ટીવીની ખુબજ સંસ્કારી દેખાતી પુત્રવહુ એ વેબ સિરિઝમા આપ્યા ખુબજ હોટ સીન, તસવીરો થઈ વાયરલ…..

નમસ્કાર મિત્રો આજના આ લેખમા તમારુ સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશુ ટીવીની ખુબજ સુંદર અને ઘર ઘરમા લોકપ્રિય બનેલી અભિનેત્રી નિયા શર્મા વિશે મિત્રો નાના પડદાની એક હોટ અને સુંદર હિરોઇનોમાં નિયા શર્મા છે અને તેને બે વાર એશિયાની સેક્સીએસ્ટ વુમનનો ખિતાબ મળ્યો છે.

Advertisement

તેમજ નિયા સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે. ઇન્સ્ટાગ્રામ પર તેના લાખો ચાહકો છે અને તે નિયા તેના ચાહકોને પણ હેરાન કરતી નથી તે સોશિયલ મીડિયા પર તેના હોટ અને સેક્સી ફોટા અને વીડિયો પોસ્ટ કરતી રહે છે.

મિત્રો તેનું અસલી નામ નેહા શર્મા છે પરંતુ નેહા નામ સામાન્ય હોવાથી નિયાએ તેનું નામ બદલ્યું. તેણે નેહાની જગ્યાએ નીયા કરી દીધુ દિલ્હીમાં જન્મેલી નિયાએ માસ કમ્યુનિકેશનમાં ગ્રેજ્યુએશન કર્યું છે તમને જણાવી દઈએ કે યુકેના એક ટોચના અખબારે એશિયાની 50 સેક્સી મહિલાઓની સૂચિ બહાર પાડી હતી અને આ સૂચિમાં,મ નિયા 2016 માં ત્રીજા સ્થાને રહી હતી અને જ્યારે 2017 માં તે બીજા ક્રમે હતી.

મોટરો નિયાએ ઘણી ટીવી સીરિયલ્સમાં કામ કર્યું છે તેણે 2010 માં નિયાએ કાલી એક અગ્નિ પરીક્ષા સાથે ટીવી ઈન્ડસ્ટ્રીઝ પર પ્રવેશ કર્યો હતો અને પછી નિયાએ ક્યારેય પાછળ જોયું નહીં અને 2011 માં આવેલી એક હજારો મે મેરી બહેના થી નિયા ને નવી ઓળખ મળી હતી અને આ માટે તેને બેસ્ટ પોપ્યુલર એક્ટ્રેસનો એવોર્ડ પણ મળ્યો હતો.

પરંતુ મિત્રો આજે આપણે વાત કરીશુ નિયાએ કરેલા વેબ સિરિઝમા કરેલા કામ થી તે ખુબજ ચર્ચામાં આવી છે પ્રખ્યાત ટીવી અભિનેત્રી નિયા શર્માની વેબ સિરીઝ રિલીઝ થઈ હતી ટ્વિસ્ટેડ 2. અને તેની પ્રથમ સીઝનની સફળતા જોતા, વિક્રમ ભટ્ટે તેની બીજી સીઝનની જ્યારે જાહેરાત કરી ત્યારે મીડિયામાં તેને વધારે બોલ્ડ હોવાની વાત કહેવામાં આવી થયું પણ એવું જ.

આ સિરીઝ જ્યારે ઇન્ટરનેટ પર રિલીઝ થઈ ત્યારે નિયા શર્માનો બોલ્ડ અવતાર જોઈને બધા જ આશ્ચર્યચકિત થઈ ગયા હતા કારણ કે નિયા શર્માની નાના પડદે ઓળખ સંસ્કારી પુત્ર વધૂ તરીકે હતી.

નિયા શર્માએ સ્ટાર પ્લસનો શો એક હજાર મેં મેરી બહના હૈ થી ટીવી ઇન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ બનાવી હતી અને આ પહેલા તેણે કાલી નામનો એક શો કર્યો હતો અને આ પછી તે જીટીવી શો જમાઇ રાજામાં જોવા મળી હતી. આ બંને શોમાં તેની સામાન્ય યુવતીના પાત્રને લોકોએ ખૂબ પસંદ કર્યું હતું.

અને જમાઇ રાજામાં નિયા શર્મા સંસ્કારી પુત્રવધૂ તરીકે દેખાઇ હતી પરંતુ ટીવી પર સાધારણ દેખાતી નિયા શર્મા જ્યારે ટ્વિસ્ટેડમાં દેખાઇ ત્યારે તેણે ખૂબ જ બોલ્ડ અવતાર બતાવ્યો હતો અને આટલું જ નહીં તે પોતાની સહ અભિનેત્રી ઇશા શર્મા સાથે નિયાનો લિપ લોક સીન ખૂબ ચર્ચા માં રહ્યો હતો.

મિત્રો તમને જણાવી દઇએ કે માત્ર ટ્વિસ્ટેડ જ નહીં પરંતુ નિયા શર્માએ જમાઈ રાજા 2 વેબ સિરીઝમાં પણ તેના સહઅભિનેતા રવિ દુબે સાથે ઘણાં લવ મેકિંગ સીન પણ આપ્યા હતા તેમજ નિયા શર્મા આ કારણોસર ઘણા વિવાદો માં રહી હતી અને તે જમાઈ રાજાના સેટ પર પોતાના કો સ્ટાર અને મિત્ર રેહના પંડિત સાથે લિપ લોક કરવાને કારણે પણ ઘણા વિવાદમાં હતી.

અને ત્યારે તેને ભારે ટ્રોલ કરવામાં આવી હતી.તમને જણાવી દઇએ કે વિવાદોમાં રહેતી નિયા શર્માએ પોતાના એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ટીવી અભિનેત્રી અલગ દ્રષ્ટિકોણથી જોવામાં આવે છે અને જ્યારે કોઈ ટીવી અભિનેત્રી બિકીની પહેરે છે ત્યારે તે એક મોટો મુદ્દો બની જાય છે અને તે દેશની બહાર જયારે પણ એવું કરે છે ત્યારે તેણીને એક મુદ્દો બનાવવામાં આવે છે અને જ્યારે તે અન્યની જેમ જ એક અભિનેત્રી છે.

મિત્રો તમને જણાવી દઈએ કે નિયા શર્માને આંતરરાષ્ટ્રીય મેગેજીન ના સર્વેક્ષણમાં એશિયાની ત્રીજી સૌથી સેક્સી મહિલાનો ખિતાબ મળ્યો હતો તેમજ નિયા શર્મા હાલમાં ટીવીના સૌથી લોકપ્રિય શો નાગિનનો ભાગ છે નિયા શર્માએ તેની શૈલી માટે એશિયાની ત્રીજી મોસ્ટ સેક્સી વુમનનો ખિતાબ પણ જીત્યો છે.નિયાની વેબ સિરીઝ ટ્વિસ્ટેડનની બીજી સીઝન પણ હિટ રહી હતી તેમજ નિયાએ તેની કારકિર્દીની શરૂઆત ટીવી શો કાલી થી કરી હતી અને તેને તેની એક વાસ્તવિક ઓળખ એક હજાર મેં મેરી બહના હૈ અને જમાઇ રાજા થી મળી હતી અને આ સિવાય અભિનેત્રી ખતરો કે ખિલાડી સીઝન 8 માં જોવા મળી હતી.

Advertisement