એકજ લીંબુ અટકેલા દરેક કામનું લાવી દેશે નિરાકરણ, ધનલાભ પણ થશે,જાણીલો ખાસ ઉપાય……

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, એવું માનવામાં આવે છે કે લીંબુનો ઉપયોગ કરવાથી આપણે આપણું સ્વાસ્થ્ય સુધારી શકીએ છીએ લીંબુનો ઉપયોગ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. પરંતુ તંત્ર શીખવામાં પણ લીંબુનો ઉપયોગ કરવામાં આવે છે.

તંત્ર શીખવામાં લીંબુ ખૂબ મહત્વનું છે. પ્રયોગ દ્વારા સૌથી મોટી સમસ્યાને દૂર કરી શકાય છે. તંત્રના વૃત્તિ મુજબ આ લીંબુ તમને સમૃદ્ધ પણ બનાવી શકે છે અને તમારી બધી સમસ્યાઓ છુટકારો મેળવી શકો છો અમે આ લેખ તમે તમારા સમસ્યાઓ અને બગડેરા કામ સફળ થશે.

ચાલો જાણીએ આ લીંબુના ઉપયોગ વિશે.જે વ્યક્તિ મેહનત કર્યા પછી પણ નોકરી મેળવી શકતો નથી તેના માટે લીંબુની ટોચ પર ચાર લવિંગનો જાપ કરીને શ્રી હનુમાતે નમ: મંત્રનો જાપ કરો અને જો આ ઉપાય કરો તો લીંબુને સાથે રાખો અને તમારું કામ નિશ્ચિતરૂપે થશે.

જો તમારો વ્યવસાય ક્ષેત્ર ઘણા અવરોધોનો સામનો કરી રહ્યો છે તો આ માટે તમે લીંબુ લો અને તમારા કાર્યસ્થળની ચાર દિવાલોથી આ લીંબુને સ્પર્શ કર્યા પછી તેને ચાર ટુકડા કરો અને એક ટુકડાને ચાર રસ્તા પર એક ક્રોસરોડ પર ફેંકી દો.

જો તમે આ ઉપાય કરો છો તો તમને તેનો ફાયદો થશે અને તમારા ધંધામાં આવતી બધી પરેશાનીઓ દૂર થઈ જશે. જો કોઈ કુટુંબનો સભ્ય તમારા મકાનમાં બીમાર પડી રહ્યો છે અને ઘણી સારવાર કરાવ્યા પછી પણ તેની સ્થિતિ સુધરતી નથી તો આ માટે તમારે બીમાર વ્યક્તિના માથા પર સાત વાર સોય લગાવી અને તેને એક ચોક પર મૂકવાથી તેને રોગથી છૂટકારો મેળશે.

જો તમારા ઘરના કોઈ બાળકને નજર લાગી છે અથવા કોઈની નજર ખરાબ છે તો આ માટે લીંબુને તેના માથાથી પગ સુધી 7 વખત ફેરવો અને તે લીંબુના ચાર ટુકડા કરો અને કોઈ સુનસાન જગ્યાપર ફેંકી દો પછી ઘરે પાછા ફરો. પરંતુ તમારે ખાસ કાળજી લેવી પડશે કે જ્યારે તમે લીંબુ ફેંકીને ઘરે પરત ફરી રહ્યા છો ત્યારે પાછું જોશો નહીં જો તમે પાછળ જોશો તો તમને નુકશાન થઈ શકે છે અને તમે જે કાર્ય કરવા માંગો છો તે કાર્ય પુરુ થશે નહી.ઉપરોક્ત અમે તમને લીંબુની સરળ યુક્તિઓ જણાવી છે જો તમે તેને અપનાવશો તો તમે તમારી મુશ્કેલીઓથી છૂટકારો મેળવશો ધંધાકીય ક્ષેત્રમાં આવતી તમામ અવરોધો દુર થશે.

આ ઉપરાંત રાઈ એક એવી વસ્તુ છે જે દરેકના રસોઈઘરમાં ઉપલબ્ધ હોય છે, રસોઈમાં વઘાર માટે રાઈનો ઉપયોગ કરવામાં આવે છે તેમજ ઘણા લોકો રાઈનું તેલ પણ ઉપયોગ કરતા હોય છે. પરંતુ શું તમે જનો છો કે રાઈ થી ઘણા ચમત્કારિક ઉપાયો પણ થાય છે જી હા, તમારા બગડેલા કામ સુધારવા માટે રાઈનો ઉપાય કરી શકાય છે. રીના ચમત્કારિક ઉપાયથી ઘણીબધી સમસ્યાઓ પણ દુર કરી શકાય છે. તો ચાલો જાણીએ રાઈના ઉપાયોથી સમસ્યાઓ કેવી રીતે દુર કરી શકાય છે.

તમે જોતા હસો કે કોઈને નજર લાગે તો નજર ઉતારવામાં પણ રાઈનો ઉપયોગ કરવામાં આવે છે. તેવી જ રીતે તમે પણ ખરાબ નજર લાગી હોય તો રાઈના દાણાના ઉપયોગથી નજર ઉતારી શકો છો. તેના માટે તમે ૭ દાણા રાઈના લઈને સાથે ૩,૫ કે ૭ એક એકી સંખ્યામાં આખા લાલ મરચા લેવા અને સાથે થોડું મીઠું લેવું. આ બધી વસ્તુ એકસાથે તમારા ડાબા હાથમાં લઈને જેને ન અજર લાગી હોય તેના માથા પર ફેરવીને ઉતારી લેવું ત્યારબાદ કશું જ બોલ્યા વિના આગમાં સળગાવી દેવું. આગમાં દેશી આંબાનું લાકડું અથવા સુકી ડાળીઓ લેવી.

એક વાત નું ધ્યાન રાખવું કે નજર ઉતારતી વખતે સામે વાળી વ્યક્તિને ટોકવા નહિ અને તેને બોલાવવા પણ ન જોઈએ. ઘણી વખત તમારા કામ પર પાડવામાં ખુબ જ મુશ્કેલીઓ આવતી હોય અથવા કામ થતા થતા અટકી જતું હોય તો આવા સમયે તમારે ગુરુવારના દિવસે રાઈનું દાન કરવું જોઈએ. આ ઉપાય પહેલેથી જ ઘણો શુભ માનવામાં આવે છે. આ ઉપાય કરવાથી નાના મોટા અટકેલા કામો પાર પડશે અને વ્યવસ્થિત રીતે પૂર્ણ થશે.

ઘણા લોકોનું ધાર્યું કામ ક્યારેય થતું ન હોય એટલે કે તેનું નસીબ તેની સાથે ન હોય, આવા સમયે બનેલા કામો પણ બગડતા હોય છે. ત્યારે તમે આવા ખરાબ સમયમાં રાઈનો એક શ્રેષ્ઠ ઉપાય કરી શકો છો. જેનાથી તમને કામમાં આવતી મુશ્કેલીઓથી છુટકારો મળે છે. આ સરળ ઉપાય માં તમારે એક ઘડામાં પાણી ભરવું અને તેમાં થોડા રાઈના દાન નાખીને સ્નાન કરી લેવું જેથી દુર્ભાગ્ય થી છુટકારો મળે છે તમારું નસીબ પણ પહેલા કરતા સુધરી જાય છે. ગરીબાઈ દૂર થશે અને રોગોથી છુટકારો મળે છે.

ઘણા લોકોને વાત વાતમાં ચીડાવાની પણ ટેવ પડી ગઈ હોય છે ઘણીવાર તે નાની નાની વાતોમાં પણ ગુસ્સો કરતા હોય છે, આવા સ્વભાવને દુર કરવા માટે પણ તમે રાઈનો ઉપાય કરી શકો છો. જો તમારો કે તમારા પરિવારમાં કોઈનો સ્વભાવ આવો હોય તો લાલ મરચું અને રાઈ લઈને તે વ્યક્તિના માથા પર ઉતારીને ફેંકી દો. આવું કરવાથી તે વ્યક્તિનો ગુસ્સા વાળો સ્વભાવમાં પરિવર્તન જોવા મળશે.

આ ઉપરાંત બીજા ઉપાયનમક ના ઉપયોગ માટે ઘણા મંત્ર અને ટીપસ કરવામાં આવે છે. મીઠામાં એક અલગ જ આકર્ષણ હોય છે. મીઠું નકારાત્મક ઉર્જા દૂર કરવામાં મદદ કરે છે, અને તેના ઉપયોગ થી સકારાત્મક ઉર્જા ને પોતાની તરફ આકર્ષે છે. કેટલાક લોકો વશીકરણ કરવામાં પણ મીઠાનો ઉપયોગ કરે છે , સાચા મંત્ર-તંત્ર સાથે ઉપયોગ કરવામાં આવે તો તમે રાતોરાત ધનવાન બની શકો છો. મીઠાના વાસ્તુ શાસ્ત્ર સાથેના સંબધ વિષે જાણીએ.

મીઠાને કાચ ના વાસણ માં ભરીને બાથરૂમ કે સ્નાનઘર માં રાખશો તો ત્યાંથી નકારાત્મક ઉર્જા દૂર થાઈ છે. કારણ કે મીઠું અને કાચ બંને રાહુના કારક છે. અને તેનાથી નાના કીટાણુ અને જંતુનો પણ નાશ થાઈ છે. શૌચાલય માં સૌથી વધારે નકારાત્મક ઉર્જા હોય છે તેથી ત્યાં રાખવું તેનાથી ફાયદો થશે.

પોતું કરવાના પાણી માં મીઠું નાખીને પોતા કરવાથી લાભ થાઈ છે. અઠવાડિયા માં ઓછામાં ઓછા એક બે વાર મીઠા વાળા પાણીથી પોતા કરવા. તેનાથી આખા ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે. એના લીધે ઘરમાં તરક્કી થાઈ છે. સકારાત્મક ઉર્જા લક્ષ્મીને પ્રવેશ કરવા આકર્ષે છે. તેથી ધનની કમી આવતી નથી.

નાવાના પાણી માં મીઠું નાખીને નાવાથી કે હાથ પગ ધોવાથી ઘણો ફાયદો થાય છે. મીઠાથી આપણું શરીર ફ્રેશ થાય છે અને અંદર પોજીટીવ એનર્જી આવે છે અને ઊંઘ પણ સારી આવે છે અઠવાડિયા માં એક વાર તમારા બાળક ને થોડું મીઠું નાખી ને નાવડાવશો તો તેને ખરાબ નજર લાગશે નહિ. અને બીમાર પણ નહિ પડે.

કાચના વાસણ માં મીઠું નાખી એની અંદર બે ત્રણ લવિંગ નાખી દેવા, એવું કરવાથી ઘરમાં લક્ષ્મી નો પ્રવેશ થાય છે. અને ધનની બરકત થાઈ છે. મીઠાથી ઘરમાં જીવજંતુ પણ આવતા નથી અને ઘરમાં સકારાત્મક ઉર્જા રહે છે. પોતાના હાથમાં પીસેલું મીઠું લઇ પોતાના માથા પર ત્રણ વાર ઘુમાવું આવું કરવાથી નોકરી મળે છે. અને ધંધામાં લાભ થાઈ છે. પછી તે મીઠાને દરવાજા ની બહાર નાખી દેવું , આવું ત્રણ દિવસ સુધી કરવું અને તો પણ લાભ ના મળે તો મીઠું માથા પર ઉતારીને ટોયલેટ માં નાખી પાણી નાખી દેવું. આવું કરવાથી ફાયદો થાઈ છે.