વરસાદનું બહાનું કરીને યુવકે પ્રેમિકાને લઇ ગયો હોટેલ મા, ત્યારબાદ અશ્લીલ ફોટા પાડીને કર્યું એવું કામ કે…

આજના જમાનામાં યુવક અને યુવતી વચ્ચે થતા પ્રેમસબંધો શરીરસુખ માણવા માટે વધુ થઇ રહ્યાનું સામે આવતા કેટલાય કિસ્સાઓ પરથી ફલિત થાય છે, અને તેમાં પણ યુવતીઓને લગ્નની લાલચ આપી અને વારંવાર દુષ્કર્મ આચરવાના કિસ્સાઓમાં વધારો થતો જાય છે ત્યાં જ અમદાવાદના સાબરમીત પોલીસ મથકમાં નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ, 19 વર્ષની યુવતીને અંગત તસવીરો વાઈરલ કરવાની ધમકી આપી હોવાનો પણ ઉલ્લેખ

મિત્રો આ કિસ્સો અમદાવાદ શહેરના એક પોલીસ સ્ટેશનમાં એક યુવતીએ તેના જ પ્રેમી પ્રેમિકાએ આક્ષેપ કર્યો છે કે યુવકે તેને લગ્નની લાલચો આપી હતી. પણ પહેલા તેણે મનાઈ કરી હતી. જેથી પ્રેમમાં પાગલ યુવકે પગના ભાગે બ્લેડો મારી યુવતીને લગ્ન સબન્ધ બાંધવા મજબુર કરી હતી. બાદમાં અવાર નવાર મળવા બોલાવતો હતો.

મિત્રો એક વાર આ યુવતીને મળવા બોલાવી ત્યારે વરસાદ પડશે તેમ લાગે છે તેમ જણાવી હોટલમાં લઈ જઈ બળાત્કાર ગુજાર્યો હતો. બે બે વાર આ ઘટના બની ત્યારે તેના પ્રેમીએ યુવતીના ન્યૂડ ફોટો મોબાઈલમાં પાડયા હતા. અને બાદમાં લગ્ન ન કરવાનું કહી યુવતીને ફોટો વાયરલ કરવાની ધમકી આપતા યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

મિત્રો આ યુવતી સાબરમતી માં રહેતી 19 વર્ષીય યુવતી સાબરમતી માં જ આવેલી એક કોલેજમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે. આજથી ત્રણેક વર્ષ પહેલા તેની બહેનપણીએ તેની કીર્તિ સોલંકી નામના યુવક સાથે મિત્રતા કરાવી હતી. બાદમાં અનેક સમય બાદ બને વચ્ચેની મિત્રતા ગાઢ બની હતી અને એકબીજાના મોબાઈલ નંબરની આપ લે કરી હતી. બને એકબીજા સાથે ફોન અને મેસેજથી વાતો કરતા હતા. એક વાર કીર્તિએ આ યુવતીને કહ્યું કે “તું મને બહુ ગમે છે મારે તારી સાથે મેરેજ કરવા છે.” જોકે યુવતીએ આ બાબતે સ્પષ્ટ ના પાડી દીધી હતી. પરંતુ બાદમાં આ કીર્તિ યુવતીને ફોન મેસેજ પર લગ્ન કરવા દબાણ કરતો હતો.

મિત્રો એક વાર યુવતીએ ખખડાવીને ના પાડી દેતાં કીર્તિએ પોતાના પગમાં જાંઘ ના ભાગે બ્લેડો મારી દીધી હતી. જેથી યુવતીએ કંટાળીને તેને લગ્ન કરવા હા પાડી હતી. બાદમાં બને એકબીજાને અલગ અલગ જગ્યાઓ પર મળતા હતા. રિવરફ્રન્ટ સહિતની અનેક જગ્યાઓ પર ફરવા મળવા જાય ત્યારે કીર્તિ તેને લગ્નના પ્રલોભનો આપીને યુવતીની છાતી પર હાથ મૂકી કિસ કરવાની કોશિશો કરતો હતો. યુવતી આ બાબતે મનાઈ કરે તો તેને લગ્ન કરવાના જ છે ને તેમ કહી વિશ્વાસમાં લેતો હતો.

મિત્રો અવાર નવાર કીર્તિ આ યુવતીને શરીર સબન્ધ બાંધવા પણ દબાણ કરતો હતો જોકે યુવતી તે વાતો ટાળતી હતી. વર્ષ 2019 માં શ્રાવણ માસમાં કીર્તિએ યુવતીને મળવા ફોન કર્યો હતો ત્યારે યુવતીએ કહ્યું તે કોલેજ જાય ત્યારે મળી લેશે. કીર્તિ યુવતીની કોલેજ પર પહોંચી ગયો બાદમાં વરસાદ પડે તેમ લાગે છે તેમ કહી ત્યાંથી નીકળી હોટલમાં લઈ ગયો હતો.

મળતી માહિતી મુજબ જ્યાં તેની પર બળાત્કાર ગુજારી યુવતીના ન્યૂડ ફોટો પાડયા હતા. યુવતીને આ સમયે બ્લીડીંગ થયું તેના પણ ફોટો પાડયા હતા. અઠવાડિયા બાદ ફરી હોટલમાં લઈ જઈ કીર્તિએ બળાત્કાર ગુજાર્યો હતો. બાદમાં કીર્તિ આ યુવતી સાથે ફોન પર સરખી વાત ન કરતો અને લગ્નની વાત યુવતીએ કરી તો તે વાત કરવાનું ટાળતો હતો. જેથી યુવતીએ એક વાર મળવા બોલાવતા કીર્તિએ લગ્ન ન કરવાનું કહી યુવતીને ધમકી આપી કે વધારે બોલીશ તો ફોટો વાયરલ કરી દઈશ. સમગ્ર બાબતને લઈને આ યુવતીએ પોલીસનો સંપર્ક કરીને ફરિયાદ આપતા સાબરમતી પોલીસે કીર્તિ સામે ફરિયાદ નોંધી આ મામલે તપાસ શરૂ કરી છે.

મિત્રો અમે એક એવો જ બીજો કિસ્સા વિશે જણાવા જઈ રહ્યા છે. જામનગરની એક યુવતી પર લગ્નની લાલચ આપી અને જામનગરના જ શખ્સે રાજકોટ એસ.ટી.ડેપો નજીક આવેલ અલગ અલગ હોટેલોમાં વારંવાર દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઈ છે, રાજકોટ રેલવે વિભાગમાં ભરતી માટેની પરીક્ષા આપવા આવેલી જામનગરની યુવતી પર જામનગરના જ શંકર ટેકરી વિસ્તાર નજીક વસવાટ કરતા રાજેન્દ્ર પરમારે લગ્નની લાલચ આપી હોટલમાં લઈ જઈ દુષ્કર્મ ગુજાર્યાના બે વર્ષ પહેલાના કિસ્સામાં જામનગર પોલીસમથકમાં ઝીરો નંબરની નોંધાયેલી ફરિયાદના આધારે એ ડિવીઝન પોલીસે ગુનો નોંધ્યો દાખલ કર્યો છે, ભોગ બનનાર યુવતીને આરોપી રાજેન્દ્રએ ફેસબુક ફ્રેન્ડ રીકવેસ્ટ મોકલી હતી અને બંને ફેસબુક ફ્રેન્ડ બાદ સબંધો આગળ વધ્યા હતા.

મિત્રો દોઢ વર્ષ પહેલા યુવતી રાજકોટ રેલવે વિભાગની પરીક્ષા આપવા આવી હતી. સાથે તેનો ફ્રેન્ડ રાજેન્દ્ર પણ આવ્યો હતો અને બંને બસ સ્ટેશન પાછળની હોટલમાં લઈ ગયો હતો અને ત્યાં દુષ્કર્મ ગુજાર્યું હતું. ત્યારબાદ સમયાંતરે બંને રાજકોટ આવતા હતા અને લગ્નની લાલચ આપીને આરોપીએ અલગ અલગ હોટલમાં રોકાઈને યુવતી સાથે વારંવાર દુષ્કર્મ ગુજાર્યુ હોવાનો આરોપ મુકાયો છે. ફરિયાદી યુવતીનો આક્ષેપ છે કે લગ્નની લાલચ આપી તેણી પર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું છે.

જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય તો આ લેખ ને લાઈક અને શેર જરૂર કરજો. તમારા માટે અમે આવા ઘણા રોજિંદા લેખ લાવીશું. જે તમારા જીવન માટે ખૂબ ઉપયોગી હશે, આ પેજ સાથે જોડાવા માટે આ પેજને લાઈક કરો, આ લેખ વાંચવા માટે તમારો આભાર.