સસ્તી લોન આપવાના બહાને મહિલાને બોલાવી હોટલમાં અને પછી આ હવસખોરો એ જબરદસ્તી પડકીને વારાફરતી કર્યું એવું કામ કે….

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું સ્વાગત છે બંને આરોપીઓએ રાહત દરે લોન આપીને દિલ્હીના પોશ વિસ્તારની એક હોટલમાં યુવતીને વાસનાનો શિકાર બનાવી હત બંને આરોપીઓએ લૂટિયન્સની દિલ્હીની એક હોટલમાં મહિલા પર ગેંગરેપ કર્યો હતો.પીડિતાએ જણાવ્યું હતું કે રાહત દરે લોન આપવાના બહાને તેને હોટલ બોલાવવામાં આવી હતી મહિલા દ્વારા આરોપી બે પુરુષોમાં એક શખ્સ ટૂરિસ્ટ ગાઇડ-કમ-બુકિંગ એજન્ટ તરીકે કામ કરે છે અને બીજો વ્યક્તિ તે મહિલાનો સંપર્ક સાધનાર વ્યક્તિ છે.

Advertisement

પીડિતાએ કનોટ પ્લેસ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ હોટલના ઓરડાની અંદર તેની પર બળાત્કાર ગુજાર્યો હતો પોલીસે જણાવ્યું કે જે હોટલના ઓરડામાં ગુનો થયો છે તે બે ઉદ્યોગપતિઓના નામે બુક કરાઈ હતી.પોલીસે જણાવ્યું કે આરોપી પૈકીના એક આરોપી મનોજ શર્મા રહેવાસી માલવીયા નગરની ધરપકડ કરવામાં આવી છે અને આગળની તપાસ ચાલુ છે આ કેસ ઉપરાંત સમૈપુર બદલીમાં સગીરથી બળાત્કારના આરોપીએ લોકઅપમાં લટકીને જીવ આપ્યો હતો.લોકઅપની અંદર બેડશીટ વડે લટકાવેલી વર્ષીય યુવક સગીર છોકરી પર બળાત્કારનો આરોપ મૂક્યો હતો. મૃતકના પરિવારજનોએ આરોપ લગાવ્યો હતો કે પોલીસે તેને તાળાબંધીની અંદર ત્રાસ આપ્યો હતો અને તેને દારૂ પીવાની ફરજ પડી હતી જેનાથી તેને ઇજા પહોંચાડી હતી અને પોતાની હત્યા કરી હતી.

બીજી એક એવી જ ઘટના સામે આવી છે જેના વિશે અમે તમને જણાવવા જઇ રહ્યા છે સુરત શહેરમાં સાઇબર ક્રાઇમમાં 100 જેટલા લોકો સાથે છેતરપિંડી આચરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાઇ હતી જે ફરિયાદના આધારે સાઇબર ક્રાઇમની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી સાયબર ક્રાઇમમાં નોંધાવેલી ફરિયાદ મુજબ કેટલાક શખ્સોએ બજાજ ફાઇનાન્સના નામે સોશિયલ મીડિયા ફેસબુક પેજ બનાવ્યું હતું.

ફેસબુક પેજ પર લોભામણી લાલચ અને અવનવી સ્કીમ બતાવી લોન આપવાની જાહેરાત કરવામાં આવી હતી. જ્યાં કેટલાક કસ્ટમરોએ સંપર્ક કરતા તેઓ પાસેથી ઇએમઆઈનો કાર્ડ નંબર અને ઓટીપી નંબર મેળવી લેવામાં આવ્યા હતા જે કસ્ટમરોના કાર્ડ અને ઓટીપી નંબરના આધારે ઓનલાઈન બજાજના કાર્ડ પર લોન લઈ મોબાઈલની ખરીદી કરવામાં આવી હતી.અલગ અલગ બજાજ ફાયનાન્સના કસ્ટમરો આ ઠગબાજોનો ભોગ બન્યા હતા જ્યાં ભોગ બનેલા કસ્ટમરોએ પણ સૌ પ્રથમ બજાજ ફાયનાન્સ અને ત્યારબાદ સાયબર ક્રાઇમનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી સાયબર ક્રાઇમની ટીમે ફરિયાદના આધારે ગુનોં નોંધી ત્રણ ઠગાબાજોને ઝડપી પાડ્યા હતા.

જેમાં કતારગામના નંદનવન એપાર્ટમેન્ટમાં રહેતા બબા ઉર્ફે બાબા ચૌધરી પર્વત ગામના મહેશ વલ્લભ આસોદરીયા અને દિપક ઉર્ફે દીપક ગોકુલ ડોબરીયાની અટકાયત કરવામાં આવી છે આરોપીઓ પાસેથી સાયબર ક્રાઇમની ટીમે 40,000 રૂપિયા બજાજ ફાયનાન્સ કંપનીના ઇએમઆઇ કાર્ડ પર ખરીદ કરેલ અલગ અલગ કંપનીના નવા મોબાઈલ સહિતનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

બીજી એક ઘટના સામે આવી છે જે હવસખોર ફુઆએ ભત્રીજી સાથે બળાત્કાર ગુજારી માતા બનાવી તો ચાલો આપણે જાણીએ સમગ્ર મામલો.તળાજા પંથકમાં ખેતમજૂરી કામે આવેલી એક સગીરાને તેના ફુઆએ હવસનો શિકાર બનાવી ગર્ભવતી કરી નાંખતા સગીરાએ વલસાડ સિવિલ હોસ્પિટલમાં સંતાનને જન્મ આપ્યો હતો આ ચકચારી બનાવ અંગે આફતગ્રસ્તની માતાએ દાઠા પોલીસ મથકમાં તેના નણદોઈ સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર તળાજા તાલુકાના દાઠા પોલીસ મથકમાં એક ૪૫ વર્ષીય મહિલાએ તેના નણદોઈ ગોપાળ ઉર્ફે મનુ નામના શખસ સામે ફરિયાદ નોંધાવી હતી કે ઉપરોક્ત શખસે તળાજાના પીથલપુર ગામે ખેતીમાં મદદ કરવા માટે તેણીની સગીરવયની દીકરીને બોલાવી ગત ત ગત તા ૧-૨-૨૦૧૯ થી તા.૨૭-૧૧-૨૦૧૯ના સમયગાળા દરમિયાન તેની મરજી વિરૂધ્ધ બળજબરીથી અવાર-નવાર દુષ્કર્મ આચરી આ વાત કોઈને કહીંશ તો જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી ગર્ભવતી બનાવી દીધી હતી.

જેના કારણે કળિયુગી ફુઆની હવસનો શિકાર બનેલી સગીરવયની ભત્રીજીને બે દિવસ પૂર્વે પ્રસુતિ પીડા ઉપડતા વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યારે તેણીએ પુત્રને જન્મ આપતા સમગ્ર ચોંકાવનારો મામલો બહાર આવ્યો હતો.આ મામલે સગીરાની માતાએ નોંધાવેલી ફરિયાદના આધારે પીથલપુરના ગોપાળ ઉર્ફે મનુ સામે આઈપીસી કલમ ૩૭૬ આઈ મુજબ ગુનો નોંધી શખસને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement