પતિ અને પત્ની રૂમ માં એવું તો શું કરતા હતા કે જોઈને સાસુ પણ ચોંકી ગઈ, અને સાસુ ના ઉડી ગયા હોસ…

દોસ્તો આજ ના ટેક્નિકલ જમાના માં સમાજ માં મહિલાઓ ને લઈ ને એવા મામલાઓ બહાર આવે છે જેના ઉપર વિશ્વાસ કરવો ખીબજ કઠોળ છે પણ તે મામલાઓ સત્ય હોય છે કારણે આજે દહેજ પ્રથા સામન્ય રીતે બંધ કરી દીધી છે અને તેના સામે ગુન્હો પણ લાગુ પડે છે પરંતુ સમાજ માં આજે પણ એવા એવા દહેજ ને લઈ ને મામલાઓ આવતા હોય છે જે જાણી ને કદાચ આપન ને વિશ્વાસ પણ થતો નથી તો આજે એવોજ એક કિસ્સો છે દોસ્તો આપણે સૌ જાણીએ જ છીએ કે પહેલાના જમાનામાં દહેજ પ્રથા હતી અને જો દીકરીને સાસરે મોકલતી વખતે કરિયાવર પુરતો ના કરવામાં આવે તો તેને સાસરે જઈને ખુબજ દુખ સહન કરવું પડતું.

Advertisement

અને ઘણી વાર તો સાસુ ના મેણા ટોણા ના કારને અથવા તો દહેજ માટે થઇ ને તેની હત્યા કરી નાખવામાં આવતી આવું બધું પહેલાના સમય માં ખુબજ બનતું હતું. પરંતુ હવે જમાનો બદલાઈ ગયો છે હવે કરિયાવર માટે આવું ખુબજ ઓછું જોવા મળે છે.પરંતુ અમુક એવા પછાત વિતારો છે જ્યાં હજી પણ આવી ઘટનાઓ સામે આવી રહી છે. આજે અમે એવીજ એક તાજેતરની ઘટના વિષે જણાવીશું કે જેમાં દહેજ માટે થઈને એક પતિ એ પોતાની પત્ન્મી ની હત્યા કરી નાખી. યુપીના સિદ્ધાર્થ નગર જીલ્લામાં એક ચોકાવનારી ઘટના સામે આવી છે.

સિદ્ધાર્થ નગર જિલ્લા ના પથરા ક્ષેત્ર ના કકરા પોખર માં એવો કિસ્સો બન્યો છે જે રાત્રે પતિ પત્ની પોતાની રૂમમાં સુતા હતા. જે મકાન માં બંને રહેતા હતા તે હજી હમણાં જ બન્યું છે. અને ઘરના અન્ય લોકો તેમન જુના મકાન માં સુતા હતા, શનિવારે સવારે ૫ વાગે આજુબાજુ મૃતક ની માં એ બાજુ ગઈ તો રૂમ નો દરવાજો ખુલ્લો હતો. એ દરવાજો ખુલ્લો જોઇને અંદર જોયું તો એ હેરાન રહી ગઈ હતી.

રૂમમાં તેની દીકરી મારેલી પડી હતી અને તેનો જમાઈ આખો લોહી લુહાણ હતો. અને જમીન પે પણ બધે લોહી ના રેલા હતા. તેણે આ દ્રશ્ય જોઇને બુમાબુમ કરી તો ગામના આસપાસ ના લોકો ત્યાં આવી પહોચ્યા. આરોપી પતિ એ તેની પત્નીની ગળું દબાવીને હત્યા કરી નાખ્હી અને ત્યાર બાદ પોતાના અંગત ભાગ કાપી લીધો હતો. અને તે પત્નીની લાશની બાજુ માં જ બેઠો હતો.

અને ત્યારેજ થોડી વાર માં કોઈ વ્યક્તિ એ આખી ઘટનાની જાન પોલીસ ને કરી દીધી હતી. પોલીસ અધિકારી રાજેશ કુમાર દુબે પોતાની ટીમ સાથે ઘટના સ્થળ પર પહોચી ગયા હતા. ઓઈલીસે મહિલાને પોસ્ટ મોર્ટમ માટે મોકલી અને ઘાયલ અનરુંવાલ ને સીએચસી માં ઈલાજ માટે મોકલ્યા. તેમની હાલત ખુબજ નાજુક જોઇને પોલીસે તેને જીલ્લા હોસ્પિટલમાં રેફર કર્યા.

આવી હેવાનિયત ભર્યું કામ કોઈ હેવન જ કરી શકે જેને પોતાની પત્ની કે જે પોતાની સાથે સાત ફેર ફરી પોતાની આખી જીંદગી પતિના નામે કરી નાખે અને પતિ માટે પોતાનું બધુજ છોડીને આવી જાય એની કદર ના કરતા બસ ખાલી એ કરિયાવર માં લાવેલી પૈસા અને વસ્તુની જ ગણતરી કરનાર વ્યક્તિને ખરેખર ખુબજ મોટી સજા થવી જોઈએ.

સિદ્ધાર્થ નગર જીલ્લા ના પથરા ક્ષેત્ર ના કકરાપોખર ગામમાં શનિવારે એક વ્યક્તિએ પોતાની પત્નીનું ગળું દબાવીને હત્યા કરી નાખી. ત્યાર બાદ પોતાનો જ ગુપ્ત ભાગ કાપી નાખ્યો. પોલીસે એ વ્યક્તિને જીલ્લા ની હોસ્પિટલ માં દાખલ કરાવ્યો છે. જ્યાંથી તેને ગોરખપુર મેડીકલ કોલેજ માં રેફર કરી દેવામાં આવ્યો. તેમજ પોલીસે પતિ ની વિરુદ્ધ દહેજ હત્યા નો કેસ દાખલ કર્યો.

દોસ્તો એવોજ કિસ્સો લઈ ને આવ્યા છે આજના સોશિયલ મીડિયા યુગમાં, દરેક લોકો ખુબ જ જલ્દી પ્રખ્યાત થવા માંગે છે. દરેક લોકોની એવી જ ઈચ્છા હોય છે કે તેના દ્વારા શેર કરેલી તસવીર અથવા વિડિઓ ને વધુને વધુ લોકો જુએ, પસંદ કરો, કમેન્ટ્સ કરે અને એને ફોલો પણ કરે. હવે ઘણા લોકો આ ચક્કરમાં એટલા પાગલ થઈ જાય છે કે તેઓ કંઇ પણ કરે છે. તેઓ યોગ્ય અને ખોટા લોકોની ઓળખ હોતી નથી. હવે મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલનો આ મામલો છે જેને જ જોઈ શકો છો.

અહીં એક પત્ની એપ પર તેના ફોલોવર્સ વધારવા માટે પતિ સાથે આવી પ્રવૃત્તિઓ કરાવે છે કે તે પણ તેનું માથું પકડી ને બેસી ગયા.પતિ કહે છે કે તેની પત્નીને પહેલા ટિકટોક વીડિયો બનાવવાનો ખૂબ શોખ હતો. શરૂઆતમાં તેને પણ પત્નીના આ શોખથી કોઈ સમસ્યા નહોતી. પરંતુ સમસ્યા ત્યારે ઉભી થઈ જ્યારે પત્નીએ તેના વિડિઓને વધુને વધુ વાયરલ કરવા માટે તેના પતિ પાસે વિચિત્ર હરકતો કરાવવા લાગી. તે પણ આ મામલામાં પતિને ભૂખ્યા પણ રાખતી હતી.

પતિની ફરિયાદ છે કે તેની પત્ની વિડિઓમાં સારા દેખાવા માટે તેને પાતળા બનાવવા માંગે છે. તે વજન ઘટાડવા માટે તેની પાછળ લાગી રહે છે. તે હદે પહોંચી જાય છે જ્યારે તેણી તેના પતિને સ્લિમ કરવાના ચક્કરમાં એને ભૂખ્યા રાખે છે. જ્યારે પતિ આ વિશેના સવાલ જવાબ કરે છે, ત્યારે પત્ની લડવાનું શરૂ કરે છે.

જયારે વાત વધારે બગડવા લાગી તો દંપતીએ રિલેશનશિપ કાઉન્સેલરની મદદ લીધી. જો કે થોડા દિવસ પછી પત્નીનો આ વિચિત્ર શોખ ફરી શરૂ થયો. જયારે ટિકટોક બંધ થયું હતું તો પતિને થોડી રાહત મળી હતી. પરંતુ હવે બીજી શોર્ટ વિડિઓ શેરિંગ એપ ‘ચિંગારી’ પર તેના ફોલોવર્સ વધારવા માટે પત્નીએ તેના પતિ સાથે અજીબ હરકત કરવાનું શરૂ કર્યું.

પતિ કહે છે કે તેની પત્ની ક્યારેક તેને વિચિત્ર મેકઅપ કરવાનું કહે છે અને કોઈ વાર કોઈ ગીત પર સિક્વન્સ શૂટ કરવાનું કહે છે. ઘણી વાર તેણી તેને વિચિત્ર ડાન્સ કરવા માટે ફોર્સ કરે છે. પતિના આ અજીબ વીડિયો જોયા પછી તેના ઓફિસના સાથીઓ અને સબંધીઓએ તેની મજાક ઉડાવવા લાગ્યા. પતિએ પત્નીને ઘણું સમજાવ્યું પણ તે હજી માનવા માટે તૈયાર નથી.

કુટુંબ ન્યાયાલય ની કાઉન્સિલર શૈલ અવસ્થી અનુસાર પતિ એમની પત્નીને છોડવા નથી માંગતા, બસ એની આ અજીબ માંગથી ખુબ જ પરેશાન છે. પત્ની તરફથી એને એવી ધમકીઓ પણ મળી રહી છે કે જો તે સ્લિમ નહિ થાય તો તે બીજા મિત્રો બનાવી લેશે અને પછી એની સાથે વિડીયો શૂટ કરશે. મેં પત્નીને તેની માંગ પર લગામ લગાવવી અને પતિને મહત્વ આપવાની સલાહ આપી છે. હાલમાં બંનેની કાઉન્સેલિંગ ચાલી રહી છે.અને આવા તો ઘણા બધા મામલાઓ આવતા હોય છે.

દોસ્તો આજકાલ એવા એવા કિસ્સાઓ બહાર આવે છે જેના કારણે ક્રાઈમ માં પણ ઘણો બધો વધારો થઈ રહ્યો છે તો એવોજ કિસ્સો લઈ ને આવ્યા છે અમદાવાદ શહેરના રખિયાલમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જેમાં પતિ પત્નીને કહ્યા કરતો કે, ‘તારાથી સારી તો તારી ભાભી છે.’ જોકે બાદમાં ભાભી પણ જમાઈની સાથે આકર્ષિત થઈ ગઈ હતી. પત્નીએ સમગ્ર મામલે પોતાના ભાઈને જાણ કરતા તેણે તેની પત્નીને છૂટાછેડા આપી દીધા. જમાઈને પણ આમ જ જોઈતું હોય તેમ તેણે થોડા જ સમયમાં સાળાની પત્ની સાથે લગ્ન કરી લીધા અને તેની સાથે રહેવા લાગ્યો.

ઉપરાંત પરિણીતાને સાસરિયા દહેજ મામલે ત્રાસ આપતા હતા. જેથી હવે પત્નીએ પતિ તથા સાસરિયા વિરુદ્ધ રખિયાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. સમગ્ર મામલા મુજબ, ગોમતીપુરમાં રહેતી સમીમાએ ૨૦૧૨માં તેના જ સમાજના શોએબ સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ સમીમા સંયુક્ત કુટુંબમાં રહેતી હતી.

જોકે લગ્ન બાદથી સમીમાનો પતિ અવારનવાર તેના ભાભી સાથે વાત કરતો રહેતો હતો. સમીમાએ પતિને આ વિશે વાત કરતા જવાબ મળ્યો, ‘તારા કરતા તો તારી ભાભી વધુ સારી છે.’ આટલું જ નહીં ભાભી પણ શોએબ સાથે વધુ વાતચીત કરવા લાગી. જેથી સમીમાએ પોતાના ભાઈને જાણ કરી. આખરે સમીમાના ભાઈએ તેની પત્નીને છૂટાછેટા આપી દીધા. ત્યારબાદ પણ પતિ સમીમાને અવારનવાર ત્રાસ આપતો અને માર પણ મારતો હતો.

પતિ કહેતો કે, તું ભિખારીની છોકરી છે, તારા બાપ પાસે કરોડ રૂપિયા છે, તો પણ તારા બાપે દહેજ ઓછું આપ્યું છે. જોકે ઘર સંસાર ખરાબ ન થાય તે માટે સમીમા બધુ સહન કરતી રહેતી.આ દરમિયાન પતિએ દહેજ પેટે ફ્લેટની માગણી કરી. ત્યારે સમીમાના પિતાએ ૧૫ લાખનો ફ્લેટ લઈ આવ્યો અને તેના હપ્તા પણ પોતે જ ભરતા હતા. ૧૩ એપ્રિલ ૨૦૧૮ના રોજ પતિએ દહેજની માગણી કરીને સમીમાને મારીને કાઢી મૂકી. ૬ મહિના બાદ સમાજના લોકોએ એકઠા થઈને સમજાવતા તે પત્નીને પાછી લઈ ગયો.જોકે આ દરમિયાન પતિએ તેની છૂટાછેડા લીધેલી ભાભી સાથે લગ્ન કરી લીધા હતા અને તેની સાથે રહેવા જતો હતો. જ્યારે પત્ની બહાર જાય ત્યારે શોએબ ભાભી સાથે રહેવા લાગતો.આમ છતા પતિ સમીમાને અવારનવાર ત્રાસ આપતો હતો. જેથી કંટાળીને સમીમાએ પતિ સહિત સાસરિયા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે

Advertisement