ભલે તમે ગમે તેટલા કામસૂત્રો ના જાણકાર હોવ છતાં પણ, તમે શારીરિક સંબંધ બાંધતા આ ભૂલો તો કરીજ હશે……

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, ભારતીય પરંપરા અનુસાર લગ્નનું ખુબ મહત્વ છે દરેક કપલ માટે લગ્નની પહેલી રાત ખૂબ ખાસ હોય છે. નવ પરણિત લગ્ન કપલ આ દિવસને લઇને ઘણી ખાસ વાતો વિચારે છે. કારણકે આ દિવસથી તેમની લાઇફની નવી શરૂઆત હોય છે. લગ્નની પહેલી રાતે યુવક- યુવતીઓ એકબીજાને સમજવાની કોશિશ કરે છે. પરંતુ ઘણા લોકો આ દિવસે એવી ભૂલ કરી દે છે જેથી તે લોકોને પરેશાનીનો સામનો કરવો પડે છે. તો ઘણી એવી ભૂલો છે તે અંગે જણાવવા જઇ રહ્યા છે.

જે સમજદાર લોકો પણ કરી બેસે છે. લગ્નની રાત્રે ભુલથી પણ તમારા પાર્ટનર સાથે અતીતની વાત ન કરો. આમ કરવાથી તમારો સંબંધ શરૂ થતા પહેલા જ તેમા તિરાડ પડી જાય છે. કારણકે ઇમોશનલ થતા તમે ઘણી વાર તમારી એ વાતો પણ બોલી જાવ છે

જે તમારે ક્યારેય ન કહેવી જોઇએ. ક્યારેય પણ લગ્નની પહેલા દિવસે પાર્ટનરની ખામીઓ નીકાળશો નહીં. જેથી પાર્ટનરની સામે તમારી ઇમ્પ્રેશ ખરાબ થઇ શકે છે.આ દિવસને લઇને બન્ને લોકો નર્વસ હોય છે. પરંતુ આ ડરના લીધે તમે એકલા એકલા બોલવા લાગો છો.

એકલા બોલ્યા કરતા પાર્ટનરની વાત સાંભળો જેથી તે કમ્ફર્ટેબલ થાય. ઘણી વાર તમે લગ્નના પહેલા દિવસથી તેમના પરિવારની ખામી અને આદતો અંગે વાત કરવા લાગો છો. જેથી પહેલા જ દિમાગમાં ખરાબ ઇમેજ બની જાય છે. જેથી ક્યારેય આ દિવસે પરિવારની ખામીઓ અંગે ડિસ્કસ ન કરો.

આ દિવસે શારીરિક સંબંધ બાંધવાની ઉતાવર ન કરો, પહેલા એક બીજાથી વાત કરો અને એકબીજાને સમજવાની કોશિશ કરો. જ્યારે તમે કમ્ફર્ટેબલ થઇ જાવ ત્યારે આ અંગે વાત કરી બાદમાં સંબંધની શરૂઆત કરો. તે સિવાય આ દિવસે તમારી લાઇફની નવી શરૂઆત હોય છે. જેથી લોકો પોતાના પાર્ટનર માટે કઇક સ્પેશ્યિલ ભેટ લે છે.

પરંતુ આ દિવસે ઘણા લોકો પાર્ટનર માટે ઉપહાર લઇ જવાનું ભૂલી જાય છે.સૌથી અગત્યની બાબત એ છે કે તમે સુહાગરાત પર કોઈ ઉતાવળ કરશો નહીં. સમય જતાં, પ્રેમથી અને ધીરે ધીરે બધું કરવાનો પ્રયાસ કરો અને આગળ વધો. ઉતાવળમાં કઈ એવું કામ ન કરો.

જેના માટે તમારે પાછળથી પસ્તાવું પડે. તે સમયને જીવવાની કોશિશ કરો કારણે કે પછી આ સમય આવશે નહિ. સુહાગરાત ને સેન્સ્યુઅલી બનાવ્યા વગર જ્યાં સુધી સંભવ હોય ત્યાં સુધી.પોતાની જીવનની સૌથી રોમેન્ટિક અને ઈમોશનલ રાત બનવાની કોશિશ કરો.

લગ્નનાં દિવસે ભાગ દોડમાં અને રસ્મો ના કારણે સુહાગરાતના દિવસે મોટાભાગના કપલ્સ વધારે થાકી ગયેલા હોય છે. જો તમારા જીવનની સૌથી યાદગાર રાતે બેસ્ટ સેક્સ ન કરી શકાય. તો મનમાં કોઈ પણ પ્રકાર નું દુઃખ ન રાખો.અથવા તો થઈ શકે છે કે વધારે થાક ના કારણે પાર્ટનર સેક્સ કોઈ રસ ન ધરાવે, એવામાં બેસ્ટ સેક્સને લઈને ન કામ ની ઉમ્મીદ ન રાખો.

થોડુક વિચારો કે અંજાન વ્યક્તિ સાથે સેક્સ કરવું પડે તો, તે પણ એટલા માટે કે દરેક વ્યક્તિ કરે છે. પાર્ટનર ના મનમાં પોતાના વિશે કોઈ પ્રશ્ન ન રહે. અને શર્મિદગી વારી પરિસ્થિતિ બચવા માટે જરૂરી છે. કે તમે લગ્ન દરમિયાન પાર્ટનરની સાથે થોડીઘણી વાત કે મજાક કરો.આવું કરવાથી પોતે અને પાર્ટનરને સુહાગરાત માટે પહેલાથી જ રેડી કરી શકશો.

યાદ રાખો, સુહાગરાત નો મતલબ માત્ર પોતાની જરૂરિયાતો જ નથી. પરંતુ પાર્ટનર ને પણ સમાન મહત્વ આપવાની જરૂર છે. સુહાગરાત પર સેક્સ કરતા પહેલા આ જરૂર જાણી લો કે પોતાની પાર્ટનર ખૂબજ થાક મહેસૂસ કરે છે. કે પછી તેમણે સેક્સ કરવાની ઈચ્છા ન હોય કે પછી બીજી વાતને લઈને પરેશાન હોય. આવી સ્થિતિમાં પાર્ટનર ની ઇચ્છાઓને મહત્વ આપવું જોઈએ.જો કે આપણા દેશમાં પણ લોકોની વિચારધારા અને પરિવેશ બદલાતું રહે છે,પરંતુ હજી પણ મોટી સંખ્યામાં લોકો તેના પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

તે જે વ્યક્તિ જોડે લગ્ન કરવા માગે છે. તે વર્જી છે કે નહિ આવા માં થોડુક વિચારો જો તમારી પાર્ટનર વર્જિત નથી તે વિચારીને પરેશાન થશે કે લગ્નની રાત્રે જ્યારે પાર્ટનર ને આ વાતની ખબર પડશે તો શું થશે, ટેન્શન લીધા વગર પહેલા જ પોતાના પાર્ટનર ને આ વાત વિશે જણાવી દો. લગ્ન ની પહેલી રાત્રે છોકરીઓ ના મનમાં આવે છે આવા વિચાર લગ્ન એક એવું બંધન છે જેને લઈને છોકરીઓમાં હંમેશા ડર રહેતો હોય છે.

છોકરીઓને લાગે છે કે ક્યાંક તેણે લગ્ન માટે ઉતાવળ તો નથી કરી નાખી ને. એવા વિચાર તેને જીવનના કોઈ પણ સમયે આવી શકે છે. ખાસ કરીને છોકરીઓની આશાઓ કાંઈક વધુ જ હોય છે. તેમનામાં દરેક સમયે નવા નવા વિચાર ઉભા થતા રહે છે. તેને લાગે છે કે જેની સાથે તે લગ્ન કરવા જઈ રહી છે, ખબર નથી તે તેના સપના પુરા કરી શકશે કે નહિ. તેને લાગે છે કે તે થોડું વધુ મોડું કરત તો તેને સારો અને એવો છોકરો મળ્યો હોત જેને તે ઈચ્છે છે.

દરેક છોકરી માટે સાસરિયા તેમના જીવનનું સૌથી મોટું સત્ય હોય છે. પોતાના માતા પિતા અને ભાઈ બહેન સાથે મોટા થયા અને યુવાન થઇને કોઈ બીજા સાથે એડજસ્ટ કરવામાં ઘણી તકલીફ થાય છે. છોકરીઓને બાળપણથી જ સાસરિયાને બિહામણું સ્થળ બતાવવામાં આવે છે, જેથી તેના મનમાં સાસરીયા અને સાસુને લઈને ડર બેસી જાય છે. તેને લાગે છે કે તેની સાસુ તેને માનશે નહિ અને સાસરિયામાં ઘણી બધી તકલીફોનો સામનો કરવો પડે છે.આ એક વ્યક્તિના નામ ઉપર એક છોકરી પોતાના જીવનનો એક મોટો નિર્ણય કરતી આવી છે.

તેના મનમાં વિચાર આવે છે, કે જે તેનો પતિ છે તે તેના માટે કેવો હશે. ભલે લવ મેરેજ પણ કેમ ન હોય. એક બોયફ્રેન્ડ અને એક પતિમાં ઘણો ફરક હોય છે. છોકરીઓના મનમાં પતિને લઈને પણ ઘણા પ્રકારની વાતો ચાલતી રહે છે. સાસરીયામાં તેને સૌથી નજીક પતિ જ લાગે છે. તેવામાં તે પતિ સાથે સારા સંબંધો ઉપર ઘણું બધું વિચારવા લાગે છે. લગ્નના સમયે જેવી રીતે શણગાર જમણવાર વગેરેમાં ખર્ચા થાય છે.

તે એક છોકરીથી કાંઈ છૂપું નથી રહેતું. તે જુવે છે કે કેવા તેના પિતા અને ઘરવાળા તેના લગ્ન માટે તમામ પ્રકારની વ્યવસ્થા કરી રહ્યા છે. આ વસ્તુને લઇને પણ તે ઘણી દુ:ખી થાય છે. તેને લાગે છે કે તે આ ખર્ચને કારણે જ તે પોતાના પિતા ઉપર બોજ બની રહી છે. તેને એવું લાગે છે કે ક્યાંક તેના પપ્પાએ તેની ખુશી માટે પોતાના બજેટથી વધુ ખર્ચા તો નથી કરી દીધા. તેવા જ થોડા પ્રશ્ન છોકરીના મનમાં લગ્ન પહેલા આવે છે અને આ પ્રશ્નોને લઈને તે ગભરાતી રહે છે.