સાસુ બેડરૂમમાં સસરાના બિઝનેસ પાર્ટનર સાથે મનાવી રહી હતી રંગરાલિયા, પણ એવામાં આવી ગઈ પુત્રવધૂ….

નમસ્કાર મિત્રો અમારા આ આર્ટિકલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં રહેતી 30 વર્ષીય યુવતીએ પતિ તેમજ સાસરિયાં વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે યુવતી છેલ્લા એક વર્ષથી પિયરમાં રહે છે યુવતીનાં લગ્ન સમાજના રીતરિવાજ મુજબ વર્ષ 2017માં આશ્રમરોડ રહેતા એક યુવક સાથે થયાં હતાં. યુવતીનાં લગ્નમાં તેનાં માતા-પિતાએ 50 લાખનું કરિયાવર આપ્યું હતું ત્યારબાદ યુવતીને થોડા દિવસ સુધી સારી રીતે રાખી હતી ત્યારબાદ લગ્નના થોડા સમય બાદ પતિએ યુવતીને પિયરમાંથી એક્ટિવા લઈ આવવા કહ્યું હતું જેથી યુવતીએ તેના પિતાને જાણ કરતાં પુત્રીનું ઘર ન તૂટે તે માટે પિતાએ એક્ટિવા લઈ આપ્યું હતું.

Advertisement

પુત્રવધુ સાસુને તેના સસરાના બિઝનેસ પાર્ટનર સાથે કઢંગી હાલતમાં જોઈ ગઈ.વર્ષ 2018માં એક દિવસ યુવતીને પાણીની તરસ લાગતાં તે તેના રૂમમાંથી બહાર આવી હતી યુવતીના રૂમની સામે જ તેની સાસુનો બેડરૂમ હતો યુવતી જ્યારે રસોડામાં જતી હતી ત્યારે સાસુના રૂમનો દરવાજો ખુલ્લો હતો તે સમયે યુવતીની નજર પડતાં જ તે તેનાં સાસુને તેના સસરાના બિઝનેસ પાર્ટનર સાથે કઢંગી હાલતમાં જોઈ ગઈ હતી દરમિયાનમાં સાસુની નજર પણ પુત્રવધૂ પર પડતાં તેણે પુત્રવધૂને ધમકી આપી કે કોઈને કહીશ તો તારી હત્યા કરાવી નાખીશ અને તને ઠેકાણે પાડી દઈશ અને કોઈને ખબર પણ નહીં પડે તેવી ધમકી આપતાં યુવતી ગભરાઈ ગઈ હતી.

પતિએ કહ્યું કે- 30 લાખની મદદ કરી છે એટલે માતા સાથે આડાસંબંધ રાખે છે.ત્યારબાદ યુવતીએ પતિને આ બાબતની જાણ કરતાં તેના પતિએ કંઈ ધ્યાન આપ્યું ન હતું અને ઝઘડો કરી ઊલટાની યુવતીને ધમકાવી હતી અને પતિએ યુવતીને એવું પણ કહ્યું કે તેના પિતાના પાર્ટનરે ભાઈને અમેરિકા મોકલવા માટે 30 લાખ રૂપિયાની મદદ કરી છે જેના બદલામાં માતા તેમની સાથે આડા સંબંધ રાખે છે તું તારા પિતાજીના ઘરેથી 30 લાખ રૂપિયા લેતી આવ જેથી આ રૂપિયા પિતાના બિઝનેસ પાર્ટનરને આપી દઇશ જેથી તે અહીંયાં આવવાનું બંધ કરી દેશે એમ કહ્યું હતું.

સાસરિયાઓએ કહ્યું- 30 લાખ રૂપિયા તારા પિતાના ઘરેથી લેતી આવ મારી માતા આડાસંબંધ બંધ કરી દેશે
પતિએ આમ કહેતાં યુવતીએ પણ પતિને કહ્યું કે મારાં માતા-પિતા પાસે પૈસા નથી યુવતીએ આમ કહેતાં બન્ને વચ્ચેનો ઝઘડો વધ્યો હતો જોકે યુવતીએ પોતાનો સંસાર બચાવી રાખવા માટે સમાધાન કરી લીધું હતું અને તે સાસરે આવી ગઈ હતી આ દરમિયાન પતિને કોરોના થયો હતો તેથી તે તેની સેવામાં લાગી ગઈ હતી જોકે સાસરિયાંઓએ 30 લાખની માગણી ચાલુ રાખીને યુવતીને કાઢી મૂકી હતી ત્યારે હવે પરિણીતાએ સાસુ, સસરા જેઠ અને પતિ સામે શારીરિક-માનસિક ત્રાસની વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

બીજો એક આવો જ કિસ્સો સામે આવ્યો છે ચાલો આપણે જાણીએ સમગ્ર મામલો પતિ-પત્ની ઓર વો’ કદાચ આવા કિસ્સાઓ તમે હિન્દી ફિલ્મોમાં અને સિરિયલોમાં જરૂરથી જોયા હશે પરંતુ આપણાં સુ-સભ્ય સમાજમાં આવા કિસ્તાઓ પણ આકાર લઇ રહ્યાં છે ત્યારે અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં પતિ-પત્ની ઓર વો નો કિસ્સો સામે આવ્યો છે મૂળ પત્ની અને બે સંતાનો હોવા છતાંય એક યુવકે અન્ય યુવતી સાથે લગ્ન પણ કરી લીધા અને બાળકને પણ જન્મ આપ્યા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

અમદાવાદના ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં એક મહિલાએ તેના પતિ અને સાસરિયા પક્ષ વિરૂદ્ધ અત્યાચાર ગુજારવામાં આવતો હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી છે ચાંદખેડા વિસ્તારમાં રહેતી નેહલ રાઠોડના લગ્ન વર્ષ 2004માં થયા હતા અને બાદમાં વર્ષ 2010 સુધીમાં તેને બે બાળકોની માતા પણ બની હતી. આ સમય દરમિયાન સાસરી પક્ષમાંથી ઘણો ત્રાસ અને દુ:ખ સહન કર્યા હોવાનું નેહલ રાઠોડનું કહેવું છે સાસુ સસરા તથા દિયર અને દેરાણી તરફથી અને સાથે જ પોતાના જ પતિ કપિલ રાઠોડ તરફથી પણ શારીરિક અને માનસિક અત્યાચાર ગુજારવામાં આવતો હોવાની વાતનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

કહેવાય છે ને કે વ્યક્તિના નસીબમાં રૂપિયો આવી જાય એટલે વ્યક્તિના વાણી વર્તનમાં ફરેફાર જરૂરથી આવી જાય છે પરંતુ અહીં તો વ્યક્તિ વ્યભિચારી થઇ જતો હોય તેવું પહેલી વખત સાંભળ્યું છે. જી હા વાત એકદમ સત્ય છે કપિલ રાઠોડને વર્ષ 2013માં SBI બેંકમાં ક્લાર્ક તરીકેની નોકરી મળતાની સાથે જ તેના પણ તેવર બદલાઇ ગયેલા જોવા મળ્યા હતા. સરકારી નોકરી મળતાની સાથે જ કપિલ રાઠોડ એ ભૂલી ગયો કે તે પોતે બે બાળકોનો પિતા છે અને કોઇનો પતિ પણ છ બેંકમાં નોકરી કરતી મહિલા સાથે અનૈતિક સંબંધો વિકસાવી દીધા અને તેનાથી પણ ઉપરવટ જઇને આ કપિલ રાઠોડે પોતે પરણિત હોવા છતાંય બીજા લગ્ન કરીને એક બાળકને પણ જન્મ આપી દીધો.

હાલ તો આ સમગ્ર બનાવવની જાણ પહેલી પત્ની એટલે કે નેહર રાઠોડને થતા આ મામલે ચાંદખેડા પોલી સ્ટેશનમાં સાસરિયા અને પતિ વિરૂધ ફરિયાદ નોંધાવી છે પરંતુ હવે આ મહિલાને આપણો કાયદો કેવો અને કેવી રીતે ન્યાય આપી શકે છે તે જોવાનું રહ્યું છે કદાચ આવા કિસ્સાઓ તમે હિન્દી ફિલ્મોમાં અને સિરિયલોમાં જરૂરથી જોયા હશે પરંતુ આપણાં સુ-સભ્ય સમાજમાં આવા કિસ્તાઓ પણ આકાર લઇ રહ્યાં છે જેની ગંભીર નોંધ આપણા સમાજના રક્ષકો અને મોટા માટો આયોગો ચલાવનારા લોકોએ પણ લેવી જોઇએ હાલ તો પોલીસે માત્ર ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે તવું આશ્વાશન આપ્યું છે ત્યારે આ મહિલાને ન્યાય ક્યારે મળે છે તે હવે જોવાનું રહ્યું છે.

Advertisement