રાત્રે ફરવા બહાર નીકળેલી આ મહિલાને જબરદસ્તી ઉઠાવીને લઈ ગયા આ હવસખોર,અને વારંવાર બાંધ્યા શારીરિક સંબંધ….

નમસ્કાર મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું સ્વાગત તેની ફરિયાદમાં-36 વર્ષીય મહિલાએ દાવો કર્યો છે કે તે સોમવારે રાત્રે ફરવા નીકળ્યો હતો ત્યારે લોકોના એક જૂથે તેને તેની કારમાં બળજબરીથી લઈ ગયો હતો જ્યાં તેની પર સામુહિક બળાત્કાર કરવામાં આવ્યો હતો.કોલકાતામાં એક આશ્રયસ્થાનમાં રહેતી મહિલાનું અપહરણ અને બળાત્કાર કરવા બદલ એક ટેક્સી ડ્રાઈવરની ધરપકડ દક્ષિણના હદમાં કરવામાં આવી છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ રવિવારે આ માહિતી આપી તેમણે જણાવ્યું હતું કે શનિવારે રાત્રે દરોડા દરમિયાન આરોપીને દક્ષિણ 24 પરગણા જિલ્લાના નરેન્દ્રપુરથી પકડવામાં આવ્યો હતો તેની ફરિયાદમાં-36 વર્ષીય મહિલાએ દાવો કર્યો છે કે તે સોમવારે રાત્રે ફરવા નીકળ્યો હતો ત્યારે લોકોના એક જૂથે તેને તેની કારમાં બળજબરીથી લઈ ગયો હતો જ્યાં તેની પર સામુહિક બળાત્કાર કરવામાં આવ્યો હતો.

Advertisement

પીડિતા શહેરના પંચશેરમાં માનસિક વિકલાંગ મહિલાઓ માટે આશ્રયસ્થાનમાં રહેતી હતી મહિલાએ એમ પણ કહ્યું હતું કે વહેલી તકે સોનપુર વિસ્તાર નજીક એક કારે તેને માર માર્યો હતો અને નીચે ધકેલી દીધો હતો પોલીસે જણાવ્યું કે સ્થાનિક લોકોએ તેને રસ્તાની બાજુમાં પડેલો જોયો અને ગારીયાહતમાં તેના સંબંધીના ઘરે જવા માટે તેને ટ્રેનની ટિકિટ ખરીદવામાં મદદ કરી વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે આરોપી ટેક્સી ડ્રાઈવરે લાંબી પુછપરછ બાદ ગુનો કબૂલ્યો હતો અમે એ જાણવાની કોશિશ કરી રહ્યા છીએ કે ઘટનાની રાત્રે તેની સાથે વધુ લોકો હતા કે નહીં તેની ટેક્સી કબજે કરી લેવામાં આવી છે.

અધિકારીના કહેવા મુજબ સંજોગપૂર્ણ પુરાવા બતાવતા નથી કે મહિલા પર ગેંગરેપ થયો છે તેણે કહ્યું તેને ગંભીર માનસિક સમસ્યા છે કોઈ પુરાવા નથી કે તેની બળજબરીપૂર્વક અપહરણ કરવામાં આવ્યું હતું આ મહિલા જાતીય કૃત્યમાં સામેલ હતી પરંતુ તેના પર ગેંગરેપ થયો હોવાના કોઈ સંકેત નથી એનસીડબ્લ્યુના એક વરિષ્ઠ સભ્યએ શુક્રવારે પીડિતા સાથે વાત કરી હતી અને કેસ અંગે લાલબાજાર મુખ્યાલયમાં કોલકાતા પોલીસના વરિષ્ઠ અધિકારીઓ સાથે વાત કરી હતી. પશ્ચિમ બંગાળ મહિલા આયોગની અધ્યક્ષ લીના ગંગોપાધ્યાયે કહ્યું કે આ કેસમાં રિપોર્ટ સંગઠનના તારણોને આધારે તૈયાર કરવામાં આવી રહ્યો છે.

બીજી એક એવીજ ઘટના સામે આવી છે ચાલો આપણે જાણીએ સમગ્ર મામલો અમદાવાદની યુવતી પર ડીસાના એસટી બસ સ્ટેન્ડમાં જ ત્રણ હોમગાર્ડ જવાનોએ ગેંગરેપ કરતાં ખળભળાટ મચી ગયો છે. અમદાવાદની મુસાફર યુવતી ડીસા બસ સ્ટેન્ડમાં રાત્રે આ નરાધમોએ દુષ્કૃત્ય આચાર્યું હતું વહેલી સવાર જ સનસનીખેજ ઘટનાના ખુલાસાથી ખળભળાટ મચી ગયો છે હાલ યુવતી ડીસા ઉત્તર પોલીસ મથખે પહોંચી છે.યુવતીની ફરિયાદને આધારે પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે બીજી તરફ રક્ષકો દ્વારા જ બળાત્કાર ગુજારવામાં આવતા ચારેકોરથી ફિટકાર વરસી રહ્યો છે એટલું જ નહીં એસટી તંત્રના સલામત સવારીના દાવા વચ્ચે બસ સ્ટેન્ડમાં જ બનેલી આ ઘટનાને કારણે દાવા સામે પ્રશ્નો ઉઠી રહ્યા છે.

આ અંગે મળતી વિગત મુજબ અમદાવાદની એક મહિલા તેના મિત્ર સાથે ઘૂણસોલ જતી હતી પીડિત મહિલા જ્યારે રાત્રે બસસ્ટેડન્ટમાં હતી ત્યારે હોમગાર્ડ સહિતના બે શખ્સોએ ધમકી આપી અને સામૂહિક દુષ્કર્મ ગુજાર્યુ હતું.મહિલાએ અને તેના મિત્રે આ ઘટના બાદ પોલીસને જાણ કરી હતી પોલીસ ડીસા બસ મથકે પહોંચી જતા લોકોના ટોળેને ટોળા એકઠાં થયા હતા મહિલાનો અને તેની સાથે આવેલા યુવકનો આક્ષેપ હતો કે એક હોમગાર્ડ અને ચાની કેન્ટિનવાળા શખ્શે અન્ય એક શખ્સ સાથે મળી મહિલા સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યુ હતું.

આ ઘટનાના પગલે સ્થાનિકોમાં ખૂબ રોષ જોવા મળ્યો હતો પોલીસ સાથે સ્થાનિક મીડિયા પણ ડીસા બસસ્ટેડે પહોંચી ગયું હતું અને પીડિત મહિલા સાથે વાતચીત કરવાનો પ્રયાસ કર્યો હતો પોલીસ પીડિત મહિલા અને તેના સાથીને લઈને પોલીસ મથકે જવા રવાના થઈ હતી આ ઘટનાના પગલે ડીસામાં ઉહોપોહ મચી ગયો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ ડીસાથી સાચોર જવા રવાના થયેલી એક મહિલાને કેટલાક વર્ષ અગાઉ થરાદના હોમગાર્ડ ઉઠાવી અને ઝાડીઓમાં લઈ ગયા હતા અને તેના પર દુષ્કર્મ આચર્યુ હોવાની ફરિયાદ નોંધાઈ હતી ત્યારે ફરી એક વાર ડીસામાં હોમગાર્ડના કૃત્યુથી સમગ્ર પોલીસ તંત્ર શર્મશાર થયું છે જોકેઆ મામલે હજુ સુધી પોલીસ ફરિયાદ ન થઈ હોવાના અહેવાલો છે હવે આ કેસમાં પોલીસ શું કાર્યવાહી કરે છે તેના પર ડીસાવાસીઓની નજર છે.

બીજી એક આવી જ ઘટના સામે આવી જેના વિશે આપણે જાણીશું 7 વર્ષ પહેલા 16મી ડિસેમ્બરે દેશની રાજધાની દિલ્હીમાં થયેલા એક ગેંગરેપે આખા દેશને શરમમાં ડુબાડ્યો હતો ચાલતી બસમાં મોડી રાતે એક યુવતી સાથે 6 નરાધમોએ ગેંગરેપ અને અમાનવીય કૃત્ય આર્ચયુ હતું જેમાંથી 18 વર્ષના કિશોરને બાળ ગૃહમાં મોકલી દેવાયો હતો અને એક આરોપીએ જેલમાં જ આત્મહત્યા કરી લીધી હતી હવે સરકાર અન્ય ચાર આરોપીઓને ફાંસી આપવા જઈ રહી છે જાણો કોણ હતી એ રાતનો ભોગ બનનાર યુવતી અને શું થયું હતું તેની સાથે.

16મી ડિસેમ્બરે 2012ની એ રાતે પેરામેડિકલની વિદ્યાર્થીની નિર્ભયા જ્યારે તેના મિત્ર સાથે ફિલ્મ જોઈને બસમાં મુનીરકાથી દ્વારકા જઈ રહી હતી.ત્યારે એ જ ચાલતી બસમાં 6 નરાધમોએ ગેંગરેપ કર્યો હતો. આ ઘટના સમયે આરોપીઓએ નિર્ભયાના મિત્ર સાથે પણ મારઝુડ કરી હતી. ત્યારબાદ નિર્ભયા અને તેના મિત્રને ચાલતી બસમાંથી મહિપાલપુર નામના વિસ્તારમાં બહાર ફેંકી દીધા હતા. આ ઉપરાંત બન્નેને બસ નીચે કચેડીને મારવાનો પ્રયાસ પણ કર્યો હતો ત્યારબાદ 17મી ડિસેમ્બર 2012ની સવારે નિર્ભયા ગંભીર હાલતમાં મળી આવી હતી તેને નાજુક પરિસ્થિતીમાં દિલ્હીના સફદરગંજ હોસ્પિટલમાં ભરતી કરાવાઈ હતી.18 ડિસેમ્બર 2012ના રોજ આ મામલાએ સંસદને હચમચાવી અને તેની તપાસ શરૂ કરાઈ. ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદેએ સંસદને આશ્વાસન આપ્યું કે, રાજધાનીમાં મહિલાઓની સુરક્ષાઓ માટે તમામ જરૂરી પગલા લેવાશે.

19 ડિસેમ્બર 2012ના રોજ દેશભરના લોકોએ સોશ્યલ મીડિયા પર તેમના આક્રોશ વ્યક્ત કર્યો, ત્યારબાદ દિલ્હી પોલીસે બસ ડ્રાઈવરને સોમવારે મોડી રાતે ઝડપી પાડ્યો હોવાનું જણાવ્યું હતું આ નરાધમનું નામ રામ સિંહ હતું. ડ્રાઈવર રામ સિંહે તેનો ગુનો સ્વીકારી લીધો હતો અને તેને આ કૃત્ય કરવામાં તેની સાથે સામેલ અન્ય આરોપીઓના નામ આપ્યા હતા જેમાં તેનો ભાઈ મુકેશ, એક જીમ ઈન્સ્ટ્રક્ટર વિનય ગુપ્તા અને ફળ વેચાનારા પવન ગુપ્તાની ધરપકડ કરવામાં આવી હતી.26 ડિસેમ્બર 2012ના રોજ નિર્ભયાને સિંગાપુરના માઉન્ટ એલિઝાબેથ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ જવાઈ હતી.29 ડિસેમ્બર 2012ના રોજ સિંગાપુરની આ હોસ્પિટલમાં નિર્ભયાએ તેના અંતિમ શ્વાસ લીધા હતા.
30 ડિસેમ્બર 2012ના રોજ નિર્ભયાના મૃતદેહને દિલ્હીમાં લાવવામાં આવ્યો અને પોલીસ સુરક્ષામાં તેના અંતિમ સંસ્કાર કરાયા હતા.

11 માર્ચ 2013ના રોજ રામ સિંહ નામના મુખ્ય આરોપીએ સવારે તિહાર જેલમાં ગળેફાંસો ખાઈને આત્મ હત્યા કરી લીધી હતી જો કે તેના પરિવારજનો અને વકીલનું એવું માનવું છે કે તેની જેલમાં હત્યા કરાઈ હતી 14 સપ્ટેમ્બર,2013 ના રોજ આ કેસમ માટે રચવામાં આવેલી વિશેષ કોર્ટે આ તમામ ચાર આરોપીઓને ફાંસી સજા સંભળાવી હતી.

3 જાન્યુઆરી 2014 હાઈકોર્ટની બેંચે નિર્ણય સુરક્ષિત કર્યો હતો. સાથે જ દોષી મુકેશ, અક્ષય, પવન અને વિનયને સાકેત કોર્ટ તરફથી મળેલી સજા પર 14 માર્ચ 2014ના રોજ દિલ્હી હાઈકોર્ટે મહોર લગાવી દીધી હતી.
15 માર્ચ 2014ના રોજ આરોપી મુકેશ અને પવનના વકીલ એમએલ શર્માએ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. અન્ય આરોપીઓને વકીલ એપી સિંહ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા.

20 ડિસેમ્બર 2015ના રોજ 18 વર્ષીય કિશોર આરોપીને કોર્ટે છોડીને બાળ સુધાર ગૃહમાં મોકલી દીધો હતો.
4 એપ્રિલ 2016ના રોજ સુપ્રીમ કોર્ટે આરોપીઓને ફાંસીની સજા અટકાવી દીધી હતી 11 જુલાઈ 2016ના રોજ કેસ ત્રણ જજોની બેચને મોકલવામાં આવ્યો હતો 18મી જુલાઈ 2016થી સુપ્રીમ કોર્ટમાં ફાસ્ટ ટ્રેક કોર્ટની જેમ સુનાવણી શરૂ કરાઈ 5મી મે, 2017ના રોજસુપ્રીમ કોર્ટે રેરેસ્ટ ઓફ રેર કેસ ગણીને દોષીતોને ફાંસીની સજા યથાવત રાખી.

9મી નવેમ્બર 2017ના રોજ એક આરોપી મુકેશે સુપ્રીમ કોર્ટમાં ફાંસીની સજા અંગેના નિર્ણય પર પુનર્વિચારની અરજી કરી હતી જેના ફગાવી દેવાઈ હતી 9 ડિસેમ્બર 2019 મંડોલીમાં ફાંસીની સુવિધા ન હોવાના કારણે નિર્ભયાના આરોપી પવનને તિહાર જેલમાં લવાયો 7 નવેમ્બરે વિનયએ દયા અરજી દાખલ કરી હતી 10 ડિસેમ્બર 2019 બક્સર જેલને 14 ડિસેમ્બર સુધી ગાળીયા તૈયાર કરવાનો આદેશ.

17મી ડિસેમ્બરે આરોપી અક્ષયની પુનવિચારણા અરજી પર સુનાવણી 18 ડિસેમ્બર 2019 સુપ્રીમ કોર્ટે આરોપીની દયા અરજી ફગાવી, તેના વકીલે ફરી રાષ્ટ્રપતિને દયા અરજી કરવા માટે એક સપ્તાહનો સમય માંગ્ય 18 ડિસેમ્બર 2019 પટિયાલા હાઉસ કોર્ટે ડેથ વોરંટની સુનાવણી ટાળ 7મી જાન્યુઆરી 2020ના રોજ સુનાવણી કરવા માટે કહ્યું 22 જાન્યુઆરીએ સવારે 7 વાગ્યે ફાંસીની સજા આપવામાં આવશે.

દેશમાં સતત બની રહેલી ઘટનાઓ બાદ 2012માં હેવાનિયતનો શિકાર બનેલી નિર્ભયાને 2019માં એટલે સાત વર્ષ બાદ ન્યાય મળવા જઈ રહ્યો છ તમામ આરોપીઓની દયા અરજી ફગાવાઈ છે.અને હવે ચારેયને ફાંસીના ફંદાએ પહોંચવાનું કાઉન્ટડાઉન પણ શરૂ થઈ ગયું છે.

Advertisement