મહિલાને જોતા યુવકે કહયુ કેટલી સુંદર છે મારી પાસે આવી જા, પરંતુ બાદ મા જે થયુ તે ચોક્વનારુ હતુ….

મિત્રો આજકાલ એવા ઘણા કિસ્સાઓ બનવા લાગ્યા છે કે સામાજ મા તેની ખુબજ ખરાબ અસર જોવા મડી રહી છે મિત્રો આપણા સમાજ મા અમુક કિસ્સા એવા પણ બને છે જેના વિશે આપણે વિચારી પણ નથી શકતા જે કિસ્સાઓના કારણે થી આપણે એકબીજા ઉપર વિશ્વાસ કરવો ખુબજ મુશ્કેલ થઈ જાય છે મિત્રો આવોજ એક કિસ્સો રાજકોટ ના એક વિસ્તાર મા જોવા મળ્યો જ્યા એક ખાનગી કંપની મા એક સગીરા સાથે મેનેજર ધ્વારા કુકર્મ કરવાની કોશિશ કરવામા આવી હતી તો આવો મિત્રો જાણીએ આ કિસ્સામા હકીકતમા બન્યુ છે શુ.

મિત્રો, આપણા રાજ્યમાં આજકાલ પ્રોઈવેટ નોકરીઓમાં કે જાહેર રસ્તાઓ પર મહિલાઓ સાથે છેડતી અને માનસિક ત્રાસના બનાવો ખુબજ વધી રહ્યા છે. ત્યારે હાલ રાજકોટમાં એક સગીરાને મેનેજરે છેડતી કરી હોવાની ફરિયાદ જાણવા મળી ગઈ છે રાજકોટના મોરબી રોડ ઉપર એક કારખાનાના મેનેજરના મનમાં હવસનો કિડો સણસણતા કર્મચારી સગીરાને ઓફિસમાં કામ માટે બોલાવ્યા પછી એણે અચાનક બાથ ભરી લીધી હતી.

મિત્રો મેનેજરની આ હરકતોને કારણે સગીરા ખુબજ ડરી ગઈ હતી અને રડતી-રડતી ઘરે પહોંચી ગઈ હતી. ઘરે ગયા બાદ સગીરાએ પરિવારજનોને આપવીતી સંભળાવી હતી. જેથી પરિવારજનોએ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી દીધી હતી અને આ અંગે પોલીસે સગીરાના માતાની ફરિયાદ ઉપરથી સંત કબીર રોડ ઉપર આર્યનગરમાં રહેતા અને ઇમિટેશનનના કારખાનાના મેનેજર ભૂપત હાપલીયા સામે કલમ 354(ક) તથા બાળકોને રક્ષણ આપતા કાયદાની કલમ 7 મુજબ ગુનો નોંધી લીધો છે.

મિત્રો વધુમાં આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે મોરબી રોડ ઉપર એક કારખાનાના મેનેજર ભૂપત હાપલીયાએ પોતાની ઓફિસમાં કામ કરતી એક સગીરાને કામ માટે બોલાવ્યા પછી અચાનક એને બાથ ભરી લીધી હતી. તેમજ એ જ દિવસે સાંજે સગીરા ચા આપવા ઓફિસમાં ગઈ હતી ત્યારે મેનેજરે ફરીથી તેણીને ખેંચી લઈ ગાલ પર કિસ કરી લીધી હતી. જો કે સગીરાએ પ્રતિકાર કરતા તેને છોડી પણ દીધી હતી.

જો કે લંપટ મેનેજર એટલે અટક્યો જ નહોતો અને સાંજે ફરી તેને પોતાની તરફ ખેંચી લીધી હતી અને ગાલ ઉપર જોરદાર કિસ કરી લીધી હતી મેનેજરની આ હરકતોને કારણે સગીરા અત્યંત ડરી ગઈ હતી અને રડતી-રડતી ઘરે પહોંચી ગઈ હતી. ઘરે ગયા બાદ સગીરાએ પરિવારજનોને આપવીતી સંભળાવી હતી. જેથી પરિવારજનોએ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી દીધી હતી.

મિત્રો આવો જ એક બીજો કીસ્સો સામે આવ્યો છે જેમા ઉત્તરપ્રદેશ ના પ્રતાપગઢ થી નોઇડા જવા માટે એક ડિલક્ષ બસ મા સવાર એક મહિલા ની સાથે બસ ના ડ્રાઈવર દ્વારા બળાત્કાર ની ઘટના સામે આવી છે મહિલા વિભાગ ના ડેપ્યુટી કમિશનર શ્રીમતી વૃન્દા શુક્લા એ જણાવ્યુ કે પ્રતાપગઢમા રહેનારી એક મહિલા તેના બે બાળકો ની સાથે પ્રતાપગઢ થી નોઈડા જવા માટે એક ડિલક્ષ બસ મા મગળવાર ની રાત્રે સવાર થઈ તેમના જણાવ્યા મુજબ તે મહિલા એ તે બસ ના ડ્રાઈવર ઉપર આરોપ મુક્યો છે કે તે બસ ના ડ્રાઈવર ચાલુ બસ મા મારી સાથે બળાત્કાર ગુજાર્યો છે

તેમના જણાવ્યા મુજબ જ્યારે મહિલાએ તેનો વિરોધ કર્યો તો બસ ડ્રાઈવર ના સાથીઓ એ તેને ધમકી આપી હતી તેમણે જણાવ્યુ કે તે મહિલા ની શીટ બસ ની પાછળ હતી અને રાત નો સમય હોવાથી અન્ય યાત્રિકો ને પણ આ ઘટનાની જરાપણ ખબર ના પડી તે મહિલા ના કહ્યા મુજબ જ્યારે બસ ડ્રાઈવર ના સાથીએ બળાત્કાર ની કોશિશ કરી તેમજ ડેપ્યુટી કમિશનર ના જણાવ્યા મુજબ આ ઘટના ની રિપોર્ટ નોધી ને પોલિસ તપાસ કરી રહી છે અને પોલિસ ગુનેગારો ની શોધ કરી રહી છે.

મિત્રો તમને જણાવી દઇએ કે ડેપ્યુટી કમિશનર એ એવો પણ દાવો કર્યો છે કે અમે વેહલી તકે મુખ્ય આરોપી ની ધરપકડ કરીશુ તેમણે તેમ પણ જણાવ્યુ કે પિડિત મહિલા ને તબીબી તપાસ માટે જીલ્લા હોસ્પિટલ મોકલવામા આવી છે તેમા આ કેસની તપાસ કરી રહેલા પોલીસે જણાવ્યું છે કે આ ઘટના બપોરે 3 વાગ્યે લખનૌ અને મથુરા વચ્ચે બની હતી અને આ મહિલા કોઈક રીતે તેના પતિને ફોન કરીને બોલાવામા સફળ રહી છે

અને જ્યારે સવારે આ બસ સેક્ટર 62 પર પહોંચી ત્યારે મહિલાના પતિ અને તેના એક મિત્રએ આરોપી સાથે ઝઘડો કર્યો હતો જોકે મુખ્ય આરોપી કોઈક રીતે છટકીને ભાગવામાં સફળ રહ્યો હતો પરંતુ પોલીસે તેના સાથી ડ્રાઈવરની ધરપકડ કરી છે અને પોલીસે જણાવ્યું હતું કે બસના અન્ય કર્મચારીઓની ધરપકડ કરવા પ્રયત્નો ચાલુ છે મહિલાએ ટીઓઆઇ ને જણાવ્યું કે તે મંગળવારે બપોરના સાડા ચાર વાગ્યે પ્રતાપગઢ થી નોઈડા આવવા માટે તેના બે બાળકો સાથે ડબલ ડેકરની ખાનગી બસમાં બેઠી હતી.

તે મહિલા ના જણાવ્યા મુજબ તેનો પતિ નોઇડા માં કામ કરે છે. પીડિત મહિલાએ જણાવ્યું હતું કે રાત્રે આઠ વાગ્યે મને બાળકોની છેલ્લી શીટ પર જવા કહયુ હતું જેમા મહિલા ના જણાવ્યા મુજબ જ્યારે તે મહિલા બસ મા બેઠી ત્યારે બસ ડ્રાઈવર ના સાથી એ તેની પાસે પાંચસો રુપિયા માંગ્યા અને જો ના આપવા હોય તો ફ્રન્ટ સ્લીપર ખાલી કરાવવા જણાવ્યુ તો મહિલા એ કહયુ કે હુ નોઇડા પોહચીને પૈસા આપી દઈશ.

પરંતુ બસ ડ્રાઈવર ના સાથીઓ એ તે મહિલા ઉપર દબાણ આપતા કહયુ કે પૈસા પેહલા આપવાના રહશે અને જ્યારે મેં પૈસા ચુકવી દીધા ત્યારે મને અને મારા બન્ને બાળકો ને બસ ની છેલ્લી શીટ મા બેસવાનું કહયુ અને અમે બસ ની પાછળ ની શીટ મા બેસી ને સુઇ ગયા મિત્રો ત્યારબાદ મબિલા એ આગાળ જણાવતા કહયુ કે બુધવાર સવારે ત્રણ વાગ્યે મારી આંખો ખુલી ગઈ ને અને મેં જોયુ કે બસ ના બે ડ્રાઈવર માથી એક કે જેનુ નામ દિપક હતુ તે મારી પાસે આવીને સુઇ રહ્યો છે.

મિત્રો આ મહિલાએ આ જોઈ ને બસ ના એલાર્મ ને વગાડવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેણે મારા ગળા મા રહેલા સ્કાફ થી મારા બન્ને હાથ બાંધી દીધા અને જ્યારે હુ કોઈને મદદ માટે બોલાવાનુ કહયુ તો તેણે મને મારી નાખવાની ધમકી પણ આપી તેમજ તે મહિલા જણાવ્યુ કે હુ ફક્ત એટલા માટે શાંત રહી કે મારા બન્ને બાળકો મારી સાથે હતા મિત્રો પોલિસે આ મહિલાના નિવેદનો નોધી ને આરોપી ની શોધખોળ કરવા પ્રયત્નો ચાલુ કરી દીધા છે.