વ્યક્તિનો સુખ-દુઃખ સાથે ગાઢ સંબંધ માનવામાં આવે છે કેમ કે આ સંસારમાં એવો કોઈ વ્યક્તિ નહિ હોય જેના જીવનમાં દુઃખ ન આવે, જો હજુ સુધી જીવનમાં તકલીફો ચાલી રહી છે તો આવનારા દિવસોમાં તમને ખુશીઓ પણ મળશે, સમય સાથે સાથે ઉતાર ચડાવ આવતા રહે છે, જેના કારણે જ વ્યક્તિને પોતાના જીવનકાળમાં સારા અને ખરાબ સમયનો સામનો કરવો પડે છે, જયારે વ્યક્તિના જીવનમાં ખરાબ સમય આવે છે ત્યારે તે પોતાની મુશ્કેલીઓનો વહેલામાં વહેલી તકે ઉકેલ લાવવાનો પ્રયાસ કરે છે.
દરેક જગ્યા પર તમારી પ્રશંસા થશે, તમારા જીવનમાં ખુશીઓ આવશે, તમે કેરિયરમાં સફળતા પ્રાપ્ત કરશો, કોઈ કામમાં માતા-પિતાથી લેવામાં આવેલી સલાહ તમારા માટે ફળદાયી રહેશે, તમારા પારિવારિક સંબંધમાં મજબૂતાઈ આવશે, કામ ધંધામાં દિવસે બેગણી અને રાત્રે સોગણી સફળતા મેળવી નવી ઉંચાઈઓ પર પહોચાય છે. આ બધા જ માટે એક ઉપાય છે તે કરશો તો જીવનમાં તમામ વસ્તું મળશે.
અત્યારે હિંદૂ માન્યતામા આ પાનના પત્તાનું એ ખૂબ મહત્વ છે અને તેને ખુબ શુભ પણ માનવામા આવે છે. અને કોઈપણ શુભ કામ હોય અથવા તો પૂજા પાઠ હોય તો તે સમયે તમારે પાનનો ઉપયોગ એ અચૂક થાય છે. અને સ્કંદ પુરાણ અનુસાર એક સમુદ્ર મંથન સમયે દેવતાઓએ આ પાનના પત્તાનો ઉપયોગ એ કર્યો હતો. અને આ જ કારણથી તેને ખાસ એ માનવામાં આવે છે અને આજે આપણે આ ચમત્કારી પાનના પત્તાના એવા ઉપાયો વિશે આપણને જાણવા મળશે જે તમારા જીવનની તમામ સમસ્યાઓને દૂર કરી શકે છે.
હિન્દુ ધર્મમાં પાનનું ખૂબ જ વધારે મહત્વ છે આવામાં આ ઉપાય કરવાથી તમારી સમસ્યાઓ દૂર થઈ જાય છે. મંગળવારે અને શનિવારના દિવસ ભગવાન હનુમાનજીને પાન અર્પણ કરવાથી ઘરમાં ખુશીઓ વાસ થાય છે. જો તમે કોઈ કામમાં સફળતા નથી મળી રહી, તો હનુમાનજીએ આખું પાન ચઢાવો, પરંતુ તેમાં કોઈ પણ રીતનું કોઈ મિશ્રણ એટલે કે ચૂનો સુપારી ન લાગવો.
જો તમે બિઝનેસ કરો છો અને ઠપ્પ થઈ ગયો છે, તો એટલામાટે તમારે હેરાન થવાની જરૂર નથી, આ માટે તમારે પાનના પાદડાનું દાન કરવાનું છે. જો તમે આવું કરશો તો તમને ખૂબ જલ્દી સફળતા તમારી સામે આવશે.આ સિવાય તમારે શ્રાવણ માસમા ખાસ કરીને શિવજીને આ ખાસ પાન એ ચઢાવવા અથવા તો તેનાથી તમારી મનોકામના એ પૂર્તિ થાય છે. અને આ પાનને તમારે તૈયાર કરવા માટે તમારે પાનમા કાથો આ સિવાય ગુલકંદ અને નાળિયેર અને વરીયાળી એ ઉમેરવી.
જો તમારા પરિવારમાં કોઈને નજર લાગી જાય તો આ માટે કોઈ પંડિત પાસે જવાની જરૂર નથી, પરંતુ જે વ્યક્તિને નજર લાગી હોય તેને પાન પાદડા પર સાત ગુલાબની પંખડા રાખી ખવડાવી દો, જેથી તેની નજર ઉતરી જશે અને તમારા ઘરમાં નજર દોષ પણ નહીં રહે.
જો તમારા ઘરમાં સંકટ છે, જેથી તમે છુટકારો મેળવવા માંગો છો, તો એટલા માટે પાન પર કંસાર કોરો રાખી ભગવાન ગણેશને અર્પણ કરવાથી તમારા જીવનના બધાં કષ્ટો દૂર થઈ જાય છે. સાથે જ જો તમે ઘરમાં ગણેશજીને પાન ઉપર રાખશો તો તમારે ત્યાં કોઈ પણ મુશ્કેલી નથી આવે.જો લગ્નમાં વિલંબ થતો હોય અથવા તો તમને પતિનો પ્રેમ એ મળતો ન હોય તો તમારે પાન જે વેલ પર ઉગતા હોય તમારે તેના મૂળને તોડી લાવવુ અને આ મૂળને તમારે ઘસી અને રોજ તેનાથી એક તિલક કરવું.
સવારે સ્નાન કરી ઘરના દેવાલય કે શ્રીગણેશ મંદિરમાં જઈને મૂર્તિ સામે એક પાન પર સિંદૂરમાં ઘી મિક્સ કરી કે કંકુથી રંગી ચોખાથી સ્વાસ્તિક બનાવો. હવે એના પર લાલ દોરામાં કે સોપારી લપેટીને રાખો. આ શ્રીગણેશ સ્વરૂપ ગણાય છે. આ સોપારીની પૂજા સારી રીતે કરશો તો મંગળ થશે.
તમારૂ કામ લાંબા સમયથી નથી થઈ રહ્યું તો આ માટે આ ઉપાય બહુજ ખાસ છે, આ માટે તમારે રવિવારના દિવસે ઘરથી નીકળતા સમય પાનના પાદડાને પોતાના પર્સમાં રાખવાનું છે, આ ઉપાયથી તમારૂ કામ થઈ જશે. એટલું જ નહીં, પાન ખૂબ જ શુભ માનવામાં આવે છે, આવામાં આ ઉપાય કરવાથી તમે મુસીબતોથી પણ બચી શકો છો.
હનુમાનજીના વિધિ-વિધાનથી પૂજન કર્યા બાદ આ પાન હનુમાનજીને અર્પણ કરો અને સાથે જ પ્રાથના કરતા કહો ” હે “હનુમાનજી” હું આપને આ મીઠુ રસ ભરેલું પાન અર્પણ કરું છું ” આ મીઠા પાનની જેમ તમે મારા જીવન પણ મિઠાસથી ભરી દો. હનુમાનજીની કૃપાથી થોડા જ દિવસોમાં તમારી દરેક સમસ્યા દૂર થશે.
શુક્લ પક્ષના પ્રારંભમાં એક પાન લો. એના પર ચંદન અને કેસરના પાવડર મિક્સ કરી રાખો. પછી દુર્ગા માતાજીની સામે બેસીને દુર્ગા સ્તુતિમાંથી ચંડી સ્ત્રોતના પાઠ 43 દિવસ સુધી કરો. પાન રોજ નવા લેવું. રોજ પ્રયોગ કરેલ પાનને કોઈ જુદા સ્થાન પર રાખો. 43 દિવસ પછી એ પાનને જળમાં પ્રવાહિત કરી દો.