યાત્રા દરમિયાન યુવતનીને ફોસલાવીને લઈ ગયો હોટલમાં, એકલતાનો લાભ લઈને કર્યું ન કરવાનું કામ.

આપને સૌ જાણીએ છીએ કે આજનો યુગ ખૂબ જ બદલાઈ ગયો છે.દિવસે ને દિવસે બળાત્કાર, રેપ, દુષ્કર આવા કિસ્સાઓ સામે આવતા હોય છે. ના કિસ્સા દિવસે ને દિવસે ઘણા મોટા આંકડા જોવા મળે છે જેના કારણે સમાજના વ્યક્તિઓ અને બાળકો ખરાબ પ્રભાવ પડે છે. અને આપણા ભારત દેશમાં માં આ અંગે કેટલાક કાયદા પણ બનાવવામાં અવ્યેલા છે. છતાં પણ અમુક હવસખોર વ્યક્તિઓ આ કાયદાથી ડરતા નથી અને અપરાધ કરતા હોય છે.

Advertisement

મિત્રો તમને જણાવી દઈએ કે આજકાલ આપના દેશમાં મહિલાઓ અને બાળકો તેમજ નાના બાળકો સાથે દુષ્કર્મના કેસો પ્રકાશમાં આવી રહ્યા છે. આવી સ્થિતિમાં, સલામતીના દાવાઓ હવે ખુલ્લા છે, તેમ છતાં વહીવટી તંત્ર પણ તેમને રોકવાનો પ્રયત્ન કરે છે, પરંતુ ગુનેગારો આવા કેસો ચલાવે છે તાજેતરમાં એક એવો જ કિસ્સો સામે આવ્યો છે જેને તમે પ્રેમ કરો છો માનશે નહીં.

મળતી માહિતી મુજબ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, આ મામલો પશ્ચિમ બંગાળમાંથી બહાર આવ્યો છે. ત્યારે યુવકે તેને કહ્યું હતું કે તેણે ચંદીગઢ જાવું છે, પરંતુ અંબાલા કેન્ટ રેલ્વે સ્ટેશનથી યુવકે તેને ચંદીગઢના બહાને દેરાબાસીમાં ચંદીગ–અંબાલા રોડ પરની એક હોટલમાં લલચાવ્યો હતો.પીડિતાએ પોલીસને આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે છોકરાએ દારૂ પીધા પછી તેણે તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. જ્યાં તે થોડા સમય હોટલમાં રોકાવાના બહાને તેની પર બળાત્કાર ગુજાર્યા બાદ ભાગી છૂટ્યો હતો, હવે આ કેસમાં તપાસ ચાલી રહી છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.અમરેલીઃ બગસરામાં બળાત્કાર કેસમાં પોલીસ દ્વારા ધરપકડ કરવાના બદલે પીડિતાને લગ્ન કરવા દબાણ કરવામાં આવતું હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસ અધિકારી યુવતીને આરોપી સાથે લગ્ન કરવા અને સમાધાન માટે દબાણ કરી આરોપીને છાવરાતો હોવાના મુદ્દે યુવતીએ આત્મવિલોપન કરી લેવાની ચીમકી આપતાં ખળભળાટ મચી ગયો છે.

આ અંગે મળતી માહિતી પ્રમાણે બગસરાના શાપરમાં રહેતી બળાત્કાર પીડિતા યુવતીએ જિલ્લા પોલીસવડાના લેખિત અરજી કરીને જણાવ્યું છે કે, એક મહિના પહેલા તેણે લલીત રામજી સોંલકી સામે બળાત્કારની ફરિયાદ કરી હતી. યુવતીએ પોલીસ અધિકારી સામે અરજીમાં આક્ષેપ કર્યો છે અને કહ્યું છે કે, અધિકારી આરોપીની ધરપકડ કરવાના બદલે સમાધાન કરી લેવા વારંવાર દબાણ કરતા હતા.

યુવતીએ અરજીમાં લખ્યું છેકે, પોલીસ અધિકારી યુવતીને આરોપી સાથે ફેસબૂક અને નેટ પર વાતો કરવાનું અને આરોપીને લગ્ન માટે મનાવવાનું કહેતા હતા. તેનો આરોપ છે કે, અધિકારીએ તેણે એમ પણ કહ્યું હતું કે, તેઓ તેને 20 લાખ રૂપિયા આપશે. જેમાંથી તેને પાંચ લાખ રૂપિયા રાઇટરને આપી દેવાના છે. આમ, યુવતીએ પોલીસે આરોપી સાથે મોટો આર્થિક વહિવટ કર્યાનો આક્ષેપ પણ કર્યો છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.અમદાવાદઃ શહેરના પૂર્વ વિસ્તારમાં રહેતી ગુજરાતી ગાયિકાને એક તરફી પ્રેમમાં પાગલ યુવકે બિભત્સ ફોટો પાડીને શારીરિક સંબંધની માગ કરી હતી. જેનો ગાયિકાએ ઇનકાર કરતાં આ ગુંડાએ યુવતીને એસિડથી હુમલો કરવાની અને પરિવારને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

શહેરના બાપુનગર વિસ્તારમાં રહેતી અને સ્ટેજ પ્રોગ્રામ કરતી 19 વર્ષીય ગુજરાતી ગાયિકાની ફરિયાદ છે કે, દિલીપ ઉર્ફે ડોન નામનો યુવકે તેને છ મહિના પહેલા એક જગ્યાએ બોલાવી હતી અને જ્યાં જતાં પ્રેમનો પ્રસ્તાવ મુકીને અડપલા કર્યા હતા અને ગાયિકાના ફોટા પણ પાડી લીધા હતા.આ ઘટનાના થોડા દિવસ પછી યુવકે ગાયિકાને સેક્સ સંબંધ માટે દબાણ કર્યું હતું અને તેને વશ ન થાય તો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેવાની ધમકી આપી હતી. સાથે સાથે યુવકે એસિડ હુમલો કરવાની અને તેના પરિવારને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી.

સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ગાયિકાને ધમકી આપનાર યુવક રાજસ્થાનનો બુટલેગર હોવાનું જાણવા મળ્યું છે. યુવતી એક સ્ટેજ શો દરમિયાન ડી.કે.ડોન પરમારના સંપર્કમાં આવી હતી. આ ડી.કે. ડોને યુવતીને મદદ કરતા ગાયિકાની એક કેસેટ પણ બહાર પાડી હતી. આ કેસેટ બનાવતી વખતે ડી.કે. ડોને યુવતીના ફોટા પાડી લીધા હતા.

સૂત્રોએ એમ પણ જણાવ્યું હતું કે, આ પછી છ મહિના પહેલા દિલીપે યુવતીના ઘરે જઇને પ્રેમનો પ્રસ્તા મુક્યો હતો. એટલું જ નહીં, યુવતીના માથામાં સિંદૂર પૂરી દીધું હતું અને કિસ કરતો ફોટો પણ પાડી લીધો હતો. દરમિયાન ગભરાઈ ગયેલી યુવતી ત્યાંથી જતી રહી હતી.આ પછી દિલીપ તેને આ ફોટો બતાવીને વાયરલ કરી દેવાની ધમકી આપતો હતો અને શરીર સંબંધ બાંધવા જણાવતો હતો. આ અંગે યુવતીએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.અંકલેશ્વર પરિણીત યુવતી અને યુવકના પ્રેમસંબંધમાં તકરાર થતાં યુવકે યુવતીને જીવતી સળગાવી દેતાં સમગ્ર અંકલેશ્વરમાં ખળભળાટ મચી ગયો છે. અંકલેશ્વર જીઆઈડીસીમાં પ્રેમિકાની હત્યા કર્યા પછી તેની લાશ સળગાવી દીધી હતી. આરોપીએ હત્યા પછી પહેરેલા કપડા વિશ્વામિત્રી નદીમાં ફેંકી દીધા હતાં. પોલીસે નદીમાં શોધખોળ કરી પરંતુ કપડા હજુ હાથ લાગ્યા નથી.

અંકલેશ્વર જીઆઈડીસીમાં રહેતો ઉદય સાતપૂતે પરણીતાના પ્રેમમાં પડ્યો હતો. બન્ને એકબીજાને મળતા રહેતા હતાં. ગત ૨૩મી ડિસેમ્બરે ઉદય પ્રેમિકા સાથે હતો ત્યારે તેણે પ્રેમિકાના બીજા યુવક સાથેના સંબધો અંગે શંકા વ્યક્ત કરતાં બન્ને વચ્ચે બોલાચાલી થઈ હતી. ઉદયે પ્રેમિકાના વાળ પકડી ખેંચતાં તે જમીન પર પટકાઈ હતી. જેમાં તેને માથા અને શરીરના અન્ય ભાગે ગંભીર ઈજા થતાં સ્થળ પર જ મોત થયું હતું.

પરિણીતાનું મોત થતાં ઉદયે ત્યાં નજીકમાં પડેલી ચાદરથી પ્રેમિકાની લાશ ઢાંકી દીધી હતી અને પછી તેને સળગાવી ભાગી ગયો હતો. જોકે, પોલીસે હત્યારા ઉદયને પકડી પાડ્યો હતો. ઉદયની કેફિયત મુજબ તેણે હત્યા કરતી વખતે જે પેન્ટ અને શર્ટ પહેર્યું હતું તે કપડા તેણે વડોરા શહેરના ભીમનાથ બ્રીજ ઉપરથી વિશ્વામિત્રી નદીમાં ફેંકી દીધા હતાં.

પૂછપરછમાં આરોપીએ આ કપડા વડોદરા શહેરના ભીમનાથ બ્રીજ ઉપરથી વિશ્વામિત્રી નદીમાં ફેંકી દીધા હોવાની કેફિયત રજૂ કરી હતી. જીન્સનું પેન્ટ અને શર્ટનુ ફીલ્લુ વાળીને તેણે બ્રીજ પરથી જ કપડા ફેંકી દીધા હતાં. તે શોધવા માટે અંકલેશ્વર પોલીસની ટૂકડી શનિવારે બપોરે અઢી કલાકે વડોદરા આવ્યા હતા અને ફાયર બ્રિગેડના જવાનોની મદદ લીધી હતી.

ફાયર બ્રિગેડના જવાનોએ વાસના બંબુ અને બિલાડી નાખીને પોણા ત્રણ કલાકથી વિશ્વામિત્રી પાણીમાં શોધખોળ કરતા હતા. પરંતુ કપડાને બદલે કાદવ બહાર આવતો હતો. વિશ્વામિત્રી નદીમાં મગરોની વસાહતો છે. આ કામગીરી દરમિયાન બે મગરો ત્યાં આવી ગયા હતાં. જવાનો બિલાડી કે બંબુ નાખતા ત્યારે તે બે મગરો ત્યાં આવી ગયા હતાં અને તેમની નજીક જવાનો પ્રયાસ કરતા હતાં.સાવચેતીપૂર્વક ફાયર બ્રિગેડે કામગીરી કરી પરંતુ મગરોને કારણે નદીમાં કપડા શોધવામાં સફળતા મળી ન હતી. આખરે સાડા ચાર કલાકે શોધખોળ પડતી મૂકી દેવી પડી હતી અને અંકલેશ્વર પોલીસ કબજે કર્યા વિના જ પરત ફરી હતી.

Advertisement