ખુબ જ ચમત્કારી છે નવગ્રહ કવચ મંત્ર, એને વાંચવા માત્ર થી થાય છે અઢળક ફાયદા, આ મંત્ર બનાવી શકે છે તમને લખપતિ…

આ નવ ગ્રહ મંત્ર ના ચમત્કારી ના અઢળક ફાયદા વિશે જાણી ને આપ પણ હેરાન થઈ જશો.જ્યોતિષશાસ્ત્રમાં નવગ્રહનો ઉલ્લેખ કરવામાં આવેલ છે અને આ નવગ્રહોની સ્થિતિ પર જાતકનું ભવિષ્ય નિર્ભર કરે છે. જો કુંડળીમાં નવ ગ્રહની સ્થિતિ યોગ્ય ના હોય તો જાતકનું જીવન દુઃખોથી ભરાઈ જાય છે. એજ પ્રકારે નવ ગ્રહોની સ્થિતિ જો યોગ્ય હોય તો વ્યક્તિના જીવનમાં દરેક સુખની પ્રાપ્તિ થાય છે. એટલા માટે ખૂબ જરૂરી હોય છે કે નવગ્રહ તમારા અનુકૂળ બની રહે અને તેના કારણે તમારા જીવનમાં કોઈપણ પ્રકારની પરેશાની આવે નહીં.

નવગ્રહોનાં નામજ્યોતિષશાસ્ત્રમાં કુલ નવ ગ્રહ વિશે બતાવવા માં આવેલ છે. જે નવ ગ્રહ કહેવામાં આવે છે તેના નામ આ પ્રમાણે છે.શુક્ર,બુધ,ચંદ્ર,બૃહસ્પતિ,સૂર્ય,મંગળ,કેતુ,રાહુ,શનિ.આ ગ્રહ આપણી કુંડળીમાં કોઈ પણ ઘરમાં બિરાજમાન હોય છે, તેની અસર આપણી જિંદગી પર પડે છે. ઘણો જાતકોની કુંડળીમાં આ ગ્રહોની સ્થિતિ ખરાબ હોય છે, જેના કારણે તેમના જીવનમાં ઘણા ચડાવ-ઉતાર આવે છે. જો તમારી કુંડળીમાં ગ્રહોની સ્થિતિ યોગ્ય નથી તો તમારે ગ્રહો અનુસાર નીચે બતાવવામાં આવેલ ઉપાય કરવા જોઈએ.

બુધ ગ્રહ જો યોગ્ય ઘરમાં ન હોય તો જાતકના સ્વાસ્થ્ય પર અસર પડે છે અને તે સદાય બીમાર રહે છે. બુધ ગ્રહને પોતાના અનુકુળ કરવા માટે આગ્રહની કથા વાંચવી અને લીલા રંગની વસ્તુઓનું દાન કરવું. કારણ કે લીલો રંગ આ ગ્રહ સાથે જોડાયેલ છે. સાથોસાથ બુધવારનું વ્રત પણ રાખવું જોઈએ.કોઈ ગરીબ માણસ કે કોઈ મંદિરમાં એનુ દાન કરવાથી બુધ ગ્રહના દોષ શાંત થઈ જાય છે.સૌથી નાની આંગળીમાં પન્ના રત્ન ધારણ કરતા પહેલા કોઈ જ્યોતિષી પાસે કુંડળીનો અભ્યાસ કરાવી લેવો જોઈએ.શ્રીગણેશને મોદકનો ભોગ લગાડો. ગણેશજીની પૂજાથી પણ બુધ ગ્રહના દોષ દૂર થઈ જાય છે.

શુક્ર ગ્રહ અનુકૂળ ન હોવા પર દરેક કાર્યમાં અડચણ ઊભી થાય છે અને કોઈ પણ કાર્યમાં સફળતા મળતી નથી. શુક્ર ગ્રહને મજબૂત કરવા માટે શુક્રવારના દિવસે શિવજીની પૂજા કરવી અને આ ગ્રહની કથા વાંચવી. આવું કરવાથી ગ્રહ શુભ ફળ આપશે અને જીવનમાં સુખ જળવાઈ રહેશે.શુક્ર એ સૂર્યનો બીજો ગ્રહ છે અને દર 224.7 પૃથ્વીના દિવસે સૂર્યની પરિક્રમા કરે છે. પ્રેમ અને સુંદરતાની રોમન દેવી પછી આ ગ્રહનું નામ આપવામાં આવ્યું છે. તે ચંદ્ર પછી રાતના આકાશમાં સૌથી તેજસ્વી કુદરતી પદાર્થ છે. તેની વર્ચ્યુઅલ તીવ્રતા -4.6 ના સ્તરે પહોંચે છે અને શેડો કાસ્ટ કરવા માટે તે તેજસ્વી છે.

ચંદ્ર ગ્રહને શાંત રાખવા માટે સફેદ રંગની વસ્તુઓનું દાન કરવું. દૂધ, દહીં, ખાંડ વગેરે ચીજોનું દાન કરવાથી આ ગ્રહ કુંડળીમાં મજબૂત બને છે. તે સિવાય તમે ચંદ્રની પૂજા પણ કરી શકો છો.ચંદ્રમા અને સૂર્યએ આ દાનવને ઓળખી લીધો અને ભગવાન વિષ્ણુને જાણકારી આપી. પછી ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્રથી તેનું માથું ધડથી અલગ કર્યું. દાનવે અમૃત ગળા સુધી ઉતાર્યું જેના કારણે તેનું મોત ન થયું. માથાનો ભાગ રાહૂ અને ઘડ વાળો ભાગ કેતૂના નામથી જાણીતો થયો. આ કારણે રાહૂ અને કેતૂ સૂર્ય અને ચંદ્રને પોતાના દુશ્મન માને છે. પૂર્ણિમા અને અમાસના દિવસે સૂર્ય અને ચંદ્રમા ગ્રાસ કરે છે અને તેને સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ કહેવાય છે.

બૃહસ્પતિ ગ્રહ પીળા રંગ સાથે જોડાયેલ છે. એટલા માટે ગુરૂવારના દિવસે આ રંગના કપડાં ધારણ કરવા અને કેળાના વૃક્ષની પૂજા કરવી.બૃહસ્પતિ સૌથી મોટો ગ્રહ છે બૃહસ્પતિ ગ્રહ ના કારણે જ અપને આપના દરેક કાર્ય પૂર્ણ કરી શકીએ છીએ બુદ્ધિ ના વિધાન તરીકે માનવા માં આવે છે વેપાર નું કારણ બૃહસ્પતિ હોય છે તેમજ છોકરીઓ ના લગ્ન પણ બુહસ્પતિ ના કારણે જ થાય છે.

સૂર્યગ્રહણ તમારા માટે અનુકૂળ બને તેના માટે સૂર્યદેવની પૂજા કરવી અને દરરોજ અર્ધ્ય આપવું જોઈએ. સાથોસાથ દર રવિવારે સૂર્યદેવની કથા પણ વાંચવી જોઈએ.સૂર્ય ને ગ્રહો નો સૌથી પ્રભાવશાળી ગ્રહ માનવા માં આવ્યું છે. આ બધા ગ્રહ નો સ્વામી કહેવાય છે. લાલ કિતાબ મુજબ સૂર્ય ના બાર ભાવો માં સકારાત્મક અને નકારાત્મક બન્ને જાત ના પ્રભાવ હોય છે. જો કે સૂર્ય ગ્રહ શાંતિ માટે લાલ કિતાબ ના ઉપાય ઘણા કારગર હોય છે. વૈદિક જ્યોતિષ થી અલગ લાલ કિતાબ માં સૂર્ય ના પ્રભાવ અને તે સંબંધિત ટોટકા બતાવવા માં આવેલા છે. આજે અમે આ લેખ ના માધ્યમ થી જાણીશું કે કુંડળી ના બાર ભાવ માં લાલ કિતાબ ના મુજબ સૂર્ય ગ્રહ ના શું પ્રભાવ પડે છે અને આના ઉપાય શું છે. નીચે દરેક ભાવ પર સૂર્ય નો પ્રભાવ અને તેના થી સંબંધિત ઉપાય આપેલા છે.

મંગળ ગ્રહને પ્રસન્ન કરવા માટે મંગળવારનાં દિવસે લાલ રંગની વસ્તુઓનું દાન કરવું.મંગળ ને શુભ ગ્રહ ની સાથે સાથે અશુભ ગ્રહ પણ જણાવવા માં આવ્યું છે. વૈદિક જ્યોતિષ ની જેમ લાલ કિતાબ ના મુજબ મંગળ ગ્રહ નો સંબંધ પણ હનુમાન જી સાથે છે. કુંડળી ના 12 ખાના માં મંગળ નું પ્રભાવ શુભ અને અશુભ બને રૂપે પડે છે. જ્યોતિષ ના મુજબ કુંડળી ના આ 12 ખાના મનુષ્ય ના જન્મ થી લઈને મૃત્યુ સુધી ની ઘટનાઓ નું બોધ કરાવે છે. આવો આ લેખ ના માધ્યમ થી જાણીએ છે કે લાલ કિતાબ મુજબ મંગળ ગ્રહ નો પ્રભાવ કુંડળી ના બાર ભાવ માં કઈ રીતે પડે છે:

આ બંને ગ્રહોને શાંત રાખવા માટે શનિવારના પૂજા કરવી અને લોખંડની વસ્તુઓનું દાન કરવું.કેતુ ગ્રહ ભગવાન ગણેશજી નું પ્રતિનિધિત્વ કરે છે. આ એક છાયાગ્રહ છે જેનું કોઈ ભૌતિક સ્વરૂપ નથી. પરંતુ જન્મ કુંડળી માં સ્થિત કેતુ ગ્રહ નું બાર ભાવો માં સકારાત્મક અને નકારાત્મક પ્રભાવ પડે છે. જોકે વેદિક જ્યોતિષ ની જેમ લાલ કિતાબ માં પણ કેતુ ને પાપ ગ્રહ જણાવવા માં આવ્યું છે. કુંડળી ના બાર ભાવ મનુષ્ય ના સંપૂર્ણ જીવન ને દર્શાવે છે. આવો જાણીએ છે લાલ કિતાબ મુજબ કેતુ ગ્રહ નું બાર ભાવ માં પ્રભાવ અને ઉપાય

શનિ ગ્રહ ભારે કુવા પર શનિવારનાં દિવસે તેલનું દાન કરવું સાથોસાથ શનિદેવની પૂજા પણ કરવી જોઈએ.શનિ ગ્રહ થી સંબંધિત પ્રભાવ અને ઉપાય. જ્યોતિષ માં શનિ ને ક્રૂર અને પાપી ગ્રહ માનવા માં આવ્યું છે. લાલ કિતાબ જે કે પૂર્ણ રૂપે ઉપાય આધારિત જ્યોતિષીય પદ્ધતિ છે. આમાં શનિ ગ્રહ ના વિવિધ ભાવ માં ફળ અને તેના પ્રભાવ વિશે વિસ્તાર થી વ્યાખ્યા કરવા માં આવેલી છે.એક સાથે બધા નવગ્રહને શાંત કરવા માટે તમે નવગ્રહ સૂર્ય મંત્રનો જાપ કરી શકો છો. માત્ર આ મંત્ર વાંચવાથી બધા જ ગ્રહ કુંડળીમાં શાંત રહે છે અને કોઈપણ પ્રકારની પરેશાની જીવનમાં ઉત્પન્ન થતી નથી.નવગ્રહ કવચ મંત્રનો જાપ કરતા સમયે ખાસ ધ્યાન રાખવું કે તેનું ઉચ્ચારણ તમે યોગ્ય રીતે કરો. કારણ કે ખોટું કરવાથી આ મંત્રનો જાપ કરવાનો લાભ મળશે નહીં. આ મંત્રનો જાપ તમારે દરરોજ કરવો જોઈએ.