ફિલ્મમાં કામ કરતાં પહેલાં આવું કામ કરતી હતી સાઉથની આ સૌથી હિટ અભિનેત્રી, જુઓ તસવીર…….

નમસ્કાર મિત્રો અમારા આ આર્ટિકલ માં આપણું હાર્દિક સ્વાગત છે આજે હું આપસર્વે માટે એક નવો આર્ટિકલ લઈને આવ્યો છું દક્ષિણ ભારતીય ફિલ્મોની સુંદર અભિનેત્રી અનુષ્કા શેટ્ટીની ઘણી ફેન ફોલોઇંગ છે ભલે અનુષ્કાએ હજી બોલિવૂડમાં એન્ટ્રી કરી નથી પરંતુ બોલિવૂડમાં તેના ચાહકો પણ ઓછા નથી અનુષ્કાનો જન્મ 7 નવેમ્બર 1981 ના રોજ થયો હતો આ વર્ષે અનુષ્કા તેનો 39 મો જન્મદિવસ મનાવવા જઈ રહી છે અનુષ્કાના જન્મદિવસ પ્રસંગે તે તમને તેનાથી સંબંધિત કેટલીક રસપ્રદ વાતો જણાવે છે.

Advertisement

અનુષ્કા શેટ્ટીનું અસલી નામ સ્વીટી શેટ્ટી છે ફિલ્મોમાં આવ્યા પછી તેણે પોતાનું નામ અનુષ્કા રાખ્યું અનુષ્કાએ 2005 માં ફિલ્મ સુપર થી શરૂઆત કરી હતી તેમના પરિવારમાંથી કોઈ ફિલ્મ ઉદ્યોગમાં નહોતું રહેતું છતાં આજે અનુષ્કાએ પોતાની મહેનત અને સમર્પણ દ્વારા એક ઉન્નત નામ પ્રાપ્ત કર્યું છે ફિલ્મોમાં આવતા પહેલા અનુષ્કા પહેલાથી જ ખૂબ ફીટ હતીbઆનું કારણ તેમનો વ્યવસાય હતો.

ખરેખર અનુષ્કા શેટ્ટી ફિલ્મોમાં દેખાતા પહેલા મંગલુરુમાં યોગ પ્રશિક્ષક તરીકે કામ કરતી હતી તેની સુંદરતા જોઈને એક ડિરેક્ટરએ તેને આ ફિલ્મની ઓફર કરી જે પછી અનુષ્કાએ વર્ષ 2005 માં તેની પહેલી ફિલ્મ સુપર માં કામ કર્યું હતું આ પછી અનુષ્કાએ ક્યારેય પાછળ જોયું નહીં તેમણે ઘણી તેલુગુ ફિલ્મોમાં સતત અભિનય કર્યો અનુષ્કાની સૌથી મોટી હિટ ફિલ્મ બાહુબલી 2 હતી.

બાહુબલી માં ભજવેલ તેમનું પાત્ર દેવસેના એકદમ પ્રખ્યાત થયું તેને ફિલ્મમાં દર્શકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી હતી આ ફિલ્મ દરમિયાન પ્રભાસ અને અનુષ્કાના અફેરની પણ ઘણી ચર્ચા થઈ હતી જોકે તેમણે આ અહેવાલો પર થોડા સમય પહેલા જ મૌન તોડ્યું હતું કે પ્રભાસ તેનો 3 વાગ્યેનો મિત્ર છે તેણે જણાવ્યું કે તે પ્રભાસને છેલ્લા 15 વર્ષથી ઓળખે છે અને પ્રભાસ તેનો મિત્ર છે જેની સાથે તે સવારે 3 વાગ્યા સુધી વાત કરી શકે છે.

ફિલ્મોની વાત કરીએ તો અનુષ્કાની ફિલ્મ સાઇઝ ઝીરો એ તેની યાદગાર ફિલ્મ માનવામાં આવે છે 2010 માં અનુષ્કાએ તમિળ ફિલ્મ સિંઘમમાં કામ કરીને લોકોને દિવાના બનાવ્યા હતા વર્ષ 2013 માં સિંઘમ 2 અનુષ્કાએ પણ શાનદાર અભિનય કર્યો વર્ષ 2009 ની ફિલ્મ બિલા માં અનુષ્કા શેટ્ટીએ પ્રભાસ સાથે કામ કર્યું હતું પ્રભાસ અનુષ્કાના દિવાના થઈ ગયા આ ફિલ્મના શૂટિંગ દરમિયાન તેમના અફેરના સમાચારો સરફેસ થવા લાગ્યા હતા.

બાહુબલી ફિલ્મ આવ્યું ત્યારથી તેમાં દેવસેનાનો રોલ કરતી અભિનેત્રી અનુષ્કા શેટ્ટી ખુબ ચર્ચામાં છે એમાં પણ તેના લગ્નની ખબરો તો અવાર નવાર આવતી જ રહે છે આ પહેલા પણ કોઈ ક્રિકેટર સાથે તેના લગ્નની અફવા આવી હતી પરંતુ આ વખતે તેના નજીકના સુત્રો દ્વારા આ માહિતી મળી રહી છે અને રિપોર્ટ સાચા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

પ્રભાસ સાથેના અફેર અને લગ્નની ખબરો તો અફવાઓ જ નીકળી અહેવાલ છે કે અનુષ્કા ડારેક્ટર પ્રકાશ કોવલમુદી સાથે લગ્ન કરી શકે છે અનુષ્કા શેટ્ટી જાણીતા ડિરેક્ટર કે કે રાઘવેન્દ્ર રાવનો પુત્ર પ્રકાશ કોવલમુડી સાથે ફેરા ફરી શકે છે પરંતુ અભિનેત્રીએ આ અંગે કોઈ જ માહિતી આપી નથી ઉલ્લેખનીય છે કે પ્રકાશના પહેલા લગ્ન 2014માં લેખક કનિકા ઢિલ્લન સાથે થયા હતા હવે તે અલગ થઈ ગયા છે પરંતુ છૂટાછેડા વિશે કોઈ માહિતી નથી.એવા અહેવાલો મળી રહ્યા છે કે ફિલ્મ સાઇઝ ઝીરોની શૂટિંગ દરમિયાન અનુષ્કા અને પ્રકાશ મળ્યા હતા ત્યારથી બન્ને ટચમાં છે એવી પણ વાતો માર્કેટમાં આવી રહી છે અને હવે તે ફાઈનલી લગ્ન કરવા જઈ રહ્યા છે પરંતુ સાચી ખબર તો સમય આવે ત્યારે જ ખબર પડે.

બાહુબલી ફિલ્મમાં દેવસેનાનો રોલ પ્લે કરીને ફેમસ થયેલી એક્ટ્રેસ અનુષ્કા શેટ્ટી પોતાની પર્સનલ લાઈફને લઈને વધારે ચર્ચામાં રહે છે પહેલા તેનું નામ બાહુબલી માં કો એક્ટર રહી ચૂકેલા પ્રભાસ સાથે જોડાતું હતું તેવું પણ કહેવાતું હતું કે પ્રભાસ અને અનુષ્કા ટૂંક સમયમાં જ લગ્ન કરી લેશે પરંતુ પ્રભાસ કરણ જોહરના શો કોફી વિથ કરણ માં ગેસ્ટ બનીને પહોંચ્યો ત્યારે તેણે વાતચીત દરમિયાન આ વાતને અફવા ગણાવીને ફગાવી દીધી હતી.

હવે લેટેસ્ટ રિપોર્ટ્સ પ્રમાણે અનુષ્કા શેટ્ટીનું નામ ભારતીય ક્રિકેટ ટીમના એક ક્રિકેટર સાથે જોડાયું છે અને બંને લગ્ન પણ કરી શકે છે રિપોર્ટ્સ પ્રમાણે હાલ તે ભારતીય ક્રિકેટરને ડેટ કરી રહી છે જો કે ક્રિકેટરના નામનો ખુલાસો હજુ સુધી થયો નથી પરંતુ તેવું માનવામાં આવી રહ્યું છે કે ક્રિકેટર દક્ષિણ ભારતનો નહીં પરંતુ ઉત્તર ભારતનો રહેવાસી છે એક્ટ્રેસ હાલ પોતાની અપકમિંગ ફિલ્મમાં બિઝી છે તે આર માધવનના ઓપોઝિટમાં નિશબ્ધમ માં જોવા મળશે.તાજેતરમાં રીલિઝ થયેલી અને બોક્સ ઓફિસ પર બ્લોક બસ્ટર સાબિત થયેલી બાહુબલી ની મુખ્ય અભિનેત્રી અનુષ્કા શેટ્ટી દક્ષિણ ભારતીય ફિલ્મ જગતની જાણીતી અભિનેત્રી છે પરંતુ હવે તે બોલિવૂડમાં પણ વિખ્યાત થઈ છે અને બોલિવૂડ ડેબ્યુ કરવાની તૈયારીઓમાં છે.

હિન્દી ફિલ્મ જગતમાં એન્ટ્રી કરવા તેને ઈ નિવાસની ફિલ્મ જુવેનાઈલ માં ધનુષ સામે સાઈન કરવામાં આવી હતી શરૂઆતમાં તમામ બાબતો યોજના મુજબ આગળ વધી રહી હતી પણ હવે આ પ્રોજેક્ટ ડબ્બામાં ચાલ્યો ગયો હોવાનું કહેવાઈ રહ્યું છે.સુત્રો મુજબ તેની પાછળનું કારણ ધનુષે છેલ્લી મિનિટે ફિલ્મ છોડી દેતા પ્રોજેક્ટ અધ્ધરતાલ થઈ ગયો છે ફિલ્મની વાર્ત 18 વર્ષના છોકરાની આસપાસ ગુંથવામાં આવી હતી પરંતુ આ પાત્ર વધુ યુવાન હોવાથી ધનુષને લાગ્યું કે તે ભૂમિકા માટે સક્ષમ નથી આમ તેમણે પ્રોજેક્ટને ત્યાને ત્યાં જ રામ રામ કરી દીધા.

ધનુષે ફિલ્મ ન કરતા નિવાસ માટે યોગ્ય એક્ટર શોધવો મુશ્કેલ બન્યું હતું એક પબ્લિકેશને તેને ટાંકીને લખ્યું કે મને યુવા એક્ટર ન મળતા મારી ફિલ્મ અટકાવી દીધી છે હાલ હું ક્રાઈમ ડ્રામા પર કામ કરી રહ્યો છું આ સત્યઘટના પર આધારિત છે મને આ સ્ટોરી પરથી પ્રેરણા મળી છે અને તે ફિક્શન બની ગઈ છે હાલ હું કાસ્ટીંગ સ્ટેજ પર હોવાથી તેના પર નિર્ણય લીધો નથી.

Advertisement