્યાપાર માં નફો નહી થવા પર તમે એક નારિયેળ ને લઈને તેના પીળા નરગ ના સાફ કપડા માં લપેટી દો. પછી તમે વિષ્ણુજી ના મંદિર માં જઈને પીળા રંગ માં લપેટીને નારિયેળ ને, જનેઉ, ફૂલ અને મીઠાઈ ની સાથે ચઢાવી દો. આ ઉપાય કરવાથી વિષ્ણુજી ખુશ થઇ જશે અને તમને પોતાના વ્યાપાર માં ધન થી જોડાયેલ તત્કાળ પ્રભાવ દેખવા મળી જશે.

ધન જોડવા માટે જો તમારી પાસે ધન નથી ટકતું અને તમારો વધારે ખર્ચો થાય છે. તો તમે શુક્રવાર ના દિવસે નારિયેળ થી જોડાયેલ આ ઉપાય ને કરો. તમે આ દિવસે માં લક્ષ્મી ના મંદિર માં જઈને તેમને નારિયેળ, કમળ નું ફૂલ અને સફેદ કપડા ચઢાવી દો અને પછી દેસી ઘી નો દીવો પ્રગટાવીને તેમની આરતી કરો. આ ઉપાય કરતા જ માં લક્ષ્મી ની કૃપા તમારા પર બની જશે અને તમારી આર્થીક સમસ્યા સુધરી જશે.