રવિવાર ના દિવસે કરી લો આ ઉપાય, જીવન ની તમામ સમસ્યાઓ થશે દૂર,10 જ દિવસ માં બની જશો માલામાલ…

રવિવારનો દિવસ એ સૂર્ય ભગવાનનો દિવસ છે અને આ દિવસે સૂર્ય ભગવાનની પૂજા કરવામાં આવે છે. સૂર્ય ભગવાનને શક્તિનું પ્રતીક માનવામાં આવે છે અને તેમની પૂજા કરવાથી જીવનના બધા દુ: ખ દૂર થાય છે. રવિવારે સૂર્ય ભગવાનની પૂજા કરવા ઉપરાંત તેમનું  વ્રત પણ રાખવામાં આવે છે. સૂર્ય ભગવાનનું વ્રત શ્રેષ્ઠ માનવામાં આવે છે અને રવિવારે વ્રત કરવાથી સૂર્ય ભગવાન સરળતાથી પ્રસન્ન થાય છે.

જોકે આજે દરેક વ્યક્તિ ને આનંદિત જીવન ની ઈચ્છા રહેતી હોય છે. માણસ પોતાના જીવન ને આનંદથી ભરવા માટે દિન-રાત પરિશ્રમ કરે છે. જેથી તેમનુ કુટુંબ ખુશ રહી શકે અને કુટુંબમા સુખ શાંતિ રહે.પરંતુ કાયમ લોકો ના જીવન મા ખુશી બની રહે તે શક્ય નથી. જીવન માં સુખ તથા શાંતિ બનાવી રાખવી ખુબ જ કપરી ગણવામાં આવે છે. સમય ની સાથોસાથ જીવન માં અનેક તકલીફો જન્મે છે. જેના લીધે માનવી કાયમ હતાશ રહે છે. પણ ઘણા નૂસ્ખા એવા છે જેને કરવાથી તમે તમારા જીવન ની તમામ તકલીફો નુ સમાધાન કરી શકો છો અને તમે તમારું જીવન આનંદપૂર્વક પસાર કરી શકો છો.

આજે અમે તમને રવિવાર માટે ઘણા નૂસ્ખાઓ ની જાણકરી આપવા જઈ રહ્યા છીએ. જો તમે આ નૂસ્ખા કરો તો તેનાથી ભગવાન સૂર્ય ની કૃપા તમારા પર કાયમ રહશે અને તમારા જીવન ની તકલીફોનુ સમાધાન થશે. તો ચાલો હવે જાણીએ કે રવિવાર ના દિવસે ક્યા-ક્યા નૂસ્ખા કરવાથી જીવનની પ્રત્યેક તકલીફ દૂર થઇ જશે. જો તમે રવિવારે પરોઢે કોઈ અગત્યના કામ થી ઘરે થી જતા હોય તો તે પૂર્વે ગાય ને રોટલી દેવી. જો શક્ય હોય તો તમે રવિવાર ના રોજ ગાયપૂજન પણ કરો. તેનાથી તમારા તમામ કામો સફળ થશે.

રવિવાર ના રોજ જો તમે એક વાસણમા પાણી લઈને તેમાં કંકુ ઉમેરી ને વડના વૃક્ષ પર અર્પણ કરો છો. તો તેનાથી તમારા જીવન ની ઘણી તકલીફ દૂર થાય છે. આ ઉપરાંત રવિવાર ના રોજ તમે ઘરે થી જતા પૂર્વે તમારા લલાટ પર ચંદન નો ચાંદલો કરો. જો તમે રવિવાર ના રોજ માછલીઓને લોટની ગોળીઓ નાખો છો તો તેનાથી તમને તમારા જીવન માં સારા ફળ મળે છે. તે ઉપરાંત તમે રવિવાર ના રોજ કીડીઓ ને ખાંડ તેમજ લોટ નાખવી, તેનાથી જીવન ની તમામ તકલીફનો અંત આવશે.

રવિવારના દિવસે આ ઉપાય કરવાથી ધનની પ્રાપ્તિ થશે. આ ઉપાય અંતર્ગત તમે આ દિવસે હવન કરો અને તેમાં કાળા તલ, જવ, કપૂર, હળદર અને ઘી વડે 108 વાર આહુતી આપો. આહુતી આપતા સમય નીચે આપેલ મંત્ર બોલો. આ હવન કરવાથી સૂર્ય ભગવાનની કૃપા તમારા પર નિર્માણ પામશે અને તમને આર્થિક લાભ મળવા લાગશે. એટલું જ નહીં, આ હવન કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો પણ વધારો થશે અને નકારાત્મક શક્તિઓ ઘરથી દૂર જ રહેશે. જેઓ આ હવન નિષ્ઠાપૂર્વક  અને સાચા હૃદયથી કરે છે તેમને સુખ, સમૃદ્ધિ, ખ્યાતિ અને વૈભવ મળે છે.

મંત્ર: – શ્રી હ્રીં ધૃણી: સૂર્ય આદિત્ય: ક્લીં ૐ જો આપ ઈચ્છો છો કે તમારા જીવનમા કાયમ ખુશી તથા સમૃદ્ધી બની રહે તો તમે રવિવાર ના રોજ શુદ્ધ કસ્તુરીને ચમકીલા પીળા કાપડમા નાખીને તમારા લોકરમા મુકી દો. જો તમે આ નૂસ્ખાને તમારા સાચા મનથી કરો તો તેનાથી તમારા જીવનમા ચાલતી બધી જ તકલીફો દૂર થશે અને તમારું જીવન આનંદમયી બને છે. જેમ કે તમે જાણો છો કે રવિવાર ના રોજ ભગવાન સૂર્યને અર્પણ છે. જો તમે આ દિવસે વ્રત કરશો તો તેનાથી ભગવાન સૂર્ય ની કૃપા તમારા પર કાયમ બની રહેશે. જો તમે રવિવારનુ વ્રત કરશો તો એક સમયનુ ખાવાનુ મીંઠા વિનાનુ કરવુ.

રવિવારે રાત્રે સૂતા સમયે તમારા પાસે એક ગ્લાસ દૂધનો ભરીને રાખી દો. પછી આગલા દિવસની સવારે ઊઠીને સ્નાન કરો. સ્નાન કર્યા પછી ગ્લાસમાં રહેલ દૂધને એક લોટમાં લઈ લેવાનું છે અને બાવળના ઝાડ પર ચઢાવી દો. જો કે તમારે એ વાતનું ધ્યાન રખવાનું છે કે દૂધનું એક ટીપું પણ લોટાની બહાર કે રાત્રે ગ્લાસની બહાર ઢોલાય નહી કે પડે નહી. આવી રીતે દરેક રવિવારના દિવસે આ પ્રયોગ અજમવાથી તમારા જીવનમાં હંમેશા ધનની વર્ષા થશે. તમારે ક્યારેય આર્થિક સંકડામણનો સામનો નહી કરવો પડે.

રવિવારના દિવસે સૂર્યદેવને અર્ઘ્ય આપવું  જોઈએ. સૂર્ય ભગવાનને અર્ઘ્ય અર્પણ કરવાથી શરીર અનેક રોગોથી સુરક્ષિત રહે છે. રવિવારે સ્નાન કર્યા પછી તાંબાનો લોટો લો અને તેને શુધ્ધ પાણીથી ભરો. ત્યારબાદ આ પાણીની અંદર થોડા  ચોખા, હળદર અને ફૂલો નાખો. તમારે આ જળથી સૂર્યદેવને અર્ઘ્ય આપવાનું છે. સૂર્ય ભગવાનને અર્ધ્ય આપતી વખતે તેમના નામનો જાપ પણ કરો. સાથે એ વાતનું પણ ધ્યાન રાખો કે અર્ધ્ય આપતી વખતે પગમાં ચપ્પલ હોવા જોઈએ નહી.

માન્યતા મુજબ લોકોના જીવનમા સમસ્યાઓ આવે છે તો લોકોના જીવનમા આ સમસ્યાઓનુ સમાધાન રહેલુ હોય છે, લોકો જો પ્રયાસ કરે તો હર વખતે ખરાબ સ્થિતિ ને દૂર કરી શકો છો, પણ જાણકારી ના અભાવમા લોકો આ તમામ બાબતો નથી જાણતી. આ નૂસ્ખાને કરવાથી તમારા જીવનની અનેક તકલીફોનુ સમાધાન થશે અને ભગવાન સૂર્યના આશીર્વાદ થી તમે તમારુ જીવન આનંદથી વિતાવી શકશો.