સાસુ એ વહુને કહ્યું “મારો છોકરો નાગો છે અને નાગો જ રહેશે”, તને ન ફાવે તો ઘરમાંથી ચાલવા માંડ, જાણો વહુ એ શું કર્યું..??…

નમસ્કાર મિત્રો અમારા આ આર્ટિકલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે વડોદરા શહેરમાં BBAમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની સાથે લગ્ન કર્યા બાદ અવારનવાર પતિ તથા સસરા દ્વારા યોજાતી દારૂ અને મટનની પાર્ટીમાં યુવતીને પીરસવા દબાણ કરવાની સાથે દહેજ માટે શારીરિક અને માનસિક ત્રાસ આપીને સેક્સ્યુઅલ હેરેસમેન્ટનો બનાવ વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે પોલીસે પતિ સામે બળાત્કાર સહિત 5 સાસરિયાં વિરુદ્ધ દહેજ પ્રતિબંધક ધારા હેઠળ ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

લગ્ન પછી બે માસ સુધી ઘરસંસાર વ્યવસ્થિત ચાલ્યો સાસરિયાંઓના અમાનુષી અત્યાચારનો ભોગ બનેલી શિક્ષિત પરિણીતાએ વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે વડોદરા શહેરના વાસણા રોડ પર રહેતી પારુલ નામ બદલ્યું છે BBAનો અભ્યાસ કરે છે 28 વર્ષીય પારુલના લગ્ન વર્ષ-2019માં કમલકાંત પટેલ રહે શિલ્પ બંગલોઝ ભાયલી ગામ વડોદરા સાથે થયા હતા.

કમલકાંત પટેલ હાલોલની પોલિકેબ વાયર કંપનીમાં સિનિયર એન્જિનિયર તરીકે ફરજ બજાવે છે લગ્ન પછી બે માસ સુધી ઘરસંસાર વ્યવસ્થિત ચાલ્યો હતો બજારમાંથી નોનવેજ લાવવા પરિણીતાને બજારમાં મોકલતાં બે માસ બાદ પતિ તથા સાસરિયાંએ દહેજની માગણી શરૂ કરીને ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું એ તો ઠીક પતિ અને સસરા રોહિત પટેલ દારૂ પીવાની કુટેવ સાથે નોનવેજ આરોગવાની આદત ધરાવતા હોવાથી બજારમાંથી એ લાવવા પારુલને બજારમાં મોકલતાં હતાં.

અવારનવાર પતિ તથા સસરા દારૂની પાર્ટી માટે મિત્ર સગાં-સંબંધીને બોલાવતાં હતાં અને પાર્ટીમાં દારૂ મટન પીરસવા માટે પારુલને દબાણ કરવામાં આવતું હતું પતિને નિર્વસ્ત્ર હાલતમાં જોઇ પારુલ પણ શરમમાં મુકાઈ જતી આ ઉપરાંત કમલકાંત પાર્ટી દરમિયાન પોતે નિર્વસ્ત્ર થઇને પત્ની પારુલ સામે ડાન્સ કરતો હતો.

પતિને નિર્વસ્ત્ર હાલતમાં જોઇ પારુલ પણ શરમમાં મુકાઇ જતી હતી. આ અંગે તે સાસુ મીનાબેનને ફરિયાદ કરતી હતી. સાસુ દીકરાને ઠપકો આપવાને બદલે પારુલને જણાવતી હતી કે મારો છોકરો નાગો છે અને નાગો જ રહેશે તને ન ફાવે તો ઘરમાંથી ચાલવા માંડ ફરિયાદમાં એવા પણ આક્ષેપ કરવામાં આવ્યા છે કે પતિ શરૂઆતના સમયમાં સારો વર્તાવ કરતો હતો.

પરંતુ લગ્નના બે માસ બાદ તેણે પોતાનો રંગ બતાવવાનું શરૂ કર્યું હતું પતિ શરીરના ભાગે બચકા ભરીને મારઝૂડ કરી પત્નીને સેક્સ્યુઅલ હેરેસમેન્ટ આપતો હતો પતિના સુરતની યુવતી સાથે પ્રેમ સંબંધ હોવાથી મોડી રાત સુધી વાતો કરતો પારુલના પિતાએ કરેલી ફરિયાદમાં જણાવ્યું છે કે પારુલના પતિના સુરતની યુવતી સાથે પ્રેમ સંબંધ છે બન્ને મોડી રાત સુધી ફોન પર વાતો કરતાં હતા આ અંગે પણ દીકરીએ સાસુ-સસરા તથા નણંદ ધ્રુતીને જાણ કરતાં તેઓ દીકરીને જણાવતા હતા.

કે આધુનિક યુગમાં આવું બધું ચાલ્યા કરે તેમાં કોઇ વિરોધ કરવાનો ન હોય, તેમ કહી વાતને હસવામાં કાઢી નાખતાં હતાં અને વાંઝણી હોવાનું જણાવી ભૂવા પાસેથી મંત્ર-જાપ કરેલી પડીકીઓ લાવી દૂધ અને જ્યૂસમાં મેળવીને બળજબરી પીવડાવતા હતા તેઓ સોના-ચાંદીના દાગીના રોકડા રૂપિયા ઓરિજનલ દસ્તાવેજ વગેરે આંચકી લઇને દીકરીને તેના પિયરમાં ઘરે મૂકી ગયા હતા અવારનવાર બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધતો હતો.

સાસરિયાંઓના અમાનુષી અત્યાચારનો ભોગ બનેલી દીકરીના પિતાએ ફરિયાદમાં એવા પણ આક્ષેપ કર્યા છે કે પતિ નોકરી પરથી ઘરે આવ્યા બાદ પત્નીને પગના મોજા સુંઘાડીને ઈરાદાપૂર્વક દીકરી ઉપર થૂંકતો હતો અને જણાવતો હતો કે આ કોરોનાના સમયમાં તને કોરોના થઇ જાય તો મારો રસ્તો સાફ થઈ જાય વધુમાં, પતિ તેની પત્નીને બાઇક અને કારમાં બેસાડી ભયજનક રીતે ડ્રાઇવિંગ કરી પિશાચી આનંદ મેળવતો હતો.

અને દીકરી અશક્ત હોવા છતાં પણ અવારનવાર બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધતો હતો પતિ દહેજમાં રોકડ રૂપિયા સોના-ચાંદીના દાગીના લાવવા માટે ત્રાસ ગુજારતો દીકરીની જિંદગી બરબાદ કરનાર સાસરિયાંઓ સામે ફરિયાદ નોંધાવનાર પિતાએ ફરિયાદમાં જણાવ્યું હતું છે.

કે દહેજભૂખ્યા દીકરીનાં સાસરિયાઓ મારી જમીનમાં ખેડૂત ખાતેદાર બનવા જમાઈ મારી દીકરીને મારઝૂડ કરતો હતો અને દહેજમાં રોકડ રૂપિયા સોના-ચાંદીના દાગીના ફ્રિઝ ટી.વી તિજોરી વોશિંગ મશી લાવવા માટે ત્રાસ ગુજારતો હતો દીકરીનું લગ્નજીવન બરબાદ ન થઇ જાય એ માટે જમાઇ કમલકાંતને રૂપિયા 3.50 લાખ આપ્યા હતા દીકરી ઘરમાં પૂજા કરે ત્યારે સાસરિયાંઓ જણાવતા હતા કે અમે જીવતા જાગતા સાચા ભગવાન છીએ તું અમારી સેવાપૂજા કર તેમ જણાવી ત્રાસ ગુજારતા હતા.

Advertisement