પતિ સાથે 10 થી 12 વાર શારીરિક સંબંધ બાંધવા છતાં મહિલા ને સંતોષ ન મળતો હતો, પણ એક દિવસ એવો વ્યક્તિ મળ્યો કે…..

આજના જમાનામાં આવા કિસ્સા બનવાએ સામાન્ય વાત બની ગઈ છે અને કાયમ માટે આવા કિસ્સા આપણને જાણવા મળતા હોય છે અને તેમજ હવે લોકોમાં એક બીજા પ્રત્યે ખૂબ જ નફરત થવા લાગી છે પણ આ કિસ્સામાં મહારાષ્ટ્રના થાણે જિલ્લામાંથી એક ઘટના સામે આવી છે, આ કેસમાં એક 26 વર્ષીય શખ્સ સામે તેની ભાભીની જાતીય સતામણીના આરોપ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.મળતી માહિતી પ્રમાણે મહિલાની ફરિયાદ મુજબ, પીડિતાનો પતિ લકવાગ્રસ્ત હોવાને કારણે પથારીમાં હતો અને પતિની સંભાળને કારણે તેણી તેની સાસુના ઘરે જ રહેતી હતી.

Advertisement

મિત્રો તેના સાસુ સસરાના ઘરે દેવરની સાથે સંભોગ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો અને જ્યારે તેણી સંમત ન હતી ત્યારે કંઇક એવું બન્યું હતું કે તમે સાંભળીને ચોંકી જશો.આ પુરી ઘટનામાં પીડિતાએ જણાવ્યું હતું , “જ્યારે મેં તેનો પ્રસ્તાવ નકાર્યો ત્યારે તેણે મારા બીમાર પતિ પર હુમલો કર્યો હતો.” જ્યારે મેં દખલ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તેણે મારા પર પણ હુમલો કર્યો પણ પડોશીઓએ અમને બચાવી લીધા.

મિત્રો આ કેસમાં મહિલાએ રવિવારે રાત્રે કલ્યાણના એમએફસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, ત્યારબાદ આ શખ્સ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.પરંતુ હજી સુધી તેની ધરપકડ થઈ નથી કારણ કે તે હજી ફરાર છે. આ કેસમાં તપાસ ચાલી રહી છે અને ટૂંક સમયમાં આરોપીની ધરપકડ કરવામાં આવશે.

મિત્રો દિવસેને દિવસે અપરાધની વાતો સામે આવતી રહેતી હોય છે ત્યારે કેટલીક વાર આવા કેટલાક મામલાઓ પણ સામે આવતાં હોય છે. આ કેસમાં તાજેતરમાં એક કિસ્સો સામે આવ્યો છેજેમાં 30 વર્ષીય સંજય રજકની પત્ની બન્યા બાદ તે ઘરે આવી ત્યારે એક મહિલાને સબંધનો એટલો શોખ હતો કે તેણે શું કર્યું તે સાંભળીને તમને હોશ ઉડી જશે

મિત્રો સંજયની પત્ની ખૂબ નારાજ હતી. પહેલી નાઇટના દિવસે સંજયે તેની સાથે સંબંધ બનાવ્યો હતો, પરંતુ સંજયે જ્યારે ઘરે હોય ત્યારે પત્ની દિવસના 11-12 વાર સંબંધ કરવાનું કહ્યું ત્યારે તે ચોંકી ગયો હતોઆ સંજોગોમાં સંજયની પત્નીએ દિવસની સાથે સાથે સવારે પણ સેક્સની ઇચ્છા શરૂ કરી દીધી હતી ત્યારે સંજયને વિચિત્ર લાગ્યું અને તેણે જોયું કે તેની પત્ની કેટલી સેક્સ કરી લે પણ તે સંતોષ લેવાનું નામ નહોતી લેતી। તે જ સમયે, તે પછી જે કંઇ બન્યું,

મિત્રો ખરેખર તે પછી સંજયે તેની પત્નીને સેક્સ માટે ના પાડવા માંડ્યો, અને પછી પત્નીને તે ગમ્યું નહીં અને ઘરે શેરીનાં છોકરાઓને બોલાવવા લાગી .તેના પતિથી સેક્સ ન મળ્યા બાદ, તેણીએ તેના શેરીના છોકરાઓ સાથે ઘરે બોલાવવાનું શરૂ કર્યું અને તેણીએ સેક્સની ભૂખથી શેરીના છોકરા દ્વારા સંતોષવાનું શરૂ કર્યું.

મિત્રો આવી સ્થિતિમાં તેણીએ તેના પતિને એમ પણ કહી દીધું કે જ્યારે તમે મારી ભૂખ સંતોષી શકતા નથી તો પછી તમે મારા માટે છોકરાઓની વ્યવસ્થા કરી આપો અને જો તમે નહીં કરી શકો, તો તમે તમારી આંખો બંધ રાખો.આ સ્થિતિમાં ગુસ્સામાં એક દિવસ સંજયે ઓરડામાં લોખંડનો ડમ્બલ લીધો અને નિર્મલાના માથા પર મારી દેતા તેમનું મોત નીપજ્યું.

મિત્રો એવો એક બીજા કિસ્સા વિશે જણાવી રહ્યા છે. અમદાવાદમાં એક 19 વર્ષીય મહિલાએ પોતાના પતિ વિરુદ્ધ યૌન શોષણનો આરોપ લગાવતા પોલીસ ફરિયાદ નોંધાવી છે. મહિલાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે, મારો પતિ બાથરૂમમાં શારીરિક સંબંધ બાંધવા માટે મજબૂર કરે છે, અને જો તેની સાથે બાથરૂમમાં શારીરિક સંબંધ ન બનાવું તો તે મારી સાથે મારપીટ કરે છે. તેના સિવાય મહિલાએ પતિના મોટા ભાઇ ઉપર પણ છેડતી કરવાનો આરોપ લગાવ્યો છે. આ સિવાય યુવતીએ પોલીસને જણાવ્યું હતું કે, સાસરિયાઓ મને દહેજ માટે પણ હેરાન પરેશાન કરે છે.

મળતી માહિતી પ્રમાણે અમદાવાદના ગોમતીપુરમાં રહેનાર મહિલાએ 4 વર્ષ અગાઉ ભાવનગરમાં રહેતા યુવક સાથે લગ્ન કર્યા હતા. પીડિતાએ જણાવ્યું હતું કે, લગ્ન પછી તરત સાસરિયાવાળા યુવતીને દહેજ માટે હેરાન પરેશાન કરવા લાગ્યા હતા. મહિલાએ જણાવ્યું કે, સાસરિયાવાળા હંમેશાં મને અડધી રાત્રે જગાડી દેતા હતા અને મારા પિતા પાસેથી દહેજ લઇ આવવા માટે દબાણ કરતા હતા. તેના સિવાય મહિલાએ પોતાના પતિ પર આરોપ લગાવતા જણાવ્યું છે કે, તે દરરોજ મારી સાથે શારીરિક સંબંધ બનાવવા માટે જબરદસ્તી મને બાથરૂમમાં લઇ જતો હતો.

મિત્રો એક એવો બીજા કિસ્સા વિશે જણાવી રહ્યા છે અમદાવાદ શહેરના પોશ વિસ્તારમાંથી પતિ પત્ની ઔર વોનો કિસ્સો સામે આવ્યો છે. આ કિસ્સામાં એક યુવકે બે બે લગ્ન કરી ત્રીજી સ્ત્રી સાથે રહેતો હતો. પ્રેમિકાને પૈસા આપવા માટે યુવક ઘરમાંથી પણ ચોરી કરી હતી. પત્નીને પતિના અન્ય મહિલા સાથે સંબંધ હોવાના જાણ થતા પતિને રંગેહાથ ઝડપી પાડ્યો હતો અને મહિલાએ પતિ સામે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

મિત્રો અમદાવાદના શહેરના પોશ વિસ્તારમાં રહેતા આશિષ અરોરા નામના એક યુવક સામે અન્ય યુવતી સાથે સંબંધ હોવાની પત્નીએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદન નોંધવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર આશિષ અરોરા નામના યુવકે બે બે લગ્ન કર્યા હોવા છતાં તે અન્ય ત્રીજી સ્ત્રી સાથે પ્રેમ સંબંધમાં હતો. તે પ્રેમિકાને પૈસા આપવા માટે ઘરે જૂઠું બોલી તેમજ બે વખત ઘરમાંથી પણ ચોરી કરી હતી.

મિત્રો આશિષની પત્નીને જ્યારે તેના પતિનો અન્ય સ્ત્રી સાથે સંબંધ હોવાની જાણ થઇ ત્યારે તેણીએ તેનો પીછો કરી આશિષને અને તેની પ્રેમિકાને બેડરૂમમાંથી રંગેહાથ ઝડપી પાડ્યા હતા. જોકે, ત્યારબાદ પત્નીએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી. પોલીસે આ અંગે વધુ પુરાવા મેળવી તપાસ હાથ ધરી છે.

જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય તો આ લેખ ને લાઈક અને શેર જરૂર કરજો. તમારા માટે અમે આવા ઘણા રોજિંદા લેખ લાવીશું. જે તમારા જીવન માટે ખૂબ ઉપયોગી હશે, આ પેજ સાથે જોડાવા માટે આ પેજને લાઈક કરો, આ લેખ વાંચવા માટે તમારો આભાર.

Advertisement