પગના અંગૂઠામાં બાંધી દો કાળો દોરો,આ ઘાતક બીમારીઓ ચપડી વગાડતા માં થઈ જશે ગાયબ…..

મિત્રો આપણામાંથી ઘણા લોકોએ જોયું હશે કે, ઘણી બધી છોકરીઓ પોતાના ડાબા પગમાં કાળો દોરો બાંધે છે. પણ કદાચ તમને એવું કરવા પાછળનું કારણ ખબર નહિ હોય.તો જણાવી દઈએ કે, કાળા દોરાને પગમાં બાંધવાની પાછળ જ્યોતિષી અને વૈજ્ઞાનિક કારણ હોય છે. આમ તો કાળો દોરો બાંધવા પાછળ ઘણા કારણ હોય છે, પરંતુ આજકાલ તો આ ફેશન બની ચૂક્યું છે. માર્કેટથી લઈને ઓનલાઇન સુધી ડિઝાનર એંકલેટ મળવા લાગ્યા છે. આના સિવાય કાળા દોરાને વ્યવસાયમાં પ્રગતિ અને બરકત માટે પ્રયોગ કરવામાં આવે છે.

ચાલો જાણીએ પગના અંગૂઠામાં કાળો દોરો કેમ બાંધવામાં આવે છે.મિત્રો નાભિ આપણાં શરીરની 72,000 નાળીઓ સાથે જોડાયેલી છે. જો નાભિ તેની જગ્યાથી સહેજ પણ ખસી જાય તો, માણસ માટે અનેક પ્રકારની મુશ્કેલી ઉભી થાય છે. જેમ કે, પેટમાં દુઃખાવો, કબ્ઝ, ઝાડા થવા, કમજોરી આવવી વિગેરે…જેનો ઈલાજ કોઈ દવાથી થતો નથી. આ તમામનો ઈલાજ ફક્ત નાભિ સાથે જોડાયેલો હોય છે. જેનાથી આ સમસ્યાઓ ચૂટકીમાં દૂર થઈ જાય છે. જો કે, આધુનિક ચિકિત્સા પદ્ધતિ આ વાતને માનતી નથી.

નાભિને પોતાની જગ્યા પરથી ખસી જવાને નાભિ હટવી,ખસી જવી,ગોલો ખસી જવો,પીચોટી ખસવી,નાભિ પાલતટ્વી,અથવા નાભિ ચઢવી,વગેરે નામોથી જાણી શકાય છે.નાભિ ખસવાને કારણે પેટદર્દ,કબજિયાત,અપચો,વગેરે થવા લાગે છે. જો નાભિનો ઉપચાર કરવામાં ન આવે તો શરીરમાં ઘણી પ્રકારની બીજી મુશ્કેલીઓ પેદા થઈ શકે છે. જેમ કે, દાંત,વાળ,આખો પ્રભાવિત થઈ શકે છે. માનસિક સમસ્યાઓ પેદા થઈ શકે છે તણાવ થઈ શકે છે. અંતે નાભિનું પછી પોતાના જગ્યા પર આવું આવશ્યક હોય છે.

આ ઉપરાંત જો તમારા પેટની માંસપેશિયો કમજોર છે તો, તમારી નાભિ (અંબોઈ)એક જગ્યાથી બીજી જગ્યાએ ખસી ગઈ હોવાનું મનાય છે. જો તમે કોઈ વજનવાળી વસ્તુ ઉઠાવો તો પણ આ સમસ્યા ઉભી થાય છે. નાભિની સીધી અસર આપણા પગના અંગૂઠા પર થાય છે. એટલે જો તમે પગમાં કાળો દોરો બાંધી દો તો તમને આ સમમસ્યામાંથી છૂટકારો મળે છે.

અંબોઈ ખસવાના કારણ.ખોટી લાઈફસ્ટાઈલ, ભૂખ ન લાગવી, એક્સરસાઈઝ ન કરવી અને પૂરતી ઉંઘ ન લેવાના કારણે અંબોઈની સમસ્યા થઈ શકે છે.કોઈ ભારે કામ કરતા સમયે કે રમતના કારણે પણ અંબોઈ ખસી શકે છે.અચાનક એક પગ પર ભાર પડતા, દાદર ચઢતા- ઉતરતા સમય કે જમણા-ડાબા નમવાથી પણ અંબોઈ ખસી શકે છે.એક વાર આ સમસ્યા થતા પર ત્યારબાદ આ વાર-વાર થઈ શકે છે.

લક્ષણો.અંબોઈ ખસતા પર અત્યંત દુખાવો અને જાડાની સમસ્યા થઈ જાય છે.રોગીને પીઠના બળે સૂવડાવે તેમની નાભિને દબાવો. જો નાભિના નીચે ધ બકારાનો અનુભવ ન થાય તો અંબોઈ તેની જગ્યા પરથી ખસી ગઈ છે.અંબોઈ ખસી જતાં રોગીને અપચો અને કબજિયાત સમસ્યા રહે છે.

ઘરેલૂ ઉપચાર.નાભિ પોતાના સ્થાન પર છે કે નહિ, તે જાણવા માટે સવારે કઈ ખાધા વગર સીધું આડું પડવું જોઈએ હાથ બગલમાં શરીરની સાથે સીધા રાખો. કોઈ અન્ય વ્યક્તિ એક દોરી લઈને નાભીથી ની એક તરફની નીપલ સુધી પૈમાઇશ કરો, નાભી પર એક હાથ રાખો દોરીને બીજી તરફની નીપલ સુધી લઇ જાઓ, જો બંને તરફનું માપ એક સરખું હોય તો નાભીચક્ર પોતાના સ્થાન પર છે, નહિ તો જે સ્થાન પર હલી ને ગયું હોય ત્યાં આંગળીઓના સ્પંદન કરવાથી આભાસ થશે.

નાભી ખસી જાય (પેચુટી પડે) તો દર્દીને ચત્તો સુવડાવી નાભીની ચારે બાજુ સુકાં આમળાંનો લોટ આદુનો રસ મેળવી બાંધી દેવો. બે કલાક ચત્તો સુવડાવી રાખવો. દીવસમાં બે વાર આ પ્રમાણે કરવું અને મગની દાળની ખીચડી સીવાય કશું ન આપવું. દીવસમાં એકવાર આદુનો રસ આપવો. મોગરાના પાંદડાનો રસ દુધમાં મેળવી પીવાથી પીચોટી ખસવાથી ખુબ ઝાડા થઈ ગયા હોય તો તે મટે છે.

દૂંટી પર દીવો મુકીને લોટો મુકીને પ્રયોગ પણ સફળ છે. પેટ ચૉળવાં કરતાં આ કરવું સારુ છે પોટલીની દિવેટ પર ઘી ચોપડી, તેનો દીવડો બનાવતા. એને પ્રગટાવી, એ સળગતો દીવડો પેટ પર મૂકાતો. એની ઊપર પેલો લોટો એનું મોં નીચું રાખી, થોડોક અદ્ધર એક બે મિનીટ માટે, ઝાલી રખાતો. આથી દીવડામાંથી નીકળતો ગરમ વાયુ લોટામાં ભરાતો. લોટો પણ ઠીક ઠીક ગરમ થઈ જતો. થોડીક વાર પછી, એ લોટાની ધાર દબાણ સાથે પેટ પર તેઓ મૂકતા. થોડી વારે દીવો ઓલવાઈ જતો અને લોટામાં પૂરાયેલો વાયુ ઠંડો પડતાં સંકોચાતો; અને લોટો પેટ સાથે સજ્જડ ચોંટી જતો. ડુંટીની નીચેનો પેટનો ભાગ અમળાઈને ઊપર આવતો હોય તેવું લાગતું.

નાભી સ્થાન પર કેવી રીતે લાવવી.જમીન પર રજાઈ પાથરી લો. અત્યારે બાળકોના રમવાનો દડો લઇ લો. હવે ઉંધા સુઈ જાઓ અને નાભીના મધ્યમાં રાખી દો. પાંચ મિનીટ સુધી આમ જ સુતા રહો. હટી ગયેલી નાભી(ધરણ) સરખી થઇ જશે. પછી ધીમેથી પડખું ફરીને ઉભા થઇ જાઓ, અને ઓકડું બેસી જાઓ અને એક આમળાનો મુરબ્બો ખાઈ લો અથવા પછી ૨ ઘઉંના બિસ્કીટ ખાઈ લો. પછી ધીમે ધીમે ઉભા થઇ જાઓ.

કમરના ભાગે સુઈ જાઓ અને પાદાન્ગુષ્ટનાસાસ્પર્શાસન કરી લો. તેના માટે સુતા રહી ને ડાબા પગને ગોઠણથી વાળીને હાથોથી પગને પકડી લો અને પગને ખેચીને મોઢા સુધી લાવો. માથું ઉપાડી લો અને પગનો અંગુઠો નાકને લગાવવાનો પ્રયત્ન કરો. જેમ નાનું બાળક પગનો અંગુઠો મોમાં નાખે છે. કેટલીક વાર આ આસનમાં રહો પછી બીજા પગથી પણ આ જ કરો. પછી બંને પગથી આ જ કરવાનો અભ્યાસ કરો. ૩-૩ વાર કાર્ય બાદ નાભી સરખી થઇ જશે.સીધું સુવડાવીને તેની નાભીના ચારેય તરફ સુકા આમળાનો લોટ બનાવીને તેમાં આદુનો રસ મેળવીને બાંધી દો અને તેને બે કલાક સીધા જ સુવડાવી રાખો. દિવસમાં બે વાર આ પ્રયોગ કરવાથી નાભી સ્થાન પર આવી જાય છે.

બીજો રસ્તો.તેને સરખી કરવા માટે, નાના પગની એડી ને ધીમે ધીમે ઉપર ઉઠાવો ૬,૭,૮,૯ ઇંચ સુધી ઉપાડો, પછી ધીમે ધીમે જ નીચે રાખીને લાંબો શ્વાસ લો, આ જ ક્રિયા બે બે વધારે વાર કરો.

આ ક્રિયા સવાર સાંજ ખાલી પેટે કરવી જોઈએ. પગને પછી ભેગા કરી જુઓ અંગુઠા બરાબર દેખાશે. એટલે કે તમારી નાભી સરખી જગ્યાએ બેસી ગયી છે. પછી ઉઠીને ૨૦ ગ્રામ ગોળ, ૨૦ ગ્રામ વરીયાળી નું બનાવેલું ચૂર્ણ ફાંકી લો. તેનાથી જૂનામાં જુનું ધરણ તમે પોતે મહિના બે મહિનામાં સરખું કરી શકો છો પેટને ક્યારેય મસળવું ન જોઈએ.

નાભી ના હટવા પર દુખાવો થાય તો ૨૦ ગ્રામ વરીયાળી, ગોળ સમભાગ ની સાથે મેળવીને સવારે ખાલી પેટે ખાઓ. પોતાના સ્થાનેથી હટેલી નાભી સરખી થશે. અને ભવિષ્યમાં નાભી હટવાની સમસ્યા નહિ થાય.

સરસવનો તેલ.3-4 દિવસ સવારે સતત ખાલી પેટ સરસવના તેલના ટીંપા નાભિમાં નાખો. તેનાથી નાભિ ધીમે-ધીમે જગ્યા પર આવવી શરૂ થઈ જશે.

આમળો.સૂકા આમળાને વાટીને તેમાં લીંબૂના રસ મિક્સ કરી નાભિના ચારે બાજુ બાંધી રોગીને 2 કલાક જમીન પર સૂવડાવો. દિવસમાં 2 વાર આવું કરવાથી નાભિ તેમની જગ્યા પર આવી જશે.

આસન.અંબોઈને તેમની જગ્યા પર લાવવા માટે તમે પેટના આસન પણ કરી શકો છો. તેનાથી અંબોઈ જલ્દી ઠીક થઈ જાય છે.

નાભિ ખસી હોવાનું જાણવા માટેની રીત.નાભિ ખસવાની શોધવા માટેની પદ્ધતિ આ પ્રકારે છે.સીધા ઉભા થઇ જાઓ. બન્ને પગ બાજુ માં સરખાં રાખો તમારા બન્ને હાથ સીધા કરો. હથેળી ખૂલી રાખીને આવી રીતે સમાંતર રાખો કે બને નાની આંગળીઓ પાસે રહે. હથેળીની રેખા મેળવતા નાની આંગળીયો લંબાઈ તપાસ કરો. જો નાની આંગળીયો લંબાઈમાં ફરક જોવા મળે એટલે કે કનિષ્ટ આંગળીઓ નાની મોટી જોવા મળે તો નાભિ ખસેલી છે.

પુરુષની નાભિ તપાસવા માટે એક દોરથી તેની નાભિ અને અને એક છાતીના કેદ્રની વચ્ચેની લંબાઈ તપાસો. હવે નાભિથી બીજી છાતીના કેન્દ્રની દૂરી માપો. એટલે કે માપ અલગ અલગ આવે તો નાભિ ખસેલી છે.સવારે ખાલી પેટ ચટાઈ પર છાતીના બળ પર સુઈ જાઓ. હાથ અને પગ સીધા રાખો. હથેળીઓ જમીન પર રાખો. હવે અંગુઠાથી નાભિ પર હલકો દબાવ આપી સ્પદન તપાસો.

જો સ્પદન નાભિ પર અનુભવ થાય છે, તો નાભિ સરખી છે. જો સ્પદન નાભિની જગ્યા પર ના હોય નાભિની ઉપર,નીચે, ડાબી બાજુ અથવા જમણી બાજુ મહેસુસ થાય, તો નાભિ પોતાની જગ્યાથી ખસેલી છે. જેવી રીતે હાથ પર અંગુઠો નીચે નાડી જોવા પર સ્પદન અનુભવ થાય છે. આવી જ પ્રકારનું સ્પદન નાભિ પર મહેસુસ થાય છે.