પત્નીએ બનાવેલ ટિફિન પતિ દરરોજ આપી દેતો હતો આ ભિખારીને, જ્યારે સચ્ચાઈ સામે આવી તો પત્નિએ ભિખારી સાથે કરી લીધા લગ્ન……

મિત્રો તમને જણાવી દઈએ કે અઢી અક્ષરનો પ્રેમ પાછળ અનેક ફના થઇ ગયા છે. એમ કહેવાય છે કે પ્રેમ આંધળો હોય છે, ગમે ત્યારે ગમે તેની સાથે થઇ જાય છે. પરંતુ અમુક પ્રેમકહાનીઓની શરૂઆત અને અંત એટલો કરૂણ હોય છે કે તે જાણીને એવો સ્વાભાવિક સવાલ થાય કે-પ્રેમ આંધળો કે પ્રેમીઓ.આજકાલ એવા બનાવ બની રહ્યા છે કે જેના વિશે જાણીને આપણને પણ નવાઈ લાગશે તેવી જ આ એક વાત છે જેના વિશે હું તમને જણાવવા જઈ રહ્યો છુ તેમજ આપણે હંમેશા સાંભળતા આવી રહ્યા છે કે પ્રેમ કરવાની કોઈ હદ હોતી નથી તેવી જ રીતે અહીંયા પણ એવું બતાવવામાં આવ્યું છે તેમજ લોકો કહેતા હોય છે કે પ્રેમ આંધળો હોય છે તો તેવું જ અહીંયા નક્કી થઈ આવ્યું છે અને જેના વિશે જણાવવામા આવ્યું છે અને આજકાલ આવું વધારે જોવા મળી રહ્યું છે.

તેની સાથે જ આગળ વાત કરતા કહેવામા આવ્યું છે કે પ્રેમ ના તો ઘણા પ્રકાર હોય છે જેમ કે માં-બાપ નો પ્રેમ,બહેન-ભાઈ નો પ્રેમ અથવા પતિ-પત્ની નો પ્રેમ આપણે બધાની લાઈફ માં મળે જ છે જે આપણા માટે બહુ જ અનમોલ છે તેવું આપ પણ જાણતા હશો તેની સાથે જ અહીંયા વાત કરવામાં આવી છે પણ તેમજ દરેક ઘર માં નાની નાની લડાઈઓ થઇ જ જાય છે. દરેકના ઘરમાં એવા છોકરાઓની સાથે હંમેશા દેખવા મળી જ જાય છે જયારે ક્યારેય માં તેમને રોજ રોજ એક જ પ્રકારની શાકભાજી ખવડાવવા લાગે છે અને તે પણ તેમની માતાને ખૂબ જ પ્રેમ કરતા હોય છે પણ જયારે તે એક જ શાકભાજી ને ખાઈને ખાઈને પાકી જાય છે.

આવા સમયમાં તમે પણ કંટાળી જતા હોવ છો અને ત્યારબાદ તમે બોર પણ થઇ જાવ છો તો આ મુજબ ત્યારે છેવટે પોતાની માં થી એક ને એક દિવસે બોલી જ દે છે કે શું માં રોજ રોજ આ એક જ પ્રકારની શાકભાજી અથવા રોજ રોજ દુધી હોય જે એવું બધાના ઘરો માં હંમેશા થતું જ રહે છે અને તમે પણ આવું ઘણીવાર કરતા હશો અને તમારા પરિવારમાં પણ આવું ઘણીવાર જોવા મળતું હોય છે તેની સાથે જ વાત કરવામાં આવે તો આવું ઘણીવાર જોવા મળતું હોય છે અને તેમજ અહીંયા એક એવા જ બનાવ વિશે તમને જણાવવા જઈ રહ્યો છું.

તેની સાથે કહેવામા આવ્યું છે કે તે સમયમાં તરત જ લગ્ન નો ટોણો આપવા લાગે છે અને કહે છે કે ખાવાનું પસંદ નથી તો જ ખાવાનું બનાવવા વાળી લઇ આવ અને જે મારી સેવા કરે મારાથી નહિ થાય હવે આ બધું એટલે ઘર માં વહુ લાવવાનું કહે છે અને તેમજ તે પોતાની માંથી ગુસ્સે પણ થાય છે પણ જ્યારે સ લગ્ન પછી છોકરાઓ નો શું હાલ થાય છે તે છોકરા જ સારી રીતે સમજી શકે છે અને તેમને પણ ખબર પડી જાય છે કે લગ્ન પછી કેવા હાલ થાય છે કારણકે લગ્ન પછી છોકરાઓ ના બધા નખરા પુરા થઇ જાય છે અને તે ત્યારબાદ તેમના વિશે જ વિચારતા હોય છે અને છોકરાઓના ખભા પર ઘર ની જવાબદારીઓ આવી જાય છે.તેની સાથે જ બાપ બન્યા પછી તેમની જવાબદારીઓ વધારે વધી જ જાય છે ત્યારબાદ તેમની પાસે થોડો પણ સમય રહેતો નથી.

આજે જે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ તે પણ કંઇક આ પ્રકારનો મામલો છે અને તેમજ જે દુધી ની શાકભાજીથી જ સંબંધિત છે જે તમને ચોંકાવીને રાખી દેશે અને તેમજ કહેવામાં આવ્યું છે કે હકીકતમાં આ મામલાઓ યુપી નો છે જેના વિશે જણાવ્યું છે અને જ્યાં શ્રાવસ્તી નામ ની એક મહિલા રહે છે અને તેનો પતિ આશિષ રહે છે તેવું જણાવવામાં આવ્યું છે તેની સાથે જ આગળ વાત કરતા આ મામલો કંઇક આ પ્રકારે છે કે શ્રાવસ્તી નો પતિ એટલે કે આશિષ દરરોજ સવારે સવારે ટીફીન લઈને મજુરી પર નીકળી જતો હતો અને જ્યારે તેના વિશે કોઈને જાણ ન હતી પણ જયારે ધ્યાન આપવા વાળી ખાસ વાત આ હતી કે આશિષ ની પત્ની તેને દરરોજ ટીફીન માં એક જ પ્રકારની બનેલ દુધીની શાકભાજી આપતી હતી.

પણ જેના કારણે તે કંટાળી ગયો હતો પરંતુ તેમ છતાં પણ આશિષ કંઈ કહેતો નહોતો જેનાથી તેને પોતાના પતિ પર શક થયો હતો અને ત્યારબાદ તેની જાણ પણ થઈ હતી અને તેમજ હકીકત માં શ્રાવસ્તી પોતાના પતિ ને રોજ લગભગ 20 દિવસ થી દુધી ની શાકભાજી જ આપી રહી હતી પણ ત્યારબાદ આ શ્રાવસ્તી નો પતિ આશિષ તેને રસ્તા માં જ ઓફીસ જતા સમયે શાકભાજી વાળો ડબ્બો રોજ એક ભિખારી ને આપી દેતો હતો તેવું અહીંયા જણાવ્યું છે અને જ્યાં એક દિવસ આશિષની પત્ની શ્રાવસ્તી એ શક થવાના કારણે આશિષ નો પીછો કર્યો હતો અને ત્યારબાદ આ સત્ય ની ખબર પડી ગઈ જેનાથી તેમની પત્ની એ તેને તે સમયે રંગે હાથો પકડી લીધા હતા અને ત્યારબાદ તેના પાસેથી આ વિશે જાણકારી મેળવી હતી.

તેની સાથે જ તેનાથી પહેલા કે આશિષ કંઇક સફાઈ આપતા ત્યાં સુધી ભિખારી એ ઉપર આકાશ ની તરફ દેખતા રોમેન્ટિક કહીને બે ચાર શાયરી કહી દીધી કે શું પણ ત્યારબાદ કહેવામા આવ્યું છે કે આ આશિષની પત્ની શ્રાવસ્તી ને એવું લાગ્યું કે જેમ માનો તેને તેના બાળપણ નો પ્રેમ મળી ગયો હોય જેને તેને ક્યારેય ખોઈ દીધો હતો અને તેની સાથે જ તે સમયે શ્રાવસ્તી એ આશિષ ને તલાક આપીને ભિખારી થી મંદિર માં જઈને લગ્ન કરી લીધા અને હવે તે મંદિર ની સામે બેસીને બન્ને ભીખ માંગે છે તેવું પણ જણાવ્યું છે અને આપણે હંમેશા સાંભળતા આવી રહ્યા છીએ કે પ્રેમ કરવા ની કોઈ હદ નથી હોતી ના ઉંમર દેખે છે ના જ જાતી પ્રેમ આંધળો હોય છે પરંતુ એવું પણ થાય છે આ દુનિયા માં જે એકદમ થી કોઈ પૂરી લાઈફ ચેન્જ કરી દે અને ત્યારબાદ કંઇક પણ નથી કહી શકાતું અહીં બધું પોસીબલ છે તેવું જણાવ્યું છે.

બીજી એક એવી કહાની સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે પ્રેમ એટલે વિશ્વના બધા લોકો માટે જુદી જુદી વસ્તુઓ. દરેકની પોતાની વિચારસરણી હોય છે, પરંતુ આપણે બધાએ એ જાણવાની જરૂર છે કે પ્રેમનો અસલી અર્થ શું છે. પ્રેમ કોઈની સંપત્તિ અથવા કોઈ સુંદરતા દ્વારા નથી. પ્રેમ એકબીજાની ભલાઈ સાથે છે, તેની સત્યતા છે. વ્યક્તિના ચહેરા પર ક્યારેય પ્રેમ ન થવું જોઈએ કારણ કે સમય પછી, આ દેખાવનો કોઈ ઉપયોગ થશે નહીં. પ્રેમ કોઈ દ્વારા પ્રેમ કરવો જોઈએ. આજે અમે તમને એક એવી લવ સ્ટોરી કહેવા જઈ રહ્યા છીએ જેને વાંચ્યા પછી તમને પ્રેમની તાકાત અને હિંમતનો અહેસાસ થશે અને આ પાક્કા સંબંધોમાં પણ વિશ્વાસ કરશો.

આ વાર્તા નિશ્ચિતપણે વાંચવામાં ફિલ્મ જેવી છે, પરંતુ આ વાત સત્ય કહાની છે. આ વાત ની શરૂઆત બેંગ્લોરના એક અમીરઝાદેથી થાય છે જે પ્રથમ નજરમાં ખેડૂતની પુત્રી સાથે પ્રેમમાં પડે છે. આ અમીરઝાદેનું નામ શિવમ છે, જ્યારે તેણે તે યુવતીની શોધ શરૂ કરી ત્યારે જાણવા મળ્યું કે તે એક ગરીબ ખેડૂતની પુત્રી છે. છોકરી ખૂબ જ સુંદર અને હોશિયાર પણ હતી. જ્યારે શિવમે પહેલીવાર આ છોકરીને પ્રપોઝ કર્યું ત્યારે છોકરીએ સ્પષ્ટ ઇનકાર કરી દીધો. પરંતુ શિવમ પણ દિલ ના હાથે મજબૂર હતો જલ્દી હાર માને એમ નહોતો.

તે બીજા દિવસે તે છોકરીનો હાથ માંગવા માટે તે છોકરીના પરિવારના ઘરે પહોંચ્યો, તરત જ છોકરી લગ્નમાં સંમત થઈ ગઈ. બંનેના લગ્ન થયાં હતાં અને બંને ખુશીથી જીવવા લાગ્યા હતા. થોડા સમય પછી, છોકરીની સુંદરતા ઓછી થતી હતી અને તે બીમાર પડી રહી હતી. તેના ચહેરાની કરચલીઓ જોઇને યુવતીને તંગદિલી થઈ ગઈ કે હવે તેનો પતિ તેને છોડી દેશે કારણ કે તેનો પતિ તેને સુંદરતા જોઈને આવ્યો હતો.

યુવતી તેના ચહેરા ને લઈને તણાવ માં હતો ત્યારે તેના પતિ નો કાર અકસ્માત થયો. અને આ અકસ્માતમાં તેના પતિની આંખો જતી રહી હતી. પતિની આવી હાલત જોઇને પત્નીએ તેની સંભાળ લેવાનું શરૂ કર્યું, સાથે જ પત્નીની ચિંતા પણ સમાપ્ત થઈ ગઈ કે હવે તેનો પતિ તેને જોઈ શકશે નહીં કે હવે તે સુંદર નથી, પણ પત્નીની માંદગી એટલી વધી ગઈ હતી કે એક દિવસ દુનિયામાંથી વિદાય લેવી પડી.

પત્નીના અવસાન પછી પતિ એકલો થઈ ગયો અને તેણે પણ શહેર છોડવાનો નિર્ણય કર્યો. જ્યારે તે શહેર છોડી રહ્યો હતો, ત્યારે ગામલોકોએ તેને રોકાવાનું કહ્યું અને તમે આંખો વિના કેવી રીતે જીવી શકશો, પછી છોકરાએ કહ્યું કે હું ફક્ત ઘણા વર્ષો થી નાટક કરું છું જેથી મારી પત્ની ખુશ રહે, હું ક્યારેય અંધ નહોતો. આ બધું બોલીને તે ચાલ્યો ગયો. આજે, સાચો પ્રેમ શોધવો ખૂબ મુશ્કેલ છે. શિવમ તેની પત્ની માટે સાચો દાખલો છે.