યુવતીએ ઘરે કોઈ નથી એવું કહીને બિઝનેસમેનને જાતિય સુખ માણવા બોલાવ્યો, પણ પછી જે થયું જાણીને તમે પણ ચોંકી જશો…

મિત્રો આજના જમાનામાં આવા કિસ્સા બનવાએ સામાન્ય વાત બની ગઈ છે અને કાયમ માટે આવા કિસ્સા આપણને જાણવા મળતા હોય છે અને તેમજ હવે લોકોમાં એક બીજા પ્રત્યે ખૂબ જ નફરત થવા લાગી છે. શહેરમાં વધુ એક હનીટ્રેપની ઘટના સામે આવી છે. વેપારીને ઘરે કોઈ નથી કહી લાલચ આપી મળવા બોલાવી ફસાવ્યો હતો. એટલું જ નહીં, યુવતીએ પોતાના પતિ સહિત ચાર લોકોની મદદથી બિઝનેસમેનને છેડતીના ગુનામાં ફસાવી દેવાની ધમકી આપી 22,500 રૂપિયા પડાવી લીધા હતા. તેમજ વધુ 2 લાખ રૂપિયાનો સોદો કર્યો હતો.

Advertisement

જોકે, બિઝનેસમેને પોલીસ ફરિયાદ કરતા યુવતી સહિત પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. રાજકોટ પોલીસે આજે પત્રકાર પરીષદ કરીને સંપૂર્ણ વિગતો આપી હતી. હનીટ્રેપનો મુખ્ય આરોપી આશિષ મારવાડિયા છે અને તે સ્પા ચલાવે છે. તેણે પત્ની તેમજ જીઆરડીના બે જવાનોને સાથે રાખી કાવતરું ઘડ્યું હતું. હનીટ્રેપનો ભોગ બનનાર બિઝનેસમેન ફરસાણનો વેપાર કરે છે. તેઓ આરોપી આશિષની પત્ની અલ્પા સાથે ચાર વર્ષથી પરિચયમાં હતા.

જોકે, ચાર મહિનાથી મિત્રતા તોડી નાંખી હતી. દરમિયાન થોડા દિવસ પહેલા અલ્પાએ બિઝનેસમેનને ફોન કર્યો હતો અને ઘરે કોઈ ન હોવાનું જણાવા મજા કરવાની લાલચ આપી બોલાવ્યો હતો. જેથી સાંજના સમયે બિઝનેસમેન તેના ઘરે ગયો હતો. અલ્પાએ રૂમનો દરવાજો બંધ કરી દીધો હતો અને તેઓ ઘરમાં બેઠા હતા. દરમિયાન થોડીવારમાં જ તેનો પતિ આશિષ અને મિત્ર ઘરમાં આવ્યા હતા. તેમજ છેડતી કરી હોવાનું જણાવી વેપારીને ધમકાવ્યો હતો. આ પછી જીઆરડી જવાનને ફોન કરીને બોલાવ્યા હતા. જેથી બે લોકો આવ્યા હતા.

તેમજ પોલીસની ઓળખ આપી ધમકી આપી હતી. આ પછી બિઝનેસમેનના ખિસ્સામાંથી 22,500 રૂપિયા કાઢી લીધા હતા. તેમજ ફરિયાદ ન કરવી હોય તો 5 લાખ રૂપિયાની માંગણી કરી હતી. જોકે, અંતે 2 લાખમાં સોદ્દો કર્યો હતો. આ રકમ 10 ઓક્ટોબરે આપવાનું નક્કી કર્યું હતું. વેપારીએ ઘરે આવીને પરિવારને વાત કરી હતી. આ પછી તેમણે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસે તમામ આરોપીઓને પકડી પાડ્યા છે.

મિત્રો બીજો જ એક એવો કિસ્સો છે જેના વિશે જણાવા જઈ રહ્યા છીએ. આ ઘટના સુરત શહેરના ચોક બજારમાં રહેતા પરણીત યુવકને ફેસબૂક પર યુવતી સાથે મિત્રતા બાંધવી ભારે પડી છે. યુવતી સાથે મિત્રતા આગળ વધતા યુવકે તેની સાથે શારીરિક સંબંધ પણ બાંધ્યા હતા. જોકે, શારીરિક સંબંધ બાંધ્યા પછી યુવતીએ પોત પ્રકાશ્યું હતું અને યુવક પાસેથી 10 લાખ રૂપિયાની માંગણી કરી હતી. તેમજ પૈસા ન આપે તો બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી.

મળતી માહિત પ્રમાણે કાપડના વેપારીએ ચોકબજાર પોલીસ સ્ટેશનમાં યુવતી અને ગેંગ સામે હનીટ્રેપમાં ફસાવી 10 લાખ રૂપિયાની ખંડણી માંગી હોવાની ફરિયાદ નોંધાવી છે. ખંડણી માંગતી યુવતી અને તેની ગેંગ વિરુદ્ધ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. યુવતી શ્રીમંત લોકોને શોધી પોતે ડિવોર્સી હોવાનું જણાવી સોશિયલ મીડિયા પર મિત્રતા કેળવતી હતી.

સૂત્રો અનુસાર આવી જ રીતે તેમણે કાપડના વેપારીને ફસાવ્યો હતો. પરણિત યુવક સાથે ફેસબુક દ્વારા મિત્રતા કરી યુવતીએ યુવક સાથે શારીરિક સબંધ બાંધ્યા હતા. શારીરિક સંબંધ બાંધતા યુવતીએ બ્લેકમેલ કરવાની શરૂઆત કરી હતી. બળાત્કાર ફરિયાદ કરવાના નામે યુવતીએ 10 લાખની ખંડણી માંગી હતી. યુવતી અગાઉ બે લોકોને ફસાવી 36 લાખ રૂપિયા પડાવ્યા હોવાનું સામે આવ્યું છે.

મિત્રો બીજી એવી ઘટના છે જેના વિશે જણાવીએ આ ઘટના નવી દિલ્હી છે જ્યાં એક પીડિત વ્યક્તિની દેખરેખની જવાબદારી મહિલા પોલીસ ઓફિસરને આપવામાં આવી હતી, તેને તે વ્યક્તિ સાથે શારીરિક સંબંધ બનાવ્યા. આ દરમિયાન પોલીસ ઓફિસ ડ્યૂટી પર હતી. આ મામલે 44 વર્ષની મહિલા પોલીસ ઓફિસરે અનુશાસનાત્મક સુનાવણી પહેલાં પોતાના પદેથી રાજીનામું આપી દીધું છે.

મિત્રો એવું માનવામાં આવી રહ્યું છે કે એન્ડ્રિયા ગ્રિફિથ્સને ખોટા વ્યવહાર માટે નોકરીમાંથી કાઢવામાં આવી શકે છે, પરંતુ તેમણે કાર્યવાહી પહેલાં રાજીનામું મોકલી દીધું હતું. આ કેસ બ્રિટેનના નોર્થ વેલ્સનો છે. એન્ડ્રિઆએ કહ્યું કે જે વ્યક્તિની દેખભાળની જવાબદારી તેમને સોંપવામાં આવી હતી, તેને લઇને તેમને ખૂબ પસ્તાવો છે. જે પીડિત વ્યક્તિ સાથે એન્ડ્રિઆએ સંબંધ બનાવ્યા તે લાંબા સમયથી યૌન શોષણથી પીડાઇ રહ્યો હતો.

મળતી માહિતી પ્રમાણે જો તમે સુનાવણી દરમિયાન ખબર પડી કે ડ્યૂટી દરમિયાન અને ડ્યૂટી બાદ પણ એન્ડ્રિઆએ પીડિત સાથે સંબંધ બનાવ્યા હતા. જોકે એન્ડ્રિઆનો દાવો છે કે તેમણે ફક્ત એકવાર પીદિત સાથે શારિરીક સંબંધ બનાવ્યા હતા. નોર્થ વેલ્સ પોલીસના એક ઓફિસર એમી ક્લાર્કે કહ્યું કે એન્ડ્રિઆએ 2015માં એક વલ્નરેબલ વ્યક્તિ સાથે અયોગ્ય અંગત સંબંધો વિકસાવ્યા હતા. તેમણે પોતે સ્વિકાર્યું કે તેમણે પીડિત સાથે સંબંધ રહ્યા હતા.

મિત્રો બીજી એક એવી ઘટના છે જેના વિશે જણાવીએ આ ઘટના અમદાવાદના વસ્ત્રાલમાંથી એક કોલેજિયન યુવતીનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં વસ્ત્રાલની કોલેજિયન યુવતીને ફોસલાવી પટાવીને BRTS બસના ડ્રાઈવર અને સુપરવાઈઝરે તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. આ ઘટનામાં જ્યારે યુવતીને છેતરાયા હોવાનો અહેસાસ થયો ત્યારે તેને માતાપિતાને જાણ કરતા વસ્ત્રાલ પોલીસ સ્ટેશનમાં 3 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.

મળતી માહિતી પ્રમાણે અમદાવાદના વસ્ત્રાલમાં એક 19 વર્ષીય યુવતી કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે. તેના વિદેશ જવાના અરમાનો હોવાથી તેણે નારણપુરામાં આવેલી એક ખાનગી ઈન્સ્ટિટ્યૂટમાં તે ઈંગ્લિશ સ્પીકિંગના ક્લાસીસ કરતી હતી. તે દરમિયાન યુવતી પાસે વસ્ત્રાલથી નારણપુરા આવવા જવા માટે પોતાનું કોઈ વાહન નહોતું જેના કારણે તેને બીઆરટીએસ બસમાં સફર કરવી પડતી હતી. તે દરમિયાન બસમાં દરરોજ આવવા જવાનું હોવાથી તેના સંપર્કમાં ગુણવંત ઉર્ફે પિન્ટુ રાઠોડ આવ્યો હતો. થોડા સમય બાદ બન્નેની મિત્રતા ગાઢ બનવા લાગી હતી, અને એક દિવસ ગુણવંતે તેનો ફાયદો ઉઠાવીને યુવતીની સાથે શારીરિક છેડછાડ કરીને તેની સાથેના ફોટા પાડ્યા હતા.

મિત્રો આ ઘટનાને થોડા સમય વીતી ગયા બાદ બીઆરટીએસ બસના ડ્રાઈવર ગુણવંતના સુપરવાઈઝરના નામથી યુવતી પર ફોન આવ્યો હતો. યુવતીને પોતાની ઓળખ ધર્મેશ પરમાર તરીકે આપી હતી. ધર્મેશ પરમારે યુવતીને જણાવ્યું હતું કે, ગુણવંત પરણેલો છે તે તારું શોષણ કરશે તું તેની સાથે કોઈ સંપર્ક રાખીશ નહીં. એક દિવસ ધર્મેશ પરમાર યુવતીની કોલેજ પર પહોંચીને યુવતીને જણાવ્યું હતું કે, ‘તારા વિરુદ્ધમાં કેસ થયો છે તારા ગુણવંત સાથેના ફોટા ડિલીટ કરવા હોય તો મારી સાથે સંબંધ રાખવો પડશે નહીંતર હું તારા ફોટા સોશિયલ મીડિયામાં વહેતા કરી દઈશ.

માહિતી પ્રમાણે ત્યારબાદ જયેશ નામની વ્યક્તિએ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીની ઓ‌ળખ આપી તેને ડરાવવાનો પ્રયાસ કર્યો હતો. ધર્મેશ પરમાર નામના યુવકે યુવતીની સામે બદચલનનો કેસ થયો હોવાનું કહી તેનું નિવેદન રેકોર્ડ કરવાના નામે યુવતીને બોલાવી હોટેલના રૂમમાં લઈ જઈ અનેકવાર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ યુવતીએ કરી છે. આ ઉપરાંત યુવતીના એક્ટિવાની ચાવી તથા મોબાઇલ લઈ તેને બ્લેકમેઇલ કરી દુષ્કર્મ આચરાયું હોવાની પણ યુવતીએ ફરિયાદ કરી છે.

જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય તો આ લેખ ને લાઈક અને શેર જરૂર કરજો. તમારા માટે અમે આવા ઘણા રોજિંદા લેખ લાવીશું. જે તમારા જીવન માટે ખૂબ ઉપયોગી હશે, આ પેજ સાથે જોડાવા માટે આ પેજને લાઈક કરો, આ લેખ વાંચવા માટે તમારો આભાર.

Advertisement