લિંગપરિવર્તન કરી યુવતી બન્યો આ યુવક,હવે દેખાય છે એટલો સુંદર કે ભલભલા યુવતી સમજી પાછળ પડી જાય છે…..

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો આજે અમે લિંગ પરિવર્તન કરાવેલ વ્યક્તિ વિશે જણાવા જઈ રહ્યા છે અને મિત્રો આજના યુગ માં ઘણા લિંગ પરિવર્તન કરાવે છે તો ચાલો મારા વાહલા મિત્રો જાણીએ,ગૌરવ અરોરા ટીવી રિયાલિટી શો ‘સ્પ્લિટ્સવિલા 8’ માં એક સ્પર્ધક તરીકે જોવા મળ્યો હતો.ગૌરવ આ સિઝનમાં સૌથી હેન્ડસમ કન્ટેસ્ટંટ હતો.છોકરીઓ ગૌરવના મસ્ક્યુલર બોડી પર મરતી હતી.પરંતુ જો તમે આજે ગૌરવને જોશો, તો તેને ઓળખવું કદાચ મુશ્કેલ થઈ જશે.

Advertisement

હવે ગૌરવ, ગૌરવ નથી પરંતુ લોકો તેને ગૌરી તરીકે ઓળખે છે.હા, પોતાના મસ્ક્યુલર બોડીથી લોકોનું દિલ જીતનાર ગૌરવ હવે ગૌરી બની ગયો છે.હવે તે પોતાના શરીરથી નહીં પણ પોતાની ફિગર દ્વારા લોકોના દિલ જીતી રહ્યો છે.ગૌરવએ થોડા વર્ષો પહેલા પોતાને એક સુંદર છોકરી માં પરિવર્તિત થયો છે.તે એટલો સુંદર દેખાવા માંડ્યો છે કે લોકો તેની આંખો પર વિશ્વાસ કરી શકતા નથી.  તેઓ વિશ્વાસ નથી કરી શકતા કે આ જ ગૌરવ છે.રિયાલિટી શો ‘સ્પ્લિટ્સવિલા’ દરમિયાન ગૌરવે રાષ્ટ્રીય ટેલિવિઝન પર કબૂલાત કરી હતી કે તે અંદરથી કોઈ છોકરીની જેમ અનુભવે છે અને તે છોકરાઓ તરફ આકર્ષાય છે.

ગૌરવે બધાની સામે કબૂલાત કરી કે તે ગે છે, ત્યારબાદ તેણે શો છોડતાની સાથે જ તેનું લિંગ પરિવર્તન કરાવવાનું વિચાર્યું અને થોડા દિવસોમાં તે ગૌરી તરીકે બધાની સામે આવી ગયો.શો છોડતાં જ ગૌરવએ લિંગ પરિવર્તન (સેક્સ ચેન્જ ઓપરેશન) કરાવી લીધું.ગૌરવ થી ગૌરી બન્યા પછી, તે ખૂબ જ સુંદર દેખાવા લાગ્યો છે.સુંદર સુંદર છોકરીઓ ગૌરી સામે નિષ્ફળ જાય છે.ગૌરી બન્યા પછી, તે પ્રથમ એમટીવી પરના બીજા રિયાલિટી શો ‘ઈન્ડિયાઝ નેક્સ્ટ ટોપ મોડેલ’માં દેખાયો.જો કે, તે આ શોના માત્ર 2 એપિસોડમાં દેખાયો હતો પરંતુ આટલા ઓછા સમયમાં તે લોકોનો પ્રેમ મેળવવામાં સફળ રહ્યો.એવું નથી કે તે આ શોથી દૂર થઈ ગયો હતો, પરંતુ તેણે આ શો જાતે જ છોડી દીધો હતો કારણ કે થોડા દિવસો પહેલા તેની સર્જરી થઈ હતી અને તે બિકીની પહેરવામાં આરામદાયક નહોતી.

તમને જણાવી દઈએ કે, દિલ્હીમાં રહેતી ગૌરી માટે આ યાત્રા સરળ નહોતી.એક ઇન્ટરવ્યૂ દરમિયાન ગૌરીએ જણાવ્યું હતું કે ગૌરવ થી ગૌરી બનવાની યાત્રા તેમના માટે ઘણી મુશ્કેલ હતી.તેણે કહ્યું કે જ્યારે તે 12 વર્ષનો હતો ત્યારે તેને સમજાયું હતું કે તે બાકીના બાળકો કરતા એકદમ અલગ છે.તે છોકરાઓ પ્રત્યે આકર્ષિત હતો અને છોકરીઓના વસ્ત્રો પહેરવાનું પસંદ કરતો હતો.પરંતુ પરિવારને કારણે તે ક્યારેય આગળ આવી શક્યો નહીં.  તેને ડર હતો કે ઘરવાળાઓ આ ક્યારેય નહીં સમજે.

જો કે, બાદમાં ગૌરીના પિતાએ પોતે આ સમજી લીધું હતું અને સર્જરીની પ્રક્રિયા દરમિયાન તેમની સાથે રહ્યા અને તેમને સપોર્ટ આપ્યો.જેનો ખુલાસો ગૌરીએ ખુદ ‘ભારતના નેક્સ્ટ ટોપ મોડેલ’ ના સેટ પર કર્યો હતો.વર્ષ 2006 માં, ગૌરવ ‘ગ્લૈડરૈગ્સ મેનહન્ટ અને મેગા મોડેલ હરીફાઈ’ માં પણ બીજા ક્રમે હતો.ગૌરવ થી ગૌરી બનવાની યાત્રા તેમના માટે ઘણી રોમાંચક હતી.આ દિવસોમાં ગૌરી તેની મોડલિંગમાં વ્યસ્ત છે.આજે આ પોસ્ટમાં, અમે તમારા માટે ગૌરીની કેટલીક સુંદર તસવીરો લઈને આવ્યા છીએ, તે જોઈને કે તમે પણ તેના દિવાના થઈ જશો.

ત્યારબાદ મિત્રો આવોજ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં લિંગ પરિવર્તન કરાયું છે તો ચાલો વાહલા મિત્રો જાણીએ,પોતાનું લિંગ પરિવર્તન કરી આ વ્યક્તિ બન્યો “ટ્રાન્સ ક્વીન ઓફ ઇન્ડિયા,તમે મિસ ઈન્ડિયા, મિસ વર્લ્ડ અને મિસ યુનિવર્સના વિશે તમે સારી રીતે જાણતા હશો અને તમે તેમના વિજેતાઓ વિશે તમે પણ જાણતા હશો. આ અખબારોની હેડલાઇન્સ બની જાય છે.પરંતુ શું તમે જાણો છો કે દેશમાં ત્રીજા જાતિ માટે પણ આ રીતના કોન્સેપટ થવા લાગ્યા છે.ગયા વર્ષે દિલ્હી એનસીઆરના ગુરુગ્રામમાં ‘મિસ ટ્રાંસક્વિન ઇન્ડિયા’ નામનો એક કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમમાં દેશના જુદા જુદા રાજ્યોના ટ્રાન્સજેન્ડરોએ ભાગ લીધો હતો. જેમાં કેટલાક 1500 ટ્રાન્સજેન્ડર્સ સામેલ થયા હતા અને આ સ્પર્ધામેં કોલકાતામાં રહેનારી નીતાશાએ મિસ ટ્રાન્સ ક્વીન નામનો આ એવૉર્ડ જીત્યો હતો અને તે વિજેતા બની હતી.હવે નીતાશા ભારતના આંતરરાષ્ટ્રીય સ્તર પર પ્રતિનિધિત્વ કરશે.આ સ્પર્ધા માટે નીતાશા 25 ફેબ્રુઆરીએ ભારતથી થાઇલેન્ડ જવા રવાના થશે અને આ સ્પર્ધા માર્ચમાં યોજાવાની છે.તમને જણાવી દઈએ કે ભારત પ્રથમ વખત આ સ્પર્ધામાં ભાગ લેવા જઈ રહ્યું છે.એક રિપોર્ટ અનુસાર મિસ ટ્રાન્સ ક્વીન બનેલી નીતીશાને 3 વર્ષની ઉંમર એ ખબર પડી હતી કે તેનું શરીર તો છોકરાનું છે પરંતુ તે અંદરથી એક છોકરીની જેમ વિચારે છે.

આ જાણ્યા પછી નીતાશાએ તેના માતાપિતાને પૂછ્યા વિના જ છોકરી બનવાનું નક્કી કર્યું.નીતાશાએ સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કર્યો હતો જેની સાથે તેણે કેપ્શનમાં લખ્યું હતું કે તેમના માટે એ સવાલ નથી કે તે ટ્રાન્સજેન્ડર છે કે નહીં.પરંતુ સવાલ એ હતો કે તે આને લોકો સામે હેન્ડલ કરી શકશે? તેમણે લખ્યું કે આ ડરમાંથી બહાર આવવું મુશ્કેલ હતું.પણ હવે તે એક સામાન્ય છોકરી જેવી જ દેખાય છે.શું છે આ પ્રતિયોગીતા.મિસ ઇન્ટરનેશનલ ક્વીન ટ્રાન્સજેન્ડર એ મહિલાઓ માટે થનારી સૌથી મોટી બ્યુટી ઇવેન્ટ છે.તે વર્ષ 2004 માં થાઇલેન્ડના પટાયા શહેરમાં પેહલી વખત થયો હતો.અને ત્યારથી તે દર વર્ષે થઈ રહ્યું છે.જો કે કેટલાક કારણોને લીધે આ 2 વાર ના થઇ શક્યું.

સૌથી વધારે વખત તેને થાઇલેન્ડએ જીત્યું છે.અને હજી પણ થાઇલેન્ડનું ટ્રાન્સજેન્ડર જ તેનું મૌજુદા વિજેતા છે.તમને જણાવી દઈએ કે ભારતમાંથી પહેલીવાર કોઈ તેમાં ભાગ લઈ રહ્યું છે.નીતાશાએ કહ્યું કે તે બોલિવૂડમાં મુખ્ય અભિનેત્રી તરીકે કામ કરવા માંગે છે.તેણે કહ્યું કે તે ટ્રાંઝેન્ડર્સ વિશે લોકોની ધારણા બદલવા માંગે છે.સાથે જ નીતાશા કરણ જોહરની ફિલ્મોથી ડેબ્યૂ કરવા માંગે છે અને ડાયરેક્ટર સંજયલીલા ભંસાલી અને મધુર ભંડારકરની સાથે પણ કામ કરવાની તેની ઇચ્છા છે.તેમજ મિત્રો જો આ લેખ પસંદ આવ્યો હોય તો જરૂરથી તમારા મિત્રો તેમજ તમારા પરિવાર સાથે શેર કરવા માટે વિનંતી ધન્યવાદ.

Advertisement