રાધે માં ની આ અંગત વાતો ને જાણી ને તમારા પગ નીચે થી ધરતી સરકી જશે જાણો વિગતે..

મિત્રો આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું. હવે માર્કેટમાં એક ધમાકેદાર એંટ્રી થઈ છે રાધેમાં ની શું તમે જાણો છે એ કોણ છે. હાલો પહેલા જાણીએ એના વિશે કોણ છે રાધે માં ફિલ્મી ગીતો પર નાચતી તો ક્યારે લોકોને આઈ લવ યૂ બોલતી રાધેમાં વિશે જાણો.

Advertisement

મળતી માહિતી મુજબ સુખવિંદર કૌર જે પોતાને માતા દેવીનો અવતાર ગણાવે છે આ વર્ષે આ શોમાં એન્ટ્રી કરવા જઈ રહી છે સુખવિંદરે રાધે માં ના નામે ઘણી લોકપ્રિયતા મેળવી છે છેલ્લા ઘણા ઓથી તેનો સંપર્ક કરવામાં આવી રહ્યો હતો પરંતુ આ વર્ષે તે બિગ બોસના ઘરે ઘણા ટીવી કલાકારો સાથે જોવા મળશે. રાધે માં નો જન્મ પંજાબના હોશિયારપુરના જિલ્લાના એક શિખ પરિવારમાં થયો હતો. એના લગ્ન પંજાબમાં જ રહેતા વ્યાપારી સરદાર મોહન સિંહ સાથે થયા છે. લગ્ન પછી એનું લગ્નજીવન ખૂબ સારી રીતે ચાલી રહ્યું હતું .

મિત્રો એક દિવસ એમની ભેંટ શિવ મંદિરની પાસે મહંત શ્રી રામદીન દાસ સાથે થઈ. એમણે એની ધાર્મિક પ્રતિભાને ઓળખી. મહંત રામદીનના પ્રભાવમાં આવ્યા પછી આ રાધે માં બની ગઈ અને કથિક રૂપથી એ લોકોના વ્યકતિગત , વ્યાપારિક અને પારિવારિક સમસ્યાઓનું સમાધાન કરવા લાગી. પહેલે તો એને વધારે લોકો જાણતા નહોતા, પણ હવે એમની દુકાન હવે બધા બાબાઓથી મોટી થઈ ગઈ છે.

મિત્રો તમને આજે રાધેમાં ના જલવા દેશ વિદેશમાં ફેલાયો છે. મુંબઈમાં એમના માટે મોટા મોટા આયોજન કરાઈ રહ્યા છે. એના અનુયાયી એને દુર્ગાના અવતાર જણાવી રહ્યા છે. આ મહિલાના આયોજનોમાં લાખો લોકો શામેલ થઈ રહયા છે. શહેરોમાં મોટા મોટા પોસ્ટર લગાવીને એનો પ્રચાર કરી રહ્યા છે. હા એક વાત છે રાધે માંના પ્રચારમાં લોકોને આનંદ ખૂબ આવે છે. રાધેમાં દુલ્હનની જેમ સજી ધજીને આવે છે અને કાયમ એ ઝૂમતી દેખાય છે. એના મંચના ચારો તરફ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ પણ ઝૂમતા રહે છે. વર્તમાન સમયમાં રાધે માં લોકોને એમની નજરોથી પોતાના વશમાં કરે છે.

મિત્રો આ સાધ્વી ગુરદાસપુર જિલ્લામાં જન્મેલા રાધેમાં નાનપણથી જ ભક્તિના માર્ગે શરૂ થયા હતા રાધે માં ઘણા કારણોસર તેના વિચિત્ર કપડાં વાણી અને સમસ્યાઓના કારણે વિવાદમાં છે સુખવિંદરે પણ વિવાદિત નિવેદનો ઉચ્ચારતાં સોશ્યલ મીડિયા પર ઘણી બધી હેડલાઇન્સ બનાવી છે અને હું તને મારા દિલના તળિયેથી પ્રેમ કરું છું.

મિત્રો રાધેમાં ભક્તોથી જે રૂમમાં મળે છે એ ખાસ સુવિધાઓથી પરિપૂર્ણ છે. જે રૂમમાં રાધેમાં ભક્તોથી મળે છે ત્યાં લાલ રંગના બેડ છે. ત્યાંના પડદા પણ લાલ રંગના છે. અને એ રૂમમાં બધી લકજરી સુખ સુવિધાઓ છે. એ રૂમમાં ફેંસી લાઈટ એસી મખમલી બેડ એ બધી લકજરી સુવિધાઓ છે. એના રૂમમાં બેડ ઉપર દુર્ગામાતાની તસ્વીર છે જેના નીચે બેસી રાધેમાં ભક્તોને દર્શા આપે છે. કોઈ ભકત પરમાં જ્યારે ખૂબ ખુશ થઈ જાય છે તો એ નાચતા નાચતા એના ખોળામાં કૂદી જાય છે. માનવું છે કે જે ભક્તના ખોળામાં એ કૂદી જાય એ ખૂબ ભાગ્યશાળી છે અને એની બધી મનોકામના જલ્દી પૂરી થઈ જશે. રાધેમાં જ્યારે ખોળામાં આવી જાય છે તો ભક્તોની ખુશી બમણી થઈ જાય છે અને એ માંને લઈને નાચે છે.

મિત્રો મુંબઈમાં આજકાલ રાધેમાંને એક પછી એક આયોજન થઈ રહયા છે અને ખાસ વાત એ છે કે એમાં બધા ભણેલા લોકોની સાથે સિનેમા જગતના લોકો પણમાં ના દર્શન માટે આવી રહ્યા છે. રાધેમાં એ ધંધાની શરૂઆત કરી હતી ત્યારે એને ખબર પણ નહોતી કે એની એક દિવસ આટલી મોટી દુકાન બની જશે. થોડા વર્ષ રાધેમાં એ દિલ્હીમાં રહ્યા હતા. ત્યારે દિલ્હીના લાજપતનગરમાં જેના ઘરમાં રોકાયેલી હતી. એનુ જીવન હરામ થઈ ગયું હતું. એ લાલ ટી શર્ટ પહેરી અને લાલ ફીટ સેલિક્સ પહેરી ઘરમાં રાત સુધી ડાંસ કરતી રહેતી હતી. જેથી એ ઘરન બધા લોકો હેરાન થઈ ગયા હતા. જ્યારે લોકોના પાડતા તો એના અનુયાયીઓ કહેતા કે રાધે માં રમત કરી રહી છે. એક વિડિયોમાં રાધેમાં ફુહડની જેમ પાછલા ભાગને બહાર કાઢી એને હલાવતી રહે છે , આ રીતના ફૂહડ ડાંસ આપણે ગામના મેળામાં જોતા રહીએ છીએ.

મિત્રો એક આયોજનના સમયે બે છોકરાઓ રાધેમાં ના પાસે ઉભા એને ઘૂરી રહયા હતા. પછી રાધેમાં ને સમઝાયુ તો એને માઈક લીધું અને જોરથી બૂમો પાડવા લાગી. હવે આપણે એના પ્રસાદની વાત કરીએ તો એનો ખૂબ અજીબ રીત છે એનાથી ઉલ્ટી ઉબકા આવી જશે. એક ભક્ત ખીર લઈને આવે છે, રાધેમાં એક ચમચી ખીર મુખમાં નાખે છે, પાંચ સેકેંડ પછી એ ખીર પોતાના મોઢામાંથી ભકતને હાથ પર કાઢી આપે છે અને લોકો એ એક એક ચોખાના દાણાને પ્રસાદના રૂપમાં ગ્રહણ કરે છે.

જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય તો આ લેખ ને લાઈક અને શેર જરૂર કરજો. તમારા માટે અમે આવા ઘણા રોજિંદા લેખ લાવીશું. જે તમારા જીવન માટે ખૂબ ઉપયોગી હશે, આ પેજ સાથે જોડાવા માટે આ પેજને લાઈક કરો, આ લેખ વાંચવા માટે તમારો આભાર.

Advertisement