મહિલા પાર્ટી કરવાના બહાને છોકરાઓને બોલાવતી હતી પોતના ઘરે, અને પછી કર્યુ એવુ શર્મનાક કામ જાણીને તમે ચોકી જશો…

દોસ્તો આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને કાયમ માટે આવા કિસ્સા આપણને જાણવા મળતા હોય છે અને તેમજ હવે લોકોમાં એક બીજા પ્રત્યે ખૂબ જ નફરત થવા લાગી છે અને એનું કારણ એ જ છે કે આજકાલ લોકો મહિલાઓને ખરાબ નજરથી જોતા હોય છે અને આવા લોકોથી હંમેશા દૂર જ રહેવું જોઈએ તેમજ અહીંયા એક કિસ્સો નજરે આવ્યો છે જે અમેરિકાના શહેર ફ્લોરિડા મા બન્યો છે.મિત્રો અહિયા એક મહિલા દ્વારા પાચ સગીર બાળકોને શારીરીક સબંધ બનાવવા માટે દબાણ આપવામા આવ્યુ હતુ અને જ્યારે પોલિસ ને જાણ થતા પોલિસે તે મહિલાની ધરપકડ કરી હતી અને તેના વિશે હું તમને જણાવવા જઈ રહ્યો છુ અને આ કિસ્સો એવો છે કે જેનાથી દરેક ઘરના લોકોને આ વિશે જાણવું જોઈએ કારણ કે ઘણીવાર એવા કિસ્સા બનતા હોય છે કે જેનાથી આપને આઘાત જનક બની જતા હોઈએ છીએ અને તેમજ આ કિસ્સો પણ એવો છે જેને જાણીને તમે પણ વિચારમાં પડી જશો તો ચાલો જાણીએ આ કિસ્સા વિશે.

Advertisement

પરંતુ મિત્રો આજે અમે તમને જે કિસ્સા વિશે જણાવવા જઇ રહ્યા છે તેના વિશે તમે ભાગ્ય જ સાંભળ્યું હશે કારણ કે મિત્રો આ કિસ્સામા એક મહિલા 15 થી 16 વર્ષીય ઉમરના સગીર બાળકોઓ ઉપર શારીરીક સબંધ બનાવવા માટે દબાણ કરતી હતી અને આ મહિલા એ એક નહી પરંતુ ચાર પાંચ છોકરાઓને તેની સાથે શારીરીક સબંધ બનાવવા માટે પ્રેસર કર્યુ હતુ જેનાથી ગભરાઇ ગયેલા આ પાચ માથી બે છોકરાઓઍ આ વિરુદ્ધ પોલિસ સ્ટેશન મા ફરિયાદ નોધાવી હતી.

મિત્રો પોલિસ સ્ટેશન મા મળતી માહિતી મુજબ અમેરિકા ના ફ્લોરિડા શહેરમાં એક મહિલા તેની 21 વર્ષીય પુત્રી સાથે ઘણા છેલ્લા કેટલાય સમય થી રહેતી અને આ મહિલા ની ધરપકડ કરવામાં આવી હતી કારણ કે તેના ઉપર આરોપ હતો કે તેણે 16 થી 17 વર્ષની વયના પાંચ છોકરાઓને તેની સાથે શારીરિક સંબંધ બાંધવાની દબાણ કરવામાં આવ્યુ હતુ જ્યા મહિલા પર આરોપ છે કે તે છોકરાઓને તેના બહાને તેની સાથે શારિરિક સબંધ બાંધવા માટે તેના ઘરે બોલાવે છે અને 40 વર્ષીય મહિલાની પુત્રીએ પોલીસને તેની માતાને આવું કરતા જોઇ ગઇ હોવાનુ જણાવ્યું છે.

મિત્રો ફ્લોરિડામાં રહેતી 40 વર્ષીય જેમી નામની એક મહિલા બાથરૂમમાં કેટલાક કામના બહાને હોમ પાર્ટીમાં બંને છોકરાઓને બોલાવ્યા અને પછી તેણીને તેના બાથરુમમાં લઈ ગઇ હતી અને આ મહિલાએ છોકરાને કહ્યું કે તેની પાસે બાથરૂમમાં કામ છે અને તે તેની મદદ માટે બોલાવામાં આવ્યો છે અને પછી તે મહિલા તેને બાથરૂમની જગ્યાએ રૂમમાં લઈ ગઈ અને ઓરડામાં લઈ તેણે છોકરાના કપડા ઉતારી અને તેને ઓરલ સેક્સ આપવાનું શરૂ કર્યું અને આ પછી મહિલાની ભુખ સંતોષાઇ નહી તો તેણે બીજા છોકરાને પણ બોલાયા હતા અને તમને જણાવી દઈએ કે આ તમામ છોકરાની ઉંમર 16 થી17 વર્ષની હતી.અને ત્યારબાદ આ છોકરાઓ મહિલાના ઘરેથી પાછા આવ્યા હતા અને પોલીસ ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે કેસની તપાસ શરૂ કરી હતી અને મહિલાની ધરપકડ કરી હતી તેમજ આ બંને છોકરાઓ ઉપરાંત ત્રણ વધુ છોકરાઓએ પોલીસને જેમી સાથે શારીરીક સબંધ માણવાનું કહ્યું હતુ જ્યારે તેમણે કહ્યું કે જેમીએ તેને ઘરે બોલાવ્યો અને ત્યારબાદ તેની સામે તેના કપડા ઉતારી દીધા ત્યારબાદ તેણે સંબંધ બાંધવાનું કેહવામા આવ્યુ હતુ ત્યારબાદ

તેમાથી બે બાળકો ગભરાઇને પોતાના ઘરે જઈને પોલિસ સ્ટેશન મા ફરિયાદ નોધાવી હતી.પરંતુ જ્યારે તે છોકરાઓને તે મહિલા કે જેનુ નામ જેની છે તે પોતાના રુમમા લઇ ગઇ હતી ત્યારે તેની સગી દિકરી આ દ્રશ્ય જોઈ ગઇ હતી અને તેને તેની માતાને આમ કરતા અટકાવી હતી પરંતુ તેના જવાબમા જેનીએ કહયુ કે આ બધુ તે પોતાની શારીરીક ભુખ સંતોષવા માટે કરે છે મિત્રો તમને જણાવી દઈએ કે આ મહિલાનો પતિ ઘણા વર્ષો પહેલા એક કાર એક્સીડન્ટમા મૃત્યુ પામ્યુ હતો અને આ મહિલા ઘણા કેટલાક વર્ષો થી આવી રીતે પોતાના ઘરમા પાર્ટીઓ નુ આયોજન કરીને સગીર બાળકો સાથે શારીરીક સબંધ બનાવતી હતી.

મિત્રો પોલિસની મા નોધાયેલી આ માહિતી મુજબ પોલીસે આ પાંચ સગીર છોકરાઓ સાથે શારીરિક સંબંધ બાંધવા આપેલા દબાણ હેઠળ આ મહિલાની ધરપકડ કરી જેલમાં મોકલી આપી છે જેમીની પુત્રીએ પોલીસ સમક્ષ કબૂલાત પણ આપી હતી કે તેની માતાએ સગીર છોકરાઓને ઓરડામાં રાખીને તેમની સાથે સંબંધ બાંધ્યો હતો અને તે પોતે આ ઘટના ઘણી વખત જોઇ ચૂકી હતી અને તેણે પોલિસને માહિતી આપી હતી કે તેની માતા તેની સામે 15 થી 16 વર્ષના છોકરાઓ સાથે ઓરલ સેક્સ કરતી હતી.

Advertisement