સરસવ ના આ ટોટકા બનાવી શકે છે તમને માલામાલ, ઘર માં આવી શકે છે સુખ સમૃદ્ધિ શાંતિ,જાણો કેવી રીતે કરશો આ અસરકારક ટોટકા…

આ ચમત્કારી ઉપાય ની મદદ થી જીવનની ઘણી પરેશાનીઓ ને દુર કરી શકાય છે અને આ પરેશાનીઓ માંથી હંમેશા માટે છુટકારો મેળવી શકાય છે. દરેક સમસ્યા નો ઉકેલ કરવા સાથે કોઈ ને કોઈ ઉપાય જરૂર જોડાયેલો હોય છે. એટલા માટે જયારે પણ તમારા જીવન માં કોઈ પરેશાની આવે તો તમારે એનાથી ડરવું નહિ પરંતુ એની સાથે જોડાયેલા ઉપાય કરવા. તમારી પરેશાની નો ઉકેલ થઇ જશે.

આજે આ લેખ માં તમને તેલ ના ટોટકા એટલે કે ઉપાય બતાવવા જઈ રહ્યા છીએ, જે ખુબ જ અસરદાર માનવામાં આવે છે. પરેશાની ના હિસાબે તમે આ તેલના ઉપાય કરી શકો છો તો ચાલો જાણી લઈએ પરેશાની મુજબ કેવી રીતે આ તેલના ઉપાય અપનાવવા જોઈએ,સરસવનું તેલ આપણા રસોઈઘરમાં ખૂબ જ મહત્વપૂર્ણ હિસ્સો છે. સરસવ ના તેલ નો ઉપયોગ ખાવા-પીવાની ઘણી જ વસ્તુઓમાં કરવામાં આવે છે. એવું પણ કહેવામાં આવે છે કે સરસવના તેલનો ઉપયોગ શરીર પર માલિશ કરવામાં આવે તો તેનાથી હાડકાઓ મજબૂત બને છે. એ સિવાય સરસવનાં તેલને વાળમાં લગાડવામાં આવે તો વાળ મજબૂત બને છે.આવી જ રીતે સરસવના તેલ સાથે ઘણી બધી માન્યતાઓ પણ જોડાયેલી છે. પરંતુ શું તમે એ લોકો જાણો છો કે સરસવના તેલનો ઉપયોગ ટોટકાના રૂપમાં પણ કરવામાં આવે છે.

આવો જાણીએ સરસવ તેલના ટોટકા વિશે
જો કોઈ વ્યક્તિને શનિ ગ્રહના દોસ્ત ને લીધે જીવનમાં પરેશાનીઓ ઉત્પન્ન થઈ રહી હોય તો આ સ્થિતિમાં શનિ ગ્રહને શાંત કરવા માટે સરસવના તેલ સાથે જોડાયેલ આ ટોટકા નો ઉપયોગ કરી શકે છે. જો તમે સરસવના તેલનો દાન કરો છો તો તમારી કુંડળીમાં શનિની દશા મજબૂત બનશે. આ સિવાય શનિ ગ્રહથી મળતા ખરાબ પ્રભાવ દૂર થશે અને તમને શુભ ફળની પ્રાપ્તિ થશે.

એવું માનવામાં આવે છે કે સરસવના તેલનો ઉપયોગ ટોટકા માં કરવામાં આવે તો જીવનમાં ચાલી રહેલી ઘણી બધી સમસ્યાઓનું સમાધાન થઈ જાય છે. જો તમારા જીવનમાં કોઈપણ પ્રકારની સમસ્યા આવી રહી હોય તો તમે પણ સરસવના તેલ ના ટોટકા નો ઉપયોગ કરીને પરેશાનીથી છુટકારો મેળવી શકો છો. આજે અમે તમને આ પોસ્ટના માધ્યમથી સરસવના તેલ ના થોડા ટોટકા વિશે જાણકારી આપીશું. જો તમે તેને અપનાવો છો તો જરૂરથી લાભ પ્રાપ્ત કરશો.

સરસવના તેલ ની મદદ થી પણ તમે તમારા જીવન ની ઘણી પરેશાની નો ઉકેલ શોધી શકો છો. જે લોકો ઘણી વાર બીમાર રહે છે અથવા કોઈ રોગ થી ગ્રસ્ત હોય તો તે લોકો એ પીપળા ના ઝાડ ની નીચે તલ ન્ક તેલ નો દીવો કરવો. દર શનિવાર ના રોજ તલ ના તેલનો દીવો કરવાથી તમને રોગ માંથી મુક્તિ મળશે અને રોગ સારો થઇ જશે. એ સિવાય સાધનાઓ અને સિધ્ધિઓ ની પ્રાપ્તિ કરવા માટે પણ પીપળા ના ઝાડ ની નીચે ૨૧ દિવસો સુધી સરસવ ના તેલ નો દીવો કરવો એ ઉત્તમ માનવામાં આવે છે.

જો કોઈ વ્યક્તિને પોતાના વેપારમાં મહેનત કરવા છતાં પણ નુકસાનીનો સામનો કરવો પડતો હોય તો આવી સ્થિતિમાં તેણે સરસ આવનાર સાથે જોડાયેલ ટોટકા નો ઉપયોગ કરી શકે છે. જેના માટે તમારે સરસવના તેલ માંથી બનેલ શાકને મજૂરોમાં દાન કરવાનું રહેશે. જો તમે આવું કરો છો તો તમને વેપારમાં નુકસાની જવાનું બંધ થઈ જશે અને નફો મળતો થઈ જશે.

જો તમને સ્વાસ્થ્ય સંબંધી પરેશાની રહેતી હોય અને પોતાની બધી બીમારીઓથી છુટકારો પ્રાપ્ત કરવા ઈચ્છતા હોય તો સરસવના તેલ ના ટોટકા ને કારગર માનવામાં આવે છે. એક કટોરામાં સરસવના તેલ ને લઈને શરીરની નીચેથી ઉપર સુધી ફેરવો ત્યારબાદ તેલને ફેંકી દો. તેના લીધે સ્વાસ્થ્ય સંબંધિત બધી જ પરેશાનીઓ દૂર થઈ જશે અને તમારા સ્વાસ્થ્યમાં પણ સુધારો આવશે.

જો કોઈ વ્યક્તિ ઉપર નકારાત્મક સત્યનો પ્રભાવ છે તો આ સ્થિતિમાં સરસવના દાણાને શરીર ઉપરથી ઉતારી ને એ દાણા ને આગમાં સળગાવી દેવા. આ ટોટકાના ઉપયોગથી નકારાત્મક શક્તિઓ નો પ્રભાવ દૂર થાય છે અને વ્યક્તિની સ્થિતિ સામાન્ય થઈ જાય છે.દિવાળીના દિવસે રાત્રે સરસવના તેલથી દીવો પ્રગટાવવો કારણકે સરસવના તેલથી દરિદ્રતા (ગરીબી) ભાગે છે. ભૂત-પ્રેત વગેરે અવરોધો પણ દુર થાઈ છે. પરંતુ, અન્ય દિવસોમાં ઘરના પૂજાસ્થળ માં સરસવના તેલનો દીવો ક્યારેય ન પ્રગટાવવો. કારણકે આને તામસી પ્રવૃત્તિનો માનવામાં આવે છે અને ઘરમાં ભૂત તથા અન્ય તામસીક સ્થિતિનો કાયમી વાસ થાઈ છે.

જો તમારું કોઇ કાર્ય અધવચ્ચે અધૂરુ રહી ગયેલ હોય, કોશિશો કરવા છતાં પણ કાર્યમાં સફળતા પ્રાપ્ત ન થતી હોય તો આ સ્થિતિમાં પીળા સરસવને દૂધમાં મેળવીને હવન કરો. આ ઉપાયને કરવાથી તમારા બધા જ કાર્યોમાં સફળતા પ્રાપ્ત થશે તથા કાર્યમાં ઉત્પન્ન થતી થી દરેક મુશ્કેલીઓમાંથી છુટકારો મળી જશે.દિવાળીના દિવસે માં લક્ષ્મીની પૂજાના સમયે અત્તર તથા કેસર અર્પિત કરો. ત્યારબાદ આગલા દિવસથી રોજ આ કેસરનું તિલક કરી તથા કપડા પર અત્તરનો પ્રયોગ કરીને ઘરની બહાર નીકળવું. આમ કરવાથી આર્થિક સમૃધ્ધિ ચાર ગણી વધવા લાગે છે.

જો તમારા ઘરમાં ખુબજ વધારે સમસ્યા રહેતી હોય તો દિવાળીના દિવસે માતા લક્ષ્મીની પૂજા કર્યાબાદ 2 ગોમતી ચક્ર લઈને એક ડબ્બામાં સિંદુરપાથરીને તેના પર મૂકી ધ્યો. ત્યારબાદ આ ડબ્બાને બંધ કરીને ઘરના કોઈક એકાંત સ્થાન પર મૂકી દેવો, જ્યાં કોઈની નજર ન પડે. પણ એ વાતનું અચુક ધ્યાન રાખવું કે આ વાતની કોઈને ખબર ન પડે. આ ટોટકાનો પ્રયોગ કરવાથી તમારા ઘરમાં તરત જ શાંતિ આવવા લાગશે.