પાડોશી એ યુવકને કહ્યું આજ કાલ પત્નીઓ દગો કરે છે મેં ઘરે કેમેરો નખાવ્યો છે તું પણ નખાવીદે, યુવકે કેમેરો નાખી ને જે દ્રશ્યો જોયા તે જાણી ચોંકી જશો…..

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે અમે તમને આવી જ એક ઘટના વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને સાંભળીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો.મળતી માહિતી મુજબ બરેલીમાં બહેરામીની માતાનો એક કિસ્સો સામે આવ્યો છે

Advertisement

જેને જાણીને તમને આશ્ચર્ય થશે.પાડોશીઓએ યુવકને ફરિયાદ કરી હતી કે તેની પત્ની બાળકને ખૂબ ખરાબ રીતે મારી નાખે છે.જે બાદ પતિએ પત્નીને આ વિશે પૂછ્યું ત્યારબાદ તે પાડોશીઓ સાથે ઝઘડો કરવા લાગ્યો. તેમણે કહ્યું કે પાડોશીઓ ફક્ત અમારી વચ્ચેની લડાઇમાં ઉતરી રહ્યા છે. બાદમાં પતિએ સત્ય જાણવા ગુપ્તરૂપે સીસીટીવી કેમેરા લગાવી દીધા હતા.

સુભાષનગરમાં રહેતા દીપકના લગ્ન પૂનમ સાથે થયા હતા બંનેને એક વર્ષનો પુત્ર છે.દીપકના પાડોશીઓ તેમને કહે છે કે જ્યારે તે ઘરે ન હોય ત્યારે તેના પુત્રનો રડવાનો અવાજ ઘરે આવે છે.ત્યારબાદ તેણે તેની પત્નીને પૂછતાં મામલો મોકૂફ રાખ્યો હતો, પરંતુ આ સમજવા માટે પાડોશીઓએ ફરી ફરિયાદ કરી દીપકે ચુપચાપ કેમેરામાં સીસીટીવી કેમેરા લગાવી દીધા, જ્યારે પતિએ સીસીટીવી કેમેરા રેકોર્ડિંગ જોયું તો પત્નીની હરકત જોઇએને તે હેરાન થઇ ગયો.

સીસીટીવી કેમેરાના ફૂટેજ સ્પષ્ટ બતાવે છે કે પૂનમ તેના પુત્રને ખરાબ રીતે મારતી હતી.માર મારવાનો વીડિયો સીસીટી વી કેમેરામાં કેદ કર્યા બાદ પૂનમ તેના મામા ઘરે ગઈ હતી અને 9 જુલાઈના રોજ દીપક પર દહેજ પજવણીનો કેસ નોંધાવ્યો હતો ત્યારબાદ દીપકે ડીઆઈજી આશુતોષકુમારને ફરિયાદ કરી હતી અને કેસ નોંધવાની માંગ કરી હતી.

આવીજ બીજી ઘટના વલસાડની સોનવાડા આશ્રમશાળામાં ભણતાં આંબાજંગલના વિદ્યાર્થી કુદરતી હાજત રોકી ન શકતા રૂમમાં જ હાજત થઇ ગઇ હતી.જેના પગલે ઉશ્કેરાયેલા આચાર્ય તથા શિક્ષકે તમામ વિદ્યાર્થીઓને કડકડતી ઠંડમાં પાઇપથી પાણીનો મારો ચલાવ્યા બાદ લાકડીથી ઢોર માર મારીને ભારે અત્યાચાર ગુજાર્યો હતો

સોનવાડા આશ્રમશાળામાં રહીને અભ્યાસ કરતા 37 વિદ્યાર્થીઓ એક વિશાળ ખંડમાં રહે છે. આ ખંડને ગત તા. 28-1-2019ના રોજ રાત્રે 9.30 કલાકે આચાર્ય નરેશ સોમાભાઇ પટેલની સૂચનાથી શિક્ષક બાલકૃષ્મ દેવજી ટંડેલે બહારથી તાળું મારી દીધું હતું.રાત્રી દરમિયાન ધોરણ 6ના એક વિદ્યાર્થીને કુદરતી હાજત લાગી હતી. પરંતુ રૂમ બહારથી બંધ હોવાથી રૂમમાં જ હાજત થઇ ગઇ હતી.

બીજા દિવસે સવારે શિક્ષકે રૂમનું બારમું ખોલતા કુદરતી હાજત જોઇને પિત્તો ગુમાવ્યો હતો. બાદમાં ઉશ્કેરાયેલા આચાર્ય તથા શિક્ષકે કડકડતી ઠંડીમાં તમામ બાળકોને લાઇનમાં ઊભા રાખી શરીર ઉપર ઠંડુ પાી છંટાવ્યા બાદ લાકડીથી માર માર્યો હતો.આચાર્ય શિક્ષકને આટલાથી સંતોષ ન થતાં તમામ વિદ્યાર્થીને મરઘા ચાલ ચલાવી હતી. આદરમિયાન કેટલાક વિદ્યાર્થીઓને ચક્કર આવતા જમીન ઉપર પટકાયા હતા.

જેના કારણે બે દિવસ સુધી પથારીમાંથી ઉઠી પણ શક્યા ન્હોતા.આચાર્ય નરેશભાઇ પટેલે જણાવ્યું હતું કે શિક્ષકે લૂથી રૂમને બહારથી આગળો મારી દીધો હતો. ટોઇલેટ કનાર વિદ્યાર્થી કબૂલ ન કરતા શિક્ષકે સોટી મારી હી. આ બાબતે તેઓએ વાલીઓને માફી પત્રક લખી આપીને ભવિષ્યમાં આ પ્રકારની ઘટના ન બને તેની ખાતરી પણ આપી છે.

મહિલા કલ્યાણ મંત્રાલયના ૨૦૧૭ના એક રિપોર્ટમાં એવું દર્શાવાયું છે કે, ૫૩.૨૨ ટકા બાળકોને શારીરિક શોષણનો સામનો કરવો પડે છે. જેમાં ૫૨.૯૪ ટકા છોકરાઓ હોય છે. આ શારીરિક શોષણ થયેલા બાળકોની ટકાવારી છે. જ્યારે પણ દેશમાં અત્યાચારની વાતની ચર્ચા થાય છે ત્યારે યુવતીઓ અને બાળકીઓ પર થતા હુમલા તથા શારીરિક શોષણની ઘટનાઓ નજર સમક્ષ તરવરવા લાગે છે.

પરંતુ, હજુ એક એવા સંવેદનશીલ પાસા ઉપરથી પદડો ઊઠયો નથી. યૌન શોષણ અને અત્યાચાર મામલે અરજીકર્તા, લેખિકા તથા ફિલ્મ નિર્માતા ઈંસિયા દરિવાલે જણાવ્યું હતું કે, આવા કેસ ક્યારેય સ્પષ્ટ રીતે સામે આવતા નથી. કારણ કે દેશના સમાજમાં યૌન પીડાને લઈને જે સમસ્યાઓ છે એવા કેસમાં મોટા ભાગના કેસ ચોપડે નોંધાતા જ નથી.

છોકરી કરતા છોકરાઓ પર શારીરિક શોષણ થઈ શકે એ વાત માનવા જ કોઈ તૈયાર નથી. જ્યારે વાસ્તવિકતા તેનાથી અલગ છે. આવા કેસમાં સમાજની પ્રથમ પ્રતિક્રિયા એવી હોય છે કે, છોકરાઓ સાથે આવું થઈ જ ન શકે. કારણ કે તેઓ પુરુષ છે અને પુરુષો સાથે કોઈ પ્રકારનું શારીરિક શોષણ શક્ય નથી અને થઈ શકે એમ નથી.

છોકરાઓ તરફ સમાજનો દૃષ્ટિકોણ અલગ છે. પુરુષ બનતા પહેલા તેઓ છોકરાઓ-બોય હોય છે. શોષણ કે અત્યાચાર વખતે છોકરાઓ કે છોકરીઓમાં કોઈ ભેદભાવ હોતા નથી. છોકરીઓ કરતા છોકરાઓનું શોષણ પુરુષો દ્વારા જ કરવામાં આવે છે. આ સત્યને એટલા ઝડપથી ધ્યાને લેવામાં આવતું નથી.

જે રીતે આજે સમાજનો જે તે ઘટનાઓને જોવાનો દૃષ્ટિકોણ છે એના પરથી કહી શકાય કે, આ પ્રકારની ઘટનાઓમાં મુખ્ય કડી સુધી પહોંચી શકાતું નથી. મહિલાઓ અને બાળકો પર થતા અત્યાચારના કેસમાં મુખ્ય ભૂમિકા ભજવનારાઓ સુધી ન પહોંચી શકાતા ઘટનાઓ વધવા પામે છે.

આવા કેસમાં જ્યારે કોઈ પણ છોકરો આ અંગે વાત કરે તો, લોકો તેમના પર હસી કાઢે છે અને તેમનો મજાક ઉડાવે છે. આવા કેસમાં ઝડપથી તેની વાત પર કોઈ વિશ્વાસ કરતું નથી. એ ખોટું બોલી રહ્યો છે એવું કહીને તેને ટોકી દેવામાં આવે છે. આમ થવાને કારણે છોકરીઓ કરતા છોકરાઓને આગળ આવવામાં ડર લાગે છે.

દેશના કાયદાઓમાં જાતિઓની સમાનતા હોવી જોઈએ. સરકાર પણ આવી ઘટનાઓ તરફ ધ્યાન આપી રહી છે. કાયદાઓને નિષ્પક્ષ બનાવવાની પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે તેની શરૂઆત પોક્સોના કાયદાઓથી થઈ છે. હવે ૩૭૭ની કલમ અંતર્ગત પુરુષો સાથે થતી શારીરિક છેડછાડને પણ ગંભીરતાથી લેવામાં આવે છે. આ કલમથી છોકરાઓ સાથે થતા શારીરિક અત્યાચારના કેસ પણ નોંધવામાં આવે છે.

સમાનતાને અમલમાં મૂકવાની જરૂર છે. જાતીય સમાનતાનો અર્થ એ નથી કે માત્ર એક જ જાતિને ધ્યાને લઈને કાયદાકીય પ્રક્રિયા કરવામાં આવે. અહીં માત્ર મહિલાઓની વાત જ નથી. માત્ર મહિલાઓ કે બાળકીઓની સુરક્ષા જ નહીં છોકરાઓની સરક્ષા પણ થવી જોઈએ.

આ પ્રકારની કોઈ ઘટના ન બને તે માટે સમાજે પોતાની માનસિતા બદલવાની જરૂર છે. જો માનસિકતા નહીં બદલે તો કાયદાઓ ગમે એટલા કડક હશે તેની સામે સવાલ ઉછળશે. દેશના સમાજે છોકરીઓ અને છોકરાઓ માટે પહેલેથી જ જુદો દૃષ્ટિકોણ કરી લીધો છે. જેના પર અવારનાવાર ઘર્ષણનો સામનો કરવો પડે છે. આ દૃષ્ટિકોણને બદલવાની જરૂર છે. દેશની સરકારે પણ બાળકો સાથે થતા અત્યાચારમાં છોકરાઓ સાથે થતી હરકતો અંગે પોલીસને સુરક્ષા આપવા કહ્યું છે. આ માટેના બિલને યૌન શોષણ માટેના અન્ય સંશોધન પાછળ ખર્ચ કરવામાં આવશે.

Advertisement