પોર્ન વિડીયો જોઇને પતિએ પત્ની સાથે બાથરુમ મા સંભોગ કરવાની કરી માંગણી, પરંતુ પત્નીએ ના કહ્યુ તો કર્યુ એવુ કે….

આપણા સમાજ મા પતિ પત્ની ના સબંધ ને ખુબજ પવિત્ર માનવામાં આવે છે અને એવુપણ નથી કે આ આજના સમય માટે જ પુરતુ છે આ સબંધ પેહલા થી પવિત્ર માનવામા આવે છે પરંતુ આપણા સમાજ ના કેટલાક લોકો ને લીધે આ સબંધ પવિત્ર નથી રહ્યો મિત્રો પતિપત્ની નો સબંધ એક સમય મા ખુબજ પવિત્ર ગણવામા આવતો હતો કારણ કે આ સબંધ એક બીજા ના વિશ્વાસ ઉપર નિર્ભર રહે છે જો પતિપત્ની એકબીજા ઉપર વિશ્વાસ નહી હોય તો આ સબંધ ટકી રેહતો નથી અને તુટી પણ જાય છે મિત્રો પતિ અને પત્ની ના સબંધ મા જો એકપણ પાત્ર ખરાબ હોય તો પણ આ સબંધ ટકાવવા મા નિષ્ફળતા મળે છે મિત્રો પતિ પત્ની ના સબંધ ને દર્શાવતો એક કિસ્સો સામે આવ્યો છે જે પતિ પત્ની ના સબંધ ને શર્મશાર કરે છે.

Advertisement

મિત્રો આવો જ એક પતિ પત્નીનો કીસ્સો સામે આવ્યો છે જ્યા એક પતિએ પોર્ન વિડીયો જોઇને તેની પત્ની પાસે બાથરુમમા શારીરીક સુખ માણવાની માંગણી કરી હતી પરંતુ તેની પત્નીને આ બધુ જરાપણ પસંદ ન હતું અને તેથી તેની પત્ની એ તેનો ઈનકાર કરી દીધો હતો અને ત્યાર બાદ આ પતિઍ તેની પત્ની ને ફટકારી હતી અને દહેજ ની માંગણી કરતો હતો ત્યાર મ્બાદ આ યુવતિએ નજીકના પોલિસ સ્ટેશન મા તેના જ પતિ વિરુદ્ધ ફરિયાદ નોધાવી હતી.

મિત્રો આ કિસ્સામા બન્યુ છે એવુ કે એક 24 વર્ષની એક પરિણીતાએ તેના જ પતિ વિરુદ્ધ ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. યુવતીએ પોતાના પતિ પર આરોપ લગાવ્યો છે કે, બાથરુમમાં સંભોગ કરવાનો ઈન્કાર કરતાં તેના પતિ તેની સાથે મારઝૂડ કરતો હતો. તમને જણાવી દઈએ કે, આ યુવતીના લગ્ન હજુ માત્ર ચાર મહિના જ થયા છે તેઓના લગ્ન ભાવનગરમાં થયા હતા.

મિત્રો અમદાવાદમાં એક 19 વર્ષીય મહિલાએ પોતાના પતિ વિરુદ્ધ યૌન શોષણનો આરોપ લગાવતા પોલીસ ફરિયાદ નોંધાવી છે. મહિલાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે મારો પતિ બાથરૂમમાં શારીરિક સંબંધ બાંધવા માટે મજબૂર કરતો હતો અને જો તેની સાથે બાથરૂમમાં શારીરિક સંબંધ ન બનાવું તો તે મારી સાથે મારપીટ કરતો હતો અને આ સિવાય મહિલાએ પતિના મોટા ભાઇ ઉપર પણ છેડતી કરવાનો આરોપ લગાવ્યો છે.

મિત્રો આ સિવાય યુવતીએ પોલીસને જણાવ્યું હતું કે, સાસરિયાઓ મને દહેજ માટે પણ હેરાન પરેશાન કરે છે અને આ ઘટનામાં મળતી માહિતી મુજબ અમદાવાદના ગોમતીપુરમાં રહેનાર મહિલાએ 4 વર્ષ અગાઉ ભાવનગરમાં રહેતા યુવક સાથે લગ્ન કર્યા હતા.અને પીડિતાએ જણાવ્યું હતું કે, લગ્ન પછી તરત સાસરિયાવાળા યુવતીને દહેજ માટે હેરાન પરેશાન કરવા લાગ્યા હતા.તેમજ આગળ આ મહિલાએ જણાવ્યું હતું કે તેના સાસરિયાવાળા હંમેશાં મને અડધી રાત્રે જગાડી દેતા હતા અને મારા પિતા પાસેથી દહેજ લઇ આવવા માટે દબાણ કરતા હતા.

મિત્રો તેના સિવાય મહિલાએ પોતાના પતિ પર આરોપ લગાવતા જણાવ્યું છે કે, તે દરરોજ મારી સાથે શારીરિક સંબંધ બનાવવા માટે જબરદસ્તી મને બાથરૂમમાં લઇ જતો હતો અને ત્યા જઈને તેની પત્ની પાસે શારીરીક સબંધ બનાવવાનુ કહેતો હતો તેમજ આ મહિલાએ જણાવ્યું હતુ કે જ્યારે હું બાથરૂમમાં શારીરિક સંબંધ બનાવવા માટે ના પાડતી હતી, ત્યારે તે મને ઢોર માર મારતો હતો અને જબરદસ્તીથી સંબંધ બનાવતો હતો. મહિલાએ પતિના મોટા ભાઇ ઉપર પણ છેડતીનો આરોપ લગાવ્યો હતો.

મિત્રો આ યુવતીએ કહ્યું હતું કે જ્યારે હું ઘરમાં એકલી હોવુ ત્યારે પતિનો મોટો ભાઇ મારી સાથે જબરદસ્તી કરતો હતો. તેમણે જણાવ્યું કે, માત્ર સાસરિયાના લોકો જ નહીં પરંતુ પાડોશમાં રહેનાર એક મહિલા પણ મારા પતિને મારી વિરુદ્ધ ભડકાવી મને મારવા માટે કહેતી હતી.અને આ બનાવને લઇ ગોમતીપુર પોલીસે મહિલાના પતિ અને સાસરિયા પક્ષના 4 લોકો વિરુદ્ધ આઇપીસીની કલમ 498(એ), 354 (શોષણ), 323,114 અને 294બી હેઠળ ફરિયાદ નોંધી છે.

મિત્રો આજકાલ આવા કિસ્સા થવા એ એક સામાન્ય વાત થઈ ગઈ છે અને તેથી જ કાયમ માટે આવા કિસ્સા આપણ ને જાણવા મળે છે અને આજ કારણે લોકો ને એકબીજા પ્રત્યે નફરત થવા લાગી છે મિત્રો આવો જ એક બીજો કિસ્સો સામે આવ્યો છે જે ઉત્તર પ્રદેશ ના આઝમગઢ મા જોવામાં આવ્યો છે જેના વિશે હુ તમને જણાવવા જઈ રહ્યો છુ મિત્રો આ કિસ્સા મા પતિ પત્ની ના સબંધ ને શર્મશાર કરી દીધો છે મિત્રો આ કિસ્સાઑ થી તમે પણ વિચાર કરવા પર મજબુર બની જશો તો આવો જાણીએ આ કિસ્સા વિશે.

દોસ્તો ઉત્તર પ્રદેશ ના આઝામગઢ મા એક પતિને તેની પત્ની એ શારિરિક સબંધ બનાવવાની ના પાડી તો તે પતિ એ તેની પત્નીની હત્યા કરી દીધી અને આટલુજ નહી પરંતુ આ ઘટના પછી આરોપીએ પત્ની ની હત્યાને આત્મહત્યા નુ રૂપ આપવા તેના શવ ને ફાસી ના ફંદા ઉપર લટકાવી પોલિસને ગુમરાહ કરવાની પણ કોશિશ કરી પરંતુ પોલિસ ની તપાસ દરમિયાન આરોપીની ચતુરાઈ કામે ના આવી અને તેની ધરપકડ કરી લીધી

મિત્રો રાજુ આઝમગઢની કોઇ પ્લાસ્ટીકની કંપનીમાં નોકરી કરતો હતો. લગ્નના થોડા સમય સુધી પતિ પત્ની વચ્ચે બધુ બરાબર ચાલતું હતું. પરંતુ લગ્નના થોડા સમય બાદથી રાજુ વારંવાર તેની પત્ની પર વહેમ રાખી અવાર નવાર મારઝૂડ કરતો હતો આઝમગઢ જિલ્લા ના મેહનાઝ પોલિસ સ્ટેશન ના એક ગામમા બે દિવસ પેહલા શંકાસપ્દ પરિસ્થિતિ મા એક મહિલાનું મૃત્યુ થયુ હતુ અને પોલિસ ની શરુઆતની તપાસમા મહિલા ના પરિવારો તેને આત્મહત્યા બતાવી રહ્યા હતા પરંતુ શવ ની પોસ્ટમોર્ટમ રિપોર્ટ ના આવવાથી સાચી હકીકત બધાની સામે આવીજ ગઈ.

મિત્રો આઝમગઢ ના એસપી ત્રિવેણી સિંહે મામલા ની તપાસ કરતા કહયુ કે આરોપી રાજુ ની પત્ની નો કોઈ બીજા વ્યક્તિ સાથે ગેર કાયદેસર ના સબંધ હતા અને આજ કારણો થી તેમની બંન્ને વચ્ચે અવાર નવાર ઝઘડા પણ થતા હતા અને આજ કારણ થી તેની પત્ની તેના પતિ સાથે શારિરિક સબંધ બનાવવાની ના પાડતી હતી છેલ્લા દિવસે જ્યારે રાજુએ તેની પત્ની સાથે શારિરિક સબંધ બનાવવાનું કહયુ તો તેની પત્ની એ તેને ના પાડી દીધી તો રાજુ એ ગુસ્સામા આવી ને તેની પત્ની ની હત્યા કરી દીધી.

પોલિસે તપાસ દરમ્યાન જણાવ્યુ કે પત્નીની હત્યા કર્યા પછી રાજુએ પોલિસ ને ગુમરાહ કરવાના ઇરાદા થી હત્યા ને આત્મહત્યા નુ રૂપ આપવાની કોશિશ કરવામા આવી તેણે પોતાની પત્નીની હત્યા કર્યા બાદ શવ ને ફાસી ના ફંદા સાથે લટકાવી દીધુ અને ત્યારબાદ પોલિસ ની તપાસ દરમિયાન તેમણે પન એવુ જ જણાવ્યુ કે તેમણે આત્મહત્યા કરી છે પરંતુ શવ ની પોસ્ટમોર્ટમ રિપોર્ટ થી તેના પતિ ની ચતુરાઈ નો પર્દાફાશ થઈ ગયો અને ત્યારબાદ પોલિસે આરોપી ની ધરપકડ કરી ને મામલા ને યોગ્ય રીતે તપાસ કરવાનો આદેશ આપ્યો છે

મિત્રો આવો જ એક બીજો કિસ્સો નજરે આવ્યો છે જે દેહરાદૂનમાં જોવા મળ્યો છે અને તેના વિશે હું તમને જણાવવા જઈ રહ્યો છુ અને આ કિસ્સો એવો છે કે જેનાથી દરેક ઘરના લોકોને આ વિશે જાણવું જોઈએ કારણ કે ઘણીવાર એવા કિસ્સા બનતા હોય છે કે જેનાથી આપને આઘાત જનક બની જતા હોઈએ છીએ અને તેમજ મિત્રો આ કિસ્સો પણ એવો છે જેને જાણીને તમે પણ વિચારમાં પડી જશો તો ચાલો જાણીએ આ કિસ્સા વિશે.

મિત્રો આ કિસ્સો દેહરાદૂનમા જોવા મળ્યો છે મિત્રો દેહરાદૂનમા એક મગનસિંહ નામનો વ્યક્તિ રહેતા હતા અને તેઓ કિન્નરોને ત્યા ઢોલક વગાડવાનુ કામ કરતા હતા પરંતુ મિત્રો થોળાંક સમય પહેલા તેમનુ અચાનક કરંટ લાગતા મૃત્યુ થઈ જાય છે અને જ્યારે પોલિસને આ વાત ની જાણ થઈ ત્યારે પોલિસે શકના આધારે મગનસિંહની પત્ની રાજેન્દ્ર દેવી ની ધરપકડ કરી લીધી અને જ્યારે પોલિસે રાજેન્દ્ર દેવી પુછપરછ કરી તો પહેલા તો તેણે અજાણ્યા બનવાનું નાટક કર્યુ અને કહયુ કે મને તેના વિશે કઈ ખબર નથી પરંતુ જ્યારે પોલિસે કડકરીતે પુછપરછ કરી તો તેને સાચી હકીકત પોલિસને જણાવી.

મિત્રો કોમલ દેવી એ પોલિસને સાચી હકીકત જણાવતા કહયુ કે તેમના પતિ મગનસિંહનો એક ભાણો હતો જેનુ નામ વિશ્મભર ઉર્ફ સોનુ જે થોળાંક સમય પહેલા તેમના ઘરે રહેવા આવ્યો હતો અને છેલ્લા 2 વર્ષથી ઘણીવાર તે તેમના ઘરે આવતો હતો પરંતુ આ સમયે તે તેના મામા ના ઘરે આવ્યો ત્યારે તે રહેવાનો છે તેવુ તેણે જણાવ્યુ હતુ મિત્રો તમને જણાવી દઈએ કે મગનસિંહની પત્ની કોમલ દેવીનો તેમના ભાણા સોનુ સાથે અવૈધ સબંધ હતો પરંતુ તેના પતિ મગન સિહને આ વાતની જાણ નહતી ત્યારબાદ રાજેન્દ્ર દેવી એ જણાવ્યુ કે તેણે તેના ભાણા સોનુ સાથે ઘણીવાર સંભોગ પણ કર્યુ હતુ.

મિત્રો કોમલ દેવીએ આગાળ જણાવતા કહયુ કે જ્યારે તેમના અને ભાણાના અવૈધ સબંધ વિશે તેના પતિને જાણ થઇ ત્યારે એક દિવસ બંનેને એક દિવસ રંગે હાથે પકડી લીધા જ્યા તેઓ દરવાજો બંધ કર્યા વગર તેઓ બૅડ ઉપર મસ્તી કરી રહ્યા હતા અને ત્યારે અચાનક ત્યા મગનસિંહ આવી જાય છે અને તે આ જોઈને તે તેના ભાણા સોનુ સાથે ઝગડો કરે છે અને જ્યારે ઝગડો વધવા લાગ્યો ત્યારે કોમલ દેવીને લાગ્યુ કે તે કોઈને કહી દેશે તો કોમલદેવી અને તેના ભાણો સોનુએ સાથે મળીને મગન સિંહની હત્યા કરી દીધી અને ત્યારબાદ તેઓ બંને ત્યાથી ભાગી ગયા હતા.

જ્યારે પોલિસને આ હત્યાની ખબર પડી ત્યારે પોલિસે તપાસ કરતા કોમલ દેવીની ધરપકડ કરી હતી અને પોલિસે જણાવ્યુ કે સોનુ તેમનો દુરનો ભાણો હતો જે અહિ રહેવા આવ્યો હતો અને તેના તેની મામી કોમલ દેવી સાથી અવૈધ સબંધ હતા જેની જાણ તેના પતિ મગન સિંહ ને થઈ જતા તેઓ બન્નેએ સાથે મળીને મગનસિંહની હત્યા કરી દીધી હતી પોલિસે તે બન્નેની ધરપકડ કરી તેમને જેલ મોકલી દીધા છે મિત્રો તમને જણાવી દઈએ કે ભાણાની ઉમર 18 વર્ષની હતી જ્યારે તેની મામી ની ઉમર 40 સાલ હતી

Advertisement