શારીરિક સંબંધ દરમિયાન છોકરીએ કર્યું એવું કામ કે યુવકને લઈ જવો પડ્યો જેલમાં, જાણો એવું તો શુ થયું…

મિત્રો આ લેખમાં હું તમારું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું. આજે અમે તમને એક એવા કિસ્સા વિશે જણાવીશું જેના જાણીને તમે આશ્ચર્યચકિત થઈ જશો. સૂત્રોના જણાવ્યા અનુસાર અમેરિકાના પેન્સિલવેનિયામાં રહેતા અમેંડા મેરી વરુફેલના પડોશીઓએ તેની સામે પોલીસ ફરિયાદ કરી હતી.

Advertisement

ત્યારબાદ સ્થાનિક પોલીસે મહિલા સામે હંગામો અને પરેશાનનો ગુનો નોંધ્યો હતો. પોલીસ કેસ નોંધાવતી વખતે એક પાડોશીએ કહ્યું કે જોડાણના કારણે ફર્નિચર ખૂબ ઝડપથી હલી રહયા હતા.આજુબાજુના ઘણા લોકોને તકલીફ થવા લાગી અને બધાએ મહિલા સામે ફરિયાદ નોંધાવવા સંમતિ આપી. તેણે કહ્યું, મહિલા પોતાના પતિ સાથે સેક્સ કરતી હતી. તે સમયે તેનો અવાજ પણ ખૂબ જ જોરથી આવી રહ્યો હતો અને તે સમય દરમિયાન બેડ, ડ્રેસર વગેરે વસ્તુઓ હલવા લાગી.

અમને બધાને એવું લાગ્યું કે જાણે કોઈ ભૂકંપ આવી રહ્યો છે. સ્થાનિક કોર્ટે મહિલાને 3 મહિનાની જેલની સજા સંભળાવી છે. તે જ સમયે પડોશમાં રહેતા અન્ય એક પરિવારે કહ્યું કે કોર્ટે સચોટ સજા આપી છે. હવે તેઓ ખૂબ જ શાંતિથી શ્વાસ લઈ રહ્યા છે.

મિત્રો એક એવો બીજા કિસ્સા વિશે જણાવવા જઈ રહ્યા છે. લંડનમાં એક ખૂબ જ રસપ્રદ કિસ્સો સામે આવ્યો છે. એક છોકરી છોકરો બની અને બીજી છોકરી સાથે મિત્રતા કરી અને તેની સાથે દસ વાર શારીરિક સંબંધ બાંધ્યો. જ્યારે છોકરીને ખબર પડે છે કે તે તેની સાથે સંબંધ બાંધે છે, ત્યારે તે છોકરો નહીં પરંતુ એક છોકરી છે. ત્બાયારદ તેણે પોલીસમાં કેસ દાખલ કર્યો હતો. કોર્ટે આરોપી યુવતીને આઠ વર્ષની સજા સંભળાવી.

મળતી માહિતી પ્રમાણે ન્યુલેન્ડ નામની 25 વર્ષની યુવતીએ ફેસબુક પર છોકરાના નામે બનાવટી એકાઉન્ટ બનાવ્યું હતું. થોડા દિવસોમાં ન્યુલેન્ડની ફેસબુક એકાઉન્ટ પર એક યુવતી સાથે મિત્રતા થઈ. ન્યુલેન્ડ તેની સાથે ફેસબુક પર માત્ર છોકરાની જ વાતો કરતી’ હતી.

જ્યારે બંને વચ્ચે ગાઢ સંબંધ બન્યા, ત્યારે તેઓએ સંબંધ બનાવવાની તૈયારી પણ કરી હતી. ન્યુલેન્ડે આ છોકરી સાથે લગભગ દસ વખત શારીરિક સંબંધ બાંધ્યો હતો. યુવતીનું કહેવું છે કે જ્યારે પણ ન્યુલેન્ડ તેની સાથે મળતો ત્યારે તે છોકરાની જેમ મળતી.સંબંધ બનાવતી વખતે તે સંભોગ રમકડાંનો ઉપયોગ કરતી હતી. જ્યારે મહિલાને ન્યુલેન્ડ વિશેની સત્ય ખબર પડી ત્યારે તે ગભરાઈ ગઈ. સ્થાનિક કેસ દ્વારા ન્યુલેન્ડને આઠ વર્ષની સજા સંભળાવી છે, આ સમગ્ર કેસનો ચુકાદો આપ્યો છે.

જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય તો આ લેખ ને લાઈક અને શેર જરૂર કરજો. તમારા માટે અમે આવા ઘણા રોજિંદા લેખ લાવીશું. જે તમારા જીવન માટે ખૂબ ઉપયોગી હશે, આ પેજ સાથે જોડાવા માટે આ પેજને લાઈક કરો, આ લેખ વાંચવા માટે તમારો આભાર.

Advertisement